Gold Rate Today: ધનતેરસ પહેલા સોનાએ રચ્યો નવો ઈતિહાસ, ઓલટાઈમ હાઈ પર પહોંચ્યું, તેજીના કારણો જાણો

Gold Rate Today News

Gold Rate Today: ધનતેરસ પહેલા સોનાએ રચ્યો નવો ઈતિહાસ, ઓલટાઈમ હાઈ પર પહોંચ્યું, તેજીના કારણો જાણો
Gold Price TodayGold RateGold Price
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 132 sec. here
  • 49 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 213%
  • Publisher: 63%

Gold Price Today: સોનાના ભાવમાં આજે પણ ઉછાળો જોવા મળ્યો છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં સોનાના ભાવ વધ્યા છે જ્યારે રિટેલ બજારમાં ચાંદીની ચમક ફિક્કી પડી છે. જો તમે ખરીદવાનું પ્લાનિંગ કરતા હોવ તો ફટાફટ રેટ ચેક કરો.

Gold Price Today : સોનાના ભાવમાં આજે પણ ઉછાળો જોવા મળ્યો છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં સોનાના ભાવ વધ્યા છે જ્યારે રિટેલ બજારમાં ચાંદી ની ચમક ફિક્કી પડી છે. જો તમે ખરીદવાનું પ્લાનિંગ કરતા હોવ તો ફટાફટ રેટ ચેક કરો.

145 રૂપિયાના પ્રમિયમ સાથે આજે ખુલ્યો આ મેઈનબોર્ડ IPO, લિસ્ટિગ પર રોકાણકારોને કરશે માલામાલ !દિવાળી પહેલા આ 3 રાશિઓનું બદલાશે કિસ્મત, શુક્ર અને ચંદ્રનું ગોચર કરાવશે અણધાર્યો લાભ !ડંકાની ચોટ પર લખી રાખજો! દિવાળી બાદ પ્રચંડ વાવાઝોડાનો ખતરો! ગુજરાતમાં ઠંડીનો ચમકારો મોડો આવશે, અંબાલાલની ઘાતક આગાહીદૈનિક રાશિફળ 15 ઓક્ટોબર: આજે મજબૂત આર્થિક બાજુના કારણે માન, કીર્તિ અને પ્રસિદ્ધિમાં વધારો થશે, આજનું રાશિફળ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર બુધવારે સોનાના ભાવમાં નવો રેકોર્ડ સ્તર 1.27 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ જોવા મળ્યો. આ ઉછાળો આંતરરાષ્ટ્રીય બજારોમાં તેજી અને અમેરિકા-ચીન વચ્ચે વધતી ટ્રેડ વોર વચ્ચે આવ્યો છે. આ સાથે જ રોકાણકારોને આશા છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ આવનારા મહિનાઓમાં વ્યાજ દર ઘટાડી શકે છે.સવારે એમસીએક્સ પર સોનું 0.52% વધારીને ₹1,26,915 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો, જ્યારે છેલ્લો બંધ ભાવ ₹1,26,256 હતો. દિવસમાં સોનાએ ₹1,27,500 પ્રતિ 10 ગ્રામનો નવો ઉચ્ચ સ્તર સ્પર્શી લીધો. જ્યારે ચાંદીનો ભાવ 0.18% વધીને ₹1,59,800 પ્રતિ કિલો પર ખુલ્યો અને ₹1,61,418 સુધી પહોંચ્યો. સવારે 9:10 વાગે MCX પર સોનું ₹579 રૂપિયા એટલે કે 0.46% વધીને ₹1,26,835 પ્રતિ 10 ગ્રામ પર હતો, જ્યારે ચાંદી ₹829 વધીને ₹1,60,333 પ્રતિ કિલો પર જોવા મળી હતી.ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન મુજબ 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ આજે 640 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ 126792 રૂપિયા પર પહોંચ્યો છે. જે કાલે સાંજે 126152 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીના ભાવ 1633 રૂપિયા ઘટીને 176467 રૂપિયા પર પહોંચી ગયો છે, જે અગાઉ લાસ્ટ સેશનમાં 178100 પર ક્લોઝ થયો હતો.વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવ રેકોર્ડ નજીક છે. સ્પોટ ગોલ્ડ 0.4% વધીને $4,155.99 પ્રતિ ઔંસ પર પહોંચ્યું. જ્યારે અમેરિકી ડિસેમ્બર વાયદા સોનું 0.3% વધીને $4,174.30 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. આ વર્ષે અત્યાર સુધીમાં સોનું 55 ટકા વધી ચૂક્યું છે અને મંગળવારે 4,179.48 ડોલરનો રેકોર્ડ ઉચ્ચ સ્તર બનાવ્યો.- કેન્દ્રીય બેંકો દ્વારા મોટા પાયે સોનું ખરીદવુંIBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. Viral Raval આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિweight loss drinkવલસાડ જિલ્લામાં ધરતીકંપનો આંચકો અનુભવાયો! લોકોમા ફફડાટ ફેલાયો, ભૂકંપ બાદ તંત્ર એલર્ટશ્રીકૃષ્ણના આ 10 ઉપદેશ હંમેશા યાદ રાખો, મુશ્કેલ સમયમાંથી પણ સરળતાથી બહાર આવી જશોskin careIndia vs Pakistanગુજરાતના આ શહેરમાં જીવલેણ રોગોનો હાહાકાર! એક જ દિવસમાં બે મહિલાઓના મોત, તંત્ર દોડતું

