ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી : 10 જિલ્લાઓને હવામાન વિભાગની મોટી ચેતવણી

Gujarat Weather Forecast News

ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી : 10 જિલ્લાઓને હવામાન વિભાગની મોટી ચેતવણી
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 141 sec. here
  • 53 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 231%
  • Publisher: 63%

Weather Updates : રક્ષાબંધનથી નાગ પાંચમ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી,,, અંબાલાલ પટેલે કહ્યું- અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાવાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું થશે નિર્માણ

Weather Updates : રક્ષાબંધનથી નાગ પાંચમ સુધી ગુજરાત માં મુશળધાર વરસાદ પડવાની આગાહી,,, અંબાલાલ પટેલ ે કહ્યું- અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાવાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું થશે નિર્માણson in law of anant ambaniOlympics માં મેચ કે મેડલ નહીં આ 5 'મસ્તાની મહિલાઓ' પર હતી કરોડો લોકોની નજર! જુઓ તસવીરો ગુજરાત માં દે ધનાધન વરસાદ આવી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ નવસારીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. હજુ 6 દિવસ સુધી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 6 દિવસ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આ દિવસોમાં મધ્યમ વરસાદ રહેશે. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન અપાયું છે. રાજ્યમાં સીઝનનો સામાન્ય કરતાં 9 ટકા વધુ વરસાદ છે. બિકાનેર પાસે મોન્સૂન ટ્રફના કારણે વરસાદ પડશે.હવામાન વિભાગે સવારના ત્રણ કલાક માટે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. સવારે 7 વાગેથી લઈ આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને, છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ,સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને,દાદરા નગર હવેલીમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. તો અમદાવાદ સહિત,સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ અને, કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી છે.અંબાલાલ પટેલે આગાહી કરી કે, 15 મી ઓગસ્ટથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રીય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનાગઢ, અમરેલી, દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. જામનગર, ખંભાળીયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. તો વડોદરા, આણંદ, બોડેલી, પાદરા, કરજણમા ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત છોટા ઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. અરવલ્લી, સાબરકાંઠા, તથા બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. વાવના વિસ્તારમાં વરસાદી ઝાપટાં આવી શકે છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. તેમણે આગાહી કરી કે, 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બર ૭ તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે, ટ્રાયકોકાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે. તેમણે ખેડૂતને પેસ્ટિસાઈડ ન છાંટવી હોય તો પ્રકાશ પીંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ આપી છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીGurucharan SinghHindenburg PoliticsDepartment Of Educationસૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો માટે ખુશીના સમાચાર, સરકારે કરી મોટી જાહેરાતbanaskanthaઅમીર બનવા ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ વસ્તુઓ, અંબાણી-અદાણી પણ ફોલો કરે છે આ ટિપ્સ!બ્રાન્ડેડના નામે નકલી પધરાવી દેવાનું કૌભાંડ, કોસ્મેટીક પ્રોડક્ટ વાપરતા હોવ તો ચેતજો

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી વીજળી પડી પાણી ભરાયા આગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ Flood Alert Flood Warning

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ભારે વરસાદની ચેતવણી : 3 જિલ્લામાં રેડ એલર્ટ, 12 થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીભારે વરસાદની ચેતવણી : 3 જિલ્લામાં રેડ એલર્ટ, 12 થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીRed Alert In Gujarat : આજે સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં આપ્યું ભારેથી અતિભારે વરસાદનું રેડ...
Read more »

વરસાદના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ, સિસ્ટમનું ચકરડું એવુ ફર્યું કે બદલાઈ ગઈ આગાહીવરસાદના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ, સિસ્ટમનું ચકરડું એવુ ફર્યું કે બદલાઈ ગઈ આગાહીRed Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 151 તાલુકામાં પડ્યો વરસાદ, આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, તો અનેક જિલ્લાઓને ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું
Read more »

આગામી ત્રણ કલાકમાં વરસાદનો ખેલ : 10 વાગ્યા સુધી આ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુંઆગામી ત્રણ કલાકમાં વરસાદનો ખેલ : 10 વાગ્યા સુધી આ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુંWeather Updates : આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘરાજા,,, ઘણા ભાગોમાં અતિભારે વરસાદની આગાહી,,, મધ્ય ગુજરાતમાં પણ હવામાન વિભાગે આપી વરસાદની આગાહી
Read more »

આગામી બે કલાક માટે હવામાન વિભાગની આગાહી : 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આપી ચેતવણીઆગામી બે કલાક માટે હવામાન વિભાગની આગાહી : 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આપી ચેતવણીWeather Updates : આજે ગુજરાતના 17 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં નોંધાયો સામાન્ય વરસાદ, રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ વચ્ચે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ અપાયું
Read more »

હવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 15 જિલ્લાને ભારે વરસાદનું એલર્ટ અપાયુંહવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 15 જિલ્લાને ભારે વરસાદનું એલર્ટ અપાયુંWeather Updates : તો આજે રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી... દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા..
Read more »

હવામાન વિભાગની કડક શબ્દોમાં ચેતવણી : નવી વરસાદી સિસ્ટમ એક-બે નહિ, 20 થી વધુ જિલ્લાઓને ધમરોળશેહવામાન વિભાગની કડક શબ્દોમાં ચેતવણી : નવી વરસાદી સિસ્ટમ એક-બે નહિ, 20 થી વધુ જિલ્લાઓને ધમરોળશેWeather Updates : આજે પણ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં ભારે વરસાદની આગાહી, ઓફશોર ટ્રફના કારણે વરસાદની હવામાનની આગાહી
Read more »



Render Time: 2026-04-02 05:55:24