Gold Rate Today: દોડો...નહીં તો રહી જશો! સોનાના ભાવમાં આજે પણ મોટો કડાકો, લેટેસ્ટ રેટ જાણીને આંખો પહોળી થઈ જશે

Gold News

Gold Rate Today: દોડો...નહીં તો રહી જશો! સોનાના ભાવમાં આજે પણ મોટો કડાકો, લેટેસ્ટ રેટ જાણીને આંખો પહોળી થઈ જશે
SilverGold RateSilver Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 186 sec. here
  • 33 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 176%
  • Publisher: 63%

Gold Rate: મંગળવારે બજેટમાં સોનાની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં ગજબનો ઘટાડો જોવા મળ્યો હતો. સોનું ગઈ કાલે 4000 રૂપિયા કરતા વધુ સસ્તું થયું હતું અને ચાંદીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો હતો.આજે પણ શરાફા બજારમાં પાછો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

Gold Rate Today: દોડો.નહીં તો રહી જશો! સોનાના ભાવમાં આજે પણ મોટો કડાકો, લેટેસ્ટ રેટ જાણીને આંખો પહોળી થઈ જશે Gold Rate: મંગળવારે બજેટમાં સોનાની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવ્યા બાદ સોના અને ચાંદી ના ભાવમાં ગજબનો ઘટાડો જોવા મળ્યો હતો.

Gold Rate Today: દોડો...નહીં તો રહી જશો! સોનાના ભાવમાં આજે પણ મોટો કડાકો, લેટેસ્ટ રેટ જાણીને આંખો પહોળી થઈ જશે Gold Rate: મંગળવારે બજેટમાં સોનાની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં ગજબનો ઘટાડો જોવા મળ્યો હતો. સોનું ગઈ કાલે 4000 રૂપિયા કરતા વધુ સસ્તું થયું હતું અને ચાંદીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો હતો.આજે પણ શરાફા બજારમાં પાછો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જાણો વાયદા બજાર અને શરાફા બજારના લેટેસ્ટ રેટ....Lord Ganesha Ganesha Favourite Zodiac: ગણપતિ બાપ્પાને ખુબ જ વ્હાલી છે આ 3 રાશિઓ, અપાર ધન-સંપત્તિ આપે, મુશ્કેલીઓ રાખે દૂરદૈનિક રાશિફળ 24 જુલાઈ: આજનો દિવસ ખૂબ જ શુભ, તમને કામનું સારું પરિણામ મળશે, વાંચો આજનું રાશિફળGold Rate: એક ઝાટકે હજારો રૂપિયા ઘટી ગયો સોનાનો ભાવ, સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો! Gold Rate: મંગળવારે બજેટમાં સોનાની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં ગજબનો ઘટાડો જોવા મળ્યો હતો. સોનું ગઈ કાલે 4000 રૂપિયા કરતા વધુ સસ્તું થયું હતું અને ચાંદીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો હતો. ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડાથી ઘરેલુ વાયદા બજારમાં 4200 રૂપિયાના ભારે કડાકા બાદ સોનું 68,500 જ્યારે ચાંદી 85,000ની નીચે બંધ થઈ હતી અને વાયદા બજાર જ નહીં શરાફા બજારમાં પણ મોટો કડાકો જોવા મળ્યો હતો. આજે પણ શરાફા બજારમાં પાછો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ ભારતીય વાયદા બજારમાં બંને મેટલ આજે વધારા સાથે ટ્રેડ થતી જોવા મળી. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો.ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે ઓપનિંગ રેટમાં ફરીથી કડાકો જોવા મળ્યો છે. આજે ઓપનિંગ રેટમાં ભાવ 408 રૂપિયા ગગડીને 69,194 પર પહોંચી ગયા છે. કાલે શુદ્ધ સોનું 69,602 રૂપિયાના ભાવે ક્લોઝ થયું હતું. ગઈ કાલનો ઘટાડાનો માહોલ આજે પણ યથાવત છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં આજે મામૂલી નરમાઈ જોવા મળી અને 22 રૂપિયા ઘટાડા સાથે ભાવ 84,897 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે. ચાંદી ગઈ કાલે 84,919 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. કાલે બજેટની જાહેરાતો બાદ સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. શરાફા બજારમાં 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું કાલે બજેટ બાદ 3,007 રૂપિયા જેટલું તૂટીને 69,602 ના ભાવ પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીમાં 2657 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને ભાવ 84,919 પર ક્લોઝ થયો હતો. બજેટમાં સોના અને ચાંદી પર કસ્ટમ ટ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદ સોના અને ચાંદીના ભાવ ઊંઘા માથે પછડાયા.બજેટમાં અનેક ચીજો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી જેથી કરીને વસ્તુઓ સસ્તી થઈ શકે. સોના અને ચાંદીની કસ્ટમ ડ્યુટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે કેટલી થશે કસ્ટમ ડ્યુટી તે પણ જાણોસવારે સોનું MCX પર 320 રૂપિયાની તેજી સાથે 68,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. ગઈ કાલે સોનું 68,510 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 194 રૂપિયાની તેજી સાથે 85,113 પર જોવા મળી જે કાલે 84,919 રૂપિયા પ્રતિ કિલો પર ક્લોઝ થઈ હતી.વિદેશી બજારોમાં સોનામાં મજબૂતી પાછી ફરી છે. ફેડરલ રિઝર્વ બેંક તરફથી આ વર્ષે રેટ કટ પર વધુ તસવીર સ્પષ્ટ થાય તેના માટે રોકાણકારો અમેરિકાના ઈકોનોમિક આંકડાની રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે સ્પોટ ગોલ્ડ 0.2 ટકા ચડીને 2,402 ડોલર પ્રતિ ઔંસ હતું. જ્યારે વાયદા ગોલ્ડ પણ 0.4 ટકા ચ ડીને 2,403 ડોલર હતું.અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.દોડો...નહીં તો રહી જશો! સોનાના ભાવમાં આજે પણ મોટો કડાકો, લેટેસ્ટ રેટ ખાસ જાણોtrigrahi yogમાં લક્ષ્મીને અતિ પ્રિય છે આ રત્ન, ધારણ કર્યાની સાથે સર્જાવા લાગે છે ધનલાભના યોગBad NewzDivorce: ડિવોર્સ પછી કપલે એકબીજા માટે ન કરવી ખરાબ વાતો, જાણો શા માટે ?weather reportShocking! ટીમ ઈન્ડિયાનો ધાકડ ક્રિકેટર 19માં માળેથી કૂદવાનો હતો, મિત્રએ કર્યો ખુલાસો