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gold Price Today Gold Rate Gold Price Gold Gold Rate In Ahmedabad Today Gold Price In Ahmedabad Today Gold Rate In Gujarat Today Gold Price In Gujarat Today 22 Carat Gold Rate Today 24 Carat Gold Rate Today 18 Carat Gold Rate Today Gold Rate Per Gram Gold Rate Per Tola Gold Rate Chart Gold Rate History Gold Rate Forecast Gold Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Gold Rate Today: తులం బంగారం ధర రూ. 1, 50,000..దీపావళి నాటికి రూ. 1,80,000 పెరగడం ఖాయమేనా.. అక్టోబర్ 14వ తేదీ పసిడి ధరలు ఇవే..!!Gold Rate Today: తులం బంగారం ధర రూ. 1, 50,000..దీపావళి నాటికి రూ. 1,80,000 పెరగడం ఖాయమేనా.. అక్టోబర్ 14వ తేదీ పసిడి ధరలు ఇవే..!!Gold Rate Today: అక్టోబర్ 14 వ తేదీ మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,900 కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 1,21,740 గా నమోదైంది. అదనంగా, 24 క్యారెట్ల తులం (11.66 గ్రాములు) బంగారం రూ. 1,52,680 ధరతో సూచించింది. ఈ సమయంలో వెండి ఒక కేజీకి రూ.
Read more »

सोना पहली बार 1.25 लाख पार, ₹1527 महंगा हुआ: चांदी ₹850 बढ़कर ₹1.76 लाख पार पहुंची, दोनों ऑलटाइम हाई परसोना पहली बार 1.25 लाख पार, ₹1527 महंगा हुआ: चांदी ₹850 बढ़कर ₹1.76 लाख पार पहुंची, दोनों ऑलटाइम हाई परGold Price (Sona Chandi Ka Bhav) in India; Gold Rate Today (14 October 2025) Updateसोना पहली बार सवा लाख पार, एक दिन में ₹1527 महंगाचांदी ₹850 बढ़कर ₹1.76 लाख पार पहुंची, दोनों ऑलटाइम हाई पर
Read more »

Gold Rate Today: আরও বাড়ল সোনার দাম! ধনতেরসের আবহে ১ গ্রাম সোনার দাম আপনাকে চমকে দেবে! উৎসব আর বিয়ের মরসুমে আগুন...Gold Rate Today: আরও বাড়ল সোনার দাম! ধনতেরসের আবহে ১ গ্রাম সোনার দাম আপনাকে চমকে দেবে! উৎসব আর বিয়ের মরসুমে আগুন...Gold Rate Today Gold Price Hike before dhanteras Check 18 22 24 carat gold prices of October 14 prices of Chennai Mumbai Delhi Kolkata other cities
Read more »

Gold Rate Today: బంగారం పడిపోతుంది? ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటే తులం రూ. 20వేలు డౌన్.. అక్టోబర్ 15వ తేదీ ధరలు ఎలా ఉన్నాయంటే?Gold Rate Today: బంగారం పడిపోతుంది? ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటే తులం రూ. 20వేలు డౌన్.. అక్టోబర్ 15వ తేదీ ధరలు ఎలా ఉన్నాయంటే?Gold Rate Today: దేశీయంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నేడు అక్టోబర్ 15వ తేదీ బుధవారం బంగారం ధరలు చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,30, 060 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18, 350 పలుకుతోంది. అటు కిలో వెండి ధర కూడా ఏమాత్రం తగ్గడం లేదు. రూ. 1,81, 580పలుకుతోంది.
Read more »

धनत्रयोदशीला अवघे दोन दिवस, सोन्याचा आजचा दर काय? वाचा 18,22,24 कॅरेटचा दरधनत्रयोदशीला अवघे दोन दिवस, सोन्याचा आजचा दर काय? वाचा 18,22,24 कॅरेटचा दरGold Price Today: आज सोन्याच्या दरात पुन्हा एकदा वाढ झाली आहे. आज काय आहेत सोन्याचे दर वाचाच
Read more »

सोना ₹1,26,792 के ऑल टाइम हाई पर: आज कीमत 640 रुपए बढ़ी; चांदी 1,633 रुपए सस्ती होकर ₹1.76 लाख पर आईसोना ₹1,26,792 के ऑल टाइम हाई पर: आज कीमत 640 रुपए बढ़ी; चांदी 1,633 रुपए सस्ती होकर ₹1.76 लाख पर आईGold Price (Sona Chandi Ka Bhav) in India; Gold Rate Today (15 October 2025) Update; सोना ₹1,26,792 के ऑल टाइम हाई पर: आज कीमत 640 रुपए बढ़ी; चांदी 1,633 रुपए सस्ती होकर ₹1.76 लाख पर आई
Read more »



Render Time: 2026-04-02 10:16:14