Lok Sabha: આ છે દેશના ટોપ 10 ધનવાન સાંસદ, સંપત્તિ જાણીને તમે પણ ચોકી જશો

Hema Malini News

Lok Sabha: આ છે દેશના ટોપ 10 ધનવાન સાંસદ, સંપત્તિ જાણીને તમે પણ ચોકી જશો
Jyotiraditya ScindiaLok Sabha ElectionNaveen Jindal
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 120 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 110%
  • Publisher: 63%

Top 10 Richest MP: આ વખતે 18મી લોકસભામાં સૌથી વધુ ધનીક સાંસદો જીતીને આવ્યા છે. અમે તમને દેશના ટોપ-10 સૌથી વધુ ધનીક સાંસદો વિશે જાણકારી આપીશું.

Top 10 Richest MP: આ વખતે 18મી લોકસભામાં સૌથી વધુ ધનીક સાંસદો જીતીને આવ્યા છે. અમે તમને દેશના ટોપ-10 સૌથી વધુ ધનીક સાંસદો વિશે જાણકારી આપીશું.STOCKS TO BUYવડતાલના સ્વામીની લંપટલીલાથી ગુસ્સે થયા હરિભક્તો, 300 હરિભક્તોએ કર્યું હલ્લાબોલદેશમાં લોકસભા ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે.

પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સતત ત્રીજીવાર એનડીએ સરકાર બની ચૂકી છે. આ વખતે લોકસભામાં ચૂંટાયેલા 543 સાંસદોમાંથી 503 કરોડપતિ છે. આ બધાની એસેટ ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા છે. દેશના સૌથી ધનીક સાંસદની નેટવર્થ તો હજારો કરોડો રૂપિયામાં છે. આવો જાણીએ દેશના 10 સૌથી વધુ ધનીક સાંસદો વિશે.ડોક્ટર ચંદ્ર શેખર પેમ્માસાનીએ આંધ્ર પ્રદેશના ગુંટૂરથી તેલુગુ દેશમ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતી છે. તેઓ મોદી સરકારમાં ગ્રામીણ વિકાસ અને કમ્યુનિકેશન મિનિસ્ટ્રીમાં રાજ્યમંત્રી પણ બન્યા છે. તેમની નેટવર્થ 5705 કરોડ રૂપિયા છે. તે સૌથી ધનીક સાંસદ છે.કોંડા વિશ્વેશ્વર રેડ્ડી ભાજપની ટિકિટ પર તેલંગણાની ચેલ્લેવા સીટથી સાંસદ બન્યા છે. તેમણે આ સીટથી ભારત રાષ્ટ્ર સમિતિની ટિકિટ પર 2014ની લોકસભા ચૂંટણી જીતી છે. એફિડેવિટમાં તેમની સંપત્તિ 4568 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. તે દેશના બીજા સૌથી ધનીક સાંસદ છે.ભારતના સૌથી ધનીક મહિલા સાવિત્રી જિંદલના પુત્ર નવીન જિંદલે ભાજપની ટિકિટ પર કુરૂક્ષેત્ર લોકસભા સીટથી ચૂંટણી જીતી છે. જિંદલ સ્ટીલ એન્ડ પાવરના ચેરમેન નવીન જિંદલની નેટવર્થ 1241 કરોડ રૂપિયા છે. તે આ લોકસભામાં ચૂંટાયેલા ત્રીજા સૌથી ધનીક સાંસદ છે.પ્રભાકર રેડ્ડી વેમીરેડ્ડી વીપીઆર માઇનિંગ ઇન્ફ્રાના ફાઉન્ડર છે. તેમની કુલ એસેટ 716 કરોડ રૂપિયા છે. તેમણે ટીડીપીની ટિકિટ પર આંધ્ર પ્રદેશની નેલ્લોર સીટથી ચૂંટણી જીતી છે. તે 18મી લોકસભામાં ચોથા સૌથી ધનીક સાંસદ છે.ભાજપ નેતા સીએમ રમેશ પહેલા આંધ્રપ્રદેશથી રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. આ વખતે તેમણે આંધ્રપ્રદેશની અનકાપલ્લી સીટથી ચૂંટણી જીતી છે. તેમની નેટવર્થ 497 કરોડ રૂપિયા છે.જ્યોતિરાદિત્ય સિંધિયા ભારતીય રાજનીતિમાં જાણીતું નામ છે. તેમના પિતા પણ લાંબા સમય સુધી રાજનીતિમાં રહ્યાં હતા. સિંધિયાની નેટ વર્થ 424 કરોડ રૂપિયા છે. સિંધિયાને આ વખતે ટેલીકોમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે.છત્રપતિ શાહૂજી મહારાજ કોલ્હાપુરના રાજપરિવારના સભ્ય છે. તેમની સંપત્તિ 342 કરોડ રૂપિયા છે. તેમણે લોકસભા ચૂંટણી મહારાષ્ટ્રની કોલ્હાપુર સીટથી જીતી છે.શ્રીભર મથુકુમિલી ટીડીપીની ટિકિટ પર વિશાખાપટ્ટનમથી જીતીને આવ્યા છે. તેમની નેટવર્થ 298 કરોડ રૂપિયા છે.જાણીતી બોલીવુડ અભિનેત્રી હેમા માલિની ભાજપની ટિકિટ પર મથુરા સીટથી જીતી સંસદમાં પહોંચ્યા છે. હેમા માલિનીની સંપત્તિ 278 કરોડ રૂપિયા છે.ડોક્ટર પ્રભા મલ્લિકાર્જુન કોંગ્રેસના નેતા છે. તેમણે કર્ણાટકની દેવનાગિરી સીટથી ચૂંટણી જીતી છે. વ્યવસાયે ડેન્ટિસ્ટ પ્રભા મલ્લિકાર્જુનના લગ્ન કર્ણાટકમાં મંત્રી એસએસ મલ્લિકાર્જુન સાથે થયા છે. તેમની સંપત્તિ 241 કરોડ રૂપિયા છે.Hema Malini30 દિવસ સુધી લસણની 1 કળીનું કરો સેવન, આ જીવલેણ બીમારીઓ રહેશે દૂર, જાણો ફાયદાice creamજુલાઈમાં શુક્ર દેવ બે વખત કરશે રાશિ પરિવર્તન, આ જાતકોનું ભાગ્ય ચમકશે, મળશે શુભ ફળrahul gandhibreaking news

