Gold Rate Today: જલદી કરજો! અચાનક સોનાના ભાવમાં જોરદાર કડાકો, ચાંદી પણ થઈ ધડામ, ફટાફટ ચેક કરી લો લેટેસ્ટ રેટ

Gold News

Gold Rate Today: જલદી કરજો! અચાનક સોનાના ભાવમાં જોરદાર કડાકો, ચાંદી પણ થઈ ધડામ, ફટાફટ ચેક કરી લો લેટેસ્ટ રેટ
SilverGold RateSilver Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 142 sec. here
  • 32 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 158%
  • Publisher: 63%

Latest Gold Rate: આ અઠવાડિયે કોમોડિટીના બજારમાં જે તેજી જોવા મળી હતી તેમાં શુક્રવારે બ્રેક લાગતી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ભટાડા વચ્ચે ઘરેલુ વાયદા બજારમાં પણ સોનું અને ચાંદી ગગડેલા જોવા મળ્યા.

Gold Rate Today: જલદી કરજો! અચાનક સોનાના ભાવમાં જોરદાર કડાકો, ચાંદી પણ થઈ ધડામ, ફટાફટ ચેક કરી લો લેટેસ્ટ રેટ Latest Gold Rate: આ અઠવાડિયે કોમોડિટીના બજારમાં જે તેજી જોવા મળી હતી તેમાં શુક્રવારે બ્રેક લાગતી જોવા મળી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ભટાડા વચ્ચે ઘરેલુ વાયદા બજારમાં પણ સોનું અને ચાંદી ગગડેલા જોવા મળ્યા.સૌરાષ્ટ્રમાં મેઘરાજાની જમાવટ : પોરબંદર, દ્વારકા, ગીરસોમનાથ, જુનાગઢમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પૂર આવ્યુંપોરબંદરમાં આભ ફાટ્યું : 14 ઈંચ વરસાદથી શહેરમાં ગોઠણડૂબ પાણી, ફસાયેલા 6 શ્રમિકોને રેસ્ક્યૂ કરાયાદૈનિક રાશિફળ 19 જુલાઈ: મેષ રાશિ માટે આજનો દિવસ સુખદ, નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે, વાંચો આજનું રાશિફળઆ અઠવાડિયે કોમોડિટીના બજારમાં જે તેજી જોવા મળી હતી તેમાં શુક્રવારે બ્રેક લાગતી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ભટાડા વચ્ચે ઘરેલુ વાયદા બજારમાં પણ સોનું અને ચાંદી ગગડેલા જોવા મળ્યા. ગ્લોબલ માર્કેટમાં ગઈ કાલે સોનું લાઈફ ટાઈમ હાઈથી 40 ડોલર ગગડી ગયું હતું. જ્યારે ચાંદી પણ 10 ટકા જેટલી તૂટી હતી. વાયદા બજારમાં અને શરાફા બજારમાં લેટેસ્ટ ભાવ શું છે તે ખાસ જાણો.ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં ભારે ઘટાડો જવા મળ્યો છે. સોનું 706 રૂપિયા તૂટીને 73,273 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. સવારે ઓપનિંગ રેટમાં 74,065 રૂપિયાના સ્તરે હતું. એટલે છેલ્લા 24 કલાકમાં સોનામાં 792 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 647 રૂપિયા તૂટીને 67118 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જે કાલે 67,765 રૂપિયાના ભાવે ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં તોતિંગ 2,255 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ 89,300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયો છે. કાલે ચાંદી 91,555 રૂપિયાની સપાટીએ ક્લોઝ થઈ હતી.આજના કારોબારમાં બંને ધાતુમાં સવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. MCX પર સોનું 582 રૂપિયાના ઘટાડા સાથે 73,573 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે કાલે ગોલ્ડ 74,155 પર બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી 1,155 રૂપિયાના નુકસાન સાથે 90,617 રૂપિયા પર ટ્રેડ થઈ રહી હતી. કાલે ચાંદી 91,772 રૂપિયા પર બંધ થઈ હતી.આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્ટેમ્બરમાં રેટ કટના અંદાજાને પગલે સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડોલર ઈન્ડેક્સમાં નીચલા સ્તરોથી હળવી રિકવરી થઈ છે. યુએસ સ્પોટ ગોલ્ડ 0.21 ટકા તૂટીને 2,453 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યું. બુધવારે તે 2,483 ડોલરના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. યુએસ ગોલ્ડ ફ્યુચર 0.1 ટકા તૂટીને 2,457 ડોલર પર આવી ગયું.અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.shukra gochar 2024દ્વારકાના કલ્યાણપુરમાં 8 કલાકમાં 10 ઈંચ વરસાદથી ભયાનક તબાહી, જુગનાઢનું ઘેડ ફરી પાણીમપર્સમાં શું રાખવું-શું ના રાખવું? તિજોરી કઈ દિશામાં રાખવી? નથી જાણતા એ થાય છે હેરાનIPLરેલવેના મુસાફરો માટે મોટા સમાચાર : 19, 20 અને 21 જુલાઈએ ગુજરાતની આ ટ્રેનો કેન્સલShukra Gocharmahabhagya raj yogછૂટાછેડા બાદ નતાશાને સંપત્તિનો કેટલો હિસ્સો આપશે હાર્દિક પંડ્યા? જુઓ આ Viral Video

