હવે આ દેશમાં રસ્તા પર ઉતર્યા હજારો Gen-Z, રાષ્ટ્રપતિ સામે ખોલ્યો મોરચો; જાણો શું છે વિવાદ?

Mexico City Protest News

હવે આ દેશમાં રસ્તા પર ઉતર્યા હજારો Gen-Z, રાષ્ટ્રપતિ સામે ખોલ્યો મોરચો; જાણો શું છે વિવાદ?
Claudia Sheinbaum GovernmentMexico Protests 2024Generation Z Protest Mexico
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 101 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 82%
  • Publisher: 63%

Mexico Zen G Protest: મેક્સિકોમાં રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબામની સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. તેમને લઈ ઘણા પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે.

મેક્સિકો માં રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબામ ની સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. તેમને લઈ ઘણા પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે.Vrishchik Sankranti 2025 : મંગળની રાશિમાં સૂર્ય દેખાડશે રૌદ્ર રુપ, આ 5 રાશિના લોકો માટે ભારે છે આવતા 30 દિવસWeekly Horoscope: 17 થી 23 નવેમ્બર સુધીનો સમય તમારી રાશિ માટે શુભ છે કે નહીં જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળનેપાળ અને બાંગ્લાદેશમાં થયેલા GEN Z પ્રોટેસ્ટ બાદ હવે અન્ય ઘણા દેશોમાં પણ Gen-Z સરકાર વિરુદ્ધ વિરોધ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, નોર્થ અમેરિકન દેશ મેક્સિકો સિટીમાં નેશનલ પેલેસમાં રવિવાર 16 નવેમ્બર 2025ના રોજ પ્રદર્શનકારીઓએ અચાનક વિરોધ શરૂ કરી દીધો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન તેઓએ રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબામની સરકારમાં વધતા ગુના અને ભ્રષ્ટાચાર સામે પ્રદર્શન કર્યું.સોશિયલ મીડિયા પર પ્રદર્શનોના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં જનરેશન Gના પ્રદર્શનકારીઓ પોલીસ સાથે અથડામણ કરતા અને મેક્સિકોની એક્ઝિક્યુટિવ બ્રાન્ચની સીટમાં ઘુસતા જોવા મળે છે. ન્યૂઝ એજન્સી AFP અનુસાર, આ પ્રદર્શનોમાં 120 લોકો ઘાયલ થયા છે, જેમાં ઘણા પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. એજન્સીએ જણાવ્યું કે, વિરોધ પ્રદર્શનમાં અલગ-અલગ ઉંમરના લોકો સામેલ હતા, જો કે જનરેશન G સોશિયલ મીડિયા પર નશીલી દવાઓથી હિંસા અને શીનબામની સુરક્ષા નીતિઓ સામે પ્રદર્શનોનું આયોજન કરી રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, ક્લાઉડિયા શીનબામ ઓક્ટોબર 2024થી સત્તામાં છે. તેમણે તેમના કાર્યકાળના પ્રથમ વર્ષમાં 70 ટકાથી વધુની મંજૂરી રેટિંગ જાળવી રાખી હતી, પરંતુ અનેક હાઇ-પ્રોફાઇલ હત્યાઓને કારણે તેમની સુરક્ષા નીતિઓની ખૂબ જ ટીકા થઈ છે. મેક્સિકો સિટીના સુરક્ષા વડા પાબ્લો વાઝક્વેઝે જણાવ્યું કે, પ્રદર્શનોમાં 100 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે, જેમાંથી 40ને ઈજાના કારણ હોસ્પિટલમાં સારવારની જરૂર પડી. આ દરમિયાન 20 પ્રદર્શનકારીઓ પણ ઘાયલ થયા છે.પ્રદર્શન દરમિયાન અધિકારીઓએ લૂંટ અને હુમલા જેવા ગુનાઓ માટે 20 લોકોની ધરપકડ કરી છે. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબામના રાજીનામાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ શીનબામને લઈ એક વિવાદ સામે આવ્યો હતો, જેમાં એક વ્યક્તિએ તેમને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યોગ્ય સમય પર રાષ્ટ્રપતિના સુરક્ષા કર્મચારીઓએ તેને તાત્કાલિક પાછો ખેંચી લીધો હતો. બાદમાં તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.DIPAK CHAVDA 2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.હવે આ દેશમાં રસ્તા પર ઉતર્યા Gen-Z, રાષ્ટ્રપતિ સામે ખોલ્યો મોરચો; જાણો શું છે વિવાદ?રેલવે મુસાફરો ખાસ ધ્યાન રાખે : 100 દિવસ બંધ રહેશે સુરત રેલવે સ્ટેશનના 2 પ્લેટફોર્મsuratIND vs SA : બેટિંગ પોઝિશનથી લઈને ટીમ પસંદગી સુધી... ભારતની હારના આ છે 3 મુખ્ય કારણGeneral Knowledge

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Claudia Sheinbaum Government Mexico Protests 2024 Generation Z Protest Mexico Drug Violence Protest Mexico Sheinbaum Security Policy Criticism Mexico Police Injured Protest મેક્સિકોમાં વિરોધ પ્રદર્શન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબામ મેક્સિકો નોર્થ અમેરિકા Mexico Zen G Protest

