Motivational Quotes: 5 એવી વાતો જે તમારી વિચારસરણી બદલી નાખશે, મુસીબતના સમયમાં યાદ કરવા શ્રીકૃષ્ણના આ 5 ઉપદેશ

Motivational Quotes News

Motivational Quotes: 5 એવી વાતો જે તમારી વિચારસરણી બદલી નાખશે, મુસીબતના સમયમાં યાદ કરવા શ્રીકૃષ્ણના આ 5 ઉપદેશ
Powerful Motivational QuotesMotivational Quotes Of Bhagwat GeetaLife Changing Quotes Of Lord Krishna
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 183 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 191%
  • Publisher: 63%

Life Changing Quotes of Lord Krishna: જીવનમાં અનેકવાર એવો સમય આવે છે જ્યારે વ્યક્તિના મનમાં નિરાશા વધી જાય. આવા સમયે ભગવત ગીતાની આ 5 વાતો યાદ કરી લેવી. આ વાતો મનમાં આવતા નેગેટિવ વિચારોને દુર કરી દેશે. આ વાત મનમાં ઉતારી લેશો તો આજ પછી ક્યારેય ઉદાસ નહીં રહો.

Motivational Quotes : 5 એવી વાતો જે તમારી વિચારસરણી બદલી નાખશે, મુસીબતના સમયમાં યાદ કરવા શ્રીકૃષ્ણના આ 5 ઉપદેશજીવનમાં અનેકવાર એવો સમય આવે છે જ્યારે વ્યક્તિના મનમાં નિરાશા વધી જાય. આવા સમયે ભગવત ગીતાની આ 5 વાતો યાદ કરી લેવી.

