Photos: ગુજરાતના આ વિસ્તારોમાં જોવા મળી બંધની વ્યાપક અસર; લોકો સ્વયંભૂ જોડાયા, જાણો ક્યાં અસર નથી?

Bharat Bandh 21 August News

Photos: ગુજરાતના આ વિસ્તારોમાં જોવા મળી બંધની વ્યાપક અસર; લોકો સ્વયંભૂ જોડાયા, જાણો ક્યાં અસર નથી?
21 August Bharat BandhBharat Bandh On August 21Bharat Bandh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 123 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 115%
  • Publisher: 63%

દલિત અને આદીવાસી સંગઠને દેશભરમાં આજે 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ આંદોલન મુખ્ય રીતે હાલમાં જ સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદા વિરુદ્ધ છે. SC-ST અનામતમાં ક્રિમી લેયર લાગૂ કરવાનો વિરોધ થઈ રહ્યો છે. સંગઠનોનું માનવું છે કે આ નિર્ણય એસસી, એસટી અને ઓબીસીના અનામત પર જોખમ ઊભુ કરે છે.

દલિત અને આદીવાસી સંગઠને દેશભરમાં આજે 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ આંદોલન મુખ્ય રીતે હાલમાં જ સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદા વિરુદ્ધ છે. દલિત અને આદીવાસી સંગઠને દેશભરમાં આજે 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે.

આ આંદોલન મુખ્ય રીતે હાલમાં જ સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદા વિરુદ્ધ છે. SC-ST અનામતમાં ક્રિમી લેયર લાગૂ કરવાનો વિરોધ થઈ રહ્યો છે. સંગઠનોનું માનવું છે કે આ નિર્ણય એસસી, એસટી અને ઓબીસીના અનામત પર જોખમ ઊભુ કરે છે. આ સંગઠન માને છે કે આ નિર્ણય સામાજિક ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ છે. હવે આ ભારત બંધની ગુજરાતમાં કેટલી અસર પડી છે તે પણ જાણી લો. SC-ST અનામતમાં ક્રીમીલેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં આજે ભારત બંધનું એલાન.. દલિત અને આદિવાસી સંગઠનોએ બંધની કરી જાહેરાત.. બસપા અને RJDનું સમર્થન.