Gujarat Farmers Help : જુનાગઢના એક પાટીદારે ત્રણ ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11000 આપવાની જાહેરાત કરી છે, જેઓને હાલ કમોસમી વરસાદથી નુકસાન થયું છે
Gujarat Farmers Help : જુનાગઢ ના એક પાટીદાર ે ત્રણ ગામના ખેડૂત ોને પ્રતિ હેક્ટર 11000 આપવાની જાહેરાત કરી છે, જેઓને હાલ કમોસમી વરસાદથી નુકસાન થયું છે Post Office ની ધાંસૂ સ્કીમ, વૃદ્ધોને કરાવશે મોજ. ઘર બેઠા દર વર્ષે થશે ₹2,46,000 ની કમાણીખતરો હજુ ટળ્યો નથી! 12 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, આ વિસ્તારો થશે પાણી-પાણી!5 દિવસ બાદ સોનાની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, 12 વર્ષ પછી ગુરુ ચાલશે ઉલટી ચાલ, થશે અચાનક ધનલાભઆ છે દુનિયાની સૌથી બકવાસ ફિલ્મ, રિલીઝ થતાં જ નિર્માતાઓ નાદાર થઈ ગયા, 2100 કરોડનું નુકસાન થયું ગુજરાત સરકારે હજી સુધી કમોસમી વરસાદથી નુકસાની ભોગવી રહેલા ખેડૂત ો માટે પેકેજ જાહેર કર્યું નથી.
Gujarat Farmers Help : જુનાગઢના એક પાટીદારે ત્રણ ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11000 આપવાની જાહેરાત કરી છે, જેઓને હાલ કમોસમી વરસાદથી નુકસાન થયું છે Post Office ની ધાંસૂ સ્કીમ, વૃદ્ધોને કરાવશે મોજ.. ઘર બેઠા દર વર્ષે થશે ₹2,46,000 ની કમાણીખતરો હજુ ટળ્યો નથી! 12 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, આ વિસ્તારો થશે પાણી-પાણી!5 દિવસ બાદ સોનાની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, 12 વર્ષ પછી ગુરુ ચાલશે ઉલટી ચાલ, થશે અચાનક ધનલાભઆ છે દુનિયાની સૌથી બકવાસ ફિલ્મ, રિલીઝ થતાં જ નિર્માતાઓ નાદાર થઈ ગયા, 2100 કરોડનું નુકસાન થયું ગુજરાત સરકારે હજી સુધી કમોસમી વરસાદથી નુકસાની ભોગવી રહેલા ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું નથી. પરંતુ પહેલા જુનાગઢના એક ખેડૂતો સહાય જાહેર કરી છે. બાદલપુરના દિનેશ કુંભાણી ખેડૂતોને પ્રતિ હેક્ટર 11000 આપવાની જાહેરાત કરી છે.બાદલપુરના પાટીદાર દિનેશ કુંભાણી ખેડૂતોની વ્હારે આવ્યા છે. દિનેશ કુંભાણીએ ત્રણ ગામના તમામ ખેડૂતોને પ્રતિ હેક્ટર 11000 આપવાની જાહેરાત કરી છે. તેઓ પ્રભાતપુર, બાદલપુર અને સેમરાડા ગામના ખેડૂતોને નુકસાની સામે વળતર આપીને મદદ કરશે.સહાય અંગે દિનેશ કુંભાણીએ કહ્યું કે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલની પણ એક ઉમદા વિચાર હતો. 1983માં ખૂબ ભયંકર વાવાઝોડું થયું હતું . ખૂબ જ પારાવાર નુકસાન હતું, તેવી મુશ્કેલી ન પડે તે માટે ખેડૂતોને સહાય કરી તેમની મુશ્કેલી દૂર કરવાનો વિચાર આવ્યો. સરકાર પણ પૂરો સહાય આપશે તેવો મને વિશ્વાસ છે. સરકાર જલ્દીથી સહાય કરે તો ખેડૂતો મુશ્કેલીમાંથી બહાર આવે. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતના તમામ સુખી સંપન્ન લોકો વેપારીઓ પોતપોતાના વતને આવી સેવા આપે તો તમામ ખેડૂતો મુશ્કેલીમાંથી બહાર આવશે. જે લોકો ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ જેવી સહાય આપે તો પણ ખેડૂતોને રાહત મળશે. નાની એવી મદદ પણ ખેડૂતોને મુશ્કેલીમાંથી બહાર લાવી શકે છે.હાલ બદલપુર ગામમાં 1800 થી 2000 હેક્ટર જેટલી જમીન ખેડૂતો આ ગામમાં વાવેતર કરે છે. ખાતેદારોની વાત કરીએ તો 1200 થી 1250 ખાતેદાર થાય છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યભરમાં દિવાળી તહેવાર આજુબાજુ કમોસમી વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે. ઓક્ટોબર મહિનામાં પડેલા વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ચૂક્યો હોવાની પરિસ્થિતિ સામે આવી છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને થયેલ નુકસાની બાબતેના સર્વેનો આદેશ કરવામાં આવતા વહીવટી તંત્ર દ્વારા નુકસાનીગ્રસ્ત જિલ્લાઓમાં 102 જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ગીરસોમનાથના વેરાવળથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે કોંગ્રેસે સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. જો સરકારની તિજોરી પર ભારણ આવતું હોય તો કોંગ્રેસના ધારાસભ્યો પગાર નહિ લે તેવી અમિત ચાવડાએ જાહેરાત કરી. જાહેરસભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની માંગ છે. ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે સરકારને વાર નથી લાગતી. તો ખેડૂતોના દેવા પણ માફ કરવા જોઈએ. આ યાત્રા શરૂઆત છે. ભાજપ સરકાર જ્યાં સુધી ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ નહિ કરે ત્યાં સુધી કોંગ્રેસની લડાઈ ચાલુ રાખવા સંકલ્પ છે. આગામી દિવસોમાં રાહુલ ગાંધી પણ સૌરાષ્ટ્રના ખેડૂતોની મુલાકાતે આવશે. બહેરી મૂંગી સરકાર સમક્ષ ખેડૂતોની વેદનાને પહોંચાડવા માટેની યાત્રા છે.Dipti Savant દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ1xBet betting caseRahu GocharT20 વર્લ્ડ કપ 2026ના વેન્યુ અંગે મોટા સમાચાર, ભારતના આ 5 શહેરોમાં યોજાઈ શકે છે મેચGST ઘટ્યા બાદ ઘી 30 રૂપિયા થયું હતું સસ્તું, હવે કંપનીએ 90 રૂપિયાનો કરી કર્યો વધારોકાલમેગી નામના ઘાતક વાવાઝોડાએ મચાવી ભારે તબાહી, જાણો હવે કઈ દિશામાં આગળ વધી રહ્યું છેBollywood Flashbackgujarat high court news
Junagadh Patidar Farmers Help Farmers Package Unseasonal Rain Gujarat News Local News Gujarat Latest Gujarati News Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ રાહત પેકેજ ખેડૂતોને સહાય ખેડૂતોને નુકસાન ખેડૂત જુનાગઢ પાટીદાર માનવતા
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Gujarat: सरकारी अस्पताल में डॉक्टर्स और स्टाफ कर रहे आसाराम की पूजा, फोटो सामने रखकर उतार रहे हैं आरतीGujarat: सरकारी अस्पताल में डॉक्टर्स और स्टाफ कर रहे आसाराम की पूजा, फोटो सामने रखकर उतार रहे हैं आरती Gujarat Surat Doctors praying in front of Asaram राज्य | गुजरात
Read more »
ट्रम्प अमेरिकी किसानों का सोयाबीन नहीं बिकने से परेशान: कहा- जल्द चीनी राष्ट्रपति से मुलाकात करूंगा, टैरिफ ...US President Donald Trump expresses concern over unsold soybeans as China halts purchases; announces plan to meet Chinese President Xi Jinping within a month to help American farmers
Read more »
11000 किमी का सफर कर नोएडा के युवक ने वार्षिक फास्टैग के फायदे बताए, नितिन गडकरी से अवार्ड की मांग की, देखें वीडियोNitin Gadkari: नोएडा के एक युवक ने वार्षिक फास्टैग के फायदे के बारे में बताया। उसने वीडियो शेयर कर अपने 11000 रोडट्रिप के दौरान हुए फायदे के बारे में बताया है।
Read more »
Gujarat: गुजरात में नए मंत्रिमंडल का शपथ ग्रहण समरोह आज, इन नेताओं को मिल सकती है जगहGujarat: गुजरात में नए मंत्रिमंडल का शपथ ग्रहण समरोह आज, इन नेताओं को मिल सकती है जगह Gujarat New Minister Oath Ceremony Today राज्य
Read more »
पटना साहिब में ईको-फ्रेंडली दीपावली, 11000 दीयों से जगमग होगा तख्त श्री हरिमंदिरपटना साहिब में इस बार तख्त श्री हरिमंदिर साहिब परिसर 11,000 दीयों से जगमगाएगा। यह ईको-फ्रेंडली दीपावली मनाने की एक पहल है, जिसका उद्देश्य पर्यावरण संरक्षण के प्रति जागरूकता बढ़ाना है। इस विशेष आयोजन की तैयारियां जोरों पर हैं और श्रद्धालुओं में भारी उत्साह है। वे पर्यावरण के अनुकूल दीपावली मनाने के लिए उत्सुक...
Read more »
Gujarat News: गुजरात में 15 मिनट बाद जिंदा हो गया मृत युवक, डॉक्टर हैरान; परिवार ने कहा- ये ईश्वर का चमत्कार हैGujarat News: गुजरात में 15 मिनट बाद जिंदा हो गया मृत युवक, डॉक्टर हैरान; परिवार ने कहा- ये ईश्वर का चमत्कार है Gujarat Man Alive after 15 Minutes of Death राज्य
Read more »
