Gold Rate Today: હવે તો ભૂલી જ જાઓ! સોનામાં બંપર ઉછાળો, 10 ગ્રામ સોનાના લેટેસ્ટ ભાવ જાણી આંખો પહોળી થઈ જશે

Gold News

Gold Rate Today: હવે તો ભૂલી જ જાઓ! સોનામાં બંપર ઉછાળો, 10 ગ્રામ સોનાના લેટેસ્ટ ભાવ જાણી આંખો પહોળી થઈ જશે
SilverGold RateSilver Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 147 sec. here
  • 31 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 156%
  • Publisher: 63%

Latest Gold Price: ઘરેલુ બજારમાં સોનાનો ભાવ 75 હજાર પાર પહોંચી ગયો છે. ભારતીય વાયદા બજારમાં સોનું તેજી સાથે ઉછાળા મારી રહ્યું છે જ્યારે શરાફા બજારમાં પણ સોનું ભારે તેજીમાં જોવા મળ્યું છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો.

Gold Rate Today: હવે તો ભૂલી જ જાઓ! સોનામાં બંપર ઉછાળો, 10 ગ્રામ સોનાના લેટેસ્ટ ભાવ જાણી આંખો પહોળી થઈ જશે Latest Gold Price: ઘરેલુ બજારમાં સોનાનો ભાવ 75 હજાર પાર પહોંચી ગયો છે. ભારતીય વાયદા બજારમાં સોનું તેજી સાથે ઉછાળા મારી રહ્યું છે જ્યારે શરાફા બજારમાં પણ સોનું ભારે તેજીમાં જોવા મળ્યું છે.

સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો. Anant Ambani અને તૈમૂરને ઉછેરનાર આયા લે છે CEO જેટલો પગાર, આંકડો સાંભળી મગજ ચકરાવે ચઢશેગજબના ભાગ્યશાળી છે આ 5 રાશિવાળા! આજે બ્રહ્મ યોગ સહિત 3 યોગનો શુભ સંયોગ કરાવશે બેડો પાર, ઈચ્છાપૂર્તિનો સમયદૈનિક રાશિફળ 18 જુલાઈ: કર્ક રાશિને આજે ધંધામાં ધન લાભ થશે, આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, વાંચો આજનું રાશિફળ Gold Rate Today: સોનાના ભાવમાં વળી પાછો એકવાર જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ઘરેલુ બજારમાં સોનાનો ભાવ 75 હજાર પાર પહોંચી ગયો છે. ભારતીય વાયદા બજારમાં સોનું તેજી સાથે ઉછાળા મારી રહ્યું છે જ્યારે શરાફા બજારમાં પણ સોનું ભારે તેજીમાં જોવા મળ્યું છે. જો કે શરાફા બજારમાં સોનું તેજીમાં છે તો ચાંદીની ચમક ફીક્કી પડી છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો.ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 726 રૂપિયાના ઉછાળા સાથે 74,065 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. સોનું ગઈ કાલે 73,339 રૂપિયાના સ્તરે ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 665 રૂપિયાની તેજી સાથે 67,844 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જો કે ચાંદીમાં નરમાઈ જોવા મળી છે. ચાંદી આજે 400 રૂપિયાના ઘટાડા સાથે 91,614 રૂપિયાના સ્તરે જોવા મળી છે. ગઈ કાલે ચાંદી 92,014 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. ભારતીય વાયદા બજારમાં પણ આજે સોનામાં સારી એવી તેજી જોવા મળી. MCX પર સોનું આજે 253 રૂપિયાની તેજી સાથે 74,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યું હતું. ગત સત્રમાં તે 74,137 રૂપિયા પર બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી 380 રૂપિયા ચડીને 92,322 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી. ચાંદી ગત કારોબારી સત્રમાં 91,942 પર બંધ થઈ હતી.આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્ટેમ્બરમાં યુએસના રેટ કટની સંભાવનાઓથી સોનાની માંગણી વધી છે. જેના કારણે ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. સ્પોટ ગોલ્ડ 0.1 ટકા ચડીને 2,461 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યું. બુધવારે સોનું 2,483 ડોલરના ઓલ ટાઈમ હાઈ ઉપર પણ પહોંચ્યું હતું. જ્યારે યુએસ ગોલ્ડ ફ્યૂચર 0.2 ટકા ચડીને 2,465 ડોલર પર પહોંચ્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે વ્યાજ દરોમાં કાપ અને યુએસમાં રાષ્ટ્રપતિ ચૂંટણી વચ્ચે સોનું 2,500 ડોલર ઉપર પણ પહોંચી શકે છે.વેપારીઓએ સોનાના ભાવમાં તેજીનો શ્રેય સ્થાનિક વેપારીઓની માંગણીમાં તેજી અને અમેરિકી ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરોમાં કાપની આશા વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને આપ્યો. મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિઝ લીમિટેડ ના વરિષ્ઠ વિશ્લેષક માનવ મોદીએ કહ્યું કે વ્યાજ દરોમાં કાપની આશા વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી.અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.હવે તો ભૂલી જ જાઓ! સોનામાં બંપર ઉછાળો, લેટેસ્ટ ભાવ જાણી આંખો પહોળી થઈ જશેસુરતનો સૌથી મોટો દાનવીર! પિતાના જન્મદિવસે શરૂ કરી કેન્સર હોસ્પિટલ, મળશે મફત સારવારGovernment schemeGood Sleepસિંહ રાશિમાં બુધ ગ્રહ કરશે પ્રવેશ, મેષ સહિત 3 રાશિની આર્થિક સ્થિતિ સુધરશેinsurance

