સુરતની ધરતી પર લેઉવા પાટીદાર સમાજનો રાજસ્વી સન્માન સમારોહ; CM સહિત દિગ્ગજ નેતાઓનો જમાવડો

Gujarat News

સુરતની ધરતી પર લેઉવા પાટીદાર સમાજનો રાજસ્વી સન્માન સમારોહ; CM સહિત દિગ્ગજ નેતાઓનો જમાવડો
Gujarati NewsSuratRajsvi Samman Samachar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 106 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 70%
  • Publisher: 63%

Surat News: સુરતની ધરતી પર આજે લેઉવા પાટીદાર સમિતિ દ્વારા એક ભવ્ય અને યાદગાર રાજસ્વી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજ રાજકીય નેતાઓ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં લેઉવા પાટીદાર સમિતિ દ્વારા યોજાયેલા ભવ્ય રાજસ્વી સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરુઆત કરી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, સી.

આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી. છોતરા કાઢી નાંખે એવી અંબાલાલની આગાહી, ઉત્તર ગુજરાતના આ વિસ્તારો માટે જાન્યુઆરી મહિનો ભારે!ગણતરીની કલાકોમાં બનશે વર્ષનો પહેલો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોનું બદલી જશે ભાગ્ય !Panchgrahi Yogસુરતની ધરતી પર આજે લેઉવા પાટીદાર સમિતિ દ્વારા એક ભવ્ય અને યાદગાર 'રાજસ્વી સન્માન સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજ રાજકીય નેતાઓ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સુરતમાં આ કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહભર્યું જોવા મળ્યું હતું. લોકગાયક કિર્તીદાન ગઢવી પણ કાર્યક્રમ સ્થળે પહોંચતા કાર્યક્રમમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.આ સન્માન સમારોહમાં કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી, જેમાં મુખ્યત્વે મનસુખભાઈ માંડવીયા , સી.આર. પાટીલ , હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા નો સમાવેશ થાય છે.સમાજ માટે ગૌરવ સમાન ચાર નવનિયુક્ત મંત્રીઓનું આ મંચ પરથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સમાજ દ્વારા ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ વિશેષ સન્માન કરાયું હતું. રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માનું શાલ ઓઢાડીને પરંપરાગત રીતે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ સન્માન સમારોહ એ માત્ર વ્યક્તિ વિશેષનું સન્માન નથી, પરંતુ સમાજની એકતા અને શક્તિનું પ્રતીક છે."લેઉવા પાટીદાર સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવનિયુક્ત મંત્રીઓને અભિનંદન પાઠવવાની સાથે સમાજના વિકાસ અને સંગઠનને મજબૂત કરવાનો રહ્યો હતો. સુરતના આંગણે યોજાયેલા આ કાર્યક્રમે પાટીદાર સમાજની ભવ્યતા અને એકતાના દર્શન કરાવ્યા હતા.Kinjal Patel કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજરgujaratશિયાળામાં ટુ વ્હીલર ચલાવતી વખતે આ વસ્તુ સાથે રાખજો, ઠંડીમાં પણ શરીર અંદરથી ગરમ રહેશેpm kisan samman nidhi yojana amountગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર; PSI-LRDની તારીખ જાહેરAnushka Sharma

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gujarati News Surat Rajsvi Samman Samachar Leuva Patidar Community Surat News Leaders CM Bupendra Patel

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

CM Pinarayi Vijayan: അതിദാരിദ്ര്യമുക്തരായവർ വീണ്ടും ദാരിദ്ര്യത്തിലേക്ക് പോകരുത്; സൂ​ക്ഷ്മതയോടെ പദ്ധതി മുന്നോട്ട് കൊണ്ടുപോകണമെന്ന് മുഖ്യമന്ത്രിCM Pinarayi Vijayan: അതിദാരിദ്ര്യമുക്തരായവർ വീണ്ടും ദാരിദ്ര്യത്തിലേക്ക് പോകരുത്; സൂ​ക്ഷ്മതയോടെ പദ്ധതി മുന്നോട്ട് കൊണ്ടുപോകണമെന്ന് മുഖ്യമന്ത്രിതദ്ദേശ തെരഞ്ഞെടുപ്പിലെ വാദപ്രതിവാദങ്ങൾ കഴിഞ്ഞുവെന്നും പുതിയ ഭരണസമിതികൾക്ക് പുതിയ ഉത്തരവാദിത്വങ്ങളായെന്നും മുഖ്യമന്ത്രി പിണറായി വിജയൻ
Read more »

