વર્ષ 2025માં અનેક નાના મોટા ગ્રહોની ચાલમાં ફેરફાર જોવા મળશે. આ સાથે જ કેટલાક ગ્રહો અન્ય ગ્રહો સાથે યુતિ પણ કરશે. અત્રે જણાવવાનું કે માયાવી ગ્રહ રાહુ હાલ મીન રાશિમાં ગોચર કરે છે અને કર્મફળ દાતા શનિદેવ વર્ષ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી આ બંને ગ્રહોની યુતિ મીન રાશિમાં થશે.
30 વર્ષ બાદ ભેગા થશે મિત્રો શનિ અને માયાવી રાહુ, 3 રાશિવાળાને બંપર લાભ સાથે સંપત્તિમાં જબરદસ્ત વધારો થશે! પ્રતિષ્ઠા વધશે માયાવી ગ્રહ રાહુ હાલ મીન રાશિમાં ગોચર કરે છે અને કર્મફળ દાતા શનિદેવ વર્ષ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરશે.
જેનાથી આ બંને ગ્રહોની યુતિ મીન રાશિમાં થશે. આવામાં આ બંને ગ્રહોની યુતિ બનવાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. વર્ષ 2025માં અનેક નાના મોટા ગ્રહોની ચાલમાં ફેરફાર જોવા મળશે. આ સાથે જ કેટલાક ગ્રહો અન્ય ગ્રહો સાથે યુતિ પણ કરશે. અત્રે જણાવવાનું કે માયાવી ગ્રહ રાહુ હાલ મીન રાશિમાં ગોચર કરે છે અને કર્મફળ દાતા શનિદેવ વર્ષ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી આ બંને ગ્રહોની યુતિ મીન રાશિમાં થશે. આવામાં આ બંને ગ્રહોની યુતિ બનવાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ રાશિઓને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ છે. જાણો કઈ રાશિઓને થઈ શકે છે ફાયદો. રાહુ અને શનિ દેવના સંયોગથી વૃષભ રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારા રાશિથી આવક અને લાભના સ્થાને થઈ રહ્યો છે. આથી આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આ સાથે જ રોકાણમાં સારું રિટર્ન મળશે. તમે શેર બજાર, રિયલ એસ્ટેટ કે અન્ય રોકાણ વિકલ્પોના માધ્યમથી સારો નફો રળશો. આ દરમિયાન તમારી આવકના સોર્સ વધી શકે છે. આ સમય દરમિયાન તમને સંતાન સંલગ્ન કોઈ શુભ સમાચાર મળી શકે છે. વેપારી વર્ગ કોઈ મોટી વ્યવસાયિક ડીલ કરી શકે છે. જે તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. મિથુન રાશિના જાતકો માટે પણ રાહુ અને શનિનો સંયોગ ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર થવા જઈ રહ્યો છે. નોકરીમાં પરમોશનના પૂરેપૂરા યોગ છે. વિદ્યાર્થી જાતકોને કરિયરમાં સફળતા મળશે. વેપારનો વિસ્તાર થશે અને નવા વેપારી સંબંધો બનશે. આવકમાં વધારો થશે. બેરોજગારોને નોકરી મળી શકે છે. આ દરમિયાન તમારા પિતા સાથે સંબંધો મજબૂત થશે. પૈતૃક સંપત્તિનો લાભ પણ મળી શકે છે. મીન રાશિવાળા માટે પણ રાહુ અને શનિની યુતિ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી લગ્ન ભાવે બનવા માટે જઈ રહી છે. આ દરમિયાન વ્યક્તિત્વમાં નિખાર આવશે. તમારા સામાજિક દાયરામાં પણ વધારો થશે અને તમે કેટલાક નવા સંપર્ક બનાવશો. વ્યવસાયિક મુસાફરી કરવી પડી શકે છે. તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. પરિણીત લોકોનું લગ્નજીવન શાનદાર રહેશે. જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને સફળતા મળી શકે છે. અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.30 વર્ષ બાદ ભેગા થશે મિત્રો શનિ અને માયાવી રાહુ, 3 રાશિવાળાને બંપર લાભ સાથે સંપત્તિમાં જબરદસ્ત વધારો થશે! પ્રતિષ્ઠા વધશેબિગબોસ-18 માં આ ગુજરાતણની થઈ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, લોકો પૂછી રહ્યાં છે કોણ છે આ ગુજ્જુ ગર્લdaily horoscope દૈનિક રાશિફળ 22 નવેમ્બર: વૃશ્ચિક, ધન રાશિને આજે નાણાકીય લાભ થશે, કર્ક અને મીન રાશિ માટે દિવસ શુભ, આજનું રાશિફળ
Rahu Gochar Shani Gochar Rahu Shani Conjunction Astrology Horoscope Rashifal Jyotish Gujarati News રાહુ ગોચર શનિ ગોચર શનિદેવ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
શનિ-રાહુએ કર્યો જબરદસ્ત કમાલ; 3 રાશિવાળા રંકમાંથી બનશે રાજા, બંપર ધનલાભ થશે, દુશ્મનો પગે પડશે!જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ રાહુ અને શનિ એક બીજાના નક્ષત્રમાં બિરાજમાન છે. આ દુર્લભ સ્થિતિ પરિવર્તન રાજયોગ બનાવી રહી છે. જે 3 રાશિવાળાને રંકમાંથી રાજા બનાવી શકે છે.
