દેશના મોટાભાગના યુવાનોને થશે આ કેન્સર : આ રિપોર્ટથી ફફડી જશો, 30 વર્ષની ઉમર બાદ મોટો ખતરો

Lung Cancer In India News

દેશના મોટાભાગના યુવાનોને થશે આ કેન્સર : આ રિપોર્ટથી ફફડી જશો, 30 વર્ષની ઉમર બાદ મોટો ખતરો
Lancet StudyNon Smokers Lung Cancer CausesNon Smoker Lung Cancer
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 156 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 108%
  • Publisher: 63%

lung cancer in india : લાઈફસ્ટાઈલ બીમારી ગણાતી કેન્સર લોકોમાં મહામારીની જેમ ઘર કરી રહી છે, એક નવો અભ્યાસ કહે છે કે જો તમે ધૂમ્રપાન નહિ કરતા હોવ તો પણ તમને ફેફસાનું કેન્સર થશે

lung cancer in india : લાઈફસ્ટાઈલ બીમારી ગણાતી કેન્સર લોકોમાં મહામારીની જેમ ઘર કરી રહી છે, એક નવો અભ્યાસ કહે છે કે જો તમે ધૂમ્રપાન નહિ કરતા હોવ તો પણ તમને ફેફસાનું કેન્સર થશેગુજરાતની નજીક આવી ગઇ ચોમાસાની ધરી! આ ઘાતક આગાહી વાંચીને છાતીના પાટીયા બેસી જશેગંભીર-કોહલી IPLમાં અનેકવાર ટકરાઈ ચૂક્યા છે, હવે ટીમ ઈન્ડિયા માટે શું ફાયદાકારક નીવડશે?Mangal Gochar 2024: મંગળના રાશિ પરિવર્તનથી 5 રાશિના લોકો માટે 26 ઓગસ્ટ સુધીનો સમય શુભ, નોકરી-વેપારમાં મળશે સફળતા જો તમે ધૂમ્રપાન નથી કરતા, તો પણ તમારે ચેતી જવાની જરૂર છે.

