સોનાનો ભાવ એકવાર ફરીથી વધવા લાગ્યો છે. ગત અઠવાડિયે સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળતા આ અઠવાડિયે સોનું ફરી પાછું તેજીમાં જોવા મળી રહ્યું છે. ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં સોનું ધડાધડ ચડવા લાગ્યું છે.
Gold Rate Today: ધડાધડ ચડવા લાગ્યું સોનું , આજે પણ સોનાના ભાવમાં બંપર ઉછાળો, જાણો લેટેસ્ટ રેટDiabetes: ડાયાબિટીસ હોય તો સવારે ખાલી પેટ પાણીમાં પલાળેલી આ 5 વસ્તુઓ ખાવી, આખો દિવસ બ્લડ સુગર રહેશે કંટ્રોલમાંમુકેશ અંબાણીના ખાસ મિત્ર અને ધીરુભાઈ અંબાણીના આ 'ત્રીજા પુત્ર' કોણ? એક સમયે હતા અબજોપતિ.
.હવે આવું જીવન જીવે છેરાશિફળ 2 ઓગસ્ટ: મકર અને મીન રાશિ માટે દિવસ શુભ, તુલા રાશિએ કામ માટે વધુ દોડવું પડશે, આજનું રાશિફળસોનાનો ભાવ એકવાર ફરીથી વધવા લાગ્યો છે. ગત અઠવાડિયે સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળતા આ અઠવાડિયે સોનું ફરી પાછું તેજીમાં જોવા મળી રહ્યું છે. ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં સોનું ધડાધડ ચડવા લાગ્યું છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરી લો.MCX પર આજે સોનું 546 રૂપિયાની તેજી સાથે 70,200 રૂપિયાના લેવલ પર જોવા મળ્યું. જ્યારે કાલે 69,654 પર બંધ થયું હતું. ચાંદી આજે 906 રૂપિયાની તેજી સાથે 83,500 રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળી જે કાલે 83,594 રૂપિયા પર બંધ થયું હતું.ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 754 રૂપિયા ઉછળીને 70,475 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. જે કાલે 69,721 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીમાં જો કે મામૂલી ઉછાળો જોવા મળ્યો છે. ચાંદી આજે 86 રૂપિયા વધીને 83,550 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી છે. જે કાલે 83,464 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી.આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વીકલી ગેઈન પર હતું. સ્પોટ ગોલ્ડ 0.2 ટકા તેજી સાથે 2,451 ડોલર પ્રતિ ઔંસ પર હતું જ્યારે યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.6 ટકા ચડીને 2,495 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યું. તેજી પાછળ અનેક કારણો રહ્યા. સપ્ટેમ્બરમાં વ્યાજ દરોમાં કાપની વધતી સંભાવનાઓ સાથે મિડલ ઈસ્ટમાં વધતા તણાવના પગલે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે.ધડાધડ ચડવા લાગ્યું સોનું, આજે પણ સોનાના ભાવમાં બંપર ઉછાળો, જાણો લેટેસ્ટ રેટનીટ પેપર લીક ફક્ત પટણા-હજારીબાગ પુરતું સીમિત, વ્યવસ્થાગત ખામી નથી- સુપ્રીમ કોર્ટIsmail Haniyehસાગઠિયા બાદ AMCના ગઠિયાએ બૂમ પડાવી! ભ્રષ્ટ બાબુઓને પાઠ ભણાવવા ભરાશે દાદાનો દરબાર!gujarat newsભુક્કા બોલાવશે અંબાલાલની આગાહી! તોફાની દરિયો અને ભારે પવન ગુજરાતની દશા બગાડશે
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
લાખો વાહન ચાલકો માટે ખુશખબર? સાચેજ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?Petrol-Diesel Price Today: લાંબા સમયથી લોકો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની રાહ જોઈને બેઠાં હતા...શું ખરેખર આજે આવી ગયો એ દિવસ...જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ...
Read more »
Gold Rate Today: ગોળ ગોળ ફેરવી રહ્યું છે સોનું! ઉતાર ચડાવ વચ્ચે આજે શું છે 10 ગ્રામ સોનાના લેટેસ્ટ રેટ...ખાસ જાણોLatest Gold Price: ગત અઠવાડિયે સોનામાં તેજી જોવા મળ્યા બાદ હવે સોના અને ચાંદીના ભાવ સામાન્ય માણસને ચિંતામાં મૂકી રહ્યા છે. ત્યારે આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે સોનું અને ચાંદી ઉચકાયા કે પછી ગગડ્યા તે જાણવા માટે લોકોને ઉત્સુકતા હોય તે સ્વાભાવિક છે.
Read more »
Gold Rate Today: બજેટમાં એક જાહેરાત અને સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો લેટેસ્ટ રેટમોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આજે પ્રથમ બજેટ સંસદમાં રજૂ થતાની સાથે જ કોમોડિટી બજારમાં હાહાકાર મચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાની બજેટ જાહેરાતમાં સોના અને ચાંદી પર બેઝિક કસ્ટમ ડ્યૂટી 4 ટકા ઘટાડી છે.
Read more »
Gold Rate Today: દોડો...નહીં તો રહી જશો! સોનાના ભાવમાં આજે પણ મોટો કડાકો, લેટેસ્ટ રેટ જાણીને આંખો પહોળી થઈ જશેGold Rate: મંગળવારે બજેટમાં સોનાની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં ગજબનો ઘટાડો જોવા મળ્યો હતો. સોનું ગઈ કાલે 4000 રૂપિયા કરતા વધુ સસ્તું થયું હતું અને ચાંદીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો હતો.આજે પણ શરાફા બજારમાં પાછો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
Read more »
Gold Rate Today: સોનું લેવાની સોનેરી તક ગઈ, હવે તો દોડવા લાગ્યું સોનું! આજે સોનાના ભાવ ઉછળ્યા, જાણો લેટેસ્ટ રેટToday Gold Rate: જો તમે બજેટ બાદ જે કડાકો આવ્યો તેમાં સોનું ન ખરીદ્યું તો હવે આ સોનેરી તક જાણે હાથમાંથી ગઈ! આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી વચ્ચે ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં પણ તેજી જોવા મળી છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
Read more »
Gold Rate Today: ઓ બાપરે! એક જ ઝટકે આટલો બધો વધી ગયો સોનાનો ભાવ? ફટાફટ ચેક કરી લો લેટેસ્ટ રેટToday Gold Rate: આ અઠવાડિયે સોનાના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. આજે પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. વાયદા બજાર અને શરાફા બજાર બંનેમાં સોનાના ભાવ વધેલા જોવા મળ્યા છે. લેટેસ્ટ રેટ જાણો.
Read more »
