Gold Price: ગૃહલક્ષ્મીને સોનાથી સજાવો, તો ઘરમાં આવશે મા લક્ષ્મી, જાણો આજે કયા શહેરમાં મળશે સૌથી સસ્તુ સોનું

Gold Price Hike Gold Silver Price Gold Max Busines News

Gold Price: ગૃહલક્ષ્મીને સોનાથી સજાવો, તો ઘરમાં આવશે મા લક્ષ્મી, જાણો આજે કયા શહેરમાં મળશે સૌથી સસ્તુ સોનું
United States Latest News,United States Headlines
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 189 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 79%
  • Publisher: 63%

Gold Price Today: સામાન્ય રાતે બધા જાણે જ છેકે, મોટો ભાગે લોકો બે પ્રકારનું સોનું ખરીદતા હોય છે. એક 22 કેરેટ અને એક 24 કેરેટ. ત્યારે જાણીએ કે આજે કેટલો છે સોનાનો લેટેસ્ટ ભાવ...તહેવારોમાં શું તમે પણ કરવા માંગો છો સોનાની ખરીદી...?

Gold Price: ગૃહલક્ષ્મીને સોનાથી સજાવો, તો ઘરમાં આવશે મા લક્ષ્મી, જાણો આજે કયા શહેરમાં મળશે સૌથી સસ્તુ સોનું Gold Price Today: સામાન્ય રાતે બધા જાણે જ છેકે, મોટો ભાગે લોકો બે પ્રકારનું સોનું ખરીદતા હોય છે.

એક 22 કેરેટ અને એક 24 કેરેટ. ત્યારે જાણીએ કે આજે કેટલો છે સોનાનો લેટેસ્ટ ભાવ...તહેવારોમાં શું તમે પણ કરવા માંગો છો સોનાની ખરીદી...? તો સૌથી પહેલાં અમારી સાથે જોડાયેલાં રહો અને જાણી લો સોનાનો લેટેસ્ટ ભાવ...આપણે ત્યાં સોનાને શુભ માનવમાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાય છેકે, તમારા ઘરમાં રહેતી સ્ત્રીએ તમારી ગૃહલક્ષ્મી છે. ગૃહલક્ષ્મીને જેટલી ખુશ રાખશો, તેને જેટલી સજાવીને રાખશો એનાથી 4 ઘણો તમને લાભ થશે. જે ઘરમાં ગૃહલક્ષ્મી ખુશ રહે છે એ ઘર પર મા લક્ષ્મીની પણ હંમેશા કૃપા રહે છે. મા લક્ષ્મી પણ એ ઘરમાં પ્રસન્ન મને પ્રવેશ કરે છે. Top City Wise Gold Rates: સોનાની કિંમતમાં પણ છેલ્લાં કેટલાંક સમયથી ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. ગોલ્ડ સેક્ટર અંગે બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલાં નિર્ણય બાદ સોનું ખાસ્સું સસ્તુ થયું હતુ. બજેટમાં સોના પરની કેટલી ડ્યુટી દૂર કરતા સોનાનો ભાવ ઘટ્યો હતો. જેને પગલે સોનું લેવા માટે લોકોએ હોડ લગાવી હતી. ફરી એકવાર સોનાના ભાવમાં થયો છે ફેરફાર...ત્યારે જાણો તમને કેટલાંમાં પડશે સોનું....આજે પણ આવી ગઈ છે સોનાની લેટેસ્ટ કિંમતો. ત્યારે આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 67000 પ્રતિ 10 ગ્રામ છે. એટલું જ નહીં 24 કેરેટ સોનાની કિંમત 73000 પ્રતિ 10 ગ્રામ છે. સામાન્ય રીતે 10 ગ્રામ સોનાની માત્રને આધારે સોનાનો ભાવ નક્કી કરવામાં આવતો હોય છે. જેને બોલ ચાલતી ભાષામાં લોકો તોલો, બે તોલા, ચાર તોલા એવું પણ બોલતા હોય છે. શહેર 22 કેરેટ સોનું 24 કેરેટ સોનું અમદાવાદ 67000 રૂપિયા 73090 રૂપિયા સુરત 67000 રૂપિયા 73090 રૂપિયા રાજકોટ 67000 રૂપિયા 73090 રૂપિયા વડોદરા 67000 રૂપિયા 73090 રૂપિયાઆજે દેશના અન્ય શહેરોમાં કેટલો છે સોનાનો ભાવ? શહેર 22 કેરેટ સોનું 24 કેરેટ સોનું દિલ્લી 67110 રૂપિયા 73190 રૂપિયા મુંબઈ 66950 રૂપિયા 73040 રૂપિયા કોલકાતા 66950 રૂપિયા 73040 રૂપિયા બેંગલુરુ 66950 રૂપિયા 66950 રૂપિયા હૈદરાબાદ 66950 રૂપિયા 73040 રૂપિયા ચેન્નાઈ 66950 રૂપિયા 73040 રૂપિયાસોનાનો ભાવ: 24 કેરેટ સોનાનો ભાવ 72700 રૂપિયાની આસપાસ મોટાભાગના શહેરોમાં જોવા મળી રહ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 66,500 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જો ચાંદીની વાત કરીએ તો દિલ્હીમાં ચાંદીનો ભાવ86600 રૂપિયા રહ્યો. સિલ્વરના રેટકાલે શુક્રવારની સરખામણીમાં આજે 300 રૂપિયાના ઘટાડા સાથે જોવા મળ્યો. દેશના 12 મોટા શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ જાણો. શનિવારે અમદાવાદમાં શું હતો સોનાનો ભાવ? શનિવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 72690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો. જ્યારે 22 કેરેટ સોનાનો રિટેલ ભાવ 66640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે. જ્યારે મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 72790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ લગભગ 66740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દિલ્હીની વાત કરીએ તો અહીં 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 72790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ લગભગ 66740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. શહેર 22 કેરેટ સોનું 24 કેરેટ સોનું ચેન્નાઈ 66590 72640 કોલકાતા 66590 72640 ગુરુગ્રામ 66740 72790 લખનઉ 66740 72790 બેંગ્લુરુ 66590 72640 જયપુર 66740 72790 પટણા 66640 72690 ભુવનેશ્વર 66590 72640 હૈદરાબાદ 66590 72640ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.Gold Price: ગૃહલક્ષ્મીને સોનાથી સજાવો, તો ઘરમાં આવશે મા લક્ષ્મી, જાણો આજે કયા શહેરમાં મળશે સૌથી સસ્તુ સોનુંગુજરાતના આ મંદિરમાં સાતમની પૂજા માટે દૂરદૂરથી આવે છે લોકો, માનતા રાખવાથી બાળકોની તકલીફો દૂર થાય છેWeekly Horoscope Weekly Horoscope: જન્માષ્ટમીથી શરુ થતા આ સપ્તાહમાં 5 રાશિઓને થશે ધનલાભ, વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળ

