Gold Rate Today: સોનું લેવાની સોનેરી તક ગઈ, હવે તો દોડવા લાગ્યું સોનું! આજે સોનાના ભાવ ઉછળ્યા, જાણો લેટેસ્ટ રેટ

Gold News

Gold Rate Today: સોનું લેવાની સોનેરી તક ગઈ, હવે તો દોડવા લાગ્યું સોનું! આજે સોનાના ભાવ ઉછળ્યા, જાણો લેટેસ્ટ રેટ
SilverGold RateSilver Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 147 sec. here
  • 32 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 160%
  • Publisher: 63%

Today Gold Rate: જો તમે બજેટ બાદ જે કડાકો આવ્યો તેમાં સોનું ન ખરીદ્યું તો હવે આ સોનેરી તક જાણે હાથમાંથી ગઈ! આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી વચ્ચે ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં પણ તેજી જોવા મળી છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.

Gold Rate Today: સોનું લેવાની સોનેરી તક ગઈ, હવે તો દોડવા લાગ્યું સોનું ! આજે સોનાના ભાવ ઉછળ્યા, જાણો લેટેસ્ટ રેટ Today Gold Rate: જો તમે બજેટ બાદ જે કડાકો આવ્યો તેમાં સોનું ન ખરીદ્યું તો હવે આ સોનેરી તક જાણે હાથમાંથી ગઈ! આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી વચ્ચે ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં પણ તેજી જોવા મળી છે.

સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. ગુજરાતમાં ફરી આફતનો વરસાદ આવ્યો! અમદાવાદ સહિત પોણા ભાગના ગુજરાતમાં ધોધમાર વરસાદની એન્ટ્રીરાશિફળ 29 જુલાઈ: ગ્રહોની શુભ સ્થિતિને પરિણામે આજે આ રાશિવાળાને બંપર ધનલાભ થશે, માન-પ્રતિષ્ઠા વધશે,અધૂરા કાર્યો પૂરા થશેZhiying Zeng : જુસ્સો હોય તો કશું જ અશક્ય નથી! 58 વર્ષની ઉંમરે બે બાળકોની માતાએ ઓલિમ્પિકમાં કર્યું પર્દાપણઅંબાલાલ પટેલનો ભયાનક વરતારો! ગુજરાતના ખેડૂતોને આપી ચેતવણી, બની શકે છે ગંભીર સ્થિતિ ગયા અઠવાડિયે બજેટ સંસદમાં રજૂ થયું તે પછી સોના અને ચાંદીના ભાવ જબરદસ્ત ગગડ્યા કારણ કે બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત કરાઈ હતી. પરંતુ હવે આ મંદીના વાદળો જાણે હટી ગયા છે અને સોનું તથા ચાંદી ફરીથી તેજીમાં જોવા મળી રહ્યા છે. એટલે કે જો તમે બજેટ બાદ જે કડાકો આવ્યો તેમાં સોનું ન ખરીદ્યું તો હવે આ સોનેરી તક જાણે હાથમાંથી ગઈ! આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી વચ્ચે ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં પણ તેજી જોવા મળી છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.વાયદા બજાર માં સોનું આજે સવારે 321 રૂપિયાની તેજી સાથે 68,507 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે જોવા મળ્યું. શુક્રવારે 68,186 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી પણ 588 રૂપિયાની તેજી સાથે 81,959 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી. ગત કારોબારી સત્રમાં ચાંદી 81,371 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે 663 રૂપિયાના વધારા સાથે 68,794 રૂપિયાના સ્તરે જોવા મળ્યો. શુક્રવારે 68,131 રૂપિયા પર સોનું ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 607 રૂપિયાની તેજી સાથે 63,015 રૂપિયાની સપાટીએ પહોંચ્યું. ચાંદીમાં પણ ઉછાળો જોવા મળ્યો. 929 રૂપિયાની તેજી સાથે આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 82,200 રૂપિયા પર પહોંચ્યો. ચાંદી શુક્રવારે 81,271 પર ક્લોઝ થઈ હતી. ગત શુક્રવારે વિદેશી બજારમાં સોનું 1% જેટલું ઉછળ્યું હતું. વાત જાણે એમ છે કે મોંઘવારીના આંકડા સામે આવ્યા બાદ સપ્ટેમ્બરમાં વ્યાજ દરોમાં કાપની સંભાવના વધુ મજબૂત બની રહી છે. આ સાથે જ આ વર્ષે બે કાપ આવવાની શક્યતા ઊભી થઈ રહી છે. જેનાથી બુલિયન માર્કેટમાં સારી તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ 1% કૂદીને 2,388 ડોલર પ્રતિ ઔંસ જોવા મળ્યો. જ્યારે ગોલ્ડ ફ્યૂચર્સ 1.2% ચડીને 2,381 ડોલર પ્રતિ ઔંસ જોવા મળ્યો.અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી.સોનું લેવાની સોનેરી તક ગઈ, હવે દોડવા લાગ્યું સોનું! આજે સોનાના ભાવ ઉછળ્યા, રેટ જાણોવડોદરાવાસી માટે ફરી ચિંતાનો વિષય, વિશ્વામિત્રી નદીની સપાટી ફરી વધી, ધોધમાર વરસાદ શરૂજયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે તિરાડ! કોલ્ડવોર વચ્યે રાદડિયાએ ખુલ્લો પડકાર ફેંક્યોમુકેશ અંબાણીએ છોડ્યું બ્રહ્માસ્ત્ર! લોન્ચ કર્યો 28 દિવસવાળો સૌથી સસ્તો પ્લાનEdible Oil Price

