IPO Next Week : પૈસા રાખો તૈયાર, આગામી સપ્તાહે ઓપન થશે 4 આઈપીઓ, 100% સુધી જોવા મળ્યો GMP

Ipo Calendar News

IPO Next Week : પૈસા રાખો તૈયાર, આગામી સપ્તાહે ઓપન થશે 4 આઈપીઓ, 100% સુધી જોવા મળ્યો GMP
Ipo NewsListing UpdateOrient Technologies Ipo
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 144 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 96%
  • Publisher: 63%

IPO Next Week : સ્ટીલ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ કંપની ઈન્ટરઆર્ક બિલ્ડીંગ પ્રોડક્ટ્સે તેના આગામી ₹1,186 કરોડના IPOની પ્રાઇસ બેન્ડ ₹850 થી ₹900 પ્રતિ શેર રાખી છે.

IPO Next Week : સ્ટીલ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ કંપની ઈન્ટરઆર્ક બિલ્ડીંગ પ્રોડક્ટ્સે તેના આગામી ₹1,186 કરોડના IPOની પ્રાઇસ બેન્ડ ₹850 થી ₹900 પ્રતિ શેર રાખી છે.Ajit Doval : મોદીના અતિ વિશ્વાસુ સલાહકાર અજીત ડોભાલનો કેટલો છે પગાર, ક્યાંથી કર્યો છે અભ્યાસભારતીય શેર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, પરંતુ આઈપીઓ બજાર ખુબ મજબૂત છે.