દેશના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે બંધની અસર. ગુજરાતમાં પણ અનેક આદિવાસી વિસ્તારોમાં બંધની અસર જોવા મળી રહી છે. ભારત બંધના એલાનને સુરતના ઉમરપાડામાં સંપૂર્ણ પ્રતિસાદ. ઉમરપાડા, કેવડી, ઝંખવાવ સંપૂર્ણ રીતે બંધ. ઉમરપાડામાં લોકો સંપૂર્ણ બંધ લોકો સ્વયંભૂ જોડાયા. SC-ST સમાજ સંગઠનોએ SCના ચુકાદા સામે નોંધાવ્યો છે વિરોધ છોટાઉદેપુરમાં ભારત બંધની નહિવત અસર. જિલ્લાના બજારો રાબેતા મુજબ ચાલુ જોવા મળ્યા. છોટાઉદેપુર જિલ્લામાં ભરત બંધની અસર જોવા મળી નહીં. સુપ્રીમ કોર્ટના ચુકાદ બાદ વિરોધમાં એસસીએસટી સમાજ દ્વારા ભારત બંધની અપીલ કરી હતી. તાપી જિલ્લાના વ્યારા સોનગઢ તાલુકામાં સંપૂર્ણ પ્રતિસાદ. વ્યારા સોનગઢ તાલુકામાં સંપૂર્ણ બંધ લોકો સ્વયં:ભૂ જોડાયા. ST-SC સમાજ સંગઠનો દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે નોંધાવ્યો છે વિરોધ. સુપ્રીમ કોર્ટના જજો દ્વારા ST-SC કોટામાં વર્ગીકરણ, અને ક્રિમિલેયર દાખલ કરવા આપ્યો છે ચુકાદોભારત બંધની સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી અસર. વિજયનગર તાલુકામાં બંધની અસર જોવા મળી. વિજયનગર, ચિઠોડા, અંદ્રોખા અને આંતરસુબ્બા આશ્રમમાં બજારો બંધ. ST સિવાય લોકલ વાહનોની અવર જવર ઓછી જોવા મળી. SC, ST આરક્ષણમાં ક્રિમિલિયર, નોન ક્રિમિલિયર લાગુ કરવાનો વિરોધ. સુપ્રીમ કોર્ટે SC-ST આરક્ષણમાં ક્રીમીલેયર અંગે ચુકાદો આપતા કહ્યું હતું કે, તમામ SC અને ST જાતિઓ અને જનજાતિઓ સમાન વર્ગ નથી. કેટલીક જાતિઓ વધુ પછાત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે - ગટર સાફ કરનારા અને વણકર. આ બંને જાતિઓ SC હેઠળ આવે છે, પરંતુ આ જાતિના લોકો બાકીના લોકો કરતા વધુ પછાત રહે છે. આ લોકોના ઉત્થાન માટે, રાજ્ય સરકારો એસસી-એસટી અનામતનું વર્ગીકરણ કરીને અલગ ક્વોટા નક્કી કરી શકે છે. આમ કરવું બંધારણના અનુચ્છેદ 341ની વિરુદ્ધ નથી. ક્વોટા નક્કી કરવાના નિર્ણયની સાથે સુપ્રીમ કોર્ટે રાજ્યોને જરૂરી સૂચનાઓ પણ આપી હતી અને કહ્યું કે રાજ્ય સરકારો આ નિર્ણય મનસ્વી રીતે લઈ શકે નહીં. આમાં પણ બે શરતો લાગુ પડશે. Photos: ગુજરાતના આ વિસ્તારોમાં જોવા મળી બંધની વ્યાપક અસર; લોકો સ્વયંભૂ જોડાયા, જાણો ક્યાં અસર નથી?ચાલમાં ફેરફાર થતા જ વધુ શક્તિશાળી બન્યા શનિદેવ, આ 3 રાશિવાળા પર વરસી પડશે, જબરદસ્ત ધનલાભ કરાવશે!દૈનિક રાશિફળ 21 ઓગસ્ટ: સંપત્તિ અને સમૃદ્ધિની દ્રષ્ટિએ કુંભ રાશિ માટે આજનો દિવસ શુભ, વાંચો આજનું રાશિફળ

