BCCI Message Rohit Sharma-Virat Kohli: રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી દ્વારા મેદાન પર ધમાકેદાર વાપસી કરી. 7-8 મહિનાની લાંબી રાહ જોયા પછી બંને દિગ્ગજ ખેલાડીઓ ટીમ ઈન્ડિયાની જર્સીમાં દેખાયા.
BCCI એ વધાર્યું રોહિત-વિરાટનું ટેન્શન! જો આ કામ નહીં કર્યું તો ટીમ ઈન્ડિયા માંથી કપાશે પત્તું? મોટો ખુલાસો રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે માત્ર વનડે ક્રિકેટ રમતા જોવા મળશે. ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીથી મેદાન પર વાપસી કરી હતી.
ત્રીજી વનડેમાં બંનેનું પ્રદર્શન સારું રહ્યું હતું. જોકે, હવે BCCI તરફથી એક મેસેજ જાહેર થયો છે, જે રોહિત શર્મા અને વિરાટ કોહલીને આપ્યો છે.15 નવેમ્બર બાદ ગુજરાતના આ વિસ્તારોમાં આવશે વાતાવરણમાં પલટો! ડિસેમ્બરમાં વાવાઝોડું, તારીખ સાથે આગાહીRashifal 12 November 2025: સિંહ રાશિને સમસ્યાઓમાંથી રાહત મળશે, તુલા રાશિને અટકેલું ધન પરત મળી શકે, વાંચો આજનું રાશિફળAmbalal Patel forecastરોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી દ્વારા મેદાન પર ધમાકેદાર વાપસી કરી. 7-8 મહિનાની લાંબી રાહ જોયા પછી બંને દિગ્ગજ ખેલાડીઓ ટીમ ઈન્ડિયાની જર્સીમાં દેખાયા. વિરાટ કોહલી માટે શરૂઆતની બે મેચ ખાસ નહોતી રહી, પરંતુ ત્રીજી વનડેમાં તેણે અણનમ 74 રનની ઇનિંગ રમી હતી. રોહિત શર્માને 'પ્લેયર ઓફ ધ સીરીઝ'નો ખિતાબ મળ્યો હતો, કારણ કે તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. આના છતાં પણ ટીમ ઈન્ડિયામાંથી તેમનું પત્તું કપાઈ શકે છે. BCCI એ બંનેને સંદેશ આપી દીધો છે અને જણાવી દીધું છે કે જો ટીમ ઈન્ડિયામાં રહેવું છે, તો એક મોટું કામ કરવું પડશે.રોહિત શર્મા અને વિરાટ કોહલીના વનડે ક્રિકેટમાં ભવિષ્ય વિશે 'ઇન્ડિયન એક્સપ્રેસ' દ્વારા મોટો ખુલાસો થયો છે. તેમને બોર્ડના એક સૂત્રે જણાવ્યું, 'બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે બંનેને જણાવી દીધું છે કે જો તેમને ટીમ ઈન્ડિયા માટે રમવું હોય, તો ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવો પડશે. બંને ટી20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્ત થઈ ગયા છે, તેથી તેમને મેચ ફિટ રહેવા માટે ઘરેલુ ક્રિકેટ રમવું પડશે.'🚨 BCCI'S MESSAGE TO KOHLI & ROHIT - THEY MUST TO PLAY VIJAY HAZARE 🚨 - The BCCI & team management have conveyed to Virat Kohli & Rohit Sharma that they will have to play domestic cricket one-dayers if they want to play for India. .બંનેએ ઓસ્ટ્રેલિયામાં શાનદાર કમબેક કર્યું, તેમ છતાં BCCI એ ટીમ ઈન્ડિયામાં રહેવા માટે તેમની સામે એક મોટી શરત મૂકી દીધી છે. આનાથી રોહિત-વિરાટની ચિંતા વધી ગઈ છે.રિપોર્ટમાં રોહિત શર્મા વિશે મોટો ખુલાસો થયો છે. કહેવાય છે કે રોહિત શર્માએ મુંબઈ ક્રિકેટ એસોસિએશન ને જાણ કરી દીધી છે કે તે વિજય હજારે ટ્રોફી રમવા માટે ઉપલબ્ધ છે. જોકે, વિરાટ કોહલીની ઉપલબ્ધતા વિશે કોઈ માહિતી સામે આવી નથી. જણાવી દઈએ કે વિરાટ લંડનમાં રહે છે અને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝ પૂરી થયા પછી તે પોતાના ઘરે પાછો ફર્યો છે. હવે ઘરેલુ ક્રિકેટ રમવા માટે તે દિલ્હી પાછો ફરશે કે નહીં, તે સૌથી મોટો સવાલ છે.ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ વનડે મેચોની શ્રેણી યોજાવાની છે. તેની શરૂઆત 30 નવેમ્બરથી થશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી આ શ્રેણી દ્વારા મેદાન પર વાપસી કરતા જોવા મળશે. જણાવી દઈએ કે પહેલી વનડે રાંચીમાં, બીજી રાયપુરમાં અને ત્રીજી વાઇઝેગમાં રમાશે. આશા છે કે રોહિત અને વિરાટ આ શ્રેણીમાં પણ કમાલનું પ્રદર્શન કરશે.Kinjal Patel કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજરbudh vakri 2025રનવે પર લોહીના ડાઘ... એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના 5 મહિના પછી, મોટું ઓપરેશન !Delhi Blastડાયરા કલાકાર દેવાયત ખાવડને લઈને મોટા સમાચાર; રાણાને મોટો ઝટકો! કોર્ટે જામીન કર્યા રદધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, પરિવારે તેમને ઘરે લઈ જવાનો લીધો નિર્ણયઅસેરિયાના બી સહિત આ 3 વસ્તુઓ છે સુપરફુડ, સાયન્સ પણ માને છે આ વસ્તુઓના પાવરને
Rohit Sharma Virat Kohli Team India બીસીસીઆઈ ટીમ ઈન્ડિયા રોહિત શર્મા વિરાટ કોહલી
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
शमी को लेकर BCCI ने किया नया खुलासा, इंग्लैंड दौरे पर जाने से किया था इंकार, कौन सच्चा कौन झूठा?shami vs bcci शमी राष्ट्रीय चयनकर्ताओं से बिल्कुल भी खुश नहीं हैं और उन्होंने खुलकर कहा है कि चयनकर्ताओं ने उनसे कोई बातचीत नहीं की है. हलांकि भारतीय क्रिकेट बोर्ड के सूत्र हालांकि ऐसा नहीं मानते हैं.
Read more »
वर्ल्ड कप जीतने वाली महिला टीम को एक और बड़ा ईनाम, BCCI जल्दी करेगा ऐलान, हरमनप्रीत, स्मृति सबको इंतजार हैविश्व कप विजेता भारतीय महिला क्रिकेट टीम को निकट भविष्य में अपना पहला विदेशी स्ट्रेंथ और कंडीशनिंग कोच मिलने की पूरी संभावना है. बीसीसीआई सूत्रों के अनुसार, बांग्लादेश पुरुष टीम के स्ट्रेंथ और कंडीशनिंग कोच नाथन कीली भारतीय बोर्ड के साथ बातचीत कर रहे हैं और संभावना है कि वह सीओई में शामिल हो सकते हैं.
Read more »
BCCI जल्द करने वाला है बड़ा ऐलान, पहली बार टीम इंडिया को मिलेगा विदेशी कोच!महिला वर्ल्ड कप 2025 की चैंपियन भारतीय टीम में बड़ा बदलाव होने वाला है. BCCI कोचिंग स्टाफ को लेकर जल्द ही एक ऐलान कर सकता है. दरअसल, भारतीय महिला क्रिकेट टीम को निकट भविष्य में अपना पहला विदेशी स्ट्रेंथ एवं कंडीशनिंग कोच मिलने की संभावना है.
Read more »
जगमोहन डालमिया का जादू...12,900,738 रुपए की डील ने मुंह लगाया खून, 1991की सीरीज ने बनाया BCCI को क्रिकेट का...जब बीसीसीआई अध्यक्ष जगमोहन डालमिया ने दक्षिण अफ्रीका को पुनः प्रवेश के बाद उनके पहले मैचों के लिए आमंत्रित किया था, तब उन्हें यह अंदाज़ा भी नहीं था कि बीसीसीआई किस सोने की खान पर बैठा है. 1991 का दक्षिण अफ्रीका का यह दौरा उनकी आंखें खोल देने वाला साबित हुआ.
Read more »
गौतम गंभीर सहित BCCI अध्यक्ष ने दिल्ली ब्लास्ट पर जताया दुख, सोशल मीडिया पर पोस्ट कर जताई संवेदनादिल्ली में लाल किले के पास हुए ब्लास्ट को लेकर भारतीय टीम के कोच गौतम गंभीर ने दुख जताया है। उनके अलावा कई अन्य पूर्व क्रिकेटरों ने शोक व्यक्त किया है।
Read more »
Sanju Samson Net Worth: इतने करोड़ है संजू सैमसन की नेट वर्थ, जानिए IPL और BCCI से करते हैं कितनी कमाईSanju Samson Net Worth: भारतीय स्टार क्रिकेटर और राजस्थान रॉयल्स के कप्तान संजू सैमसन अपना 31वां जन्मदिन मना रहे हैं. तो आइए इस मौके पर उनकी नेट वर्थ के बारे में जानते हैं. खेल समाचार
Read more »