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Lt Gen ਹੁੱਡਾ ਮਾਮਲਾ: ਐਸਕੋਰਟ ਗੱਡੀ ਦੀ ਟੱਕਰ ’ਤੇ ਪੁਲਿਸ ਅਧਿਕਾਰੀਆਂ ਨੂੰ ਨੋਟਿਸ ਜਾਰੀLt Gen ਹੁੱਡਾ ਮਾਮਲਾ: ਐਸਕੋਰਟ ਗੱਡੀ ਦੀ ਟੱਕਰ ’ਤੇ ਪੁਲਿਸ ਅਧਿਕਾਰੀਆਂ ਨੂੰ ਨੋਟਿਸ ਜਾਰੀLt Gen Hooda incident: ਵਿਸ਼ੇਸ਼ ਡੀਜੀਪੀ ਟ੍ਰੈਫ਼ਿਕ ਅਮਰਦੀਪ ਸਿੰਘ ਰਾਇ (IPS) ਨੇ ਆਪਣੇ ਐਕਸ ਪੋਸਟ ਰਾਹੀਂ ਜਾਣਕਾਰੀ ਸਾਂਝੀ ਕੀਤੀ ਕਿ ਮਾਮਲੇ ਦੀ ਜਾਂਚ ਤੋਂ ਬਾਅਦ ਜ਼ਿੰਮੇਵਾਰ ਪੁਲਿਸ ਕਰਮਚਾਰੀਆਂ ਦੀ ਪਛਾਣ ਕਰ ਲਈ ਗਈ ਹੈ ਅਤੇ ਸ਼ੋਅਕਾਜ਼ ਨੋਟਿਸ ਜਾਰੀ ਕੀਤਾ ਗਿਆ ਹੈ।
Read more »

Gen Z कर्मचारियों को समय से पहले क्यों निकाल रही हैं कंपनियां? स्टडी में पता चली ये वजहGen Z कर्मचारियों को समय से पहले क्यों निकाल रही हैं कंपनियां? स्टडी में पता चली ये वजहWhy Gen Z Employees are fired early: जनरेशन Z को लेकर यह सोच आम हो चुकी है कि ये अच्छी सैलरी से ज्यादा जॉब सैटिस्फेक्शन और उसके पीछे का मकसद देखते हैं। लेकिन एक स्टडी में सामने आया है कि ऐसी कई चीजें हैं जिनकी वजह से कंपनियां इन्हें समय से पहले निकाल देती...
Read more »

Gen Z कर्मचारियों को निकाल रही हैं कंपनियां! स्टडी में चौंकाने वाला खुलासा, जानें क्या है वजह?Gen Z कर्मचारियों को निकाल रही हैं कंपनियां! स्टडी में चौंकाने वाला खुलासा, जानें क्या है वजह?Gen Z Employees Survey: जनरेशन Z से कई उम्मीदें हैं लेकिन वर्क कल्चर के मामले में कंपनियां इन्हें नाकाम मानती हैं और नौकरी देने के कुछ ही महीनों में निकाल रही है. इसका खुलासा एक सर्वे से हुआ है, आइए क्या वजह है? इसके बारे में भी जान लेते हैं.
Read more »

मेक्सिको में सरकार के खिलाफ प्रदर्शन, भ्रष्टाचार और अपराध के खिलाफ सड़कों पर उतरे हजारों लोगमेक्सिको में सरकार के खिलाफ प्रदर्शन, भ्रष्टाचार और अपराध के खिलाफ सड़कों पर उतरे हजारों लोगमेक्सिको सिटी में राष्ट्रपति क्लाउडिया शिनबाम की सरकार के खिलाफ भ्रष्टाचार, अपराध और सरकारी दमन के खिलाफ हजारों लोग सड़कों पर उतर आए हैं। प्रदर्शनकारियों का नेतृत्व Gen Z कर रहे हैं, और उनका आरोप है कि सरकार अपराध रोकने में विफल रही है। प्रदर्शन में मेयर कार्लोस मंज़ो की हत्या का भी विरोध किया गया, जिनकी ड्रग तस्करों ने हत्या कर दी थी। राष्ट्रपति ने प्रदर्शनों को राजनीतिक बताया है और आंसू गैस का इस्तेमाल किया गया।
Read more »

एक और देश, एक और आंदोलन... नेपाल के बाद अब अमेरिका के पड़ोस में 'Gen-Z' ने फूंका बगावत का बिगुलएक और देश, एक और आंदोलन... नेपाल के बाद अब अमेरिका के पड़ोस में 'Gen-Z' ने फूंका बगावत का बिगुलशनिवार को हजारों 'Gen-Z' प्रदर्शनकारी सड़कों पर उतरे. वह देश में बढ़ते भ्रष्टाचार के खिलाफ प्रदर्शन कर रहे हैं, जिसे विपक्षी नेताओं का भी समर्थन प्राप्त है. वहीं, राष्ट्रपति शीनबॉम ने दक्षिणपंथी पार्टियों पर Gen Z आंदोलन में घुसपैठ का आरोप लगाया, जबकि पूर्व राष्ट्रपति और अरबपति ने प्रदर्शन का समर्थन किया.
Read more »

Gen Z प्रोटेस्ट के बीच मेक्सिको की करेंसी कितनी ताकतवर? भारत के रुपये से कमजोर या मजबूतGen Z प्रोटेस्ट के बीच मेक्सिको की करेंसी कितनी ताकतवर? भारत के रुपये से कमजोर या मजबूतमेक्सिको में बढ़ती हिंसा के विरोध में जेन जेड ने प्रदर्शन किया। मेक्सिको की मुद्रा पेसो है, जो भारतीय रुपये से मजबूत Mexico Gen z Protests है। एक पेसो 4.
Read more »



Render Time: 2026-04-01 20:28:03