મંગળવારે 4 જૂન 2024 ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવમાં વાયદા બજારમાં આજે 500 રૂપિયાની બઢત નોંધાઇ છે. અને આ 72,200 રૂપિયાની ઉપર બનેલી છે.
Gold Price 04 May 2024: મંગળવારે 4 જૂને એમસીએક્સ પર સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે તમારા શહેરના સોના-ચાંદીના ભાવ જાણો. daily horoscopeSuccess Story: રૂપરૂપનો અંબાર છે આ મહિલા IPS ઓફિસર, મોડલ પણ લાગે છે ફિકીનતાશા અને જેઠાણી પંખુડી શર્મા વચ્ચે છે બહેનો જેવો પ્રેમ, લગ્નમાં સાળી બની ચોર્યા હતા હાર્દિકના જૂતા મંગળવારે 4 જૂન 2024 ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે.
Gold Price 04 May 2024: મંગળવારે 4 જૂને એમસીએક્સ પર સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે તમારા શહેરના સોના-ચાંદીના ભાવ જાણો.. daily horoscopeSuccess Story: રૂપરૂપનો અંબાર છે આ મહિલા IPS ઓફિસર, મોડલ પણ લાગે છે ફિકીનતાશા અને જેઠાણી પંખુડી શર્મા વચ્ચે છે બહેનો જેવો પ્રેમ, લગ્નમાં સાળી બની ચોર્યા હતા હાર્દિકના જૂતા મંગળવારે 4 જૂન 2024 ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવમાં વાયદા બજારમાં આજે 500 રૂપિયાની બઢત નોંધાઇ છે. અને આ 72,200 રૂપિયાની ઉપર બનેલી છે. ચાંદીના ભાવમાં પણ 100 રૂપિયાથી વધુની તેજી જોવા મળી રહી છે અને આ 92,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ છે.એમએસીએક્સ એટલે કે વાયદા બજાર મંગળવારે 5 જૂને ડિલીવરીવાળું સોનું 549 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી સાથે 72,279 રૂપિયાના ભાવ પર પહોંચી ગયું છે. સોમવારે સોનું 71,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું.સોનાની સાથે સાથે મંગળવારે ચાંદીની કિંમતમાં તેજી આવી છે. એમસીએક્સ પા 5 જુલાઇના રોજ ડિલીવરીવાળી ચાંદી ગઇકાલના મુકાબલે 121 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી મોંઘી થઇને 92,154 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ છે. સોમવારે ચાંદી 92,033 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઇ ગઇ હતી.દિલ્હીમાં 24 કેરેટ સોનું 73,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 94,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે. ચેન્નાઈમાં 24 કેરેટ સોનું 73,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 98,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. મુંબઈમાં 24 કેરેટ સોનું 72,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 94,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે. કોલકાતામાં 24 કેરેટ સોનું 72,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 94,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે.નોઈડામાં 24 કેરેટ સોનું 73,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 94,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે. લખનૌમાં 24 કેરેટ સોનું 73,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 94,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે. જયપુર 24 કેરેટ સોનું 73,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 94,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. પટનામાં 24 કેરેટ સોનું 72,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 94,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. પુણેમાં 24 કેરેટ સોનું 72,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 94,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ગુરુગ્રામમાં 24 કેરેટ સોનું 73,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 94,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં બંનેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 4 જૂન, 2024ના રોજ, COMEX પર ગોલ્ડ જૂન ફ્યુચર્સમાં સોનું $2.27 ઘટીને $2,348.39 પ્રતિ ઔંસ પર પહોંચ્યું હતું. તે જ સમયે, કોમેક્સ પર મે ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ $ 0.16 સસ્તો થયો છે અને $ 30.57 પર આવ્યો છે.Airtel plansvastu tipsવડોદરામાં ભાજપના યુવા નેતા ડો. હેમાંગ જોષીએ મેળવી શાનદાર જીત, જાણો કેટલા મત મળ્યાAmreli Loksabha: અમરેલી સીટ પર ભાજપનાં ભરત સુતરિયાની જીત, જેનીબેન ઠુમ્મરનો ના ચાલ્યોAnand Lok Sabha Chunav Result: આણંદ સીટ પર મિતેશ પટેલની જીત, અમિત ચાવડા હાર્યાLok Sabha Election 2024Lok Sabha election 2024 result
Silver Gold Rate Silver Rate Share Market Stock Market Share Market Crash Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર સોનાના ભાવ આજનો સોનાનો ભાવ ચાંદીનો ભાવ સોનાનો લેટેસ્ટ ભાવ 10 ગ્રામ સોનાનો ભાવ ચાંદીનો લેટેસ્ટ ભાવ
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Gold-Silver Price: ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, જાણી લો અમદાવાદ- વડોદરાનો ભાવAaj No Sona Chandi No Bhav: 24 કેરેટ સોનું 72,390 રૂપિયા પર કારોબાર કરી રહ્યું છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે ચાંદીના ભાવમાં 100 રૂપિયા પ્રતિ કિલોએ વધારો નોંધયો છે.
