Gold Rate 24 June 2024: સોના અને ચાંદીના ભાવમાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ઓપનિંગ રેટમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. આવી તક કદાચ ફરી ન મળે.
Gold Rate Today: ભાગો.દોડો.અઠવાડિયાના પહેલા જ દિવસે સોનાના ભાવ જબરદસ્ત ઘટાડો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ રેટ Gold Rate 24 June 2024: સોના અને ચાંદીના ભાવમાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ઓપનિંગ રેટમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે.
Gold Rate Today: ભાગો..દોડો..અઠવાડિયાના પહેલા જ દિવસે સોનાના ભાવ જબરદસ્ત ઘટાડો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ રેટ Gold Rate 24 June 2024: સોના અને ચાંદીના ભાવમાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ઓપનિંગ રેટમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. આવી તક કદાચ ફરી ન મળે. lifestyleMonsoon Insects Monsoon Insects: ચોમાસામાં વધી જતી પાંખવાળી જીવાત નહીં ઘુસે તમારા ઘરમાં, ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 ઉપાયGold Rate Today: છેલ્લા કેટલાક સમયથી કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં ભયંકર ઉથલપાથલ જોવા મળી રહી છે. ઘડીકમાં ભાવ આકાશે આંબે છે તો એક ઝાટકે કડાકો બોલાય છે. આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે સોનામાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. જો કે MCX પર સોનું 100 રૂપિયા જેટલું ઉછળ્યું છે. પણ શરાફા બજારમાં સોનું ગગડી ગયું છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.ભારતમાં ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ઓપનિંગ રેટમાં 1133 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. આ સાથે ભાવ જે શુક્રવારે 72746 રૂપિયા પર ક્લોઝ થયો તે આજે 71613 રૂપિયા પર પહોંચી ગયો છે. 22 કેરેટ એટલે કે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ પણ આજે 1037 રૂપિયાના કડાકા સાથે 65598 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. શુક્રવારે તે 66635 રૂપિયા પર ક્લોઝ થયું હતું.બીજી બાજુ કિંમતી ધાતુ ચાંદીમાં પણ જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. એક કિલો ચાંદીના ઓપનિંગ રેટમાં આજે 1948 રૂપિયાનો મસમોટો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 88718 રૂપિયા પર પહોંચી ગયો છે. શુક્રવારે ક્લોઝિંગ રેટમાં ચાંદીનો ભાવ 90666 રૂપિયા જોવા મળ્યો હતો. અત્રે જણાવવાનું કે રજાઓના દિવસે એસોસિએશનના ભાવ જાહેર થતા નથી. આજે સવારે બજાર ખુલ્યું ત્યારે સોનું અને ચાંદી વાયદા બજારમાં તેજી સાથે ખુલ્યા હતા. સોનું 136 રૂપિયા ચડીને 71,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું. જ્યારે ચાંદી MCX પર 120 રૂપિયાની તેજી સાથે 89,259 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી હતી.અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.અઠવાડિયાના પહેલા જ દિવસે સોનાના ભાવ જબરદસ્ત ઘટ્યા, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ રેટT20 World Cup 2024લોકસભાના પ્રથમ સત્રમાં શું ધડાધડ નવા કામો પાસ થશે? સંસદમાં PM મોદીએ શેના શપથ લીધાં?પાક નુકસાનીથી બચવા ખેડૂતોએ કરવું પડશે આ કામ, જાણી લો બમ્પર કમાણીનો સિમ્પલ રસ્તો!Unescoસત્ય સાબિત થઈ 34 વર્ષ જૂના Simpsons કાર્ટુનની ભવિષ્યવાણી, માછીમારને પાણીમા મળી વસ્તુ
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો ભાવ ચાંદીનો ભાવ
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Petrol-Diesel Price 1st June: મહિનાની શરૂઆતમાં જ સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવPetrol-Diesel Price Today: અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવ (Crude Oil Price) માં સામાન્ય વધારો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઓઇલ કંપનીઓએ આજે શનિવારે 1 જૂન 2024 ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. જાણો શું છે પેટ્રોલ ડીઝલના ભાવ.
Read more »
Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
Read more »
Gold Rate Today: છેલ્લા 24 કલાકમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ તૂટી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટLatest Gold Rate: 4 જૂન 2024ના રોજ લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવ્યા. પરિણામો એક્ઝિટ પોલથી દૂર જોવા મળ્યા. જેની અસર શેર બજાર પર પડી અને બજાર ધડામ થયું. સવારે ભાવ ઉચકાયા બાદ સોના ચાંદીમાં પણ સાંજ પડતા જો જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો જે આજે પણ ચાલુ રહ્યો છે.
Read more »
Gold Rate: ખુશખબર! 10 ગ્રામ સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો કેટલે પહોંચી ગયો ભાવGold closing Rates: લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવી ગયા છે અને ત્યારથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. પરિણામ પહેલા ઘટ્યા, પરિણામ આવ્યા બાદ વધ્યા...સતત વધઘટ અને પાછી આજે ક્લોઝિંગ રેટમાં ભયંકર મોટો કડાકો જોવા મળ્યો છે.
Read more »
Gold Rate Today: ભાગો-દોડો! ધડામ થયું સોનું, ચાંદીમાં પણ રાતોરાત 2000થી વધુનો કડાકો, લેટેસ્ટ રેટ ખાસ જાણોGold Rate Today: કોમોડિટી બજારમાં આજે જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. સોનું સવારે મોટા કડાકા સાથે ખુલ્યું હતું અને ત્યારબાદ પણ ઘટતું જોવા મળ્યું હતું. જ્યારે ચાંદીમાં પણ નુકસાન જોવા મળ્યું હતું. સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ તમારે જાણવા ખુબ જરૂરી છે.
Read more »
Latest Gold Rate: બાપરે! ગણતરીના કલાકોમાં સોનાના ભાવમાં ભડકો થઈ ગયો, ચાંદી પણ ઉછળી, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં છેલ્લા ઘણા સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક સમયે આકાશને આંબ્યા બાદ સોનું ગગડી ગયું. કાલે પણ કઈક એવી જ સ્થિતિ જોવા મળી કે સોનાના ભાવ ઘટ્યા અને પછી અચાનક વધી ગયા.
Read more »
