6.5 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઈંડા ગુજરાતમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર; આ 3 દિવસ છે જોવાનો મોકો

Gujarat News

6.5 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઈંડા ગુજરાતમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર; આ 3 દિવસ છે જોવાનો મોકો
Gujarati NewsSuratDinosaur Eggs
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 117 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 71%
  • Publisher: 63%

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસ માટે ગુજરાત ગ્લોબલ એક્સ્પોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’માં ડાયનાસોરના ઇંડા અને પગના પ્રાચીન અવશેષો દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ પ્રદર્શન 19 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર દરમિયાન યોજાઈ રહ્યું છે.

'મકરસંક્રાંતિથી માર્ચ સુધીમાં તો...', અંબાલાલની છે સૌથી આગાહી, દરિયામાં ઉભો થયો મોટો ખતરો!ગુજરાતની અડધી વસ્તીને પણ ગુજરાતની આ અદભૂત જગ્યા વિશે નથી ખબર, અહીં પથ્થરો પણ બોલે છે! 3 જાન્યુઆરીથી આ 3 રાશિવાળા જલસા કરજો, એવી બાજી પલટાશે કે ખતરનાક યોગ પણ તમને બંપર ફાયદો કરાવશે, ધનના ઢગલા કરાવે તેવા સંયોગ સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસ માટે ગુજરાત ગ્લોબલ એક્સ્પોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તા.19મી 21મી ડિસેમ્બર સુધી યોજનારા આ એક્સ્પોમાં જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સ્ટોલમાં મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે વર્ષ 1983માં મળી આવેલા ડાયનાસોરના ઈંડા અને પગના અતિ પ્રાચીન અવશેષો પ્રદશનમાં મૂકવામાં આવ્યા છે.ડાયનાસૌરના ઈંડા સાડા છ કરોડ વર્ષ જૂના છે. રૈયોલીનો સ્થાનિક વિસ્તાર ડાયનાસોર ફોસિલ પાર્ક તરીકે ઓળખાય છે. રૈયોલી ગામના બાવન હેકટર વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં હતી. તેના જીવાશ્મ અવશેષો, થીજીને પથ્થર બની ગયેલા ઇંડા, પગના ટુકડા અહીં પ્રદર્શિત કરાયા છે. આ ઉપરાંત રાજ્ય કક્ષાની 100 જેટલી સંસ્થાઓ ભાગ લીધો છે. જેમાં DRDO, પાવરગ્રીડ, ઈસરો, GSI, CSIR, NCERT, ICAR, જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, સહિતની સંસ્થા સામેલ છે.મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે વર્ષ ૧૯૮૩માં મળેલા અને અંદાજે 6.5 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઈંડા તેમજ પગના અતિ પ્રાચીન અવશેષો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજીત 'ગુજરાત ગ્લોબલ એક્સ્પો'માં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપવાની સાથે તેઓ સરકારી વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરી અને તેની સિદ્ધિ વિશે માહિતી મેળવી શકે તે માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસના ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો'નું ખુલ્લો મુક્યો છે.એક ખાનગી ફાઉન્ડેશન દ્વારા આયોજીત એકસ્પોમાં જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સ્ટોલમાં પ્રદર્શિત કરાયેલા મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે વર્ષ ૧૯૮૩માં મળી આવેલા મળેલા ડાયનાસોરના ઈંડા અને પગના અતિ પ્રાચીન અવશેષો મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.ડાયનાસોરના ઈંડા સાડા છ કરોડ વર્ષ જૂના છે. રૈયોલીનો સ્થાનિક વિસ્તાર ડાયનાસોર ફોસિલ પાર્ક તરીકે ઓળખાય છે. રૈયોલી ગામના બાવન હેકટર વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં હતી. તેના જીવાશ્મ અવશેષો, થીજીને પથ્થર બની ગયેલા ઈંડા, પગના ટુકડા અહીં પ્રદર્શિત કરાયા છે.6.5 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઈંડા બન્યા આકર્ષણનું કેન્દ્ર; આ 3 દિવસ છે જોવાનો મોકોGoogle layoffsgujaratટોપ અભિનેત્રીઓમાં જેની ગણના થાય છે તે આ ગુજ્જુ ગર્લ એ સમયે દેવામાં ડૂબી હતીshare marketgujarat

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gujarati News Surat Dinosaur Eggs Students Surat Veer Narmad University Surat Exhibition