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Gold Rate Today: સરકી ગઈ હવે તક હાથમાંથી! પહેલા કડાકો અને હવે સોનામાં ભડકો, જાણો કેટલે પહોંચ્યા સોનાના ભાવGold Rate Today: સરકી ગઈ હવે તક હાથમાંથી! પહેલા કડાકો અને હવે સોનામાં ભડકો, જાણો કેટલે પહોંચ્યા સોનાના ભાવLatest Gold Rate: કોમોડિટી બજારમાં પાછી તેજી જોવા મળી રહી છે. કાલે આંતરરાષ્ટ્રીય બજારમાં નબળાઈ છતાં આજે ભારતીય વાયદા બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ શરાફી બજારમાં પણ સોનું ચડેલું જોવા મળ્યું છે.
Read more »

Gold Rate Today: ક્યાંક સોનું લેવું હવે સપનું ન બની જાય! આજે ફરીથી ભાવ ચડ્યો, લેવાનું વિચારતા હોવ તો ચેક કરો રેટGold Rate Today: ક્યાંક સોનું લેવું હવે સપનું ન બની જાય! આજે ફરીથી ભાવ ચડ્યો, લેવાનું વિચારતા હોવ તો ચેક કરો રેટસોના અને ચાંદીના ભાવમાં આજે જ્યાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી આવી હતી તેને જોતા ભારતીય વાયદા બજારમાં આમ તો થોડી સુસ્તીનો માહોલ છે જો કે શરાફા બજારમાં સોનું ચડી ગયું છે. સોના અને ચાંદીમાં આજે મિક્સ પ્રતિભાવ જોવા મળ્યો છે. વાયદા બજારમાં અને શરાફા બજારમાં આજે બંને કિંમતી ધાતુના શુ ભાવ છે તે ખાસ જાણો.
Read more »

લાખો વાહન ચાલકો માટે ખુશખબર? સાચેજ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?લાખો વાહન ચાલકો માટે ખુશખબર? સાચેજ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?Petrol-Diesel Price Today: લાંબા સમયથી લોકો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની રાહ જોઈને બેઠાં હતા...શું ખરેખર આજે આવી ગયો એ દિવસ...જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ...
Read more »

Gold Rate Today: ગોળ ગોળ ફેરવી રહ્યું છે સોનું! ઉતાર ચડાવ વચ્ચે આજે શું છે 10 ગ્રામ સોનાના લેટેસ્ટ રેટ...ખાસ જાણોGold Rate Today: ગોળ ગોળ ફેરવી રહ્યું છે સોનું! ઉતાર ચડાવ વચ્ચે આજે શું છે 10 ગ્રામ સોનાના લેટેસ્ટ રેટ...ખાસ જાણોLatest Gold Price: ગત અઠવાડિયે સોનામાં તેજી જોવા મળ્યા બાદ હવે સોના અને ચાંદીના ભાવ સામાન્ય માણસને ચિંતામાં મૂકી રહ્યા છે. ત્યારે આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે સોનું અને ચાંદી ઉચકાયા કે પછી ગગડ્યા તે જાણવા માટે લોકોને ઉત્સુકતા હોય તે સ્વાભાવિક છે.
Read more »

Gold Rate Today: બજેટ પહેલા સોનાના ભાવ તૂટ્યા, ચાંદી પણ થઈ સસ્તી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ જાણો લેટેસ્ટ રેટGold Rate Today: બજેટ પહેલા સોનાના ભાવ તૂટ્યા, ચાંદી પણ થઈ સસ્તી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ જાણો લેટેસ્ટ રેટબહુ જલદી બજેટ રજૂ થવાનું છે. બજેટ પહેલા કોમોડિટી બજારમાં સુસ્તી જોવા મળી રહી છે. શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવ ઘટેલા જોવા મળ્યા છે. જો કે વાયદા બજારમાં હળવી તેજી જોવા મળી.
Read more »

Gold Rate Today: સોનું લેવાનું હોય તો ફટાફટ ભાગો, આજે તો સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો, ભાવ જાણી ઉછળી પડશોGold Rate Today: સોનું લેવાનું હોય તો ફટાફટ ભાગો, આજે તો સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો, ભાવ જાણી ઉછળી પડશો. ભારતીય વાયદા બજારમાં અને શરાફા બજારમાં મોટા કડાકા સાથે સોના અને ચાંદી જોવા મળ્યા છે. શરાફા બજારમાં સોનું છેલ્લા બે દિવસમાં 4000 રૂપિયાથી વધુ સસ્તું થયું છે.
Read more »



Render Time: 2026-04-02 15:10:29