Gold Rate Today: દોડાદોડ કરી રહ્યું છે સોનું! આજે ફરી ભાવમાં ભડકો, ફટાફટ ચેક કરી લો સોનાનો લેટેસ્ટ રેટ

Gold News

Gold Rate Today: દોડાદોડ કરી રહ્યું છે સોનું! આજે ફરી ભાવમાં ભડકો, ફટાફટ ચેક કરી લો સોનાનો લેટેસ્ટ રેટ
SilverGold RateSilver Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 116 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 137%
  • Publisher: 63%

કોમોડિટી બજારમાં આ અઠવાડિયે જે તેજી જોવા મળી હતી તેમાં આજે દબાણ જોવા મળ્યું. સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો જો કે શરાફા બજારમાં સોનું ગઈ કાલે સાંજે ક્લોઝિંગ રેટમાં દબાણ સર્જાયા બાદ આજે ચડેલું જોવા મળ્યું.

Gold Rate Today: દોડાદોડ કરી રહ્યું છે સોનું ! આજે ફરી ભાવમાં ભડકો, ફટાફટ ચેક કરી લો સોનાનો લેટેસ્ટ રેટ Gold Price Today: કોમોડિટી બજારમાં આ અઠવાડિયે જે તેજી જોવા મળી હતી તેમાં આજે દબાણ જોવા મળ્યું. સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો જો કે શરાફા બજારમાં સોનું ગઈ કાલે સાંજે ક્લોઝિંગ રેટમાં દબાણ સર્જાયા બાદ આજે ચડેલું જોવા મળ્યું.

ઉપસાગરના વહનથી વરસાદી ધરી સરકી જતા અંબાલાલનો મોટો ધડાકો! ગુજરાત પર આવ્યું બીજું સંકટaccidentદાદીમાનો નુસ્ખો! રાતે સૂતા પહેલા ભૂલ્યા વગર નાભિમાં નાખો તેલના ટીપા, જુઓ પછી કમાલ કોમોડિટી બજારમાં આ અઠવાડિયે જે તેજી જોવા મળી હતી તેમાં આજે દબાણ જોવા મળ્યું. સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો જો કે શરાફા બજારમાં સોનું ગઈ કાલે સાંજે ક્લોઝિંગ રેટમાં દબાણ સર્જાયા બાદ આજે ચડેલું જોવા મળ્યું. બીજી બાજુ કાલે વિદેશી બજારમાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો અને એક ઝટકે સોનાના ભાવ 40 ડોલર કરતા વધુ ચડી ગયા. આ બધા વચ્ચે સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો.સવારે MCX પર સોનું 82 રૂપિયા તૂટીને 73,229 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યું. જ્યારે કાલે તે 73,311 રૂપિયા પર બંધ થયું હતું. ચાંદી આ દરમિયાન 403 રૂપિયાના ઘટાડા સાથે 93,787 રૂપિયા પર બંધ થઈ હતી. જે કાલે 94,190 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 252 રૂપિયા ઉછળીને 72,815 રૂપિયાના સ્તરે પહોંચ્યું જે કાલે 72,563 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 231 રૂપિયા ચડીને 66,699 રૂપિયા પર પહોંચ્યું જે કાલે 66468 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીમાં જો કે સામાન્ય ઘટાડો જોવા મળ્યો. ચાંદી 48 રૂપિયા ગગડીને 92,156 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી જે કાલે 92,204 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.અમેરિકામાં મોંઘવારી દર 12 મહિનાના નીચલા સ્તરે આવી ગઈ છે. ગુરુવારે આવેલા ડેટા બાદ સપ્ટેમ્બરમાં રેટ કટની 90% સંભાવનાઓ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેના પગલે સોનું 1 ટકાથી વધુ ઉછળી ગયું હતું અને 22મી મે બાદ એકવાર ફરીથી 2,400 ડોલરના લેવલ પર પહોંચી ગયું. 1.8 ટકાની તેજી સાથે તે 2,414 ડોલર પ્રતિ ઔંસ પર હતું. ગોલ્ડ ફ્યૂચર 1.6% વધ્યું અને 2,418 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું.અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.દોડાદોડ કરી રહ્યું છે સોનું! આજે ફરી ભાવમાં ભડકો, ફટાફટ ચેક કરો સોનાનો લેટેસ્ટ રેટaccidentExtra Marital Affairમારા માતાપિતાએ એક રોટલી ઓછી ખાઈને પણ મારી ફી ભરી! મજૂર પિતાની દીકરી બની CA ટોપરDevshayani Ekadashi 2024tulsi ke totke