Read more »
Gold Rate Today: સોનાના ભાવ ફરી ડરાવવા લાગ્યા, ભાવ ઉછળીને કેટલે પહોંચ્યા? જાણો એક તોલાનો આજનો ભાવGold-Silver Price: અખાત્રીજ બાદ સોનામાં નરમાઈ આવી હતી પરંતુ હવે ભાવ પાછા વધવા માંડ્યા છે. જેને જોતા લોકો ચિંતાતુર થયા છે કે આખરે આ ભાવમાં વધારો ક્યાં જઈને અટકશે. ચાંદી પણ આજે તેજીમાં જોવા મળી છે.
Read more »
Proprety Price: દેશના મોટા શહેરોમાં ઘર ખરીદવું બન્યું મોંઘું, જાણો અમદાવાદમાં કેટલા વધ્યા ભાવflat price News: બેંગલુરૂમાં સૌથી વધુ 19% તો બીજી તરફ ચેન્નઇમાં સૌથી ઓછો 4% નો વધારો થયો છે. આ ઉપરાંત દિલ્હી એનસીઆર, અમદાવાદ, અને પૂણેમાં પણ બે આંકડામાં વધારો થયો છે. બાકી શહેરોમાં 2 થી 7 વધુ ભાવ વધ્યા છે.
Read more »
Gold Silver Rate: ફરી સોના-ચાંદી ભાવ ગજા બહાર પહોંચ્યા, મધ્યમવર્ગનો મરો, જાણો SURAT-AHMEDABAD માં શું છે ભાવGold Silver Rate Today 27 May: સોના અને ચાંદીના ભાવ સતત વધતા જાય છે અને આજે પણ કિંમતી ધાતુઓમાં તેજીનો દૌર યથાવત રહ્યો છે. ચાંદી તો લગભગ 1300 રૂપિયાના ઉછાળ સાથે આસમાને પહોંચી છે.
Read more »
પરિણામ પહેલા ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ; જાણો કયા દૂધની કેટલી ચૂકવવી પડશે કિંમત?Milk Price Hike : જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. આવતીકાલથી તમારે અમુલ દૂધ ખરીદવા માટે વધારે ભાવ ચુકવવો પડશે. જી હા... ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. અમુલ ગોલ્ડ, અમુલ તાજા અને અમૂલ શકિત નો સમાવેશ થાય છે.
Read more »
આજથી અમૂલ દૂધના ભાવ વધ્યા : ગુજરાતની આ ડેરી પણ કરી રહી છે ભાવ વધારાની તૈયારીAmul Milk Price Hike : લોકસભા ચૂંટણી પૂર્ણ થતા જ જનતાને મોંઘવારીનો ઝટકો... અમૂલ કંપનીએ દૂધના ભાવમાં કર્યો વધારો... લીટર દીઠ ઝીંકાયો 2 રૂપિયાનો વધારો... અમૂલ ગોલ્ડના લિટરે ₹2 વધ્યાં, શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો; આજથી કિંમત લાગુ થશે
Read more »
