Monsoon Flies: ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખી

House Flies News

Monsoon Flies: ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખી
House FlyHome RemediesHome Remedies For Monsoon Flies
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 116 sec. here
  • 46 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 200%
  • Publisher: 63%

Monsoon Flies: ચોમાસા દરમિયાન જો તમે પણ માખીના ત્રાસથી પરેશાન થઈ જાવ છો તો આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેને કરશો તો માખી ઘરમાંથી ભાગવા મજબૂર થઈ જશે.

Monsoon Flies : ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખીચોમાસા દરમિયાન જો તમે પણ માખીના ત્રાસથી પરેશાન થઈ જાવ છો તો આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેને કરશો તો માખી ઘરમાંથી ભાગવા મજબૂર થઈ જશે.

Photos: સ્પેસ સ્ટેશન પર ફસાયેલા સુનિતા વિલિયમ્સને પાછા લાવવા માટે NASA પાસે 3 વિકલ્પ, ખાસ જાણોદૈનિક રાશિફળ 27 જૂન: આજે મોટી માત્રામાં પૈસાની અચાનક પ્રાપ્તિ આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે, વાંચો આજનું રાશિફળ1 જુલાઈથી ક્રેડિટ કાર્ડ પેમેન્ટથી લઈને સિમ સ્વેપ સહિત આ નિયમો બદલાશે, જાણો તમારા પર શું થશે અસર વરસાદી વાતાવરણમાં માખીનો ત્રાસ વધી જતો હોય છે. ઘણા ઘરમાં તો દિવસ દરમિયાન માખીના ઝુંડ ડેરો જમાવી લેતા હોય છે. ખાસ કરીને રસોડામાં અને ભીની હોય તે જગ્યાઓમાં માખી સૌથી વધુ ફરે છે. દિવસ દરમિયાન માખી એટલો ત્રાસ કરે છે કે શાંતિથી બેસી પણ શકાતું નથી અને ઊંઘી પણ શકાતું નથી. સાથે જ માખી ખાવા પીવાની વસ્તુઓને પણ ખરાબ કરે છે. ચોમાસા દરમિયાન જો તમે પણ માખીના ત્રાસથી પરેશાન થઈ જાવ છો તો આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેને કરશો તો માખી ઘરમાંથી ભાગવા મજબૂર થઈ જશે.એક ગ્લાસમાં વિનેગર લીંબુ અને તેમાં ડીશ સોપના થોડા ટીપા ઉમેરો. હવે રસોડામાં જે પ્લાસ્ટિક રેપ નો ઉપયોગ થતો હોય તેનાથી ગ્લાસ ને ઢાંકી દો. ગ્લાસની ઉપરના ભાગ પર જે પ્લાસ્ટિક હોય તેના પર ટૂથપીક થી કાણા કરી દો. હવે જે જગ્યાએ માખી સૌથી વધુ હોય ત્યાં આ ગ્લાસ ને રાખી દો. માખી એક વખત ગ્લાસમાં જશે પછી બહાર નીકળી નહીં શકે.એક ગ્લાસમાં બે ચમચી મીઠું ભરો અને પાણી ઉમેરો. હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરીને ઘરમાં અલગ અલગ જગ્યાએ છાંટી દો. જે જગ્યાએ આ પાણી છાંટેલું હશે ત્યાં માખી બેસસે પણ નહીં.માખીને ભગાડવા માટે ફુદીનો અને તુલસી પણ ઉપયોગી છે. બંને વસ્તુના પાનને સૂકવી અને પાવડર બનાવી લેવો. હવે તેમાં જરૂર અનુસાર પાણી મિક્સ કરી લિક્વિડ તૈયાર કરો. ઘરની સફાઈ કરતી વખતે આ લિક્વિડનો ઉપયોગ કરશો તો માખીના ત્રાસથી મુક્તિ મળી જશે.એક ગ્લાસ દૂધમાં એક ચમચી કાળા મરીનો પાઉડર અને ત્રણ ચમચી ખાંડ ઉમેરો. હવે આ મિશ્રણને માખી સૌથી વધુ આવતી હોય ત્યાં રાખી દો. માખી દૂધ તરફ આકર્ષિત થશે પણ દૂધમાં રહેલો મરી પાવડર માખીથી છુટકારો અપાવી દેશે.આ એક એવો છોડ છે જે મચ્છર, માખી અને નાના જીવજંતુને ખાઈ જાય છે. જો ઘરમાં માખી કે મચ્છરનો ત્રાસ વધારે હોય તો ઘરની અંદર કે ઘરની બહાર આ છોડ રાખી શકાય છે. આ છોડ ઘરમાં રાખશો તો માખી, મચ્છર ઘરમાં આવતા બંધ થઈ જશે. Monsoon FliesIGNOU ને લોન્ચ કર્યા ડિમાન્ડ હોય તેવા 4 MBA કોર્સ, ડિગ્રી આવતા નોકરીની લાઈન લાગશેUnhappy Marriageહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 10 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશેઆગામી 15 દિવસમાં આ રાશિવાળા બનશે ધનવાન! ગ્રહોની ચાલ બદલાય તે પહેલા ભાગ્ય પલટાઈ જશેHanuman ChalisaAFG Vs SA: દ.આફ્રીકાએ રચ્યો ઈતિહાસ, અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં પહોંચ્યુંનોબેલ વિજેતાનું મોટું નિવેદન, કહ્યું- ચૂંટણી પરિણામોએ દેખાડી દીધુ કે ભારત હિન્દુ...

