RTO કચેરી આઠ દિવસ સુધી રહેશે બંધ, ડ્રાઈવિંગ ટેસ્ટ માટે વેઈટિંગમાં થશે વધારો!

Gujarat News

RTO કચેરી આઠ દિવસ સુધી રહેશે બંધ, ડ્રાઈવિંગ ટેસ્ટ માટે વેઈટિંગમાં થશે વધારો!
GandhinagarRTO OfficeGandhinagar RTO Office
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 53 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Gandhinagar News: દિવાળીના પર્વને લઈને સરકારી કચેરીઓમાં આઠ દિવસની રજા જાહેર કરવામાં આવી છે, ત્યારે ગાંધીનગર આરટીઓ (RTO) કચેરી પણ આઠ દિવસ સુધી બંધ રહેશે અને સીધી 27 ઓક્ટોબરના રોજ ખુલશે. જાહેર રજાઓની વચ્ચે આવતા બે દિવસો પણ રજા આપી દેવાઈ હોવાથી આરટીઓ કચેરી આઠ દિવસ સુધી બંધ રહેશે.

27 ઓક્ટોબરે કચેરી ખૂલતા જ અરજદારોનો ધસારો જોવા મળશે. RTO કચેરી આઠ દિવસ સુધી બંધ રહેશે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે વેઈટિંગમાં વધારો થશેYearly horoscope: મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે કેવું રહેશે નવું વર્ષ? જાણો કેવા છે ગ્રહોના સંકેતદીવાળી બાદ આ 3 રાશિવાળા પૈસામાં આળોટશે, અત્યંત શક્તિશાળી રાજયોગ ધન-સંપત્તિમાં બંપર વધારો કરાવશે!daily horoscope રાશિફળ 21 ઓક્ટોબર: કર્ક રાશિ માટે આજનો દિવસ શુભ છે, વૃશ્ચિક રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, આજનું રાશિફળ દિવાળીના પર્વને લઈને સરકારી કચેરીઓમાં આઠ દિવસની રજા જાહેર કરવામાં આવી છે, ત્યારે ગાંધીનગર આરટીઓ કચેરી પણ આઠ દિવસ સુધી બંધ રહેશે અને સીધી 27 ઓક્ટોબરના રોજ ખુલશે.

જાહેર રજાઓની વચ્ચે આવતા બે દિવસો પણ રજા આપી દેવાઈ હોવાથી આરટીઓ કચેરી આઠ દિવસ સુધી બંધ રહેશે.કચેરી બંધ હોવાથી સ્વાભાવિક છે કે આ આઠ દિવસ દરમિયાન ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી પણ સંપૂર્ણપણે બંધ રહેશે. જેને કારણે કચેરી ખૂલતા જ ડ્રાઈવિંગ ટેસ્ટ માટે અરજદારોનો મોટો ધસારો જોવા મળશે. આ પરિસ્થિતિને પગલે થોડા દિવસો માટે ડ્રાઈવિંગ ટેસ્ટના વેઈટિંગમાં વધારો થવાની સંભાવના છે.ગાંધીનગર આરટીઓમાં દૈનિક ટુ-વ્હીલર અને ફોર વ્હીલર મળીને અંદાજે 300થી 400 જેટલા ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવે છે. આઠ દિવસ સુધી ટેસ્ટની કામગીરી બંધ રહેવાના કારણે, દિવાળી બાદ 27 ઓક્ટોબરે કચેરી ખુલશે ત્યારે અંદાજે ૨ હજારથી વધુ લોકો ડ્રાઈવિંગ ટેસ્ટ માટે દોડી આવે તેવો અંદાજ છે.આટલી મોટી સંખ્યામાં અરજદારો એકસાથે આવવાના કારણે આગામી દિવસોમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે લાંબુ વેઈટિંગ જોવા મળી શકે છે. આરટીઓ તંત્રએ પણ આ સંભવિત ધસારાને પહોંચી વળવા માટેની તૈયારીઓ કરવી પડશે.Gujarati New Yearઅમદાવાદ: પત્નીને અન્ય યુવક સાથે પતિ ઘરમાં જોઈ જતા યુવકની હત્યા, બીજામાં લૂંટ કારણભૂતbank holiday for diwali 2025Muhurat tradingદીવાળી ટાણે જ ઉપાધિ,વાવાઝોડું સક્રિય થયું, 23 ઓક્ટો. સુધી આ વિસ્તારોમાં મચાવશે તબાહી

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gandhinagar RTO Office Gandhinagar RTO Office RTO Office Will Be Closed Eight Days Closed Waiting Time Driving Test

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

તોફાનીઓની ખૈર નહીં! ગાંધીનગરના બહિયલમાં તોફાનીઓની 186 મિલકતો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝરતોફાનીઓની ખૈર નહીં! ગાંધીનગરના બહિયલમાં તોફાનીઓની 186 મિલકતો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝરGandhinagar News: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા બહિયલ ગામમાં આજે વહેલી સવારથી જ પ્રશાસન અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read more »