આવનારા સપ્તાહમાં ચાર કંપનીઓના આઈપીઓ આવી રહ્યાં છે જેમાં બે મેનબોર્ડ અને બે એસએમઈ આઈપીઓ છે. ઓરિએન્ટ ટેક્નોલોજીસ અને ઈન્ટરાર્ચ બિલ્ડિંગ મેનબોર્ડ આઈપીઓમાં આવશે. જ્યારે બ્રેસ પોર્ટ લોજિસ્ટિક્સ અને ફોર્કાસ સ્ટૂડિયો એસએમઈ સેગમેન્ટમાં આઈપીઓ લઈ આવશે. નવા આઈપીઓ સિવાય આ સપ્તાહે પાંચ કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થશે. સેબીની મંજૂરી મેળવી ચુકેલી 25 અન્ય કંપનીઓ આગામી સમયમાં લગભગ 22000 કરોડ રૂપિયા ભેગા કરવા માટે બજારમાં આવવાની યોજના બનાવી રહી છે, જેનાથી લાગે છે કે આઈપીઓનો સારો ટ્રેન્ડ યથાવત રહેશે. પેન્ટોમાથ કેપિટલ એડવાઈઝર્સના જણાવ્યા અનુસાર,"વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે ભારતની IPO સફળતાની વાર્તા આકાર લઈ રહી છે. દેશ આ ગતિ જાળવી શકશે કે કેમ તે ઘણા પરિબળો પર નિર્ભર રહેશે, જેમાં આર્થિક વૃદ્ધિ, નિયમનકારી લેન્ડસ્કેપ અને"વૈશ્વિક વિકાસનો સમાવેશ થાય છે. બજારના વલણો." ચાલો જોઈએ કે આવતા અઠવાડિયે IPO મોરચે શું થવાનું છે.સ્ટીલ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ આપનારી કંપની ઈન્ટરાર્ચ બિલ્ડિંગ પ્રોડક્ટ્સે પોતાના આગામી 1186 કરોડ રૂપિયાના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 850થી 900 રૂપિયા પ્રતિ શેર રાખી છે. આ આઈપીઓ 19 ઓગસ્ટે ખુલશે અને 21 ઓગસ્ટે બંધ થશે. તેમાં 200 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે અને બાકી 400.28 કરોડના શેર ઓફર ફોર સેલ હેઠળ વેચવામાં આવશે. તેમાં અરવિંદ નંદા, ગૌતમ સૂરી, ઈશાન સૂરી, શોભના સૂરી અને ઓઆઈએચ મોરીશશ લિમિટેડ સામેલ છે. કંપનીએ 1983માં શરૂઆત કરી હતી અને હવે તે ડિઝાઇન, એન્જિનિયરિંગ, નિર્માણ અને પરિયોજનાના મેનેજમેન્ટમાં એક મુખ્ય પ્લેયર બની ગઈ છે. અંબિત અને એક્સિસ કેપિટલ આ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે. જ્યારે લિંક ઇનટાઇમ ઈન્ડિયા રજીસ્ટ્રાર છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 35 ટકા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે.આઇટી સોલ્યુશન્સ કંપની ઓરિએન્ટ ટેક્નોલોજીએ તેના IPOની પ્રાઇસ બેન્ડ ₹195-206 પ્રતિ શેર રાખી છે. આ IPO 21મી ઓગસ્ટથી 23મી ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. કંપની આ IPO દ્વારા ₹215 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે, જેમાંથી ₹120 કરોડ નવા શેર તરીકે જારી કરવામાં આવશે અને બાકીના ₹95 કરોડના શેર હાલના શેરધારકો દ્વારા વેચવામાં આવશે. જેમાં અજય બલિરામ સાવંત, ઉમેશ નવનીતલ શાહ, ઉજ્જવલ અરવિંદ મ્હાત્રે અને જયેશ મનહરલાલનો સમાવેશ થાય છે. ઓરિએન્ટ ટેક્નોલોજીએ આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી ઇનબેલ્ડ સર્વિસ અને ક્લાઉડ તથા ડેટા મેનેજમેન્ટ સર્વિસમાં મહારથ હાસિલ કરી છે. અલારા કેપિટલ આ આઈપીઓ માટે એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે અને લિંક ઇનટાઇણ ઈન્ડિયા રજીસ્ટ્રાર છે.એસએમઈ સેગમેન્ટમાં ફાર્કાસ સ્ટૂડિયો અને બ્રેસ પોર્ટ લોજિસ્ટિક્સ બંને આઈપીઓ 19 ઓગસ્ટે ઓપન થશે અને 21 ઓગસ્ટે બંધ થશે. ફાર્કાસે પોતાના શેર માટે 77-80 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે, જ્યારે બ્રેસ પાર્ટે 76-80 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યાં છે. ફાર્કાસ સ્ટૂડિયોના શેર ગ્રે માર્કેટમાં 100 ટકા પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યાં છે. તો બ્રેસ પાર્ટ લોજિસ્ટિક્સનો આઈપીઓ 112.50 ટકાના પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યો છે.Police Commissioner notificationકેવી રીતે બની શકો છો હવામાન વૈજ્ઞાનિક? જાણો અભ્યાસ, સેલેરી અને મળનાર સુવિધાઓAirtelચોંકાવનારો કિસ્સો! જામનગરમાં 36 વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતાર્યો, પછી લાશની સાથે...Garlic Rate Todayડાંગરની ખેતી કરનારા ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો શું કર્યા સૂચનો

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Ipo News Listing Update Orient Technologies Ipo Interarch Building Ipo Interarch Building Products Ipo Price Band Primary Market New Issues Brace Port Logistics SME Segment IPO Next Week

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Gold Rate Today: દોડો...નહીં તો રહી જશો! સોનાના ભાવમાં આજે પણ મોટો કડાકો, લેટેસ્ટ રેટ જાણીને આંખો પહોળી થઈ જશેGold Rate Today: દોડો...નહીં તો રહી જશો! સોનાના ભાવમાં આજે પણ મોટો કડાકો, લેટેસ્ટ રેટ જાણીને આંખો પહોળી થઈ જશેGold Rate: મંગળવારે બજેટમાં સોનાની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં ગજબનો ઘટાડો જોવા મળ્યો હતો. સોનું ગઈ કાલે 4000 રૂપિયા કરતા વધુ સસ્તું થયું હતું અને ચાંદીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો હતો.આજે પણ શરાફા બજારમાં પાછો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
Read more »

