સોના અને ચાંદીના ભાવમાં આજે જ્યાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી આવી હતી તેને જોતા ભારતીય વાયદા બજારમાં આમ તો થોડી સુસ્તીનો માહોલ છે જો કે શરાફા બજારમાં સોનું ચડી ગયું છે. સોના અને ચાંદીમાં આજે મિક્સ પ્રતિભાવ જોવા મળ્યો છે. વાયદા બજારમાં અને શરાફા બજારમાં આજે બંને કિંમતી ધાતુના શુ ભાવ છે તે ખાસ જાણો.
Gold Rate Today: ક્યાંક સોનું લેવું હવે સપનું ન બની જાય! આજે ફરીથી ભાવ ચડ્યો, લેવાનું વિચારતા હોવ તો ચેક કરો રેટ Latest Gold Price: સોના અને ચાંદી માં આજે મિક્સ પ્રતિભાવ જોવા મળ્યો છે. વાયદા બજારમાં અને શરાફા બજારમાં આજે બંને કિંમતી ધાતુના શુ ભાવ છે તે ખાસ જાણો.
Monsoon Insects: વરસાદી જીવજંતુઓ નહીં ઘુસે તમારા ઘરમાં, લાઈટની આસપાસ છાંટી દો આ વસ્તુઓ, 10 મિનિટમાં દેખાશે અસરLucky Zodiac Sign: આજે વૃદ્ધિ યોગ સહિત 3 શુભ યોગનો સંયોગ, 5 રાશિવાળાનું ભાગ્ય ફરી જશે, સુખ-સમૃદ્ધિ વધશેદૈનિક રાશિફળ 4 જુલાઈ: વેપારમાં લાભ થવાથી આનંદિત રહેશો, આર્થિક સ્થિતિમાં સુધારો થશે, વાંચો આજનું રાશિફળ Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં આજે જ્યાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી આવી હતી તેને જોતા ભારતીય વાયદા બજારમાં આમ તો થોડી સુસ્તીનો માહોલ છે જો કે શરાફા બજારમાં સોનું ચડી ગયું છે. સોના અને ચાંદીમાં આજે મિક્સ પ્રતિભાવ જોવા મળ્યો છે. વાયદા બજારમાં અને શરાફા બજારમાં આજે બંને કિંમતી ધાતુના શુ ભાવ છે તે ખાસ જાણો.MCX પર સોનું આજે 52 રૂપિયા ચડીને 72,455 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું. જે ગઈ કાલે 72,403 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે ચાંદી 39 રૂપિયા તૂટીને 89,855 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી જે ગઈ કાલે 89,894 પર ક્લોઝ થઈ હતી.ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 209 રૂપિયા ઉછળીને 72435 રૂપિયા પર પહોંચી ગયું છે. જે ગઈ કાલે 72226 પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 192 રૂપિયા ચડીને 66351 રૂપિયા પર પહોંચ્યું છે જે કાલે ક્લોઝિંગમાં 66159 રૂપિયાના સ્તરે હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદી ગઈ કાલે 89698 પર ક્લોઝ થઈ હતી જે આજે 148 રૂપિયાના વધારા સાથે 89843 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. સોનામાં ફરીથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તે જોતા ભાવ આકાશે આંબે તો નવાઈ નહીં.આંતરરાષ્ટ્રીય બજારમાં કાલે સોના અને ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી હતી. સોનું 35 ડોલર ઉછળીને 2370 પ્રતિ ઔંસ નજીક તો ચાંદી 4 ટકા છલાંગ લગાવીને 31 ડોલર પર પહોંચી હતી. વાત જાણે એમ છે કે નબળા ડોલરથી મેટલ્સમાં તેજી જોવા મળી. બેસ મેટલ્સમાં પણ સારો ઉછાળો જોવા મળ્યો. કોપર, એલ્યુમિનિયમ, ઝિંક અને નિકલ બેથી અઢી ટકા ચડ્યા હતા. જ્યારે ઝિંક 5 અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચી ગયું હતું.અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.Sujalam Sufalam Yojanaક્યાંક સોનું લેવું હવે સપનું ન બની જાય! આજે ફરીથી ભાવ ચડ્યો, લેટેસ્ટ રેટ ચેક કરોExtra Marital Affairસીંગતેલ મોંઘું થયું! એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં 70 રૂપિયાનો ભડકો, આજથી નવો ભાવ લાWeather Forecastજંત્રીના ભાવ વધતા જ પ્રોપર્ટીના ભાવમાં ભડાકો થશે, બિલ્ડરોએ સરકારને કરી રજૂઆતWeather Forecast