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

મુસ્લિમ બહુમતીવાળી આ સીટ પર એકમાત્ર હિન્દુ ઉમેદવાર જંગી લીડથી આગળ, 31 વર્ષ બાદ ખીલશે કમળમુસ્લિમ બહુમતીવાળી આ સીટ પર એકમાત્ર હિન્દુ ઉમેદવાર જંગી લીડથી આગળ, 31 વર્ષ બાદ ખીલશે કમળમુરાદાબાદની કુંદરકી સીટ સહિત કુલ 9 સીટો માટે મતદાન થયું હતું. આજે આ તમામ 9 બેઠકોના પરિણામનો દિવસ છે. જે પ્રકારે ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે તે જોતા સમાજવાદી પાર્ટીનો મજબૂત ગઢ ગણાતા કુંદરકીમાં ભારે ઉલટફેર જોવા મળી રહ્યો છે. આ સીટ પર વર્ષ 2002થી સપાનો કબજો છે. જ્યાં હાલ ભાજપ ઉમેદવાર આગળ છે.
Read more »

ગુજરાતમાં જોવા મળશે વાવાઝોડાની સાઈડ ઈફેક્ટ, ભરશિયાળે આ જિલ્લાઓમાં આવશે વરસાદ, અંબાલાલની છે આગાહીગુજરાતમાં જોવા મળશે વાવાઝોડાની સાઈડ ઈફેક્ટ, ભરશિયાળે આ જિલ્લાઓમાં આવશે વરસાદ, અંબાલાલની છે આગાહીCyclonic Storm Fengal LIVE Update : ફેંગલ વાવાઝોડાએ તમિલનાડુ અને પાંડીચેરીમાં વિનાશ વેર્યો છે. દરિયા કાંઠાના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેને કારણે ઠેર ઠેર જળબંબાકારનાં દ્રશ્યો સામે આવ્યા છે. ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે.
Read more »

2025ની શરૂઆતમાં બનશે 2 શાનદાર યોગ, આ 3 રાશિવાળાને રાતોરાત નોકરીમાં પ્રમોશન સાથે આકસ્મિક ધનલાભના યોગ2025ની શરૂઆતમાં બનશે 2 શાનદાર યોગ, આ 3 રાશિવાળાને રાતોરાત નોકરીમાં પ્રમોશન સાથે આકસ્મિક ધનલાભના યોગવર્ષ 2024 પૂરું થવાની તૈયારીમાં છે. જલદી નવા વર્ષ 2025ની શરૂઆત થશે. ગ્રહોની રીતે નવું વર્ષ ખાસ રહેશે. કારણ કે આ વર્ષે અનેક મોટા ગ્રહોનું ગોચર થવાનું છે. જ્યારે જ્યોતિષનું માનીએ તો વર્ષ 2025ની શરૂઆતમાં ગ્રહોના વિશેષ ગોચરના કારણે કેટલાક મહત્વપૂર્ણ રાજયોગ અને યોગ બની રહ્યા છે.
Read more »

આ વખતનું શનિ ગોચર ખુબ જ પ્રભાવશાળી: ગજબના સંયોગથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અપાર ધન-સંપત્તિના બનશો માલિક!આ વખતનું શનિ ગોચર ખુબ જ પ્રભાવશાળી: ગજબના સંયોગથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અપાર ધન-સંપત્તિના બનશો માલિક!આ વખતે શનિનું ગોચર ખુબ મહત્વનું ગણાય છે. કારણ કે 29 માર્ચે જ વર્ષ 2025નું પહેલું સૂર્ય ગ્રહણ પણ થશે. ભારતમાં આ ગ્રહણ જો કે દેખાશે નહીં પરંતુ શનિનું રાશિ પરિવર્તન અને સૂર્ય ગ્રહણ એક જ દિવસે છે. એટલું જ નહીં આ દિવસે અમાસ પણ છે. જેને ચૈત્રી અમાસ કહે છે. આ અમાસ બાદથી ચૈત્રી નવરાત્રી પણ શરૂ થઈ જશે.
Read more »

શિયાળામાં દહીં ખાવું શક્ય છે કે નહીં?શિયાળામાં દહીં ખાવું શક્ય છે કે નહીં?આ લેખમાં શિયાળામાં દહીં ખાવાના ફાયદા અને શક્ય જોખિમો વિશે ચર્ચિત કરવામાં આવી છે.
Read more »

ઉત્તરાયણે ચાઈનીઝ દોરી વેચાણ: અમદાવાદમાં બે શખ્સ ઝડપાયા છે!ઉત્તરાયણે ચાઈનીઝ દોરી વેચાણ: અમદાવાદમાં બે શખ્સ ઝડપાયા છે!ઉત્તરાયણે ગુજરાતમાં જીવલેણ ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ રોકવા માટે પોલીસે દુર્લભ કામગીરી કરી છે.
Read more »



Render Time: 2026-04-02 09:49:56