Gold Rate: ખુશખબર! 10 ગ્રામ સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો કેટલે પહોંચી ગયો ભાવ

Gold News

Gold Rate: ખુશખબર! 10 ગ્રામ સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો કેટલે પહોંચી ગયો ભાવ
SilverGold RateSilver Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 112 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 121%
  • Publisher: 63%

Gold closing Rates: લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવી ગયા છે અને ત્યારથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. પરિણામ પહેલા ઘટ્યા, પરિણામ આવ્યા બાદ વધ્યા...સતત વધઘટ અને પાછી આજે ક્લોઝિંગ રેટમાં ભયંકર મોટો કડાકો જોવા મળ્યો છે.

Gold Rate: ખુશખબર! 10 ગ્રામ સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો કેટલે પહોંચી ગયો ભાવ Gold closing Rates: લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવી ગયા છે અને ત્યારથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે.

પરિણામ પહેલા ઘટ્યા, પરિણામ આવ્યા બાદ વધ્યા...સતત વધઘટ અને પાછી આજે ક્લોઝિંગ રેટમાં ભયંકર મોટો કડાકો જોવા મળ્યો છે.Guru Nakshatra Parivartan 2024 13 જૂન...નોંધી લેજો આ તારીખ, આ 5 રાશિવાળાનું રાતોરાત ભાગ્ય પલટાશે! ધન-સંપત્તિ, જાહોજલાલીમાં બંપર વધારો થશેડંકાની ચોટ પર લખી રાખજો! આ તારીખ પહેલા ગુજરાતમાં નહીં પહોંચે ચોમાસું, આ આગાહી સાચી પડી તો...!Top 5 Share: ઉતાર-ચઢાવ વચ્ચે બજારમાં 1 વર્ષ માટે BUY કરો 5 ક્વોલિટી શેર, 40% સુધી મળશે રિટર્ન લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવી ગયા છે અને ત્યારથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. પરિણામ પહેલા ઘટ્યા, પરિણામ આવ્યા બાદ વધ્યા...સતત વધઘટ અને પાછી આજે ક્લોઝિંગ રેટમાં ભયંકર મોટો કડાકો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં પણ મસમોટો ઘટાડો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે વધીને 73033 રૂપિયાના સ્તરે જોવા મળ્યું હતું. પરંતુ સાંજે ક્લોઝિંગ રેટમાં મોટો કડાકો જોવા મળ્યો છે. દિવસભર ભારે ઉથલપાથલ બાદ સોનાના ભાવમાં 1120નો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ સીધા 71913 રૂપિયા પર પહોંચી ગયા. 22 કેરેટ એટલે કે 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ ગોલ્ડની વાત કરીએ તો તે પણ સવારે 66898 રૂપિયાના સ્તરે જોવા મળ્યું હતું પરંતુ સાંજ પડતા તેમાં પણ 1026 રૂપિયાના ઘટાડો જોવા મળ્યો અને ભાવ 65872 રૂપિયાના સ્તરે પહોંચ્યો.ક્લોઝિંગ રેટમાં ચાંદી પણ ગગડી ગઈ. સવારે એકદમ વધારા સાથે 92375 રૂપિયાના સ્તરે પહોંચેલી ચાંદી પછી તો 1840 રૂપિયાના ઘટાડા સાથે સીધી 90535 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ. ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.jamun benefits10 ગ્રામ સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો કેટલે પહોંચી ગયો ભાવgk quizમોદીના માનીતા નેતાએ મતદારોની મજાક ઉડાવી, શ્વાન સાથે કરી સરખામણીરાહુલ ગાંધી બની શકે છે વિપક્ષના નેતા, જાણો આ પદ પર રહેનારનો કેટલો હોય છે પાવર?gujaratબહુમત મુદ્દે મોદીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- સરકાર બનાવવા માટે બહુમત જરૂરી, પણ...