Jharkhand News: सरायकेला-खरसांवा में मनाया गया शहीद दिवस, CM Hemant Soren ने दी श्रद्धांजलिJharkhand News: सरायकेला-खरसांवा में मनाया गया शहीद दिवस, CM Hemant Soren ने दी श्रद्धांजलिJharkhand News in Hindi | Jharkhand | Jharkhand CM Hemant Soren | CM Hemant Soren | Hemant Soren News | Martyr's Day celebrated in Seraikela-Kharsawan | Martyr's Day celebrated in Seraikela-Kharsawan on 1st January | Jharkhand Government |
Read more »

आवंटित बजट खर्च करने में पिछड़ने वाले विभाग के मंत्रियों की होगी किरकिरी, सीएम की ओर से भेजा जाएगा पत्रआवंटित बजट खर्च करने में पिछड़ने वाले विभाग के मंत्रियों की होगी किरकिरी, सीएम की ओर से भेजा जाएगा पत्रReview of Budget By CM Yogi Adityanath: साफ कहा कि समय से बजट खर्च करने के लिए हर स्तर पर एक-एक अधिकारी की जिम्मेदारी और जवाबदेही तय की जाए।
Read more »

State Bar Council Election controversy: রাজ্য বার কাউন্সিলে SIR ছায়া! ভোটার তালিকায় বাদ খোদ মুখ্যমন্ত্রী! নাম নেই ২০,০০০ আইবজীবীরও...উত্তাল রাজনীতি...State Bar Council Election controversy: রাজ্য বার কাউন্সিলে SIR ছায়া! ভোটার তালিকায় বাদ খোদ মুখ্যমন্ত্রী! নাম নেই ২০,০০০ আইবজীবীরও...উত্তাল রাজনীতি...West Bengal state bar council election is now talk of the town as CM Mamata Banerjee is out of voter list along with 170000 lawyears
Read more »

CM ਭਗਵੰਤ ਮਾਨ ਵੱਲੋਂ ਮੋਹਾਲੀ ਹਵਾਈ ਅੱਡੇ ਤੋਂ ਹੋਰ ਅੰਤਰਰਾਸ਼ਟਰੀ ਉਡਾਣਾਂ ਸ਼ੁਰੂ ਕਰਨ ਦੀ ਵਕਾਲਤCM ਭਗਵੰਤ ਮਾਨ ਵੱਲੋਂ ਮੋਹਾਲੀ ਹਵਾਈ ਅੱਡੇ ਤੋਂ ਹੋਰ ਅੰਤਰਰਾਸ਼ਟਰੀ ਉਡਾਣਾਂ ਸ਼ੁਰੂ ਕਰਨ ਦੀ ਵਕਾਲਤMohali Airport News: ਚੰਡੀਗੜ੍ਹ ਇੰਟਰਨੈਸ਼ਨਲ ਏਅਰਪੋਰਟ ਲਿਮਟਿਡ (ਸੀਐਚਆਈਏਐਲ) ਦੇ ਅਧਿਕਾਰੀਆਂ, ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਮੁੱਖ ਮੰਤਰੀ ਨੂੰ 19 ਕਰੋੜ ਰੁਪਏ ਦਾ ਅੰਤਰਿਮ ਲਾਭਅੰਸ਼ ਚੈੱਕ ਭੇਟ ਕੀਤਾ, ਨਾਲ ਗੱਲਬਾਤ ਕਰਦਿਆਂ ਮੁੱਖ ਮੰਤਰੀ ਨੇ ਕਿਹਾ ਕਿ ਸ਼ਹੀਦ ਭਗਤ ਸਿੰਘ ਅੰਤਰਰਾਸ਼ਟਰੀ ਹਵਾਈ ਅੱਡੇ ਦਾ ਨਿਰੰਤਰ ਵਿਕਾਸ ਕੇਂਦਰ ਅਤੇ ਪੰਜਾਬ ਸਰਕਾਰਾਂ ਵਿਚਕਾਰ ਮਜ਼ਬੂਤ ਭਾਈਵਾਲੀ ਨੂੰ...
Read more »

CM ममता बनर्जी पर भड़के BJP नेता मिथुन चक्रवर्ती, बोले- TMC को महाकाल देंगे सजाCM ममता बनर्जी पर भड़के BJP नेता मिथुन चक्रवर्ती, बोले- TMC को महाकाल देंगे सजाBengal Elections: भाजपा नेता मिथुन चक्रवर्ती ने कूच बिहार में तृणमूल कांग्रेस पर जमकर निशाना साधा. उन्होंने कहा कि राज्य में अगर बीजेपी की सरकार बनती है तो पूरे राज्य में आयुष्मान भारत योजना को लागू किया जाएगा जो ममता बनर्जी द्वारा रोक दी गई है.
Read more »



Render Time: 2026-04-02 14:54:08