'दिवाली लूट'...फ्लाइट-बस का किराया बराबर: 6 गुना तक वसूली, एजेंट बोला- अभी तो और बढ़ाएंगे; बेबस RTO बोले- हम...'दिवाली लूट'...फ्लाइट-बस का किराया बराबर: 6 गुना तक वसूली, एजेंट बोला- अभी तो और बढ़ाएंगे; बेबस RTO बोले- हम...दीवाली पर घर लौटने वाले यात्रियों से बस ऑपरेटरों द्वारा मनमानी किराया वसूला जा रहा है। ट्रेनों में लंबी वेटिंग लिस्ट के चलते लोग बसों पर निर्भर रहते हैं। इंदौर, भोपाल से चलने वाली एसी और नॉन एसी बसों का किराया 4 से 5 गुना
Read more »

बस में ऐसे दरवाजे लगवाए, सिर्फ ड्राइवर खोल सकता था: RTO ने मॉडिफाई बस का किया था रजिस्ट्रेशन, यही बदलाव बने...बस में ऐसे दरवाजे लगवाए, सिर्फ ड्राइवर खोल सकता था: RTO ने मॉडिफाई बस का किया था रजिस्ट्रेशन, यही बदलाव बने...Rajasthan Jaisalmer AC Sleeper Bus Fire Accident Reason Update राजस्थान के जैसलमेर में हुए स्लीपर बस अग्निकांड मामले में भास्कर पड़ताल में सनसनीखेज खुलासा हुआ हैं। इन्वेस्टिगेशन में सामने आया है कि जोधपुर के रहने वाले शख्स ने खुद को चित्तौड़गढ़ का किरायेदार बता इस जानलेवा बस का रजिस्ट्रेशन वहां से करवाया था।...
Read more »

जोधपुर के कारखाने में मॉडिफाई हुई थी स्लीपर बस, RTO ने दबिश देकर जब्त की 66 चेसिस, पढ़ें बर्निंग बस का फर्जीवाड़ाजोधपुर के कारखाने में मॉडिफाई हुई थी स्लीपर बस, RTO ने दबिश देकर जब्त की 66 चेसिस, पढ़ें बर्निंग बस का फर्जीवाड़ाBurning Bus News Update: जोधपुर-जयसलमेर हाईवे पर हुई स्लीपर बस आग के बाद परिवहन विभाग ने जांच तेज की। 66 बस चेसिस और बॉडी जब्त, अधिकारियों को सस्पेंड किया गया। पढ़ें 13 दिन पुरानी बस की नई कहानी
Read more »

ਤਤਕਾਲੀਨ RTO ਪ੍ਰਦੀਪ ਸਿੰਘ ਢਿੱਲੋ ਦੀ ਜਮਾਨਤ ਅਰਜ਼ੀ ਮੋਹਾਲੀ ਅਦਾਲਤ ਵੱਲੋਂ ਖਾਰਜਤਤਕਾਲੀਨ RTO ਪ੍ਰਦੀਪ ਸਿੰਘ ਢਿੱਲੋ ਦੀ ਜਮਾਨਤ ਅਰਜ਼ੀ ਮੋਹਾਲੀ ਅਦਾਲਤ ਵੱਲੋਂ ਖਾਰਜRTO Pradeep Singh Dhillon News: ਵਿਜੀਲੈਂਸ ਬਿਊਰੋ ਵੱਲੋਂ ਪ੍ਰਦੀਪ ਢਿੱਲੋ ਉੱਤੇ ਲਾਇਸੈਂਸ ਜਾਰੀ ਕਰਨ ਵਿੱਚ ਘੁਟਾਲਾ ਕਰਨ ਅਤੇ ਕਮਰਸ਼ਿਅਲ ਗੱਡੀਆਂ ਨੂੰ ਪਾਸ ਕਰਨ ਦੌਰਾਨ ਵੱਡੇ ਪੱਧਰ ਤੇ ਧਾਂਧਲੀ ਕਰਨ ਦੇ ਆਰੋਪ ਲੱਗੇ ਹਨ। ਮੋਹਾਲੀ ਦੀ ਅਦਾਲਤ ਵੱਲੋਂ ਮੈਡੀਕਲ ਗਰਾਊਂਡ ਤੇ ਜਮਾਨਤ ਖਾਰਜ ਹੋਣ ਤੋਂ ਬਾਅਦ ਹੁਣ ਉਹ ਹਿਰਾਸਤ ਵਿੱਚ ਹੀ...
Read more »

गुजरात मंत्रिमंडल में दीपावली से पहले फेरबदल: आज रात CM आवास में मीटिंग, कई मंत्री दे सकते हैं इस्तीफा; कल ...गुजरात मंत्रिमंडल में दीपावली से पहले फेरबदल: आज रात CM आवास में मीटिंग, कई मंत्री दे सकते हैं इस्तीफा; कल ...Gujarat CM Bhupendra Patel Cabinet Ministers List Update. Follow Gandhinagar Mahatma Mandir, BJP MLA Latest News, Reports and Updates On Dainik Bhaskar (दैनिक भास्कर)
Read more »



Render Time: 2026-04-01 22:21:10