Bharat Bandh 2024 LIVE Updates: ભારત દેશના નામદાર સર્વોચ્ચ અદાલત ની સાત જજોની બંધારણીય પીઠ દ્વારા, SC/ST અનામતમાં પેટા વર્ગીકરણના વિવાદિત ચુકાદાને રદ કરવાની માંગ સાથે આજે 21 ઓગસ્ટ ભારત બંધનું એલાન જાહેર કર્યું છે,ભારતબંધના અનુસૂચિત જાતિ અને જનજાતિ દ્વારા ભારતબંધના નિર્ણયને,ગુજરાતના વિવિધ પ્રમુખ...
ગુજરાતમાં જોવા મળી ભારત બંધની અસર; ક્યાંક ઘર્ષણ તો ક્યાંક.જાણો કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત રહ્યા?આજે દલિત-આદિવાસી સંગઠનોએ ભારત બંધનું આહ્વાન કર્યું છે. વાસ્તવમાં આ આહ્વાન ક્રીમી લેયરની અંદર ક્વોટા અને અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્વોટા લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દલિત-આદિવાસી સંગઠનોએ બુધવારે 14 કલાક માટે ભારત બંધનું આહ્વાન કર્યું છે.
ગુજરાતમાં જોવા મળી ભારત બંધની અસર; ક્યાંક ઘર્ષણ તો ક્યાંક...જાણો કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત રહ્યા?આજે દલિત-આદિવાસી સંગઠનોએ ભારત બંધનું આહ્વાન કર્યું છે. વાસ્તવમાં આ આહ્વાન ક્રીમી લેયરની અંદર ક્વોટા અને અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્વોટા લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દલિત-આદિવાસી સંગઠનોએ બુધવારે 14 કલાક માટે ભારત બંધનું આહ્વાન કર્યું છે. એલોન મસ્કથી લઈને માર્ક ઝકરબર્ગ સુધી, કેટલું ભણેલા છે વિશ્વના 10 સૌથી ધનિક લોકો?Gujarat Rain Forecast: સાતમ-આઠમ પર મેઘરાજા આ વિસ્તારોને બરાબર ધમરોળશે, ભારેથી અતિ ભારે વરસાદની આગાહીJobs With Study: ભણવાની સાથે સાથે કરી શકો છો આ 6 જોબ્સ, મળશે ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી અને ઈચ્છા મુજબ આપી શકો છો સમય! ભારત દેશના નામદાર સર્વોચ્ચ અદાલત ની સાત જજોની બંધારણીય પીઠ દ્વારા, SC/ST અનામતમાં પેટા વર્ગીકરણના વિવાદિત ચુકાદાને રદ કરવાની માંગ સાથે આજે 21 ઓગસ્ટ ભારત બંધનું એલાન જાહેર કર્યું છે,ભારતબંધના અનુસૂચિત જાતિ અને જનજાતિ દ્વારા ભારતબંધના નિર્ણયને,ગુજરાતના વિવિધ પ્રમુખ સંગઠનો એ ખુલ્લું સમર્થન અને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે,જેના ભાગરૂપે મોડાસા,ભિલોડા સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં સવારથી બંધને સફળ બનનાવા વેપારીઓ સહિત લોકો સ્વયંભૂ બંધ પાડી,બંધ ને સમર્થન કરી રહ્યા છે,સાથે સંગઠનો ના આગેવાનો ભારત બંધ માં જોડાવવા અને સફળ બનાવવા લોકોને અપીલ કરી રહ્યા છે. બંધના એલાનને લઈ જિલ્લાના નગર અને શહેરોમાં ઠેર ઠેર પોલીસનો સઘન અને ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.સુરત જિલ્લામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો, બહુમત આદિવાસી વસ્તી ધરાવતો ઉમરપાડા, મહુવા, માંડવી તાલુકામાં ભારત બંધના એલાનને સજ્જડ બંધ જોવા મળ્યું, વેપારીઓ, દુકાનદારોએ, બજારો બંધ રાખી સમર્થન આપ્યું હતું. તો જીલ્લા ના કેટલાંક વિસ્તારમાં બંધની નહીવત અસર જોવા મળી. દેશમાં SC-ST અનામતમાં ક્રિમીલિયરની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ ચુકાદા નો વિરોધ શરૂ થયો છે. જેના પગલે આપવામાં આવેલ ભારત બંધના એલાનને પગલે સુરત જિલ્લામાં મિક્ષ પ્રતિસાદ જોવા મળ્યો. સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં SC-ST અનામતમાં ક્રિમીલિયરની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવ્યું છે. તે તમામ નિયમોનો અમલ ના કરવામાં આવે એ માટે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન ના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યં છે. ભારત બંધના એલાનને સુરત જિલ્લાના બહુલ આદિવાસી વિસ્તાર ઉમરપાડા, માંડવી, મહુવા, અરેઠ વિસ્તારમાં બંધ સંપૂણ સજ્જડ બંધ જોવા મળતા સારો પ્રતિસાદ મળ્યો હતો. ઉંમરપાડા ટાઉન અને કેવડી ટાઉન સંપુર્ણ બંધ રહ્યું હતું. મહુવા નું અનાવલ સહિત અનેક વિસ્તારો બંધ, માંગરોળ નું ઝંખવાવ, વાંકલ બજાર બંધ રહ્યું, માંડવી નું અરેઠ માંડવી નગર બંધ રહ્યું, આમ બહુલ આદિવાસી વિસ્તાર સંપૂર્ણ બંધ ની અસર જોવા મળી, અને લોકો સ્વેચ્છિક આ બંધમાં જોડાયા હતા. અને સવારથી બજારો સૂમસામ જોવા મળી રહી છે. ભારત બંધ માં અનેક સામાજિક સંગઠન, પક્ષ પાર્ટી ના કાર્યકરો આગેવના જોડાયા હતા. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે વિસ્તારમાં પોલીસ દ્વારા પણ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.સુપ્રીમ કોર્ટના ચૂકાદાને અનુલક્ષીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજ દ્વારા આ ચૂકાદાના વિરોધમાં દેશ વ્યાપી ભારત બંધનું એલાન કરીને આ વિરોધમાં જોડાવા માટે આહવાન કર્યુ છે. ત્યારે જામનગરમાં પણ આ ભારતબંધના એલાનના પડઘા પડ્યા છે. સમગ્ર દેશમાં એસસી - એસટી સમાજમાં આવતી જાતિઓને સંવિધાનમાં અપાયેલા અધિકારોને ધીરે ધીરે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિવર્તન કરી રહ્યા છે. આવા સમયે મનુવાદી માનસિકતા ધરાવતી કેન્દ્ર સરકાર અને અન્ય મનુવાદી પાર્ટીઓ ખતરામાં આવી જતા એસસી એસટી સમાજને બંધારણમાં અપાયેલા અધિકારોથી વંચિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સમાજને દેશવ્યાપી ભારત બંધના એલાનમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં પણ ‘નીકલો બહાર મકાનો સે, જંગ લડો બેઈમાનો સે….’ ના નારા સાથે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સમાજ મોટી સંખ્યામાં આ વિરોધમાં જોડાયો હતો.સુપ્રિમના ચૂકાદા દ્વારા એસસી એસટી સમાજના અધિકારોમાં તરાપ મારી જાતિમાં ઉંચ-નીચના વર્ગીકરણ કરી, આદિવાસીઓ અને દલિતોના અધિકારોને હડપ કરવાના આ ચૂકાદાના વિરોધમાં જામનગરના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સમાજ એક દિવસ ધંધા-રોજગાર બંધ રાખી આ બંધના એલાનમાં જોડાયા હતાં.SC-ST સમુદાય દ્વારા આપવામાં આવેલા 21 ઓગસ્ટ ભારત બંધ ના એલાનમાં અંબાજી થી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તારના બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને નામ. સુપ્રિમ કોર્ટના અનુસુચિત જાતિ અને જનજાતિ ને આપવામાં આવેલ આરક્ષણમાં ક્રિમિલેયર લાગુ કરી રાજય સરકારો ને વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાના ચુકાદાનો અમે વિરોધ કરાયો છે. જોકે આ બંધ ને નર્મદા જિલ્લા ના રાજપીપલા શહેર માં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો ત્યારે નર્મદા જિલ્લાના કેવડિયા,ગરુડેશ્વર, ડેડીયાપાડા અને સાગબારા સજ્જડ બંધ રાખવામાં રાખવામાં આવ્યું હતું અને સાથે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા એ આ તમામ જિલ્લા ના લોકો એ સાથ સહકાર આપવામાં આવતા અને એકતા બતાવા બદલ આભાર માન્યો છે.વલસાડ SC/ST અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં અનામત બચાવ સંઘર્ષ સમિતી દ્રારા સમગ્ર દેશ માં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે વલસાડ જિલ્લામાં બંધની અસર માત્ર એક જ તાલુકામાં જોવા મળી જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આદિવાસી સમાજ દ્રારા આ બંધ ને સમર્થન આપવામાં આવ્યું અને ધરમપુર તાલુકા ખાતે સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યું હતું ત્યારે જિલ્લાના અન્ય તાલુકામાં બંધ ની નહિવત અસર જોવા મળી હતી. SC અને ST અનામત અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનો વિરોધમાં માત્ર ધરમપુર તાલુકાના લોકોએ સમર્થ આપતા જોવા મળ્યા હતા. તો ધરમપુર તાલુકા ખાતે આદિવાસી સમાજ દ્રારા રેલી યોજી મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે ધરમપુર તાલુકા ખાતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે dysp સહિત નો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો કેટલી ખુલ્લી દુકાનો બંધ કરાવવા પહોચેલા આદિવાસી સમાજ સાથે પોલીસ નું ઘર્ષણ જોવા મળ્યું હતું.