રહસ્યમયી કેતુની ચાલમાં મોટો ફેરફાર, સપ્ટેમ્બર સુધી આ 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, તિજોરીઓ ઓછી પડશે!રહસ્યમયી કેતુની ચાલમાં મોટો ફેરફાર, સપ્ટેમ્બર સુધી આ 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, તિજોરીઓ ઓછી પડશે!કેતુ એક એવો ગ્રહ છે જે જ્યારે જીવનમાં શુભ ફળ આપે છે ત્યારે અચાનક ખુબ સારા પરિણામ આપે છે. પરંતુ ખરાબ હોય તો અચાનક અશુભ ઘટનાઓ પણ ઘટે છે. આ ઘટનાઓનું કારણ કેતુ હોય છે. હાલમાં કેતુ ચંદ્રમાના હસ્ત નક્ષત્રમાં છે. કેતુએ 8 જુલાઈના રોજ હસ્ત નક્ષત્રના ત્રીજા ચરણમાંથી નીકળીને બીજા ચરણમાં પ્રવેશ કર્યો હતો.
Read more »

1, 2 નહીં પરંતુ રોકાણ માટે ઓપન થશે પાંચ IPO,આ સપ્તાહે મળશે તક, પૈસા રાખો તૈયાર1, 2 નહીં પરંતુ રોકાણ માટે ઓપન થશે પાંચ IPO,આ સપ્તાહે મળશે તક, પૈસા રાખો તૈયારNext Week IPO: જો તમે પણ આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. આવનારા સપ્તાહમાં એક સાથે ચાર આઈપીઓ રોકાણ માટે ઓપન થશે. મહત્વનું છે કે આગામી સપ્તાહે મેનબોર્ડ સેગમેન્ટમાં સરસ્વતી સાડી ડિપો આઈપીઓ રોકાણ માટે ખુલશે.
Read more »

ઓગસ્ટની આ તારીખથી ચોમાસાનો બીજો મોટો રાઉન્ડ આવશે, પૂર જેવો વરસાદ પડશે, અંબાલાલની આગાહીઓગસ્ટની આ તારીખથી ચોમાસાનો બીજો મોટો રાઉન્ડ આવશે, પૂર જેવો વરસાદ પડશે, અંબાલાલની આગાહીWeather Updates : રક્ષાબંધનથી નાગ પાંચમ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી,,, અંબાલાલ પટેલે કહ્યું- અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાવાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું થશે નિર્માણ
Read more »

ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી : 10 જિલ્લાઓને હવામાન વિભાગની મોટી ચેતવણીગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી : 10 જિલ્લાઓને હવામાન વિભાગની મોટી ચેતવણીWeather Updates : રક્ષાબંધનથી નાગ પાંચમ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી,,, અંબાલાલ પટેલે કહ્યું- અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાવાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું થશે નિર્માણ
Read more »

શાનદાર કમાણી માટે પૈસા તૈયાર રાખો! ઢગલાબંધ કંપનીઓના આઈપીઓ લાઈનમાં છે, વિગતો ખાસ જાણોશાનદાર કમાણી માટે પૈસા તૈયાર રાખો! ઢગલાબંધ કંપનીઓના આઈપીઓ લાઈનમાં છે, વિગતો ખાસ જાણોIPO News: કમાણી માટે આઈપીઓની કાગડોળે રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. આઈપીઓના બજારમાં જબરદસ્ત હલચલ જોવા મળે તેવી આશા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં 25 જેટલી કંપનીઓ 22000 કરોડ રૂપિયાના આઈપીઓ લાવી શકે છે.
Read more »



Render Time: 2026-04-02 04:16:18