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Jyotiraditya Scindia Lok Sabha Election Naveen Jindal Chhatrapati Shahu Maharaj Top 10 Richest MP લોકસભા ચૂંટણી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડૉ. ચંદ્ર શેખર પેમ્માસાની કોંડા વિશ્વેશ્વર રેડ્ડી નવીન જિંદાલ પ્રભાકર રેડ્ડી વેમિરેડ્ડી સીએમ રમેશ જ્યોતિરાદિત્ય સિંધિયા છત્રપતિ શાહુજી મહારાજ શ્રીભરથ મથુકુમીલી હેમા માલિની ડૉ. પ્રભા મલ્લિકાર્જુન.

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Business Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: બિઝનેસ આઈડિયા અમૂલ ફ્રેન્ચાઈઝી: જો તમે નોકરી કરવા નથી માંગતા પરંતુ તમને દર મહિને લાખો રૂપિયા જોઈએ છે તો આ તક જોઈ રહી છે તમારી રાહ...
Read more »

ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
Read more »

મોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળમોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળValsad News ઉમેશ પટેલ/વલસાડ : મોંઘેરી કેરીના આ વખતે મોંઘા ભાવ છે અને કેરી આ વખતે ઓછી પણ છે અને ભાવ પણ વધુ આવે છે. ત્યારે આ મોંઘેરી કેરીને બચાવવા માટે ખેડૂતો પરંપરાગત યુક્તિ તો કરે જ છે. પરંતુ હવે ખેડૂતો આધુનિક ખેતી તરફ પણ વળ્યાં છે અને અવનવા પ્રયોગો કરીને કેરીના પાકને બચાવવા માટે આ પ્રયાસો હાથ ધર્યા છે.
Read more »

Hero: ભારતમાં લોન્ચ થઇ અત્યાર સુધીની સૌથી સસ્તી બાઇક, 73 ની માઇલેજ સાથે ધાંસૂ ફીચર્સHero: ભારતમાં લોન્ચ થઇ અત્યાર સુધીની સૌથી સસ્તી બાઇક, 73 ની માઇલેજ સાથે ધાંસૂ ફીચર્સHero Splendor+ XTEC 2.0 specification: XTEC મોડલના કારણે આ બાઇક બ્લૂટૂથ-ઇનેબલ્ડ ડિજિટલ ડિસ્પ્લેથી સજ્જ છે, જેનો અર્થ છે કે તમે તાત્કાલિક ડિસ્પ્લે પર કોલ અને મેસેજ એલર્ટ પ્રાપ્ત કરી શકો છો.
Read more »

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
Read more »

આ 5 કારણોથી ગામડાંમાં ધડાધડ વેચાય છે Bolero, જાણીને તમે પણ થઇ જશો ફેનઆ 5 કારણોથી ગામડાંમાં ધડાધડ વેચાય છે Bolero, જાણીને તમે પણ થઇ જશો ફેનMahindra Bolero: મહિન્દ્રા બોલેરો એક એવું વાહન છે જેને ગ્રામીણ વિસ્તારમાં ધડાધડ ખરીદવામાં આવે છે. આ ના ફક્ત દેખાવમાં દમદાર અને પ્રભાવશાળી જોવા મળે છે પરંતુ તેની શક્તિ અને ક્ષમતાનો કોઇ જવાબ નથી.
Read more »



Render Time: 2026-04-02 15:27:30