ખેડૂતોના ખેતરે મંત્રીઓએ ફોટા પડાવ્યા બાદ કોથળામાંથી બિલાડું કાઢ્યું, ઈટાલિયાનો સરકાર પર વાર

Gopal Italia News

ખેડૂતોના ખેતરે મંત્રીઓએ ફોટા પડાવ્યા બાદ કોથળામાંથી બિલાડું કાઢ્યું, ઈટાલિયાનો સરકાર પર વાર
Gujarat PoliticsFarmers PackageFarmer Help
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 134 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 134%
  • Publisher: 63%

Gopal Italia On Farmers Help : ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કરેલી નુકસાની સહાય મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આકરા પ્રહાર કર્યા

Gopal Italia On Farmers Help : ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કરેલી નુકસાની સહાય મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા એ આકરા પ્રહાર કર્યા આ 3 રાશિઓને રાતોરાત અમીર બનાવશે રાહુ-કેતુનું નક્ષત્ર પરિવર્તન, થશે ધનલાભજો સૂર્ય ધરતીથી 10% નજીક આવી જાય તો શું થશે? વિજ્ઞાને જણાવ્યું એવું ડરામણું સત્ય કે.

.....ઉચ્ચ રાશિમાં પ્રવેશતા જ અતિચારી ગુરુ કરશે ધનના ઢગલા, વર્ષ 2026માં આ રાશિવાળાને લાગશે લોટરી! ધનાઢ્ય બનો તેવા યોગશેર બજારમાંથી કરવી છે અઢળક કમાણી? તો જીવનમાં ગાંઠ બાંધી લો દિગ્ગજ ઈન્વેસ્ટર Warren Buffett ના આ 5 મંત્ર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ગુજરાત સરકારે જાહેર કરેલ ખેડૂતોના સહાય પેકેજને 'મજાક' પેકેજ ગણાવ્યું. સરકારે જાહેર કરેલા પેકેજ અંગે નિવેદન આપતા કહ્યું કે, સહાય પેકેજમાંથી ખેડૂતોને આત્મહત્યા કરવા ઝેરી દવા ખરીદી શકાય. સરકારે એવી જાહેરાત કરી કે ખેડૂતોના ઘરે હેલિકોપ્ટર આવી જાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત ખેડૂતોની સહાયતા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યુ છે. જેને ગોપાલ ઈટાલિયાએ મજાક પેકેજ ગણાવ્યું છે. સરકારે જાહેર કરેલ ખેડૂત સહાય પેકેજ મામલે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે,Add Zee News as a Preferred Source ગોપાલ ઈટાલિયાએ આ પેકેજને કૃષિ મજાક પેકેજ ગણાવ્યું. તેમણે કહ્યું કે, સરકારે જાહેરાત એટલી મોટી કરી જાણે ખેડૂતોના ઘરમાં હેલિકોપ્ટર આવી જાય. અઠવાડિયા સુધી ખેડૂતોના ખેતરે મંત્રીઓએ ફોટા પડાવ્યા બાદ કોથળામાંથી બિલાડું કાઢ્યું. એક હેક્ટર દીઠ 50,000 ની સહાય ખેડૂતોને મળવી જોઈએ. માત્ર 2 હેક્ટર નહિ, ખેડૂતોની તમામ નુકસાની આપવી જોઈએ. સરકારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા જોઈએ.ગાંધીધામમાં થયેલ જાહેર સભામાં ગોપાલ ઈટાલિયાને વિસાવદરમાં શું કામ કર્યા તે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ગાંધીધામની સભામાં પ્રશ્નો પૂછવા મામલે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, જ્યાં આમ આદમી પાર્ટીની સભા હોય ત્યાં ભાજપના કાર્યકરો આ રીતે ડિસ્ટર્બ કરવાનું કાર્ય કરે છે. ભાજપ પાસે હજુ સમય છે સત્તા છે, તો કામ કરો આવું કરવાથી ભાજપનું ભલું નહીં થાય. સભામાં પૂછાયેલ પ્રશ્ન મામલે પણ ગોપાલ ઈટાલિયાએ જવાબ આપ્યો કે, મને વિસાવદરની જનતાએ ગુજરાતના લોકોની આંખ ઉઘડવા અને ભાજપ ભગાડવા ચૂંટાયો છે જે કામ હું કરી રહ્યું છું. કોંગ્રેસ નેતા દૂધાતના નિવેદનને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગુજરાતના 54 લાખ ખેડૂત અમારા મા-બાપ છે. કોઈ એક બે ખેડૂત નહીં, આખા ગુજરાતના ખેડૂત માતા-પિતા અમારા માઈ બાપ છે. અમે ખેડૂતના મુદે લડાઈ લડવા માટે નીકળ્યા છીએ. કોંગ્રેસ અને ભાજપ પણ ખેડૂતના મુદ્દે લડાઈ લડે. તેને બદલે ચાર મહિનાથી હું ધારાસભ્ય બન્યો છું તો મારી સામે આખું ગુજરાત કોંગ્રેસ લડે છે. આવું કરવા કરતા ખેડૂતોના મૂળે લડાઈ લડવી જોઈએ. રઘવાયા થવાની જરૂર નથી.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીદિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છAaron Finchગેસ-એસિડિટી થતાં જ માથું દુખવા લાગે છે ? જાણો પેટ અને મગજ વચ્ચે શું છે કનેક્શનShadashtak yog 2025ગાંધીનગરમાં હચમચાવી દેતી ઘટના : 3 પેટ્રોલ પંપના માલિકે 2 દીકરીઓ સાથે આપઘાત કર્યોદક્ષિણ આફ્રિકા સિરીઝ પહેલા ભારત માટે ખરાબ સમાચાર, ફરી ઈજાગ્રસ્ત થયો આ ખતરનાક ખેલાડીKupwara