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Gold Rate Today: સોનું લેવાની સોનેરી તક ગઈ, હવે તો દોડવા લાગ્યું સોનું! આજે સોનાના ભાવ ઉછળ્યા, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: સોનું લેવાની સોનેરી તક ગઈ, હવે તો દોડવા લાગ્યું સોનું! આજે સોનાના ભાવ ઉછળ્યા, જાણો લેટેસ્ટ રેટToday Gold Rate: જો તમે બજેટ બાદ જે કડાકો આવ્યો તેમાં સોનું ન ખરીદ્યું તો હવે આ સોનેરી તક જાણે હાથમાંથી ગઈ! આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી વચ્ચે ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં પણ તેજી જોવા મળી છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
Read more »

અંબાલાલ પટેલે ઓગસ્ટ પહેલા જ મોટો ધડાકો કર્યો, વરસાદનો સૌથી મોટો રાઉન્ડ તો હવે આવશેઅંબાલાલ પટેલે ઓગસ્ટ પહેલા જ મોટો ધડાકો કર્યો, વરસાદનો સૌથી મોટો રાઉન્ડ તો હવે આવશેAmbalal Patel Prediction : ચોમાસા માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીની કાગડોળ રાહ જોવાય છે. ત્યારે ઓગસ્ટ પહેલા જ અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે નક્ષત્રો મુજબ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ક્યારે અને કયા સમયે આવશે તેની ભવિષ્યવાણી કરી છે.
Read more »

Gold Rate Today: ધડાધડ ચડવા લાગ્યું સોનું, આજે પણ સોનાના ભાવમાં બંપર ઉછાળો, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: ધડાધડ ચડવા લાગ્યું સોનું, આજે પણ સોનાના ભાવમાં બંપર ઉછાળો, જાણો લેટેસ્ટ રેટસોનાનો ભાવ એકવાર ફરીથી વધવા લાગ્યો છે. ગત અઠવાડિયે સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળતા આ અઠવાડિયે સોનું ફરી પાછું તેજીમાં જોવા મળી રહ્યું છે. ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં સોનું ધડાધડ ચડવા લાગ્યું છે.
Read more »

ગુજરાતમાં જોવા મળી ભારત બંધની અસર; ક્યાંક ઘર્ષણ તો ક્યાંક...જાણો કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત રહ્યા?ગુજરાતમાં જોવા મળી ભારત બંધની અસર; ક્યાંક ઘર્ષણ તો ક્યાંક...જાણો કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત રહ્યા?Bharat Bandh 2024 LIVE Updates: ભારત દેશના નામદાર સર્વોચ્ચ અદાલત ની સાત જજોની બંધારણીય પીઠ દ્વારા, SC/ST અનામતમાં પેટા વર્ગીકરણના વિવાદિત ચુકાદાને રદ કરવાની માંગ સાથે આજે 21 ઓગસ્ટ ભારત બંધનું એલાન જાહેર કર્યું છે,ભારતબંધના અનુસૂચિત જાતિ અને જનજાતિ દ્વારા ભારતબંધના નિર્ણયને,ગુજરાતના વિવિધ પ્રમુખ...
Read more »

Gold Rate Today: સસ્તું સોનું ખરીદવાની શાનદાર તક! જવા દેશો તો પસ્તાશો, આજે ગગડીને ક્યાં પહોંચ્યું સોનું...ચેક કરો લેટેસ્ટ રેટGold Rate Today: સસ્તું સોનું ખરીદવાની શાનદાર તક! જવા દેશો તો પસ્તાશો, આજે ગગડીને ક્યાં પહોંચ્યું સોનું...ચેક કરો લેટેસ્ટ રેટGold Price Today: કોમોડિટી બજારમાં સતત સુસ્તી જોવા મળી રહી છે. સોનામાં આજે (ગુરુવાર 22 ઓગસ્ટ)ના રોજ ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે શરાફા બજારમાં પણ સુસ્તીનો માહોલ છે.
Read more »

તેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોતેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોPetrol-Diesel Price Today: આજે સવાર પડાતાની સાથે જ સામે આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ...તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ...
Read more »



Render Time: 2026-04-02 13:34:27