કેતુ એક એવો ગ્રહ છે જે જ્યારે જીવનમાં શુભ ફળ આપે છે ત્યારે અચાનક ખુબ સારા પરિણામ આપે છે. પરંતુ ખરાબ હોય તો અચાનક અશુભ ઘટનાઓ પણ ઘટે છે. આ ઘટનાઓનું કારણ કેતુ હોય છે. હાલમાં કેતુ ચંદ્રમાના હસ્ત નક્ષત્રમાં છે. કેતુએ 8 જુલાઈના રોજ હસ્ત નક્ષત્રના ત્રીજા ચરણમાંથી નીકળીને બીજા ચરણમાં પ્રવેશ કર્યો હતો.
રહસ્યમયી કેતુની ચાલમાં મોટો ફેરફાર, સપ્ટેમ્બર સુધી આ 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, તિજોરીઓ ઓછી પડશે! કેતુ એક એવો ગ્રહ છે જે જ્યારે જીવનમાં શુભ ફળ આપે છે ત્યારે અચાનક ખુબ સારા પરિણામ આપે છે. પરંતુ ખરાબ હોય તો અચાનક અશુભ ઘટનાઓ પણ ઘટે છે.
આ ઘટનાઓનું કારણ કેતુ હોય છે. હાલમાં કેતુ ચંદ્રમાના હસ્ત નક્ષત્રમાં છે. કેતુએ 8 જુલાઈના રોજ હસ્ત નક્ષત્રના ત્રીજા ચરણમાંથી નીકળીને બીજા ચરણમાં પ્રવેશ કર્યો હતો. આ નક્ષત્રમાં કેતુ 8 સપ્ટેમ્બર સુધી રહેશે.daily horoscope દૈનિક રાશિફળ 25 જુલાઈ: કન્યા રાશિ માટે આજનો દિવસ સારો, અટકેલા કામ ઓછા પ્રયત્ને પૂર્ણ થશે, વાંચો આજનું રાશિફળગૌતમ અદાણીના આ કામથી વિશ્વમાં વાગશે ગુજરાતનો ડંકો, સાકાર થશે ઉદ્યોગપતિનું સપનું જ્યોતિષમાં રાહુ અને કેતુને રહસ્યમય ગ્રહોની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. જન્મકુંડળીમાં આ બંને ગ્રહો આમને સામને રહે છે અને વિપરિત પ્રભાવ નાખે છે. કેતુ એક એવો ગ્રહ છે જે જ્યારે જીવનમાં શુભ ફળ આપે છે ત્યારે અચાનક ખુબ સારા પરિણામ આપે છે. પરંતુ ખરાબ હોય તો અચાનક અશુભ ઘટનાઓ પણ ઘટે છે. આ ઘટનાઓનું કારણ કેતુ હોય છે. હાલમાં કેતુ ચંદ્રમાના હસ્ત નક્ષત્રમાં છે. કેતુએ 8 જુલાઈના રોજ હસ્ત નક્ષત્રના ત્રીજા ચરણમાંથી નીકળીને બીજા ચરણમાં પ્રવેશ કર્યો હતો. આ નક્ષત્રમાં કેતુ 8 સપ્ટેમ્બર સુધી રહેશે. કેતુના ચંદ્રમાના નક્ષત્રમાં આવવાથી કઈ રાશિઓના ધનના ભંડાર વધશે તે જાણો...મેષ રાશિવાળા માટે કેતુનું નક્ષત્ર પરિવર્તન ફાયદાકારક રહેશે. આ સમયગાળામાં તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. આ સાથે જ વેપાર અને નોકરીમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. લગ્નજીવન સારું રહેશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. કેતુના પ્રભાવથી તમારા મનની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે.વૃષભ રાશિવાળાઓ માટે કેતુનું નક્ષત્ર પરિવર્તન લાભકારી રહેશે. આ સમયગાળામાં તમારી આવક વધી શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. કાર્યસ્થળ પર તમને કોઈ મોટી ઉપલબ્ધિ મળી શકે છે. ધનની બચત કરવામાં સફળ રહેશો. આ સમયગાળામાં લોકો તમારા તરફ આકર્ષિત થશે. માન સન્માન વધશે. નોકરીની શોધ કરી રહેલા જાતકોને સારા સમાચાર મળી શકે છે. જમીન, મકાન કે વાહનની ખરીદી શક્ય છે.મકર રાશિવાળા માટે કેતુનું નક્ષત્ર પરિવર્તન અત્યંત શુભ ફળ આપનારું રહેશે. આ સમય દરમિયાન તમને અચાનક ધનલાભ થશે. વેપારીઓ માટે આ સમય નફો કરનારો રહેશે. