30 વર્ષ બાદ બીજીવાર શનિ-સૂર્ય આવ્યા આમને-સામને, આ જાતકોનું ભાગ્ય ચમકી જશે, નવી નોકરી સાથે થશે ધનલાભ

Surya Gochar 2024 News

30 વર્ષ બાદ બીજીવાર શનિ-સૂર્ય આવ્યા આમને-સામને, આ જાતકોનું ભાગ્ય ચમકી જશે, નવી નોકરી સાથે થશે ધનલાભ
સૂર્ય ગોચર 2024Sun Transit In Leo 2024Shani Gochar 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 139 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 129%
  • Publisher: 63%

Surya And Shani Gochar 2024: સૂર્યના સિંહ રાશિમાં આવતા શનિ સામે આવી ગયા છે. તેવામાં પિતા-પુત્રની આ જોડી ઘણા જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે.

Surya And Shani Gochar 2024 : સૂર્યના સિંહ રાશિમાં આવતા શનિ સામે આવી ગયા છે. તેવામાં પિતા-પુત્રની આ જોડી ઘણા જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે. કર્મફળદાતા શનિ વ્યક્તિને કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ આશરે અઢી વર્ષ બાદ રાશિ પરિવર્તન કરે છે.

તેવામાં રાશિ ચક્ર પૂરુ કરવામાં આશરે 30 વર્ષનો સમય લાગે છે. પરંતુ સમય-સમય પર સ્થિતિમાં ફેરફાર થતો રહે છે. આ સિવાય સૂર્ય પણ દર મહિને રાશિ પરિવર્તન કરે છે. નવગ્રહોમાંથી સૂર્યને વિશેષ મહત્વ છે. વૈદિક જ્યોતિષમાં સૂર્ય અને શનિ પિતા-પુત્ર છે. પરંતુ બંને વચ્ચે શત્રુતાનો ભાવ છે. ઓગસ્ટ મહિનામાં સૂર્ય રાશિ પરિવર્તન કરશે. તે પોતાની રાશિ સિંહમાં પ્રવેશ કરવાના છે. બીજીતરફ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે. બંને ગ્રહ પોતાની સ્વરાશિમાં હોવાને કારણે એકબીજાની સામે છે. આ બંને ગ્રહોના એકબીજાની આમને-સામને હોવાથી કેટલાક જાતકોની મુશ્કેલી વધી શકે છે. પરંતુ કેટલીક રાશિઓ એવી છે, જેને ખુબ લાભ મળવાનો છે. આવો જાણીએ શનિ અને સૂર્ય આમને-સામને આવવાથી કયાં જાતકોનું ભાગ્ય ચમકશે. આ રાશિના જાતકોને લાભ મળી શકે છે. આ રાશિમાં ગુરૂ અને મંગળ ભ્રમણ કરશે. તેવામાં તમારા જીવનમાં ખુશીઓ આવી શકે છે. સૂર્ય ચોથા ભાવમાં છે. તેવામાં આ રાશિના જાતકોનું કરિયર સારૂ રહેવાનું છે. કાર્યસ્થળ પર તમારા દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા થઈ શકે છે. આ સાથે તમને ઉચ્ચ અધિકારી કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે. આ સાથે તમારા પગારમાં વધારો થઈ શકે છે. જો તમે મકાન, પ્લોટ કે વાહન ખરીદવા ઈચ્છો છો તો આ સમયમાં તમારૂ સપનું પૂરુ થઈ શકે છે. સંતાન સુખની પ્રાપ્તિ થશે. આ સાથે તમે તમારી રૂચિ પ્રમાણે કરિયરની પસંદગી કરી શકો છો. જીવનમાં ખુશીનો માહોલ રહેશે. સમાજમાં માન-સન્માન વધશે. આ સાથે લગ્ન જીવનમાં ચાલતી સમસ્યાઓનો અંત આવી શકે છે. આ રાશિમાં સૂર્ય ભાવમાં બિરાજમાન રહેશે. તેવામાં આ રાશિના જાતકો માટે શનિનું સામે આવવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો લાંબા સમયથી ચાલતી સમસ્યા સમાપ્ત થઈ શકે છે. આ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા વિદ્યાર્થીઓને સફળતા મળશે. સરકારી નોકરી મળવાના યોગ બની રહ્યાં છે. આ સાથે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. લગ્નજીવન સારૂ રહેવાનું છે. પતિ-પત્ની વચ્ચે ચાલતી લડાઈનો અંત આવવાનો છે. વેપારમાં પણ લાભ થઈ શકે છે. ભાગીદારીમાં બિઝનેસ મોટો લાભ કરાવી શકે છે. જીવનસાથીનો સાથ મળશે. આ રાશિમાં સૂર્ય દશમ ભાવમાં બિરાજમાન રહેશે. આ ભાવ કરિયરનું પ્રતિનિધિત્વ કરે છે. આ સાથે શનિ ચોથા ભાવમાં બિરાજમાન છે. તેવામાં શનિની સાથે સૂર્યનો સકારાત્મક પ્રભાવ આ રાશિના જાતકો પર પડવાનો છે. વિદેશોથી સારો લાભ મળવાનો યોગ બની રહ્યો છે. વિદેશમાં શિક્ષણ મેળવવાની તક મળી શકે છે. મકાન, વાહન કે સંપત્તિ ખરીદવાનું સપનું પૂરુ થઈ શકે છે. જમીન-સંપત્તિમાં પણ ખુબ લાભ મળવાનો છે. કોઈ જૂની સંપત્તિ તમને મળી શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળી શકે છે. આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.30 વર્ષ બાદ બીજીવાર શનિ-સૂર્ય આવ્યા આમને-સામને, આ જાતકોનું ભાગ્ય ચમકી જશે, નવી નોકરી સાથે થશે ધનલાભlifestyleMoney Vastu Tips: ઘરમાં મની પ્લાંટ હોય તો દર શુક્રવારે તેમાં નાખો આ વસ્તુ, માતા લક્ષ્મી ભરી દેશે ધનના ભંડાર

