Jupiter Sun Venus Mercury Transit: બુધના ગોચર કરવાની સાથે વૃષભ રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને ગુરૂની યુતિ બની રહી છે. એક રાશિમાં ચાર મોટા ગ્રહ બિરાજમાન થવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
Jupiter Sun Venus Mercury Transit : બુધના ગોચર કરવાની સાથે વૃષભ રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને ગુરૂની યુતિ બની રહી છે. એક રાશિમાં ચાર મોટા ગ્રહ બિરાજમાન થવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. 31 મેએ બુધનો પ્રવેશ વૃષભ રાશિમાં થવાનો છે.
આ રાશિમાં પહેલાથી ગુરૂ, શુક્ર અને સૂર્ય બિરાજમાન છે. બુધના ગોચર કરતા વૃષભ રાશિમાં સૂર્ય, બુધ, ગુરૂ અને શુક્રની યુતિ બની જશે. એક રાશિમાં ચાર મોટા ગ્રહને કારણે ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે. ચાર ગ્રહોની યુતિથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. જાણો કોને આ યુતિથી થશે લાભ...બુધ, ગુરૂ, શુક્ર અને સૂર્યની ચાલ કર્ક રાશિના જાતકો માટે લાભદાયક રહેવાની છે. જે લોકો નોકરી શોધી રહ્યાં છે તેનું સપનું પૂરુ થઈ શકે છે. નાણાકીય રીતે મજબૂત બનવા તમારે રોકાણની સાથે બચત પર પણ ધ્યાન આપવું જોઈએ. હેલ્ધી ડાઇટ લઈને અને હાઇડ્રેટેડ રહી સ્વાસ્થ્ય સારૂ રાખી શકો છો. વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય, બુધ, શુક્ર અને ગુરુની યુતિ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કરિયરમાં તમને બોસનો સાથ મળશે અને નવા ટાસ્ક મળશે. આવક અને બચત વધારવા તમને સારી તક મળવાની છે, પરંતુ નિર્ણય તમારે કરવો પડશે. રિસર્ચ કરી નાણાકીય રીતે લેવામાં આવેલા નિર્ણયો લાભકારી રહેશે. ગ્લોઇંગ અને હેલ્ધી રહેવા માટે જંક ફૂડથી દૂર રહો.આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.IPL 2024STOCK To BUY: છપ્પરફાડ કમાણી કરાવશે આ 10 ક્વોલિટી Stocks, બ્રોકરેજે આપી BUY કરવાની સલાહ
Horoscope Guru Budh Shukra Surya Transit Transit Rashifal Budh Astrology Today Astrology
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Shash Rajyog 2024: આગામી 1 વર્ષ સુધી આ રાશિના લોકો કરશે જલસા, શશ રાજયોગ બનાવશે માલામાલShash Rajyog 2024: શનિ હાલ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરે છે. પોતાની જ રાશિમાં હોવાના કારણે શનિ ગ્રહે શશ રાજયોગ બનાવ્યો છે. આ રાજયોગ 2025 સુધી રહેશે. શશ રાજયોગના કારણે આગામી એક વર્ષ કેટલીક રાશિના લોકો માટે અત્યંત શુભ અને ફળદાયી રહેવાનું છે.
Read more »
Sun Transit 2024: આ 14 દિવસ આ રાશિઓ માટે છે લકી, સૂર્યની બદલતી ચાલથી થશે માલામાલSurya Nakshatra Gochar: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ એક મહિના બાદ રાશિપર્વતન કરતા રહે છે. તો બીજી તરફ 15 દિવસમાં નક્ષત્ર પરિવર્તન કરશે. રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનથી 12 રાશિઓના જીવન પર ગાઢ અસર જોવા મળે છે.
Read more »
Akshaya Tritiya: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ના કરતા આ 5 મોટી ભૂલ, લક્ષ્મીજી થશે નારાજAkshaya Tritiya 2024: અક્ષય તૃતીયા ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. જોકે, આ દિવસે કેટલી વસ્તુઓ ના કરવાની શાસ્ત્રોમાં પણ સલાહ આપવામાં આવી છે. તેમ છતાં જો આ ભૂલો કરવામાં આવે તો દેવી લક્ષ્મી હંમેશા માટે ક્રોધિત થઈ જાય છે. જેમના કોપના કારણે તમારી પાસે ક્યારેય લક્ષ્મી આવતી નથી.
Read more »
Budh Gochar 2024: આજથી જાગી જશે આ રાશિઓનું સૂતું ભાગ્ય, બુધ ભરી દેશે ખાલી તિજોરી, દરેક કામમાં મળશે સફળતાBudh Gochar 2024: બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. 10 મે 2024 અને શુક્રવારે સાંજે 6 કલાક અને 39 મિનિટે બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં બુધનો પ્રવેશ સિંહ તુલા સહિત પાંચ રાશિ માટે શુભ રહેવાનો છે. આ પાંચ રાશિના લોકોને કારકિર્દીમાં મોટી સફળતા મળશે અને લાભ થશે. આ રાશિના લોકો પ્રગતિ કરશે.
Read more »
Shanidev: શનિદેવ આગામી 230 દિવસ સુધી આ જાતકો પર રહેશે મહેરબાન, પૈસાનો તો વરસાદ થશે, પદ-પ્રતિષ્ઠા વધશેશનિની ચાલથી કેટલીક બર્થડેટવાળા માટે આવનારા 230 દિવસ શાનદાર સાબિત થશે તો કેટલાકે સમસ્યાઓનો સામનો કરવો પડશે. જાણો કયા મૂળાંકવાળા લોકો પર શનિદેવ રહેશે મહેરબાન...
Read more »
Stocks To BUY: આ ચોમાસામાં ખીલી ઉઠશે આ 5 Stocks, થશે રૂપિયાનો વરસાદ, ખરીદી લોMultibagger Stocks: સારા ચોમાસાની સાથે સામાન્ય વ્યક્તિ માટે પણ કમાણીની તક છે. બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધરે 5 ફર્ટિલાઇઝર શેરોમાં રોકાણની સલાહ આપી છે.
Read more »
