Venus And Sun Ki Yuti: ધન-ઐશ્વર્યના કારક શુક્ર ગ્રહ અને સૂર્ય દેવની યુતિ મિથુન રાશિમાં બનવા જઈ રહી છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
10 વર્ષ બાદ નજીક આવશે શુક્ર અને સૂર્ય દેવ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે થશે ધનલાભ Venus And Sun Ki Yuti: ધન-ઐશ્વર્યના કારક શુક્ર ગ્રહ અને સૂર્ય દેવની યુતિ મિથુન રાશિમાં બનવા જઈ રહી છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
Venus And Sun Ki yuti: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરી અન્ય ગ્રહોની સાથે યુતિ બનાવે છે, જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 12 જૂનને ધન અને વૈભવના દાતા શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તેવામાં આ બંને ગ્રહોની યુતિથી મેષ રાશિમાં સૂર્ય અને શુક્રની યુતિ બનશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ લોકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ. તમારા લોકો માટે શુક્ર અને સૂર્યની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહી છે. તેથી આ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સાથે તમે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યાં છો તો આ દરમિયાન તમને સારૂ કામ મળવાની આશા છે. તમને ભાગ્યનો સાથ મળશે. નવા લોકો સાથે તમારા સંબંધ બનશે, જેનાથી તમને લાભ થશે. આ દરમિયાન પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. જો તમે ધંધામાં થોડી સમજદારીથી કામ કરશો તો સારો પ્રોફિટ થશે. સાથે ભાગીદારીના કામમાં લાભ થશે.શુક્ર અને સૂર્યનો સંયોગ કુંભ રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના પંચમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન તમને સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. સાથે તમારા જીવનમાં સુધાર આવશે અને તમે બચત કરવામાં સફળ થશો. આ દરમિયાન તમે વિચારેલી યોજનાઓ સફળ થશે. તમને પ્રેમ સંબંધમાં પણ સફળતા મળશે. આ દરમિયાન તમારા માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે. તમારા લોકો માટે સૂર્ય અને શુક્રનો સંયોગ લાભદાયી સાબિત થશે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન તમને કામ-ધંધામાં સફળતા મળી શકે છે. સાથે જો તમે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યાં છો તો તમને સારી તક મળી શકે છે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. સાથે પિતા સાથેના સંબંધમાં મજબૂતી જોવા મળશે. આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.10 વર્ષ બાદ નજીક આવશે શુક્ર અને સૂર્ય દેવ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે થશે ધનલાભત્રીજીવાર મોદી સરકાર બની તો આ કાકાએ ઢોલ વગાડીને બધાને મફતમાં જલેબી ખવડાવી
Surya And Shukra Ki Yuti Venus And Sun Conjunction Sun Gochar 2024 Venus Transit In Mithun શુક્રનું ગોચર સૂર્યનું ગોચર શુક્ર અને સૂર્યની યુતિ
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ગુજરાતમા આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે દરેક રાજ્ય માટે તારીખ સાથે કરી આગાહીGujarat Monsoon 2024 forecast: હવામાન વિભાગે તારીખ સાથે દરેક રાજ્યમાં ક્યારે ચોમાસાનું આગમન થશે તેનો ચાર્ટ જાહેર કર્યો છે, ગુજરાતમાં પણ કર્યું ચોમાસાની તારીખનું અનુમાન
Read more »
ગુરૂ, સૂર્ય, બુધ, શુક્રની યુતિ કરશે માલામાલ, આ 3 જાતકો પર થશે પૈસાનો વરસાદJupiter Sun Venus Mercury Transit: બુધના ગોચર કરવાની સાથે વૃષભ રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને ગુરૂની યુતિ બની રહી છે. એક રાશિમાં ચાર મોટા ગ્રહ બિરાજમાન થવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
Read more »
31 મે બાદ વધશે આ રાશિઓની મુશ્કેલી, શત્રુઓ થશે હાવી, દેવું વધવાનો પણ યોગજ્યોતિષના અનુસાર બુધ ગ્રહ ધન, વેપાર, બુદ્ધિ, વાણી, તર્ક, સંવાદના કારક છે. આ સમય બુધ મેષ રાશિમાં છે. તો બીજી તરફ 31 મેના રોજ બપોરે 12:20 પર બુધ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. બુધનું રાશિ પર્વતન મોટો ફેરફાર લાવશે.
Read more »
લોકસભાની ચૂંટણીના પરિણામનું કાઉન્ટડાઉન શરૂ, આવતીકાલે સવારે 8 ના ટકોરે શરૂ થશે મતગણતરીLok Sabha Election Result 2024 : રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ થઈ, રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે
Read more »
10 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ IPO, પ્રાઇઝ ₹93, જાણો GMP અને અન્ય વિગતIxigo IPO: જો તમે પણ આઈપીઓમાં દાવ લગાવો છો તો તમારા માટે સારા સમાચાર છે. આગામી સોમવારે વધુ એક કંપનીનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે.
Read more »
ચોમાસાની મોટી ભવિષ્યવાણી : આ દિવસે ગાજવીજ સાથે થશે ચોમાસાની એન્ટ્રી, 48 કલાક રાહ જુઓGujarat Weather Forecast : રાજ્યમાં 48 કલાકમાં ચોમાસું બેસી જવાની હવામાન વિભાગની નવી આગાહી આવી છે. આગામી 48 કલાકમાં ચોમાસું રાજ્યમાં દસ્તક દેશે. ચોમાસાની શરૂવાત ગાજવીજ સાથે થશે
Read more »