આ વાતો મનમાં આવતા નેગેટિવ વિચારોને દુર કરી દેશે. આ વાત મનમાં ઉતારી લેશો તો આજ પછી ક્યારેય ઉદાસ નહીં રહો. આજે તમારી સ્થિતિ સારી નથી તો નિરાશ ન થવું, સ્થિતિ બદલશે જ.Dainik Rashifal: આજે કર્ક રાશિના લોકો માટે સંતોષ અને શાંતિનો દિવસ, શુક્રવારે કઈ કઈ રાશિને થશે લાભ જાણોગુરુની સીધી ચાલ 4 રાશિઓને કરશે માલામાલ, હોળી પછી શરૂ થશે ગોલ્ડન ટાઈમ; પ્રમોશન અને સંપત્તિના પ્રબળ યોગ!ગુજરાતમાં ગરમી વચ્ચે ત્રણ સિસ્ટમ સક્રિય થતા માવઠાની આફત! આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહીગુજરાતમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાશે, ચાર જિલ્લાઓમાં ગમે ત્યારે ત્રાટકશે વરસાદ : હવામાન વિભાગની આગાહી દરેક વ્યક્તિ જીવનમાં આગળ વધવા, સફળ થવા, સમૃદ્ધ થવા માટે સતત દોડે છે. એક સમય આવે છે જ્યારે વ્યક્તિ જીવનની આ રેસથી થાકી જાય છે, કામથી કંટાળી જાય છે, જવાબદારીઓ બોજ લાગવા લાગે છે, એક સરખા રુટીનના કારણે લાઈફ નિરસ લાગવા લાગે છે. આવા સમયે ઘણા લોકો હાર માની લેતા હોય છે. એકલતા અને નિરાશા વચ્ચે શું કરવું સમજ નથી આવતું. આવો સમય દરેકના જીવનમાં ક્યારેક તો આવે જ છે. આ સમયે નિરાશ થઈ જવાને બદલ શ્રીકૃષ્ણની આ 5 વાતોને યાદ કરી લેવી. ભગવત ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને જીવનનો સાર સમજાવ્યો હતો. ભગવત ગીતા સામાન્ય પુસ્તક નથી તેમાંથી દરેક સમસ્યાનું સમાધાન મળી શકે છે. આજે તમને ભગવત ગીતાની આવી જ 5 વાતો વિશે જણાવીએ જેને તમે યાદ રાખશો તો જીવનની ખરાબમાં ખરાબ સ્થિતિમાં પણ પ્રસન્ન અને શાંત રહેતા શીખી જશો.પહેલી ડેટ પર છોકરાને આ 7 પ્રશ્નો ન પુછવા, આવી વાતો કરનાર છોકરી થઈ જાય રિજેક્ટ દરેક વ્યક્તિના જીવનમાં સુખ-દુ:ખ, સફળતા-નિષ્ફળતા આવે જ છે. સુખ અને સફળતામાં વ્યક્તિ રાજી રહે છે પરંતુ જ્યારે સમસ્યા આવે છે ત્યારે નિરાશ થઈ જાય છે. આ સમયે નિરાશ થવું નહીં. જ્યારે પણ જીવનમાં અણધારી સ્થિતિ આવી જાય ત્યારે યાદ રાખવું કે ભગવાને જીવનમાં દુ:ખ આપ્યું છે, સમસ્યા આપી છે તો સમસ્યાને દુર પણ એ જ કરશે. કોઈપણ તકલીફ કાયમી નથી હોતી. જેમ સુખ નથી ટકતું તેમ દુ:ખનો સમય પણ ટકતો નથી.જ્યારે સમસ્યા કે તકલીફનો સમય હોય છે ત્યારે તે સમય સૌથી લાંબો લાગે છે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે જીવનમાં સારી કે ખરાબ કોઈપણ પરિસ્થિતિ હોય તે કાયમી નથી હોતી. દરેક વ્યક્તિની પરિસ્થિતિ બદલે છે. આજે તમારી સ્થિતિ સારી નથી તો નિરાશ ન થવું, સ્થિતિ બદલશે જ.ભગવત ગીતાનો સૌથી મહત્વનો ઉપદેશ છે કર્મ કરો ફળની ચિંતા ન કરો. પરંતુ દરેક વ્યક્તિ ફળની આશા સાથે જ કર્મ કરે છે, અને જ્યારે ઈચ્છિત ફળ ન મળે ત્યારે નિરાશ થઈ જાય છે. જીવનમાં સફળ થવું હોય, સુખી થવું હોય તો જીવનમાં જે થઈ રહ્યું હોય તેને થવા દેવું. પોતાનું કામ ઈમાનદારી પૂર્વક કરવું. તમારા કર્મ અનુસાર ફળ તમને ઈશ્વર આપશે જ.મોટાભાગના લોકો દુ:ખી એટલા માટે હોય છે કે તેઓ વર્તમાનમાં જીવવાને બદલે ભૂતકાળ પર અફસોસ કરે છે અને ભવિષ્યની ચિંતા કરે છે. ભૂતકાળમાં થયેલી ભુલો પર અફસોસ, ક્રોધ કરવાથી જે થયું તે બદલવાનું નથી તેમ છતાં વ્યક્તિ સમય ખરાબ કરે છે. ભવિષ્યમાં શું થવાનું છે તે કોઈ જાણતું નથી તો પણ ભવિષ્ય સારું થાય તે માટે ચિંતા કરે છે. આ સ્થિતિમાં વ્યક્તિ વર્તમાનમાં જે સુખ છે તે ભોગવવાનું ટાળે છે. પછી અફસોસ કરે છે. તેથી હંમેશા વર્તમાન સ્થિતિ જે છે તેમાં સુખી થવું.આ વાત તમે સફળ લોકો પાસેથી પણ સાંભળી હશે. આ વાત જે સમજી જાય છે તે ક્યારેય દુ:ખી કે હતાશ નથી રહેતા. કહેવાય છે કે જીવનમાં જો તમે ધાર્યું હોય તેવું ન થાય, કોઈ કામ કરવામાં વારંવાર નિષ્ફળતા મળે તો સમજી લેવું કે તે કામમાં તમારી ભલાઈ નથી અને તમારા માટે જે સારું છે તે થવાનું છે. જો કોઈ વસ્તુ મેળવવા માટે તમે દિવસ રાત મહેનત કરો છો પરંતુ તમને ન મળે તો નિરાશ ન થવું. તમારા માટે જે શ્રેષ્ઠ હશે તે તમને મળી જ જશે.Zee 24 કલાક સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો5 એવી વાતો જે તમારી વિચારસરણી બદલી નાખશે, મુસીબતના સમયમાં યાદ કરવા ભગવત ગીતાના ઉપદેશનાગરિકો રહે તૈયાર! ગુજરાત-બિહાર બાદ હવે આખા દેશમાં થશે SIR, જાણો ક્યારથી થશે શરૂતમારો ફોન કોલ કોઈ બીજું તો નથી સાંભળી રહ્યું? Jioના નવા સિક્યોરિટી ફીચરથી મિનિટોમા..અમદાવાદ મેટ્રોની સુરક્ષા અર્થે મોટો નિર્ણય: ગુનાખોરી ડામવા પોલીસ કમિશનરનું જાહેરનામુ