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Gold Rate Today: સોનાના ભાવ ફરી ડરાવવા લાગ્યા, ભાવ ઉછળીને કેટલે પહોંચ્યા? જાણો એક તોલાનો આજનો ભાવGold Rate Today: સોનાના ભાવ ફરી ડરાવવા લાગ્યા, ભાવ ઉછળીને કેટલે પહોંચ્યા? જાણો એક તોલાનો આજનો ભાવGold-Silver Price: અખાત્રીજ બાદ સોનામાં નરમાઈ આવી હતી પરંતુ હવે ભાવ પાછા વધવા માંડ્યા છે. જેને જોતા લોકો ચિંતાતુર થયા છે કે આખરે આ ભાવમાં વધારો ક્યાં જઈને અટકશે. ચાંદી પણ આજે તેજીમાં જોવા મળી છે.
Read more »

Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો નવો રેટGold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો નવો રેટGold-Silver Price: આજે બુધવારે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 24 કેરેટ ગોલ્ડનો ભાવ કાલની તુલનામાં 500 રૂપિયા ઘટી ગયો છે. દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 74650 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.
Read more »

Gold Rate Today: દોડો દોડો...સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ખુબ સસ્તી થઈ, ફટાફટ જાણો લેટેસ્ટ રેટGold Rate Today: દોડો દોડો...સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ખુબ સસ્તી થઈ, ફટાફટ જાણો લેટેસ્ટ રેટGold Rate Today: સોના અને ચાંદીના ભાવ આ અઠવાડિયાના પહેલા દિવસે પોતાના નવા રેકોર્ડ હાઈ પર પહોંચ્યા હતા. પરંતુ ત્યારબાદથી ગુરુવાર સુધીમાં તેમાં મોટો ઘટાડો થઈ ચૂક્યો છે. ગ્લોબલ બજારોમાં ઘટાડા વચ્ચે ઘરેલુ બજારમાં પણ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
Read more »

Gold Rate Today: સોનામાં ભારે ઉથલપાથલ, દિવસ ઢળતા જ ઘટી ગયો ભાવ...જાણો કેટલે પહોંચ્યો 10 ગ્રામ ગોલ્ડનો રેટGold Rate Today: સોનામાં ભારે ઉથલપાથલ, દિવસ ઢળતા જ ઘટી ગયો ભાવ...જાણો કેટલે પહોંચ્યો 10 ગ્રામ ગોલ્ડનો રેટGold Rate Today: સોનાના ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે સવારે ભાવ વધેલા જોવા મળ્યા તો ક્લોઝિંગ રેટમાં ઘટાડો જોવા મળ્યો. આજે પણ બરાબર એ જ સ્થિતિ જોવા મળી છે. સવારે જ્યારે બજાર ખુલ્યું તો ભાવ વધેલા જોવા મળ્યા અને સાંજ પડતા ક્લોઝિંગ રેટમાં ભાવ ઘટતા જોવા મળ્યા.
Read more »

સોના-ચાંદી સહિત એકદમથી કેમ ઘટી ગયા તમામ ધાતુઓના ભાવ? જાણો કારણસોના-ચાંદી સહિત એકદમથી કેમ ઘટી ગયા તમામ ધાતુઓના ભાવ? જાણો કારણGold Silver Price: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો. આ સપ્તાહે સોનાના ભાવમાં ભારે નબળાઈ પણ જોવા મળી રહી છે. કેમ સતત ઘટી રહ્યાં છે સોનાના ભાવ એ પણ જાણવા જેવું છે.
Read more »

Gold Silver Price Today: શેર માર્કેટમાં કડાકો તો સોના-ચાંદીમાં ભાવ ભડાકો, જાણો કેટલા વધ્યા ભાવGold Silver Price Today: શેર માર્કેટમાં કડાકો તો સોના-ચાંદીમાં ભાવ ભડાકો, જાણો કેટલા વધ્યા ભાવમંગળવારે 4 જૂન 2024 ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવમાં વાયદા બજારમાં આજે 500 રૂપિયાની બઢત નોંધાઇ છે. અને આ 72,200 રૂપિયાની ઉપર બનેલી છે.
Read more »



Render Time: 2026-04-02 17:45:02