કેમ કે ફેફસાંનું કેન્સર માત્ર ધૂમ્રપાન કરનારને જ નહીં પરંતુ ધૂમ્રપાન ન કરતાં લોકોને પણ પોતાના શિકાર બનાવી રહ્યું છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે ભારતમાં ફેફસાંના કેન્સરના અડધા વધારે દર્દીઓ નોન સ્મોકર્સ છે ત્યારે કેવી રીતે ધૂમ્રપાન ન કરતાં લોકોને પોતાના શિકાર બનાવી રહ્યું છે ફેફસાંનું કેન્સર? જોઈશું આ અહેવાલમાં...વર્ષ 2020 ફેફસાંના કેન્સરથી 18 લાખ લોકોનાં મોત થયા...વર્ષ 2020 ભારતમાં ફેફસાંના કેન્સરથી 66,729 લોકોનાં મોત થયા... આ આંકડા ચોંકાવનારા છે પરંતુ ફેફસાંના કેન્સર અંગે સામે આવેલાં એક રિપોર્ટે માત્ર ભારતીયોને ડરાવી દીધા છે. નવી સ્ટડીમાં સામે આવ્યું છે કે ભારતમાં ફેફસાંનું કેન્સર યુવાઓમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. જોકે હેરાન કરનારી બાબત એ છે કે ફેફસાંના કેન્સરના મોટાભાગના દર્દીઓ તે છે જેમણે ક્યારેય ધૂમ્રપાન કર્યુ નથી. સાયન્સ જર્નલ લેન્સેટમાં સાઉથ-ઈસ્ટ એશિયામાં ફેફસાંના કેન્સર પર એક સ્ટડી છાપ્યો છે... તેમાં જણાવવામાં આવ્યું છે કે હવે ફેફસાંનું કેન્સર ઝડપથી નોન-સ્મોકર્સમાં પણ ફેલાઈ રહ્યું છે. ભારતમાં ફેફસાંનું કેન્સર થવાની સરેરાશ ઉંમર 28.2 વર્ષ છે. જ્યારે પશ્વિમી દેશોમાં ફેફસાંના કેન્સરની અસર 54થી 70 વર્ષની વચ્ચે થાય છે. અમેરિકામાં સરેરાશ ઉંમર 38 વર્ષ છે. જ્યારે ચીનમાં 39 વર્ષની ઉંમરે ફેફસાંનું કેન્સર થાય છે. 1990માં ભારતમાં 1 લાખની વસ્તીએ 6.62 લોકોને ફેફસાંનું કેન્સર થતું હતું. જે 2019 આવતાં આવતાં 1 લાખની વસ્તીએ 7.7 થઈ ગયું. 1990થી 2019 દરમિયાન પુરુષોમાં 10.36થી વધીને 11.16 અને મહિલાઓમાં ફેફસાંનું કેન્સર થવાનું પ્રમાણ 2.68થી વધીને 4.49 થઈ ગયું હતું.પહેલાં એવું હતું કે જે લોકો ધૂમ્રપાન કરતાં હતા તેમને જ ફેફસાંનું કેન્સર થતું હોવાનું સામે આવતું હતું પરંતુ હવે ફેફસાંના કેન્સરના મોટાભાગના એવા દર્દીઓ સામે આવી રહ્યા છે જેમણે ક્યારેય બીડી-સિગારેટ પણ ન પીધી હોય.. તો તેનો અર્થ એવો થયો કે તમે ભલે ધૂમ્રપાન ન કરતાં હોય પરંતુ તમારી આજુબાજુના લોકો સ્મોકિંગ કરી રહ્યા છે તો તનો ધુમાડો તમારા શરીરમાં જાય છે. આ સિવાય ખાણ અને ફેક્ટરીઓમાં કામ કરનારા નોન-સ્મોકર્સ પણ ફેફસાંના કેન્સરના દર્દી બની રહ્યા છે... લેન્સેટે સ્ટડીમાં જણાવ્યું છે કે શહેરી વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ નોન-સ્મોકર્સમાં ફેફસાંના કેન્સરનો ખતરો વધારી રહ્યું છે. હવામાં રહેલ PM 2.5 સૌથી મોટું રિસ્ક ફેક્ટર છે. PM 2.5નો અર્થ છે 2.5 માઈક્રોનનો કણ. તે માણસના માથાના વાળ કરતાં પણ 100 ગણો પાતળો હોય છે. તે એટલો નાનો હોય છે કે નાક અને મોં દ્વારા શરીરની અંદર ઘૂસી જાય છે પછી તે હ્રદય અને ફેફસાંને પ્રભાવિત કરી શકે છે. હવામાં જ્યારે PM 2.5ના કણનું પ્રમાણ વધી જાય છે ત્યારે પ્રદૂષણ વધે છે અને પછી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થાય છે. આ વર્ષે જાન્યુઆરીમાં એક સ્ટડી થઈ હતી. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દુનિયાભરમાં PM 2.5નું સૌથી વધારે પ્રમાણ ભારતમાં છે અને તેનું સૌથી વધારે પ્રમાણ દેશની રાજધાની નવી દિલ્લીમાં છે. ઠંડીની સિઝનમાં તો ભારતમાં ઘરની અંદરની હવા પણ બહારની હવાથી 41 ટકા વધારે પ્રદૂષિત હોય છે. એટલે ભારતની સરકારે ચેતી જવાની જરૂર છે. નહીં તો તે દિવસ દૂર નથી જ્યારે દેશના મોટાભાગના યુવાઓ ફેફસાંના કેન્સરથી ઝઝૂમતા હશે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીદેશના મોટાભાગના યુવાનોને થશે આ કેન્સર : આ રિપોર્ટથી ફફડી જશો, 30 વર્ષની ઉમર બાદ મોટોGujarat Weatherશું મોરબીના મચ્છુ નદીના કાંઠે ફરી આવી શકે છે મોટી હોનારત? જાણો શું છે કારણ અને વિવાદTata Groupસાહેબ! મારો પતિ નપુંસક છે, સસરા ન્હાતા સમયે ગંદા વીડિયો બનાવે છે, દુલ્હનના ખુલાસાReliance Jio

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Lancet Study Non Smokers Lung Cancer Causes Non Smoker Lung Cancer Lung Cancer Air Pollution Pm2.5 What Is Pm 2.5 કેન્સર ધૂમ્રપાન ફેફસાંનું કેન્સર ચોંકાવનારો દાવો Health Update