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Powerful Motivational Quotes Motivational Quotes Of Bhagwat Geeta Life Changing Quotes Of Lord Krishna Lord Krishna Motivational Quotes Positive Quotes 5 Quotes That Will Remove Negativity From Mind નકારાત્મક વિચારો પ્રેરણાત્મક વિચારો પોઝિટિવ વિચારો ભગવત ગીતાના પોઝિટિવ વિચારો નિરાશા સમસ્યા વિશ્વાસ ભગવાન પર વિશ્વાસ Power Of God Trust God Trust God S Plan Life How To Change Life How To Over Come From Problems Surrender Your Self To God God Magic When Magic Happen 5 Magical Quotes 5 Quotes Will Change Your Life સકારાત્મક વિચારો જીવન બદલી દેશે આ 5 વિચારો નિરાશા દુર કરી દેશે આ પોઝિટિવ વિચારો Motivational Quotes For Success Motivational Quotes For Failure Positive Thinking How To Start Positive Thinking 5 Quotes That Will Change Your Way Of Thinking

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

अगली बार किसी की मदद करते वक्त याद रखियेगा Jaya Kishori जी की ये बात!अगली बार किसी की मदद करते वक्त याद रखियेगा Jaya Kishori जी की ये बात!Jaya Kishori Motivational Quotes: भजन गायिका और कथावाचिका जया किशोरी अपने प्रेरणादायक विचारों को Watch video on ZeeNews Hindi
Read more »

दुनिया में सबसे कीमती क्या है? सुन लीजिए Jaya Kishori जी की ये बात!दुनिया में सबसे कीमती क्या है? सुन लीजिए Jaya Kishori जी की ये बात!Jaya Kishori Motivational Quotes: कथावाचिका और भजनगायिका जया किशोरी के प्रेरणादायक वीडियोज सोशल Watch video on ZeeNews Hindi
Read more »

इंसान के लिए सब्र क्यों होता है जरूरी... सुनिए Jaya Kishori जी के ये अनमोल विचारइंसान के लिए सब्र क्यों होता है जरूरी... सुनिए Jaya Kishori जी के ये अनमोल विचारJaya Kishori Motivational Quotes: जया किशोरी एक प्रसिद्ध भजनगायिका और कथावाचिका है. उनके मोटिवेशनल Watch video on ZeeNews Hindi
Read more »

लोगों में बुराइयां निकालने से खुद कर लें ये काम, सुन लीजिए Jaya Kishori के विचारलोगों में बुराइयां निकालने से खुद कर लें ये काम, सुन लीजिए Jaya Kishori के विचारJaya Kishori Motivational Quotes: मशहूर भजनगायिका और कथावाचिका जया किशोरी के प्रवचन के वीडियो सोशल Watch video on ZeeNews Hindi
Read more »

Ramadan Mubarak Wishes 2026: रहमत बरसती है रमजान में... इन शायरियों के साथ भेजें माह-ए-रमजान की शुभकामनाएंRamadan Mubarak Wishes 2026: रहमत बरसती है रमजान में... इन शायरियों के साथ भेजें माह-ए-रमजान की शुभकामनाएंRamadan Mubarak Quotes, Shayari in Hindi: रमजान 2026 के मुकद्दस मौके पर अपने परिवार और दोस्तों को भेजें ये खूबसूरत दुआएं, रूहानी शायरी और ट्रेंडिंग WhatsApp/FB स्टेटस। इन खास और दिल छू लेने वाले पैगामों के जरिए अपनों के साथ बांटें इबादत, बरकत और प्यार की...
Read more »

Chanakya Niti: 100 पुत्रों से अच्छा एक पुत्र... आचार्य चाणक्य ने चांद-तारों से क्यों की संतान की तुलनाChanakya Niti: 100 पुत्रों से अच्छा एक पुत्र... आचार्य चाणक्य ने चांद-तारों से क्यों की संतान की तुलनाChanakya Niti Quotes: आचार्य चाणक्य को महान कूटनीतिज्ञ और अर्थशास्त्री माना जाता है। उनकी बताई गई नीतियां आज के समय में भी लोगों के लिए उपयोगी सिद्ध होती हैं। अपनी नीति में आचार्य ने पुत्रों की तुलना चांद और तारों से की हैं। उन्होंने समझाया है कि संख्या से अधिक महत्व व्यक्ति के गुणों का होता...
Read more »



Render Time: 2026-04-01 18:21:13