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Gold Rate Today: સોનાએ કરાવી દીધી મોજ, ભાવ આજે પણ ઘટ્યા, લેટેસ્ટ રેટ જાણીને ખુશ ખુશ થઈ જશોGold Rate Today: સોનાએ કરાવી દીધી મોજ, ભાવ આજે પણ ઘટ્યા, લેટેસ્ટ રેટ જાણીને ખુશ ખુશ થઈ જશોGold Rate Today: ગઈ કાલે સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો જે આજે પણ ચાલુ રહ્યો છે. આજે પણ સોના અને ચાંદીના ભાવ ગગડ્યા છે. જાણો લેટેસ્ટ રેટ....
Read more »

Monsoon Flies: ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખીMonsoon Flies: ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખીMonsoon Flies: ચોમાસા દરમિયાન જો તમે પણ માખીના ત્રાસથી પરેશાન થઈ જાવ છો તો આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેને કરશો તો માખી ઘરમાંથી ભાગવા મજબૂર થઈ જશે.
Read more »

Gold Rate Today: હવે તો ભૂલી જ જાઓ! સોનામાં બંપર ઉછાળો, 10 ગ્રામ સોનાના લેટેસ્ટ ભાવ જાણી આંખો પહોળી થઈ જશેGold Rate Today: હવે તો ભૂલી જ જાઓ! સોનામાં બંપર ઉછાળો, 10 ગ્રામ સોનાના લેટેસ્ટ ભાવ જાણી આંખો પહોળી થઈ જશેLatest Gold Price: ઘરેલુ બજારમાં સોનાનો ભાવ 75 હજાર પાર પહોંચી ગયો છે. ભારતીય વાયદા બજારમાં સોનું તેજી સાથે ઉછાળા મારી રહ્યું છે જ્યારે શરાફા બજારમાં પણ સોનું ભારે તેજીમાં જોવા મળ્યું છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
Read more »

Gold Rate Today: જલદી કરજો! અચાનક સોનાના ભાવમાં જોરદાર કડાકો, ચાંદી પણ થઈ ધડામ, ફટાફટ ચેક કરી લો લેટેસ્ટ રેટGold Rate Today: જલદી કરજો! અચાનક સોનાના ભાવમાં જોરદાર કડાકો, ચાંદી પણ થઈ ધડામ, ફટાફટ ચેક કરી લો લેટેસ્ટ રેટLatest Gold Rate: આ અઠવાડિયે કોમોડિટીના બજારમાં જે તેજી જોવા મળી હતી તેમાં શુક્રવારે બ્રેક લાગતી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ભટાડા વચ્ચે ઘરેલુ વાયદા બજારમાં પણ સોનું અને ચાંદી ગગડેલા જોવા મળ્યા.
Read more »

Gold Rate Today: બજેટમાં એક જાહેરાત અને સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: બજેટમાં એક જાહેરાત અને સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો લેટેસ્ટ રેટમોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આજે પ્રથમ બજેટ સંસદમાં રજૂ થતાની સાથે જ કોમોડિટી બજારમાં હાહાકાર મચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાની બજેટ જાહેરાતમાં સોના અને ચાંદી પર બેઝિક કસ્ટમ ડ્યૂટી 4 ટકા ઘટાડી છે.
Read more »



Render Time: 2026-04-02 05:51:58