Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

Gold News

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
SilverGold RateSilver Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 134 sec. here
  • 31 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 151%
  • Publisher: 63%

જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.

Gold Rate Today: દોડો દોડો.આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ Gold Price Today: આવતી કાલે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થવાનું છે અને આજે શેર બજારમાં અંધાધૂંધ તેજી જોવા મળી રહી છે જો કે સોના અને ચાંદીમાં મસમોટો કડાકો જોવા મળ્યો છે.

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ Gold Price Today: આવતી કાલે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થવાનું છે અને આજે શેર બજારમાં અંધાધૂંધ તેજી જોવા મળી રહી છે જો કે સોના અને ચાંદીમાં મસમોટો કડાકો જોવા મળ્યો છે. જો ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ રેટ ચેક કરી લો. Weekly Horoscope: 3 જૂન થી 9 જૂન સુધીના દિવસો કઈ કઈ રાશિ માટે લાભકારી જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળઆજે બન્યો દુર્લભ રાજયોગ સાથે અનેક યોગનો સંયોગ, 5 રાશિવાળાને ભોળાનાથની કૃપાથી બંપર આકસ્મિક ધનલાભ થશેદૈનિક રાશિફળ 3 જૂન: મકર રાશિના લોકો માટે આજનો દિવસ ઇચ્છિત પરિણામ આપનાર, વાંચો આજનું રાશિફળT20 વર્લ્ડકપમાં ભયંકર તબાહી મચાવી શકે છે આ ક્રિકેટર્સ, ભારતના 2 સૂરમાઓ પર ખાસ નજર જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. આવતી કાલે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થવાનું છે અને આજે શેર બજારમાં અંધાધૂંધ તેજી જોવા મળી રહી છે જો કે સોના અને ચાંદીમાં મસમોટો કડાકો જોવા મળ્યો છે. જો ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ રેટ ચેક કરી લો કારણકે આવી તક તમને કદાચ પછી ન મળે.ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ઓપનિંગ રેટમાં 951 રૂપિયાના કડાકા સાથે 72356 રૂપિયાના સ્તરથી સીધુ 71405 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું. જ્યારે 22 કેરેટ સોનું એટલે કે 916 પ્યોરિટીવાળા સોનામાં પણ 871 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને હાલ તે 65407 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ આજે જબરદસ્ત મોટો ઘટાડો જોવા મળ્યો છે. એસોસિએશનની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ ચાંદીમાં આજે ઓપનિંગ રેટમાં પ્રતિ કિલો 3499 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને હાલ ભાવ 92449 રૂપિયાથી સીધા 88950 રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે. અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીઅમદાવાદના 9 મિત્રો ગળતેશ્વર ફરવા ગયા હતા, નદીમાં એકને બચાવવા જતા ત્રણનું ડૂબતા મોતExit Poll પર હવે ચીને પણ આપી પ્રતિક્રિયા, સરકારી અખબારે કહ્યું- જો મોદી જીત્યા તો...DL પર મહત્વના સમાચાર, ડ્રાઈવિંગ ટેસ્ટ વગર તમને લાઈસન્સ મળશે કે નહીં? ખાસ જાણોએક્ઝિટ પોલ બાદ શેર બજારમાં અંધાધૂંધ તેજી, સેન્સેક્સ-નિફ્ટીએ ઈતિહાસ રચી નાખ્યોઅનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં શિખર પર પ્રેમ લુંટાવતી જાન્હવી કપૂરનો વીડિયો વાયરલ

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર સોનાના ભાવ આજનો સોનાનો ભાવ ચાંદીનો ભાવ સોનાનો લેટેસ્ટ ભાવ 10 ગ્રામ સોનાનો ભાવ ચાંદીનો લેટેસ્ટ ભાવ

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Gold-Silver Price: ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, જાણી લો અમદાવાદ- વડોદરાનો ભાવGold-Silver Price: ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, જાણી લો અમદાવાદ- વડોદરાનો ભાવAaj No Sona Chandi No Bhav: 24 કેરેટ સોનું 72,390 રૂપિયા પર કારોબાર કરી રહ્યું છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે ચાંદીના ભાવમાં 100 રૂપિયા પ્રતિ કિલોએ વધારો નોંધયો છે.
Read more »

Gold Rate Today: જલદી કરજો! અખા ત્રીજ પહેલા સોનામાં કડાકો...રોકાણની સારી તક, એક તોલા સોનાનો ભાવ ખાસ જાણોGold Rate Today: જલદી કરજો! અખા ત્રીજ પહેલા સોનામાં કડાકો...રોકાણની સારી તક, એક તોલા સોનાનો ભાવ ખાસ જાણોGold Rate Today: આવતી કાલે અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજ છે અને તે પહેલા સોનાના ભાવમાં ઘટાડો જોતા લોકોને હાશકારો થયો છે.
Read more »

ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોSatta Bazar Prediction : ચૂંટણીના પરિણામ પહેલા સૌથી મોટો ધડાકો, સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર કઈ બેઠક પર કયા ઉમેદવારને સૌથી વધુ લીડથી જીતાવી રહ્યું છે, સટ્ટા બજારે લોકસભા ચૂંટણીની આવી સીટોના ભાવ ખોલ્યા
Read more »

Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો નવો રેટGold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો નવો રેટGold-Silver Price: આજે બુધવારે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 24 કેરેટ ગોલ્ડનો ભાવ કાલની તુલનામાં 500 રૂપિયા ઘટી ગયો છે. દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 74650 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.
Read more »

Gold Rate Today: દોડો દોડો...સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ખુબ સસ્તી થઈ, ફટાફટ જાણો લેટેસ્ટ રેટGold Rate Today: દોડો દોડો...સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ખુબ સસ્તી થઈ, ફટાફટ જાણો લેટેસ્ટ રેટGold Rate Today: સોના અને ચાંદીના ભાવ આ અઠવાડિયાના પહેલા દિવસે પોતાના નવા રેકોર્ડ હાઈ પર પહોંચ્યા હતા. પરંતુ ત્યારબાદથી ગુરુવાર સુધીમાં તેમાં મોટો ઘટાડો થઈ ચૂક્યો છે. ગ્લોબલ બજારોમાં ઘટાડા વચ્ચે ઘરેલુ બજારમાં પણ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
Read more »

Silver Gold Price: આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં થયો ₹3400 નો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટSilver Gold Price: આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં થયો ₹3400 નો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટGold Price Today: આ અઠવાડિયે દિલ્હી સોની બજારમાં સોનું 72900 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદી 95500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઇ. આ અઠવાડિયે સોની બજારમાં સોના ચાંદીમાં 3400 રૂપિયાની મજબૂતી જોવા મળી.
Read more »



Render Time: 2026-04-02 13:43:54