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર સોનાનો ભાવ ચાંદીનો ભાવ સોનું ચાંદી

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
Read more »

નકામી સમજીને ફેંકી દેતા કેરીના ગોટલીથી આ પાટીદાર મહિલા કરે છે કમાણી, અદભૂત છે આઈડિયાનકામી સમજીને ફેંકી દેતા કેરીના ગોટલીથી આ પાટીદાર મહિલા કરે છે કમાણી, અદભૂત છે આઈડિયાNavsari News : નવસારીના જલાલપોર તાલુકાના અબ્રામા ગામમાં બેલાબેન પટેલે કરી બાગાયતી ખેતી.....કેરીના ગોટલાથી આયુર્વેદ ગુણધર્મોને ધ્યાનમાં લઈ મુખવાસ બનાવ્યો...દેશ વિદેશમાં વેચાણ કરી સફળતાથી આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે
Read more »

કોહલી, રોહિત બાદ હવે રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીકોહલી, રોહિત બાદ હવે રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
Read more »

Gold Rate Today: ગજબ કરી રહ્યું છે સોનું! ભાવમાં આજે ફરીથી કડાકો, સસ્તું થઈને કેટલે પહોંચી ગયું તે ખાસ જાણોGold Rate Today: ગજબ કરી રહ્યું છે સોનું! ભાવમાં આજે ફરીથી કડાકો, સસ્તું થઈને કેટલે પહોંચી ગયું તે ખાસ જાણોGold Rate Today 01 July 2024: સોના અને ચાંદીમાં ગત અઠવાડિયે દબાણ જોવા મળ્યું જે આ અઠવાડિયે પણ નબળાઈના સંકેત આપી રહ્યું છે. જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.....
Read more »

Gold Rate Today: ગોળ ગોળ ફેરવી રહ્યું છે સોનું! ઉતાર ચડાવ વચ્ચે આજે શું છે 10 ગ્રામ સોનાના લેટેસ્ટ રેટ...ખાસ જાણોGold Rate Today: ગોળ ગોળ ફેરવી રહ્યું છે સોનું! ઉતાર ચડાવ વચ્ચે આજે શું છે 10 ગ્રામ સોનાના લેટેસ્ટ રેટ...ખાસ જાણોLatest Gold Price: ગત અઠવાડિયે સોનામાં તેજી જોવા મળ્યા બાદ હવે સોના અને ચાંદીના ભાવ સામાન્ય માણસને ચિંતામાં મૂકી રહ્યા છે. ત્યારે આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે સોનું અને ચાંદી ઉચકાયા કે પછી ગગડ્યા તે જાણવા માટે લોકોને ઉત્સુકતા હોય તે સ્વાભાવિક છે.
Read more »

Gold Rate Today: પહેલા કડાકો અને હવે ભડકો...કેટલે પહોંચશે આ સોનાનો ભાવ? ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટGold Rate Today: પહેલા કડાકો અને હવે ભડકો...કેટલે પહોંચશે આ સોનાનો ભાવ? ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટLatest Gold Rate: બુલિયન માર્કેટમાં સતત રિકવરીનો માહોલ છે. સોના અને ચાંદીમાં ધીરે ધીરે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ગોલ્ડ અને સિલ્વર બંને મેટલ્સમાં સારી એવી તેજી છે.
Read more »



Render Time: 2026-04-02 14:21:46