Shukra Gochar In Kumbh Rashi: વર્ષ 2024 પુરું થાય તે પહેલા એક મહત્વપૂર્ણ ગોચર થવાનું છે. શુક્ર ગ્રહ શનિ સાથે કુંભ રાશિમાં ગોચર કરશે. શનિ અને શુક્રની જોડી નવા વર્ષની શરુઆતથી 3 રાશિના લોકો પર મહેરબાન હશે. આ રાશિઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
Shukra Gochar : ધનના દાતા શુક્ર કુંભ રાશિ માં પ્રવેશ કરશે, 3 રાશિઓની ચાંદી જ ચાંદી, અપાર ધન સંપદા મળવાના યોગવર્ષ 2024 પુરું થાય તે પહેલા એક મહત્વપૂર્ણ ગોચર થવાનું છે. શુક્ર ગ્રહ શનિ સાથે કુંભ રાશિ માં ગોચર કરશે.
શનિ અને શુક્રની જોડી નવા વર્ષની શરુઆતથી 3 રાશિના લોકો પર મહેરબાન હશે. આ રાશિઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.દૈનિક રાશિફળ 21 ડિસેમ્બર: આજે ગ્રહોનો વિશેષ યોગ કુંભ રાશિના લોકોને આર્થિક સફળતા તરફ લઈ જશે, આજનું રાશિફળ'મકરસંક્રાંતિથી માર્ચ સુધીમાં તો...', અંબાલાલની છે સૌથી આગાહી, દરિયામાં ઉભો થયો મોટો ખતરો!ગુજરાતની અડધી વસ્તીને પણ ગુજરાતની આ અદભૂત જગ્યા વિશે નથી ખબર, અહીં પથ્થરો પણ બોલે છે! વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર પ્રેમ, આકર્ષણ, સુખ, સંપત્તિ, ધનનો કારક ગ્રહ છે. શુક્રના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના લોકોના જીવન પર અલગ અલગ રીતે પડે છે. વર્ષ 2024 ના અંતે પણ શુક્ર રાશિ પરિવર્તન કરશે. 28 ડિસેમ્બર 2024 ના રોજ શુક્ર રાશિ પરિવર્તન કરી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન મહત્વપૂર્ણ છે અને તે દરેક રાશિને અસર કરશે. કારણ કે કુંભ રાશિમાં પહેલાથી જ શનિ ગોચર કરે છે. 28 તારીખથી શનિ સાથે શુક્ર પણ કુંભ રાશિમાં ગોચર કરશે.શુક્ર કુંભ રાશિમાં મિત્ર ગ્રહ શનિ સાથે ગોચર કરશે. એક રાશિમાં શુક્ર અને શનિનું સાથે હોવું દરેક રાશિ માટે અનુકૂળ રહેશે. કારણકે શુક્ર અને શનિ વચ્ચે મિત્રતાનો ભાવ છે. પરંતુ કેટલીક રાશીના જાતકોના જીવનમાં શુક્ર અને શનિ સૌથી વધુ લાભકારી સાબિત થશે. નવા વર્ષની શરૂઆતમાં આ ત્રણ રાશિના લોકોની ચાંદી જ ચાંદી હશે. આ લોકોને અપાર ધન, સંપદા મળવાના પણ યોગ સર્જાઇ રહ્યા છે.કુંભ રાશિમાં શુક્રનો પ્રવેશ મિથુન રાશિ માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના ભાગ્ય ભાવમાં શુક્ર ગોચર કરશે. તેથી આ રાશિ ના લોકો ભાગ્યવાન બનશે. વિદેશ યાત્રા પણ થઈ શકે છે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. પિતા, ગુરુ અથવા તો મેન્ટરનો પૂરો સાથ મળશે. આ રાશિના લોકો પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશે. આધ્યાત્મ તરફ વધારે ઝુકાવ રહેશે. ભાઈ-બહેનો સાથે સંબંધ સારા થશે. આત્મવિશ્વાસ વધશે.મકર રાશિ માટે પણ શુક્રનું ગોચર લાભકારી છે. આ રાશિના લોકો માટે આવનારો સમય સારો રહેવાનો છે. આ રાશિના લોકોના બેંક બેલેન્સમાં ઝડપથી વધારો થવાની શક્યતા છે. આવનારા સમયમાં આર્થિક સ્થિતિ સારી રહેશે. લાંબા સમયથી અટકેલા કામ પુરા થવા લાગશે. સાસરા પક્ષ સાથે સારો સમય પસાર થશે. સંપત્તિમાં વૃદ્ધિ થવાની સંભાવના. સ્વાસ્થ્યને લઈને સતર્ક હેવાની જરૂર. પરિવાર વચ્ચે ચાલતી સમસ્યાઓ દૂર થશે. આ રાશિના લગ્ન ભાવમાં શુક્ર રહેશે. આ રાશિના લોકો માટે નવું વર્ષ શુભ રહેશે. સુખ-સુવિધામાં વધારો થશે. કારકિર્દીમાં લાભ થઈ શકે છે. સ્વાસ્થ્ય પર સારી અસર જોવા મળશે. કુંભ રાશિની મહિલાઓ માટે શુક્રનું રાશિ પરિવર્તન લાભકારી સિદ્ધ થઈ શકે છે. નવું ઘર કે સંપત્તિ ખરીદવાનું સપનું પૂરું થવાની સંભાવના. માતા-પિતા સાથે સારો સમય પસાર થશે. લવ લાઈફ સારી રહેવાની છે. Shukra Gocharપ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે અમદાવાદથી સીધી મળશે ફ્લાઇટ, આ કંપનીએ શરૂ કરી સેવાCNG કાર ચલાવો છો તો સાવધાન! ભૂલથી પણ ન કરો આ ભૂલો, બાકી લાગી શકે છે આગગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમોની..gujarat'શરીરમાં નસ ખુલ્લી રહી જતાં મોત! અમદાવાદમાં આ હોસ્પિટલની બેદરકારીથી મોતનો આક્ષેપ
Venus Transit Shukra Gochar In Kumbh Shukra Gochar 2025 Horoscope 2025 Venus Shukra Grah Shani શુક્ર ગોચર શનિ કુંભ રાશિ Kumbh Mithun Makar Zee News Gujarati Gujarati Samachar Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
30 વર્ષ બાદ ભેગા થશે મિત્રો શનિ અને માયાવી રાહુ, 3 રાશિવાળાને બંપર લાભ સાથે સંપત્તિમાં જબરદસ્ત વધારો થશે! પ્રતિષ્ઠા વધશેવર્ષ 2025માં અનેક નાના મોટા ગ્રહોની ચાલમાં ફેરફાર જોવા મળશે. આ સાથે જ કેટલાક ગ્રહો અન્ય ગ્રહો સાથે યુતિ પણ કરશે. અત્રે જણાવવાનું કે માયાવી ગ્રહ રાહુ હાલ મીન રાશિમાં ગોચર કરે છે અને કર્મફળ દાતા શનિદેવ વર્ષ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી આ બંને ગ્રહોની યુતિ મીન રાશિમાં થશે.
Read more »
2025માં હોળી બાદ શનિની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાને ખાટલેથી સિંહાસન પર બેસાડશે, ધન-સંપત્તિમાં જોરદાર વધારો થશે!કર્મફળના દાતા શનિ હાલ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે. નવા વર્ષ 2025માં તેઓ રાશિ પરિવર્તન કરશે અને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે. શનિના મીન રાશિમાં ગોચરથી કેટલીક રાશિઓને બંપર લાભ થઈ શકે છે.
Read more »
Shukra Gochar 2024: 11 ડિસેમ્બરથી વૃષભ સહિત 3 રાશિ પર મહેરબાન થશે શુક્ર, નવી નોકરી સાથે અચાનક ધન લાભ થવાના યોગShukra Nakshatra Gochar 2024: આજે એટલે કે 11 ડિસેમ્બરે શુક્ર ગ્રહે નક્ષત્ર પરિવર્તન કર્યું છે. શુક્ર શ્રવણ નક્ષત્રમાં ગોચર કરશે. આ નક્ષત્ર ચંદ્રનું નક્ષત્ર છે. જેમાં શુક્રના પ્રવેશથી 3 રાશિના લોકોને લાભ થવાના યોગ સર્જાયા છે.
Read more »
Shani Shukra Yuti: 28 ડિસેમ્બરથી સર્જાશે શુક્ર-શનિની મહાયુતિ, 4 રાશિવાળા દિવસ રાત કરશે પ્રગતિ, સુધરી જશે નવું વર્ષShani Shukra Yuti: વર્ષ 2025 પહેલા શનિ અને શુક્રની મહાયુતિ થવાની છે. કુંભ રાશિમાં શનિ-શુક્રની યુતિ 4 રાશિના લોકોને વિશેષ લાભ કરાવશે.
Read more »
શુક્રનું ગોચર: વૃષભ, તુલા અને મકર રાશિ માટે ગોલ્ડન પિરિયડવિષ્ણુ શુક્ર ગ્રહ ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ ગોચરથી વૃષભ, તુલા અને મકર રાશિ માટે ગોલ્ડન પિરિયડ શરુ થશે.
Read more »
રાહુ ગોચર 2025: આ ત્રણ રાશિઓને થશે છપ્પડફાડ ધન લાભ!રાહુ ગ્રહ 2025માં કુંભ રાશિમાં ગોચર કરશે, જેથી મેષ, સિંહ અને તુલા રાશિના લોકોને લાભ થશે.
Read more »