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનું ચાંદી
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Gold Rate Today: છેલ્લા 24 કલાકમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ તૂટી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટLatest Gold Rate: 4 જૂન 2024ના રોજ લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવ્યા. પરિણામો એક્ઝિટ પોલથી દૂર જોવા મળ્યા. જેની અસર શેર બજાર પર પડી અને બજાર ધડામ થયું. સવારે ભાવ ઉચકાયા બાદ સોના ચાંદીમાં પણ સાંજ પડતા જો જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો જે આજે પણ ચાલુ રહ્યો છે.
Read more »
Gold Rate Today: ઉતાવળ કરજો! સોના-ચાંદીમાં ફરીથી મોટો કડાકો...લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટGold Rate Today: સોના અને ચાંદીમાં આજે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નબળાઈની અસર ભારતીય વાયદા બજારમાં પણ જોવા મળી રહી છે. જો કે શરાફા બજારમાં સપાટ ભાવ જોવા મળ્યા છે.
Read more »
Gold Rate Today: સોનામાં ભારે ઉથલપાથલ, ચાંદી પણ ભાગવા લાગી, લેવાનું વિચારતા હોવ તો થોભો! પહેલા ચેક કરો લેટેસ્ટ રેટછેલ્લા કેટલાક સમયથી કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સતત તેજી ત્યારબાદ મંદી, પછી વળી પાછી તેજી...સિલસિલો ચાલતો જવા મળી રહ્યો છે. બે દિવસ પછડાયા બાદ હવે પાછું સોના અને ચાંદી ઉછળ્યા છે. જો કે વાયદા બજારમાં આજે સુસ્તી જોવા મળી છે.
Read more »
Gold Rate: મોટો ઝટકો આપ્યા બાદ હવે સોનાએ આપી રાહત, લેવાનું વિચારતા હોવ તો ખાસ જાણો લેટેસ્ટ ગોલ્ડ રેટLatest Gold Rate: સોના અને ચાંદીમાં સતત ઉથલપાથલનો માહોલ છે. આવામાં જે લોકો સોનું અને ચાંદી લેવાનું વિચારે છે તેમના માટે ચિંતાનો વિષય બનેલો છે. જો કે કાલે સોનાએ થોડી રાહત આપી. જાણો સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ...
Read more »
Gold Rate Today: ભાગો..દોડો..અઠવાડિયાના પહેલા જ દિવસે સોનાના ભાવ જબરદસ્ત ઘટાડો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ રેટGold Rate 24 June 2024: સોના અને ચાંદીના ભાવમાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ઓપનિંગ રેટમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. આવી તક કદાચ ફરી ન મળે.
Read more »
Gold Rate Today: ગોઠમડા ખાતું સોનું ચડવા લાગ્યું...ગોલ્ડ લેવાનું વિચારતા હોવ તો ઉતાવળ કરજો, ચેક કરો લેટેસ્ટ રેટGold-Silver Latest Rate: એકબાજુ જ્યાં વાયદા બજારમાં સોનું લથડતું જોવા મળ્યું ત્યાં શરાફા બજારમાં સોનામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જો કે અઠવાડિયામાં સોનામાં પ્રેશર જોવા મળી રહ્યું હતું જે આજે થોડું ઘટતું જોવા મળ્યું છે.
Read more »