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

21 August Bharat Bandh Bharat Bandh On August 21 Bharat Bandh Bharat Bandh 2024 Bharat Bandh News Bharat Band 21 August Bharat Band 21 August Sc St Sc St Bharat Bandh Bharat Bandh Today Sc St Act Bharat Bandh 21 August Bharat Band Why Bharat Bandh 21St August Bharat Bandh Tomorrow Bharat Band News Bharat Bandh Against Sc Order On Sc St Cases Bharat Bandh News Today Bharat Bandh Latest News Bharat Bandh Effect In Gujarat

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

શું એલિયને બચાવ્યો હતો ટ્રમ્પનો જીવ? હુમલા સ્થળે દેખાયેલા UFO ને લઈને મોટો ખુલાસો થયોશું એલિયને બચાવ્યો હતો ટ્રમ્પનો જીવ? હુમલા સ્થળે દેખાયેલા UFO ને લઈને મોટો ખુલાસો થયોDonald Trump Assassination Attempt : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હુમલા સમયે તેમની નજીક એક વસ્તુ હવામાં ઉડતી જોવા મળી હતી, હવે આ અંગે નવી થિયરી સામે આવી છે
Read more »

Bangladesh Crisis: બાંગ્લાદેશની બબાલે ભારત માટે ઊભી કરી મોટી વેપારી મુસીબત, જાણો કેટલી થઈ શકે અસરBangladesh Crisis: બાંગ્લાદેશની બબાલે ભારત માટે ઊભી કરી મોટી વેપારી મુસીબત, જાણો કેટલી થઈ શકે અસરભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ હાલ ભડકે બળી રહ્યો છે. હિંસા એ હદે વધી ગઈ કે પ્રધાનમંત્રી શેખ હસીનાએ પોતાની ખુરશી છોડવી પડી અને દેશ છોડીને ભાગવું પડ્યું.બાંગ્લાદેશમા ભડકેલી હિંસા ત્યાંની અર્થવ્યવસ્થાને પણ નુકસાન પહોંચાડી રહી છે. ફક્ત બાંગ્લાદેશ જ નહીં પરંતુ તેનાથી ભારતને પણ અસર થઈ શકે છે.
Read more »

મોદી સરકારે ખોલી ગુજરાતના વિકાસની પોલ : ખાલી ચોપડે વિકાસ, જાણો આ છે વાસ્તવિકતામોદી સરકારે ખોલી ગુજરાતના વિકાસની પોલ : ખાલી ચોપડે વિકાસ, જાણો આ છે વાસ્તવિકતાNiti Aayog: નીતિ આયોગના રિપોર્ટ સાબિત કરી રહ્યાં છે કે દેખાય છે એ બધુ વાસ્તવિક નથી. આંકડાઓની માયાજાળમાં ગુજરાતનો નબળો વિકાસ છુપાવી સરકારના ગુણગાન ગવાઈ રહ્યાં છે.
Read more »

Hindenburg Report: હિંડનબર્ગના રિપોર્ટની અદાણી ગ્રુપના શેરો પર આજે શું જોવા મળી અસર? ખાસ જાણોHindenburg Report: હિંડનબર્ગના રિપોર્ટની અદાણી ગ્રુપના શેરો પર આજે શું જોવા મળી અસર? ખાસ જાણોઅમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ તરફથી એવો દાવો કરવામાં આવ્યો કે સેબી ચીફ માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચની બર્મૂડા અને મોરેશિયસમાં સ્થિત ઓફશોર ફંડ્સમાં ભાગીદારી છે.આ આરોપો બાદ અદાણી ગ્રુપના શેરો પર તેની શું અસર જોવા મળી તે પણ ખાસ જાણો.
Read more »

મંદી આવી તો સૌથી વધુ નોકરીઓ ભારતમાં આ 3 સેક્ટરમાં જશે, તમે તો નથી કરતા ને નોકરીમંદી આવી તો સૌથી વધુ નોકરીઓ ભારતમાં આ 3 સેક્ટરમાં જશે, તમે તો નથી કરતા ને નોકરીવૈશ્વિક મંદીની અસર હેઠળથી ભારત પણ બાકાત રહ્યું નથી. અમેરિકામાં તોળાઈ રહેી મંદીની અસર ભારતના આઈટી, ફાર્મા અને ટેક્સટાઈલ ઉદ્યોગને પડવાનો સૌથી મોટો ખતરો છે. આ સિવાય વૈશ્વિક પુરવઠા શૃંખલા પર મંદીની અસર અને FDIમાં ઘટાડાથી ભારતીય અર્થવ્યવસ્થા પર અસર પડી શકે છે.
Read more »

રક્ષાબંધને ગુજરાતના આ ગામમાં કોઈ બહેન નથી બાંધતી ભાઈને રાખડી, જાણો ગ્રામજનોને કઈ વાતનો છે ડરરક્ષાબંધને ગુજરાતના આ ગામમાં કોઈ બહેન નથી બાંધતી ભાઈને રાખડી, જાણો ગ્રામજનોને કઈ વાતનો છે ડરRaksha Bandhan 2024: વર્ષો પહેલાં આ ગામના લોકોને રક્ષાબંધને રાખડી ના બાંધવાનું કોણ કહ્યું હતુ? કેમ આજે પણ કોઈ બહેન રક્ષાબંધને નથી બાંધતી ભાઈની કલાઈ પર રાખડી? જાણો ગુજરાતના એક ગામની અનોખી કહાની...
Read more »



Render Time: 2026-04-02 21:06:32