Gold Rate Today: મારી નાખ્યા! સોનામાં મોટો ઉછાળો, ચાંદી પણ બેકાબૂ થઈ, લેવાનું વિચારતા હોવ તો જાણો લેટેસ્ટ રેટ

Gold News

Gold Rate Today: મારી નાખ્યા! સોનામાં મોટો ઉછાળો, ચાંદી પણ બેકાબૂ થઈ, લેવાનું વિચારતા હોવ તો જાણો લેટેસ્ટ રેટ
SilverGold RateSilver Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 137 sec. here
  • 31 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 152%
  • Publisher: 63%

સોના અને ચાંદીના ભાવમાં આજે ફરીથી આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ગત અઠવાડિયે સુસ્તી રહ્યા બાદ આ અઠવાડિયે મેટલના ભાવ વધતા જોવા મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને પગલે આજે સવારે ભારતીય વાયદા બજારમાં અને શરાફા બજારમાં પણ ભાવ ચડતા જોવા મળ્યા છે.

Gold Rate Today: મારી નાખ્યા! સોનામાં મોટો ઉછાળો, ચાંદી પણ બેકાબૂ થઈ, લેવાનું વિચારતા હોવ તો જાણો લેટેસ્ટ રેટ Gold Price 20 June 2024: સોના અને ચાંદી ના ભાવમાં આજે ફરીથી આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ગત અઠવાડિયે સુસ્તી રહ્યા બાદ આ અઠવાડિયે મેટલના ભાવ વધતા જોવા મળી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને પગલે આજે સવારે ભારતીય વાયદા બજારમાં અને શરાફા બજારમાં પણ ભાવ ચડતા જોવા મળ્યા છે.ITR Rules: IT રિટર્ન ભરતા પહેલા આ 7 નિયમ ફટાફટ જાણી લો, નહીં તો રિફંડ માટે રઝળપાટ કરવી પડશેdaily horoscopeincrease your weightGold Price 20 June 2024: સોના અને ચાંદીના ભાવમાં આજે ફરીથી આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ગત અઠવાડિયે સુસ્તી રહ્યા બાદ આ અઠવાડિયે મેટલના ભાવ વધતા જોવા મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને પગલે આજે સવારે ભારતીય વાયદા બજારમાં અને શરાફા બજારમાં પણ ભાવ ચડતા જોવા મળ્યા છે. જો સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો MCX પર અને શરાફા બજારમાં શું ભાવ છે તે ખાસ જાણો.ભારતીય વાયદા બાજરમાં આજે સવારે સોનું 168 રૂપિયાની તેજી સાથે 71,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. પરંતુ ત્યારબાદ તેમાં 400 રૂપિયા ઉછળતા ભાવ 72,121 પર પહોંચી ગયો. બુધવારે તે 71,732 ના સ્તરે બંધ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદી ફરી 90 હજાર પાર પહોંચી ગઈ છે. ભાવ ચડી જતા ચાંદીનો ભાવ 11 વાગ્યાની આસપાસ 90,964 ના સ્તરે જોવા મળ્યો. ગઈ કાલે ચાંદી 89,475 રૂપિયા પર બંધ થઈ હતી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે ઓપનિંગ રેટમાં 465 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને ભાવ 72169 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. ગઈ કાલે 71704 રૂપિયા પર સોનું ક્લોઝ થયું હતું. 22 કેરેટ એટલે કે 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ ગોલ્ડમાં 426 રૂપિયાની તેજી સાથે ભાવ 66107 રૂપિયા પર પહોંચ્યો છે. જેના ગઈ કાલે ક્લોઝિંગ રેટ 65681 રૂપિયા હતો. બીજી બાજુ ચાંદીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આજે ઓપનિંગ રેટમાં ચાંદીમાં 1855 રૂપિયાનો ભડકો જોવા મળ્યો અને ભાવ 90050 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો. ગઈ કાલે ચાંદીનો ક્લોઝિંગ રેટ 88195 રૂપિયા હતો.અમેરિકામાં નબળા રિટેલ સેલ્સ ડેટા બાદ વ્યાજદરોમાં કાપની આશાઓ મજબૂત થવાથી ગોલ્ડની કિંમતો સ્થિર ચાલી રહી છે. સ્પોટ ગોલ્ડ 0.1 ટકાની તેજી સાથે 2,331 ડોલર પ્રતિ ઔંસ પર હતો. જ્યારે યુએસ ગોલ્ડ ફ્યૂચર 0.1 ટકા તૂટીને 2,345 ડોલર પર પહોંચ્યો. સ્પોટ સિલ્વરમાં 0.1 ટકાનો ઘટાડો થયો હતો અને તે 29.49 ડોલર નોંધાયો.અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય રજાઓના દિવસે લેટેસ્ટ ભાવ જાહેર કરાતા નથી.મારી નાખ્યા! સોનામાં મોટો ઉછાળો, ચાંદી પણ બેકાબૂ થઈ, લેવાનું વિચારતા હોવ તો જાણો રેટMaharajવધુ એક ભરતી પેપરલીક કેસનું ગુજરાત કનેક્શન નીકળ્યું, કંપનીનો માલિક વિદેશ ભાગી ગયોparenting tipsભાજપના નવા ચૂંટાયેલા સાંસદના આકરા તેવર : 5 વર્ષ મને જે નડ્યા છે એમને હું મૂકવાનો નથીકોરોના મહામારી બાદ બીજીવાર દેખાયો રહસ્યમયી મોનોલિથ થાંભલો, બીજી દુનિયા કે એલિયન!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો લેટેસ્ટ રેટ ચાંદીનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Gold Rate Today: દોડો દોડો...સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ખુબ સસ્તી થઈ, ફટાફટ જાણો લેટેસ્ટ રેટGold Rate Today: દોડો દોડો...સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ખુબ સસ્તી થઈ, ફટાફટ જાણો લેટેસ્ટ રેટGold Rate Today: સોના અને ચાંદીના ભાવ આ અઠવાડિયાના પહેલા દિવસે પોતાના નવા રેકોર્ડ હાઈ પર પહોંચ્યા હતા. પરંતુ ત્યારબાદથી ગુરુવાર સુધીમાં તેમાં મોટો ઘટાડો થઈ ચૂક્યો છે. ગ્લોબલ બજારોમાં ઘટાડા વચ્ચે ઘરેલુ બજારમાં પણ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
Read more »