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

સૂર્ય ગોચર 2024 Sun Transit In Leo 2024 Shani Gochar 2024 Shani Surya Yuti 2024 Surya Shani Yuti Sun Transit 2024 Samsaptak Yog 2024 Samsaptak Yog In Kundali Samsaptak Yog 2024 Horoscope Samsaptak Yoga In Hindi Samsaptak Yoga In Kundli Surya Shani Samsaptak Yoga Samsaptak Yoga Samsaptak Yoga 2023 Samsaptak Yoga In Astrology Shani Shani Surya Sam Saptak Shani Mangal Ka Samsaptak Yog Samsaptak Yog Surya Shani Yog

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

18 મહિના બાદ મંગળ કરશે વૃષભ રાશિમાં પ્રવેશ, આ જાતકોનું સૂઈ ગયેલું ભાગ્ય ચમકી જશે, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા18 મહિના બાદ મંગળ કરશે વૃષભ રાશિમાં પ્રવેશ, આ જાતકોનું સૂઈ ગયેલું ભાગ્ય ચમકી જશે, દરેક ક્ષેત્રમાં મળશે સફળતાMangal Transit in Taurus: વૈદિક જ્યોતિષ અનુસાર મંગળ ગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે, જેનાથી ત્રણ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
Read more »

50 વર્ષ બાદ બનશે સૂર્ય અને શનિનો ષડાષ્ટક ખતરનાક યોગ, આ જાતકોની મુશ્કેલી વધશે, ધનહાનિ સાથે સ્વાસ્થ્ય થશે ખરાબ50 વર્ષ બાદ બનશે સૂર્ય અને શનિનો ષડાષ્ટક ખતરનાક યોગ, આ જાતકોની મુશ્કેલી વધશે, ધનહાનિ સાથે સ્વાસ્થ્ય થશે ખરાબShadashtak Yog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ અને સૂર્ય ષડાષ્ટક યોગ બનાવી રહ્યાં છે. જેનાથી ત્રણ રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ. આવો જાણીએ આ રાશિ કઈ છે.
Read more »

3 ગ્રહોના મહાગોચરથી આ 5 રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભ સાથે સુખ-સમૃદ્ધિમાં પણ થશે વધારો!3 ગ્રહોના મહાગોચરથી આ 5 રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભ સાથે સુખ-સમૃદ્ધિમાં પણ થશે વધારો!વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યાં મુજબ દરેક ગ્રહ એક ચોક્કસ સમયગાળા બાદ પોતાની ચાલમાં ફેરફાર કરે છે. હિન્દુ પંચાંગ મુજબ જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં એક કે બે નહીં પરંતુ ત્રણ ગ્રહો રાશિપરિવર્તન કરી રહ્યા છે.
Read more »

દેશના મોટાભાગના યુવાનોને થશે આ કેન્સર : આ રિપોર્ટથી ફફડી જશો, 30 વર્ષની ઉમર બાદ મોટો ખતરોદેશના મોટાભાગના યુવાનોને થશે આ કેન્સર : આ રિપોર્ટથી ફફડી જશો, 30 વર્ષની ઉમર બાદ મોટો ખતરોlung cancer in india : લાઈફસ્ટાઈલ બીમારી ગણાતી કેન્સર લોકોમાં મહામારીની જેમ ઘર કરી રહી છે, એક નવો અભ્યાસ કહે છે કે જો તમે ધૂમ્રપાન નહિ કરતા હોવ તો પણ તમને ફેફસાનું કેન્સર થશે
Read more »

100 વર્ષ બાદ ગ્રહોના રાજા બનાવશે બે શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અકલ્પનીય ધનલાભ થશે100 વર્ષ બાદ ગ્રહોના રાજા બનાવશે બે શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અકલ્પનીય ધનલાભ થશેવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ ધનના દાતા શુક્ર અને બુધ ગ્રહ સ્થિત છે. આવામાં તમને જણાવી દઈએ કે કર્ક રાશિમાં સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહની યુતિથી ખુબ જ શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
Read more »

30 જુલાઈથી ચમકી જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, ગ્રહોના સેનાપતિ મંગળ કરશે યુવા અવસ્થામાં પ્રવેશ30 જુલાઈથી ચમકી જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, ગ્રહોના સેનાપતિ મંગળ કરશે યુવા અવસ્થામાં પ્રવેશવૈદિક પંચાગ અનુસાર મંગળ ગ્રહ યુવા અવસ્થામાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
Read more »



Render Time: 2026-04-02 18:52:59