Read more »
15 દિવસ બાદ શનિ બનશે વધુ શક્તિશાળી, 3 રાશિવાળાને છૂપો ખજાનો હાથ લાગશે, ધન-સંપત્તિમાં અકલ્પનીય વધારો થશે!15 દિવસ બાદ એટલે કે 15 નવેમ્બર 2024ના રોજ શનિદેવની ચાલમાં ફેરફાર થશે અને માર્ગી થશે એટલે કે હવે તેઓ સીધી ચાલ ચલશે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ રાશિઓને પદ પ્રતિષ્ઠા મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Read more »
2025 આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા, બે ગ્રહોની રહેશે વિશેષ કૃપાRashifal 2025: વૈદિક પંચાગ અનુસાર વર્ષ 2025માં ગુરૂ અને શનિ ગ્રહની ચાલમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
Read more »
12 વર્ષ બાદ ગુરૂ કરશે બુધના ઘરમાં પ્રવેશ, આ જાતકોને થશે જબરદસ્ત લાભ, કરિયરમાં પ્રગતિ સાથે ધનલાભનો યોગGuru Gochar: વૈદિક જ્યોતિષ અનુસાર ગુરૂ ગ્રહ વર્ષ 2025માં મિથુન રાશિમાં ગોચર કરશે. ગુરૂના ગોચરની અસર દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેને જોરદાર લાભ થવાનો છે.
Read more »
દેવ દિવાળીએ 2 શક્તિશાળી ગ્રહોની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાને બંપર આકસ્મિક ધનલાભ થશે! ધન-સંપત્તિમાં જોરદાર વધારો થશેવૈદિક પંચાંગ મુજબ ગ્રહ કોઈને કોઈ તહેવાર પર પોતાની ચાલમાં ફેરફાર કરતા હોય છે જેનો પ્રભાવ રાશિઓ પર પડતો હોય છે. આ વર્ષે દેવ દિવાળી 15 નવેમ્બરના રોજ છે. આ દિવસે કર્મફળના દાતા શનિદેવ માર્ગી થઈ રહ્યા છે અને ગુરુ ગ્રહ વક્રી અવસ્થામાં ગોચર કરશે.
Read more »
Malavya Rajyog: શુક્રના માલવ્ય રાજયોગથી ત્રણ રાશિવાળનો ભાગ્યોદય થશે, બેશુમાર ધનના માલિક બનશેMalavya Rajyog: ગણતરીના દિવસોમાં વર્ષ 2024 પૂરું થશે અને વર્ષ 2025 ની શરૂઆત થશે. ગ્રહગોચર ની દ્રષ્ટિએ નવું વર્ષ સંભાવનાઓથી ભરેલું હશે. નવા વર્ષની શરૂઆતમાં જ શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગ બનાવશે. આ રાજયોગ શુભ છે અને તેનાથી ત્રણ રાશિના લોકોને સૌથી વધુ લાભ થશે.
Read more »
