Latest Gold Rate: બુલિયન માર્કેટમાં સતત રિકવરીનો માહોલ છે. સોના અને ચાંદીમાં ધીરે ધીરે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ગોલ્ડ અને સિલ્વર બંને મેટલ્સમાં સારી એવી તેજી છે.
Latest Gold Rate: બુલિયન માર્કેટમાં સતત રિકવરીનો માહોલ છે. સોના અને ચાંદી માં ધીરે ધીરે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ગોલ્ડ અને સિલ્વર બંને મેટલ્સમાં સારી એવી તેજી છે.આગામી 262 દિવસ આ 4 રાશિવાળા માટે રહેશે ગોલ્ડન પીરિયડ, શનિદેવની ચાલ ખોલશે કુબેરનો ખજાનો, બંપર ધનલાભ થશેદૈનિક રાશિફળ 11 જુલાઈ: આજે દિવસભર ઉત્સાહ રહેશે, અટકેલા કામ ઓછા પ્રયત્ને પૂર્ણ થશે, વાંચો આજનું રાશિફળgujarat weather forecastLatest Gold Rate: બુલિયન માર્કેટમાં સતત રિકવરીનો માહોલ છે.
સોના અને ચાંદીમાં ધીરે ધીરે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ગોલ્ડ અને સિલ્વર બંને મેટલ્સમાં સારી એવી તેજી છે. સોનું આજે 200 રૂપિયાથી વધુ ઉછળ્યું છે અને ચાંદી પણ 600 રૂપિયા કરતા વધુ મોંઘી થઈ છે. ભારતીય વાયદા બજારમાં બંને મેટલ્સ તેજીમાં જોવા મળી રહી છે.MCX પર આજે સોનું 204 રૂપિયાની તેજી સાથે 72,872 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ગઈ કાલે તે 72,668 પર બંધ થયું હતું. ચાંદી 629 રૂપિયા ઉછળીને 93,461 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે છે. કાલે ક્લોઝિંગ રેટમાં 92,832 ના સ્તરે જોવા મળી હતી.ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 135 રૂપિયા ઉછળીને 72,751 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જે કાલે ક્લોઝિંગ રેટમાં 72,616 રૂપિયાના ભાવે જોવા મળ્યું હતું. 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ ગોલ્ડનો ભાવ આજે 124 રૂપિયા વધીને 66,640 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. ચાંદીની વાત કરીએ તો આજે ચાંદી બરાબર ચમકી છે. ઓપનિંગ રેટમાં ભાવ 412 રૂપિયા વધીને 92,205 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. બજાર સૂત્રોના જણાવ્યાં મુજબ ઘરેલું માંગ વધવાના કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. ગુરુવારે સાંજે અમેરિકામાં બહાર પડનારા મોંઘવારીના આંકડા નબળા હોવાની અપેક્ષાએ ખરીદીમાં તેજી આવી છે. જેના કારણે સપ્ટેમ્બરની બેઠકમાં અમેરિકી ફેડરલ રિઝર્વ તરફથી દરોમાં કાપ કરવામાં આવી શકે છે.અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.પહેલા કડાકો અને હવે ભડકો...કેટલે પહોંચશે આ સોનાનો ભાવ? ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ'રાદડિયાને જ્યારે જરૂર પડી ત્યારે હું સાથે ઊભો રહ્યો' નરેશ પટેલના નિવેદનથી નવી ચર્ચાgujarat newsgujarat monsoon updateદારૂના રવાડે ચડેલી પત્નીથી પતિ પરેશાન, કહ્યું- રોજ 3-4 પેગ પીને મારી સાથે બળજબરી કરેHardik Pandyaમૂળ ગુજરાતના બ્રિટિશ સાંસદ શિવાની રાજાએ હાથમાં શ્રીમદભાગવત ગીતા લઈને લીધા શપથ
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનું ચાંદી
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Gold Rate Today: જલદી કરો! સોનામાં વળી પાછો કડાકો, ભાવ ગગડીને ક્યાં પહોંચી ગયા...ખાસ ચેક કરો લેટેસ્ટ રેટToday Gold Rate: સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એકબાજુ જ્યાં વાયદા બજારમાં ભાવ સામાન્ય તેજી સાથે જોવા મળી રહ્યા છે ત્યાં શરાફા બજારમાં સોનું ગગડી ગયું છે. ચાંદીના ભાવમાં જો કે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.
Read more »
Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ જાહેર, ઘરની બહાર નીકળતા પહેલા ખાસ ચેક કરો આજનો ભાવPetrol-Diesel Price: સરકારી ઓઈલ કંપનીઓએ 20 જૂન માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધી છે. 20 જૂનના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું ફેરફાર થયો છે તે ખાસ જાણો.
Read more »
Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ જાહેર, ઘરની બહાર નીકળતા પહેલા ખાસ ચેક કરો આજનો ભાવPetrol-Diesel Price: સરકારી ઓઈલ કંપનીઓએ 20 જૂન માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધી છે. 20 જૂનના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું ફેરફાર થયો છે તે ખાસ જાણો.
Read more »
Gold Rate Today: સરકી ગઈ હવે તક હાથમાંથી! પહેલા કડાકો અને હવે સોનામાં ભડકો, જાણો કેટલે પહોંચ્યા સોનાના ભાવLatest Gold Rate: કોમોડિટી બજારમાં પાછી તેજી જોવા મળી રહી છે. કાલે આંતરરાષ્ટ્રીય બજારમાં નબળાઈ છતાં આજે ભારતીય વાયદા બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ શરાફી બજારમાં પણ સોનું ચડેલું જોવા મળ્યું છે.
Read more »
Petrol Rate: ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળો....શું વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ? બહાર નીકળતા પહેલા ખાસ ચેક કરો લેટેસ્ટ રેટક્રુડ ઓઈલના ભાવ એકવાર ફરીથી 87 ડોલર પ્રતિ બેરલ પાર જતા રહ્યા છે. આમ છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલ ખરીદનારાઓ માટે ગુરુવાર રાહત લઈને આવ્યો છે.
Read more »
Gold Rate Today: અચાનક ભાવ તૂટ્યા બાદ પાછા ચડ્યા, હવે સોનું લેવું કે નહીં? જલદીથી ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટLatest Gold Price: આ અઠવાડિયે કોમોડિટી બજારમાં એકનજરે સ્થિરતા જોવા મળી રહી છે. સોનું ચડતું જોવા મળી રહ્યું છે જો કે ઉતાર ચડાવ સતત ચાલુ છે. ભારતીય વાયદા બજારમાં આજે સોનું ઓપનિંગ રેટમાં તેજીમાં જોવા મળ્યું જ્યારે ચાંદી પણ ઉછળી છે.
Read more »