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો ભાવ ચાંદીનો ભાવ સોનું ચાંદી

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Gold Rate Today: મારી નાખ્યા! સોનામાં મોટો ઉછાળો, ચાંદી પણ બેકાબૂ થઈ, લેવાનું વિચારતા હોવ તો જાણો લેટેસ્ટ રેટGold Rate Today: મારી નાખ્યા! સોનામાં મોટો ઉછાળો, ચાંદી પણ બેકાબૂ થઈ, લેવાનું વિચારતા હોવ તો જાણો લેટેસ્ટ રેટસોના અને ચાંદીના ભાવમાં આજે ફરીથી આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ગત અઠવાડિયે સુસ્તી રહ્યા બાદ આ અઠવાડિયે મેટલના ભાવ વધતા જોવા મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને પગલે આજે સવારે ભારતીય વાયદા બજારમાં અને શરાફા બજારમાં પણ ભાવ ચડતા જોવા મળ્યા છે.
Read more »

Monsoon Flies: ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખીMonsoon Flies: ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખીMonsoon Flies: ચોમાસા દરમિયાન જો તમે પણ માખીના ત્રાસથી પરેશાન થઈ જાવ છો તો આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેને કરશો તો માખી ઘરમાંથી ભાગવા મજબૂર થઈ જશે.
Read more »

Gold Rate Today: સરકી ગઈ હવે તક હાથમાંથી! પહેલા કડાકો અને હવે સોનામાં ભડકો, જાણો કેટલે પહોંચ્યા સોનાના ભાવGold Rate Today: સરકી ગઈ હવે તક હાથમાંથી! પહેલા કડાકો અને હવે સોનામાં ભડકો, જાણો કેટલે પહોંચ્યા સોનાના ભાવLatest Gold Rate: કોમોડિટી બજારમાં પાછી તેજી જોવા મળી રહી છે. કાલે આંતરરાષ્ટ્રીય બજારમાં નબળાઈ છતાં આજે ભારતીય વાયદા બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ શરાફી બજારમાં પણ સોનું ચડેલું જોવા મળ્યું છે.
Read more »

ખેતરમાંથી જીવાત ભગાડવાનો જોરદાર નુસ્ખો, એક લાઈટ બધી જીવાતોને ગળી જશેખેતરમાંથી જીવાત ભગાડવાનો જોરદાર નુસ્ખો, એક લાઈટ બધી જીવાતોને ગળી જશેhow to control insect in crops : પાકને જીવાતથી નુકસાન થતુ અટકાવવું હોય તો આજે જ આખા ખેતરમાં વિઝિબલ લાઈટ ઈન્સેક્ટ ટ્રેપ લગાવી, એક રાતમાં જીવાત ભાગી જશે
Read more »

ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો નિયમ બદલાયો, હવે વેપારીઓ ભૂલને સુધારી શકશેઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો નિયમ બદલાયો, હવે વેપારીઓ ભૂલને સુધારી શકશેITR Filing : વેપારીઓને આઈટીઆર ફાઈલિંગ કરવામાં આડે આવતી મોટી તકલીફનું સોલ્યુશન આવી ગયું છે, હવે રિટર્ન ભરવામાં કોઈ ભૂલ થઈ હશે તો તેને બદલી શકાશે
Read more »

Gold Rate Today: અચાનક ભાવ તૂટ્યા બાદ પાછા ચડ્યા, હવે સોનું લેવું કે નહીં? જલદીથી ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટGold Rate Today: અચાનક ભાવ તૂટ્યા બાદ પાછા ચડ્યા, હવે સોનું લેવું કે નહીં? જલદીથી ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટLatest Gold Price: આ અઠવાડિયે કોમોડિટી બજારમાં એકનજરે સ્થિરતા જોવા મળી રહી છે. સોનું ચડતું જોવા મળી રહ્યું છે જો કે ઉતાર ચડાવ સતત ચાલુ છે. ભારતીય વાયદા બજારમાં આજે સોનું ઓપનિંગ રેટમાં તેજીમાં જોવા મળ્યું જ્યારે ચાંદી પણ ઉછળી છે.
Read more »



Render Time: 2026-04-02 09:10:50