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

House Fly Home Remedies Home Remedies For Monsoon Flies Monsoon Flies Indian Home Remedy For Monsoon Flies Vinegar For Monsoon Flies How To Get Rid Of Flies In The House Quickly Home Remedy For Makhi Home Remedies For Flies In Kitchen How To Get Rid Of House Flies Naturally House Fly Home Remedy Get Rid Of Monsoon Insects Monsoon Insects Removal Tips Insects Removal Tips How To Remove Insects Rainy Tips After Rain Flies Rain Flies Monsoon Tips How To Remove Insects ચોમાસાના જીવજંતુઓ પાંખવાળા જીવડા ચોમાસાની સમસ્યા ગુજરાતમાં ચોમાસું વરસાદ વરસાદી કીડા પાંખવાળા મકોડા Monsoon Insects Monsoon Lifehacks Monsoon જીવજંતુ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

અમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેઅમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેWhite Topping Road In Ahmedabad : અમદાવાદમાં આ ચોમાસામાં વ્હાઈટ ટોપિંગ રોડ બનશે મોટી મુશ્કેલી, રૂ.
Read more »

Hair Fall Solution: આ તેલનો ઉપયોગ કરશો તો એક પણ વાળ નહીં ખરે, એક મહિનામાં દેખાવા લાગશે ગ્રોથHair Fall Solution: આ તેલનો ઉપયોગ કરશો તો એક પણ વાળ નહીં ખરે, એક મહિનામાં દેખાવા લાગશે ગ્રોથHair Fall Solution: જો વાળ ખરવાની શરૂઆત થઈ ગઈ હોય તો તેને અટકાવવા માટે તમે કેટલા ઘરેલુ નુસખા ફોલો કરી શકો છો. જેમાં આજે તમને ત્રણ એવા તેલ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરશો તો વાળ ખરતા અટકી જશે અને વાળનો ગ્રોથ પણ ઝડપી થશે.
Read more »

ગરમીમાં ગાડીની આ 5 વસ્તુઓ નિયમિત કરો ચેક, નહીં તો રોડ વચ્ચે બંધ પડી જશે કારગરમીમાં ગાડીની આ 5 વસ્તુઓ નિયમિત કરો ચેક, નહીં તો રોડ વચ્ચે બંધ પડી જશે કારCar Care Tips in Summer: સામાન્ય દિવસોની સરખામણીએ ગરમીમાં એટલેકે, ઉનાળામાં ગાડીમાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ગરમીમાં કારની આ પાંચ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો ગાડી અધવચ્ચે રસ્તામાં આપી શકે છે તમને ધોકો...
Read more »

જો જો....ઘરમાં આડેધડ સોનું અને રોકડ રકમ રાખી મૂકશો તો મુશ્કેલીમાં મૂકાશો! જાણો શું છે નિયમોજો જો....ઘરમાં આડેધડ સોનું અને રોકડ રકમ રાખી મૂકશો તો મુશ્કેલીમાં મૂકાશો! જાણો શું છે નિયમોતમને પણ ક્યારેક એવો સવાલ થતો હશે કે ઘરમાં કેટલી રોકડ રકમ અને સોનું રાખી શકાય. ખાસ જાણો આ વિશે....
Read more »

Monsoon Insects: ચોમાસામાં વધી જતી પાંખવાળી જીવાત નહીં ઘુસે તમારા ઘરમાં, ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 ઉપાયMonsoon Insects: ચોમાસામાં વધી જતી પાંખવાળી જીવાત નહીં ઘુસે તમારા ઘરમાં, ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 ઉપાયGet Rid Of Monsoon Insects: વરસાદ આવે એટલે ગરમીથી તો રાહત મળી જાય પરંતુ વરસાદી વાતાવરણમાં પાંખવાળી જીવાતના ઝુંડ આવી પડે છે. વરસાદી વાતાવરણમાં રાતના સમયે જો બારી, દરવાજા ખુલ્લા રહી જાય તો ઘરમાં આ જીવજંતુઓ ઘૂસી જતા હોય છે. આવા જીવજંતુ લાઈટ તરફ આકર્ષિત થાય છે.
Read more »

Monsoon: ચોમાસામાં આ 5 શાકભાજી ખાવાની ન કરવી ભુલ, ખાશો તો બીમારીઓ નહીં છોડે પીછોMonsoon: ચોમાસામાં આ 5 શાકભાજી ખાવાની ન કરવી ભુલ, ખાશો તો બીમારીઓ નહીં છોડે પીછોMonsoon:કાળઝાળ ગરમીથી હવે રાહત મળવાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદી વાતાવરણ ગરમીથી તો રાહત અપાવે છે પરંતુ આ ઋતુમાં તબિયતનું ખાસ ધ્યાન રાખવું પડે છે. વરસાદી વાતાવરણમાં ખાસ તો કેટલાક શાકભાજી જ તબિયત બગાડી શકે છે. કેટલાક શાકભાજી એવા હોય છે જેને ચોમાસામાં ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
Read more »



Render Time: 2026-04-02 13:44:26