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Gold Rate Today: મારી નાખ્યા! સોનામાં મોટો ઉછાળો, ચાંદી પણ બેકાબૂ થઈ, લેવાનું વિચારતા હોવ તો જાણો લેટેસ્ટ રેટGold Rate Today: મારી નાખ્યા! સોનામાં મોટો ઉછાળો, ચાંદી પણ બેકાબૂ થઈ, લેવાનું વિચારતા હોવ તો જાણો લેટેસ્ટ રેટસોના અને ચાંદીના ભાવમાં આજે ફરીથી આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ગત અઠવાડિયે સુસ્તી રહ્યા બાદ આ અઠવાડિયે મેટલના ભાવ વધતા જોવા મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને પગલે આજે સવારે ભારતીય વાયદા બજારમાં અને શરાફા બજારમાં પણ ભાવ ચડતા જોવા મળ્યા છે.
Read more »

Gold Rate Today: ભાગો..દોડો..અઠવાડિયાના પહેલા જ દિવસે સોનાના ભાવ જબરદસ્ત ઘટાડો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: ભાગો..દોડો..અઠવાડિયાના પહેલા જ દિવસે સોનાના ભાવ જબરદસ્ત ઘટાડો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ રેટGold Rate 24 June 2024: સોના અને ચાંદીના ભાવમાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ઓપનિંગ રેટમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. આવી તક કદાચ ફરી ન મળે.
Read more »

Gold Rate Today: જો જો તક ચૂકી ન જતા..સોનામાં આજે પણ જોરદાર કડાકો, ચાંદી પણ ભયંકર તૂટી, લેટેસ્ટ રેટ ખાસ જાણોGold Rate Today: જો જો તક ચૂકી ન જતા..સોનામાં આજે પણ જોરદાર કડાકો, ચાંદી પણ ભયંકર તૂટી, લેટેસ્ટ રેટ ખાસ જાણોGold Price Today 26th June: કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં આજે જબરદસ્ત મોટો કડાકો જોવા મળ્યો છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ જાણો. નહીં તો પસ્તાવવાનો વારો ન આવે.....
Read more »

Gold Rate Today: અચાનક ભાવ તૂટ્યા બાદ પાછા ચડ્યા, હવે સોનું લેવું કે નહીં? જલદીથી ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટGold Rate Today: અચાનક ભાવ તૂટ્યા બાદ પાછા ચડ્યા, હવે સોનું લેવું કે નહીં? જલદીથી ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટLatest Gold Price: આ અઠવાડિયે કોમોડિટી બજારમાં એકનજરે સ્થિરતા જોવા મળી રહી છે. સોનું ચડતું જોવા મળી રહ્યું છે જો કે ઉતાર ચડાવ સતત ચાલુ છે. ભારતીય વાયદા બજારમાં આજે સોનું ઓપનિંગ રેટમાં તેજીમાં જોવા મળ્યું જ્યારે ચાંદી પણ ઉછળી છે.
Read more »

Gold Rate Today: પહેલા કડાકો અને હવે ભડકો...કેટલે પહોંચશે આ સોનાનો ભાવ? ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટGold Rate Today: પહેલા કડાકો અને હવે ભડકો...કેટલે પહોંચશે આ સોનાનો ભાવ? ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટLatest Gold Rate: બુલિયન માર્કેટમાં સતત રિકવરીનો માહોલ છે. સોના અને ચાંદીમાં ધીરે ધીરે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ગોલ્ડ અને સિલ્વર બંને મેટલ્સમાં સારી એવી તેજી છે.
Read more »

Gold Rate Today: દોડાદોડ કરી રહ્યું છે સોનું! આજે ફરી ભાવમાં ભડકો, ફટાફટ ચેક કરી લો સોનાનો લેટેસ્ટ રેટGold Rate Today: દોડાદોડ કરી રહ્યું છે સોનું! આજે ફરી ભાવમાં ભડકો, ફટાફટ ચેક કરી લો સોનાનો લેટેસ્ટ રેટકોમોડિટી બજારમાં આ અઠવાડિયે જે તેજી જોવા મળી હતી તેમાં આજે દબાણ જોવા મળ્યું. સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો જો કે શરાફા બજારમાં સોનું ગઈ કાલે સાંજે ક્લોઝિંગ રેટમાં દબાણ સર્જાયા બાદ આજે ચડેલું જોવા મળ્યું.
Read more »



Render Time: 2026-04-02 07:26:15