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Lok Sabha: આ છે દેશના ટોપ 10 ધનવાન સાંસદ, સંપત્તિ જાણીને તમે પણ ચોકી જશોLok Sabha: આ છે દેશના ટોપ 10 ધનવાન સાંસદ, સંપત્તિ જાણીને તમે પણ ચોકી જશોTop 10 Richest MP: આ વખતે 18મી લોકસભામાં સૌથી વધુ ધનીક સાંસદો જીતીને આવ્યા છે. અમે તમને દેશના ટોપ-10 સૌથી વધુ ધનીક સાંસદો વિશે જાણકારી આપીશું.
Read more »

ગુજરાતના આ શહેરમાં જમીનના ભાવમાં મોટો કડાકો બોલાશે, સરકારે રદ કર્યો મોટો પ્લાનગુજરાતના આ શહેરમાં જમીનના ભાવમાં મોટો કડાકો બોલાશે, સરકારે રદ કર્યો મોટો પ્લાનGift City Big Decision : ગાંધીનગર ગીફટ સિટીના આસપાસના જમીનના ભાવમાં બોલાશે કડાકો... ગીફ્ટ સીટીના આસપાસના 996 હેક્ટરના વિકાસની મંજૂરીનો નિર્ણય રદ કર્યો....હવે ગિફ્ટ સીટીના આસપાસના વિકાસ કામ ગુડા સામાન્ય વિસ્તારની જેમ જ હાથ ધરશે....
Read more »

ગૌતમ અદાણીએ ખરીદી વધુ એક સિમેન્ટ કંપની, કરોડોમાં ડીલ ફાઈનલ થઈગૌતમ અદાણીએ ખરીદી વધુ એક સિમેન્ટ કંપની, કરોડોમાં ડીલ ફાઈનલ થઈAmbuja Cement: અંબુજા સિમેન્ટે દક્ષિણ ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપની પેન્ના સિમેન્ટને ખરીદી છે, અદાણી ગ્રૂપ તરફથી અંબુજા સિમેન્ટ ખરીદ્યા બાદ આ કંપનીની ચોથી મોટી બિઝનેસ ડીલ છે
Read more »

આ 5 કારણોથી ફોનમાં થાય છે નેટવર્કની સમસ્યા, આ રીતે સોલ્વ થશે નેટવર્કનો ઈસ્યુઆ 5 કારણોથી ફોનમાં થાય છે નેટવર્કની સમસ્યા, આ રીતે સોલ્વ થશે નેટવર્કનો ઈસ્યુSMARTPHONE NETWORK PROBLEM: સ્માર્ટફોનમાં નેટવર્ક પ્રોબ્લેમ હોવું ખૂબ જ પરેશાનીભર્યું હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે રોજિંદા કાર્યો માટે તેના પર નિર્ભર છો. લોકો સ્માર્ટફોનનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાવસાયિક હેતુઓ માટે કરે છે. આવી સ્થિતિમાં, નેટવર્કના અભાવને કારણે, વ્યક્તિ ન તો કૉલ પર વ્યક્તિ સાથે વાત કરી શકે છે અને ન તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
Read more »

ગ્રહોના સેનાપતિનો યુવા અવસ્થામાં પ્રવેશ, આ 3 રાશિવાળાને થશે બંપર ધનલાભ, ઈચ્છાઓ પૂરી થશે!ગ્રહોના સેનાપતિનો યુવા અવસ્થામાં પ્રવેશ, આ 3 રાશિવાળાને થશે બંપર ધનલાભ, ઈચ્છાઓ પૂરી થશે!Mangal Gochar: ગ્રહોના સેનાપતિ મંગળ પોતાની સ્વરાશિ મેષમાં ભ્રમણ કરી રહ્યા છે. તેમણે પતાની યુવા અવસ્થામાં પ્રવેશ કર્યો છે. જેનાથી કેટલીક રાશિનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધન અને સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે.
Read more »

ગુજરાતની ફેશન ડિઝાઈનર યુવતીને ગોલ્ડન ટેમ્પલમાં યોગા કરવા ભારે પડ્યા, ઈમેઈલમાં મળી ધમકીગુજરાતની ફેશન ડિઝાઈનર યુવતીને ગોલ્ડન ટેમ્પલમાં યોગા કરવા ભારે પડ્યા, ઈમેઈલમાં મળી ધમકીyoga in Golden Temple : અર્ચના મકવાણાને ઈમેઈલ, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ધમકીઓ મળી રહી છે, તેથી તેણે વડોદરા પોલીસમાં ફરિયાદ કરી, આ બાદ તેને સુરક્ષા આપવામાં આવી
Read more »



Render Time: 2026-04-02 07:36:23