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીગુજરાતની આ યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીના સિલેબસમાં ફેરફાર;રામ મંદિર સહિત આ કેસ ભણાવાશેgujaratVideo: સનકી બેટાએ SUVથી પિતાની કારને જ મારી જબરદસ્ત ટક્કર, રોડ વચ્ચે મચાવ્યો કોહરામગુજરાતમાં આ રોગ 101 લોકોને ભરખી ગયો: 164 લોકો સંક્રમિત, 88 બાળકો હતા હોસ્પિટલમાં!કળિયુગનો થશે અંત અને 7 દિવસ છવાશે અંધકાર: 2 સૂર્ય ઉગશે.. આ 6 ભવિષ્યવાણી વિનાશ વેરશેbharat bandh
Bharat Bandh 21 August 21 August Bharat Bandh Bharat Bandh On August 21 Bharat Bandh Bharat Bandh 2024 Bharat Bandh News Bharat Band 21 August Bharat Band 21 August Sc St Sc St Bharat Bandh Bharat Bandh Today Sc St Act Bharat Bandh 21 August Bharat Band Why Bharat Bandh 21St August Bharat Bandh Tomorrow Bharat Band News Bharat Bandh Against Sc Order On Sc St Cases Bharat Bandh News Today Bharat Bandh Latest News
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ક્યાંક ખુશી, ક્યાંક નિરાશા, જાણો કેન્દ્રીય બજેટને કઈ રીતે જુએ છે ગુજરાતીઓ, શું મળી પ્રતિક્રિયાઓકેન્દ્ર સરકારે આજે વર્ષ 2024-2025 માટે બજેટ રજૂ કરી દીધું છે. બજેટ બાદ વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ત્યારે આ બજેટમાં ગુજરાતને શું મળ્યું અને ગુજરાતીઓ બજેટને કઈ રીતે જોઈ રહ્યાં છે. તમે પણ જાણો...
Read more »
Bangladesh Crisis: બાંગ્લાદેશની બબાલે ભારત માટે ઊભી કરી મોટી વેપારી મુસીબત, જાણો કેટલી થઈ શકે અસરભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ હાલ ભડકે બળી રહ્યો છે. હિંસા એ હદે વધી ગઈ કે પ્રધાનમંત્રી શેખ હસીનાએ પોતાની ખુરશી છોડવી પડી અને દેશ છોડીને ભાગવું પડ્યું.બાંગ્લાદેશમા ભડકેલી હિંસા ત્યાંની અર્થવ્યવસ્થાને પણ નુકસાન પહોંચાડી રહી છે. ફક્ત બાંગ્લાદેશ જ નહીં પરંતુ તેનાથી ભારતને પણ અસર થઈ શકે છે.
Read more »
સફેદ સોનાની રેકોર્ડબ્રેક વાવણી પણ શું ખેડૂતોને રૂના ભાવ મળશે? આવા છે સમીકરણોCotton Price Hike : બાંગ્લાદેશમાં રાજકીય પ્રવાહો પલટાતા કપાસની આગળ ઉપર આવેલી ટકાવારીમાં વધુ પીછેહટ થાય તો નવાઈ નહિં. જેની અસર કપાસના ભાવ પર પડશે
Read more »
ગુજરાતમાં આવેલું છે વિશ્વનું સૌથી પૈસાવાળું ગામડું, 17થી વધુ બેંકમાં પડ્યા છે 7000 કરોડની ડિપોઝીટ!World Most Richest Village: ગુજરાત એક એવું રાજ્ય છે જે પોતાની સંસ્કૃતિ, અતુલ્ય વારસો, કલા, સૌંદર્ય જેવી ઘણી બાબતો માટે જાણીતું છે. તેમાં પણ કચ્છ જિલ્લો પોતાના સાંસ્કૃતિક વારસા માટે પ્રસિદ્ધ છે. તો સમૃદ્ધિ મામલે પણ ગુજરાતમાં જોટો જડે એમ નથી.
Read more »
Photos: ગુજરાતના આ વિસ્તારોમાં જોવા મળી બંધની વ્યાપક અસર; લોકો સ્વયંભૂ જોડાયા, જાણો ક્યાં અસર નથી?દલિત અને આદીવાસી સંગઠને દેશભરમાં આજે 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ આંદોલન મુખ્ય રીતે હાલમાં જ સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદા વિરુદ્ધ છે. SC-ST અનામતમાં ક્રિમી લેયર લાગૂ કરવાનો વિરોધ થઈ રહ્યો છે. સંગઠનોનું માનવું છે કે આ નિર્ણય એસસી, એસટી અને ઓબીસીના અનામત પર જોખમ ઊભુ કરે છે.
Read more »
Bharat Bandh: કઈ રાજકીય પાર્ટીઓ બંધના સમર્થનમાં કઈ વિરોધમાં, ગુજરાતમાં પણ છે બંધની આવી અસરઅનુસૂચિત જાતિ (SC) અને જનજાતિ (ST) આરક્ષણમાં ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરમાં વિવિધ સંગઠનોએ આજે એટલે કે 21મી ઓગસ્ટે ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ ભારત બંધને અનેક વિપક્ષી દળોનું સમર્થન પણ મળ્યું છે. પરંતુ એનડીએમાં પણ આ મુદ્દે અલગ-અલગ અભિપ્રાય જોવા મળી રહ્યા છે.
Read more »