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gujarat Politics Farmers Package Farmer Help Gujarat News Local News Gujarat Latest Gujarati News Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ ગોપાલ ઈટાલિયા સરકારી સહાય ખેડૂતોને સહાય ખેડૂતોને પેકેજ

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ट्रम्प अमेरिकी किसानों का सोयाबीन नहीं बिकने से परेशान: कहा- जल्द चीनी राष्ट्रपति से मुलाकात करूंगा, टैरिफ ...ट्रम्प अमेरिकी किसानों का सोयाबीन नहीं बिकने से परेशान: कहा- जल्द चीनी राष्ट्रपति से मुलाकात करूंगा, टैरिफ ...US President Donald Trump expresses concern over unsold soybeans as China halts purchases; announces plan to meet Chinese President Xi Jinping within a month to help American farmers
Read more »

इंदौर में किसान रैली,1000 हजार से ज्यादा ट्रैक्टर पहुंच रहे: ग्रीनफील्ड कॉरिडोर का कर रहे विरोध; सिरपुर, चं...इंदौर में किसान रैली,1000 हजार से ज्यादा ट्रैक्टर पहुंच रहे: ग्रीनफील्ड कॉरिडोर का कर रहे विरोध; सिरपुर, चं...Madhya Pradesh (MP) Farmers Protest Kisan Andolan LIVE Updates; Follow Indore Ujjain Farmers Rally Latest News and Updates On Dainik Bhaskar.
Read more »

महाराष्ट्र में महिला डॉक्टर का सुसाइड, हथेली पर लिखा नोट: पुलिसवाले पर रेप-हैरेसमेंट का आरोप, पोस्टमॉर्टम र...महाराष्ट्र में महिला डॉक्टर का सुसाइड, हथेली पर लिखा नोट: पुलिसवाले पर रेप-हैरेसमेंट का आरोप, पोस्टमॉर्टम र...Maharashtra Satara Doctor Sampada Munde Suicide Rape Harassment Case Update; Follow Satara Crime News, Police PSI Gopal Badane Latest News On Dainik Bhaskar.
Read more »

महाराष्ट्र डॉक्टर सुसाइड केस में SIT गठित: तुरंत जांच करने के आदेश; सिविल अस्पताल में पदस्थ डॉक्टर ने आत्मह...महाराष्ट्र डॉक्टर सुसाइड केस में SIT गठित: तुरंत जांच करने के आदेश; सिविल अस्पताल में पदस्थ डॉक्टर ने आत्मह...Satara Phaltan, Female Doctor Suicide, Sampada Munde, PSI Ganesh Badne, Physical Mental Torture, Satara Guardian Minister Shambhuraj Desai, Bhagyashree Pachangane, Sub Inspector Gopal Badane
Read more »

Airtel Q2 Result: लगभग दोगुना हो गया एयरटेल का मुनाफा, कमाई ₹50,000 करोड़ के पारAirtel Q2 Result: लगभग दोगुना हो गया एयरटेल का मुनाफा, कमाई ₹50,000 करोड़ के पारBharti Airtel ने जुलाई-सितंबर तिमाही में 73.6 फीसदी बढ़कर 6,792 करोड़ रुपये नेट प्रॉफिट कमाया, ARPU 256 रुपये, Gopal Vittal ने मजबूत पोर्टफोलियो की सराहना की.
Read more »

સરકાર રાહત પેકેજ જાહેર કરે તે પહેલા આ ગુજરાતીએ કરી ખેડૂતો માટે સહાયની જાહેરાતસરકાર રાહત પેકેજ જાહેર કરે તે પહેલા આ ગુજરાતીએ કરી ખેડૂતો માટે સહાયની જાહેરાતGujarat Farmers Help : જુનાગઢના એક પાટીદારે ત્રણ ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11000 આપવાની જાહેરાત કરી છે, જેઓને હાલ કમોસમી વરસાદથી નુકસાન થયું છે
Read more »



Render Time: 2026-04-02 07:40:31