Silver Gold Price: આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં થયો ₹3400 નો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટSilver Gold Price: આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં થયો ₹3400 નો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટGold Price Today: આ અઠવાડિયે દિલ્હી સોની બજારમાં સોનું 72900 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદી 95500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઇ. આ અઠવાડિયે સોની બજારમાં સોના ચાંદીમાં 3400 રૂપિયાની મજબૂતી જોવા મળી.
Read more »

Gold Rate Today: છેલ્લા 24 કલાકમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ તૂટી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટGold Rate Today: છેલ્લા 24 કલાકમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ તૂટી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટLatest Gold Rate: 4 જૂન 2024ના રોજ લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવ્યા. પરિણામો એક્ઝિટ પોલથી દૂર જોવા મળ્યા. જેની અસર શેર બજાર પર પડી અને બજાર ધડામ થયું. સવારે ભાવ ઉચકાયા બાદ સોના ચાંદીમાં પણ સાંજ પડતા જો જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો જે આજે પણ ચાલુ રહ્યો છે.
Read more »

Gold Rate Today: ઉતાવળ કરજો! સોના-ચાંદીમાં ફરીથી મોટો કડાકો...લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટGold Rate Today: ઉતાવળ કરજો! સોના-ચાંદીમાં ફરીથી મોટો કડાકો...લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટGold Rate Today: સોના અને ચાંદીમાં આજે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નબળાઈની અસર ભારતીય વાયદા બજારમાં પણ જોવા મળી રહી છે. જો કે શરાફા બજારમાં સપાટ ભાવ જોવા મળ્યા છે.
Read more »

Gold Rate Today: સોનામાં ભારે ઉથલપાથલ, ચાંદી પણ ભાગવા લાગી, લેવાનું વિચારતા હોવ તો થોભો! પહેલા ચેક કરો લેટેસ્ટ રેટGold Rate Today: સોનામાં ભારે ઉથલપાથલ, ચાંદી પણ ભાગવા લાગી, લેવાનું વિચારતા હોવ તો થોભો! પહેલા ચેક કરો લેટેસ્ટ રેટછેલ્લા કેટલાક સમયથી કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સતત તેજી ત્યારબાદ મંદી, પછી વળી પાછી તેજી...સિલસિલો ચાલતો જવા મળી રહ્યો છે. બે દિવસ પછડાયા બાદ હવે પાછું સોના અને ચાંદી ઉછળ્યા છે. જો કે વાયદા બજારમાં આજે સુસ્તી જોવા મળી છે.
Read more »

Latest Gold Rate: બાપરે! ગણતરીના કલાકોમાં સોનાના ભાવમાં ભડકો થઈ ગયો, ચાંદી પણ ઉછળી, જાણો લેટેસ્ટ રેટLatest Gold Rate: બાપરે! ગણતરીના કલાકોમાં સોનાના ભાવમાં ભડકો થઈ ગયો, ચાંદી પણ ઉછળી, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં છેલ્લા ઘણા સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક સમયે આકાશને આંબ્યા બાદ સોનું ગગડી ગયું. કાલે પણ કઈક એવી જ સ્થિતિ જોવા મળી કે સોનાના ભાવ ઘટ્યા અને પછી અચાનક વધી ગયા.
Read more »



Render Time: 2026-04-02 12:37:40