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. આર્થિક સ્થિતિ સુધરશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈરાયી કરનારા જાતકો માટે આ સમય સારો રહેશે. સાહસ અને પરાક્રમમાં વધારો થવાથી કાર્યોમાં સફળતા મળશે.અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)Ketu Gocharગેસના કારણે પેટ ફુલીને થયું છે ફુગ્ગા જેવું ? આ 5 વસ્તુ ખાવાથી તુરંત મળશે આરામmonsoonદુશ્મનો માટે કાળ અને આયર્ન ડોમનો 'બાપ'; ભારતે 10 ગામડા ખાલી કરાવી કર્યો ટેસ્ટIndia vs Sri Lankaછૂટાછેડા બાદ નતાશા સ્ટેનકોવિકે કરી પ્રથમ પોસ્ટ, હાર્દિક પંડ્યાએ કરી દીધી બે કોમેન્ટAvanti Feeds
Ketu Nakshatra Gochar Lucky Rashi Gujarati News Jyotish Astrology Predictions કેતુ ગોચર કેતુ નક્ષત્ર ગોચર ભાગ્યશાળી રાશિઓ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
30 વર્ષ બાદ શનિદેવની ચાલમાં જબરદસ્ત ફેરફાર, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશેજ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને અન્ય ગ્રહો પર શુભ અને અશુભ દ્રષ્ટિ પાડતા હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે શનિદેવ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે અને મંગળ ગ્રહ 1 જૂનના રોજ પોતાની સ્વરાશિ મેષમાં પ્રવેશ કરી ચૂક્યો છે.
Read more »
3 ગ્રહોના મહાગોચરથી આ 5 રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભ સાથે સુખ-સમૃદ્ધિમાં પણ થશે વધારો!વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યાં મુજબ દરેક ગ્રહ એક ચોક્કસ સમયગાળા બાદ પોતાની ચાલમાં ફેરફાર કરે છે. હિન્દુ પંચાંગ મુજબ જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં એક કે બે નહીં પરંતુ ત્રણ ગ્રહો રાશિપરિવર્તન કરી રહ્યા છે.
Read more »
દેશના મોટાભાગના યુવાનોને થશે આ કેન્સર : આ રિપોર્ટથી ફફડી જશો, 30 વર્ષની ઉમર બાદ મોટો ખતરોlung cancer in india : લાઈફસ્ટાઈલ બીમારી ગણાતી કેન્સર લોકોમાં મહામારીની જેમ ઘર કરી રહી છે, એક નવો અભ્યાસ કહે છે કે જો તમે ધૂમ્રપાન નહિ કરતા હોવ તો પણ તમને ફેફસાનું કેન્સર થશે
Read more »
આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોCitibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
Read more »
Shanidev: શનિની ચાલમાં થયો છે મોટો ફેરફાર, આગામી 118 દિવસ આ રાશિવાળાને થશે અકલ્પનીય ધનલાભ, તિજોરીઓ ખૂટી પડશે!Shani Retrograde: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ 29 જૂનના રોજ રાતે 11.40 વાગે કુંભ રાશિમાં વક્રી થયા છે અને 15 નવેમ્બર સુધી આ રાશિમાં વક્રી રહેશે.
Read more »
રાશિફળ 23 જુલાઈ: આ રાશિવાળાને આજે અચાનક થઈ શકે છે છપ્પરફાડ ધનલાભ, બેંક બેલેન્સમાં થશે મોટો વધારો, વાંચો તમારું રાશિફળToday Horoscope: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે.
Read more »
