Curry Leaves: રસોઈ સિવાય ઘરના આ 6 કામોમાં પણ ઉપયોગી છે મીઠો લીમડો, મચ્છર સહિત જીવજંતુ એક રાતમાં ગાયબ થઈ જશે

Curry Leaves 6 Uses In Kitchen News

Curry Leaves: રસોઈ સિવાય ઘરના આ 6 કામોમાં પણ ઉપયોગી છે મીઠો લીમડો, મચ્છર સહિત જીવજંતુ એક રાતમાં ગાયબ થઈ જશે
Curry LeavesCurry LeavesCurry Leaves For Weight Loss
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 160 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 144%
  • Publisher: 63%

Curry Leaves 6 Uses in Kitchen: મીઠા લીમડાનો ઉપયોગ દાળ, શાક, કઢીના વઘાર માટે જ કરવામાં આવે છે. પરંતુ આજે તમને મીઠા લીમડાનો ઉપયોગ કરવાની 6 અનોખી રીત જણાવીએ. મીઠા લીમડાનો ઉપયોગ કરી તમે વજન પણ ઘટાડી શકો છો અને રસોડામાં થતા જીવજંતુઓને ભગાડી પણ શકો છો. ચાલો જાણીએ આ કામ કેવી રીતે કરવું.

Curry Leaves : રસોઈ સિવાય ઘરના આ 6 કામોમાં પણ ઉપયોગી છે મીઠો લીમડો, મચ્છર સહિત જીવજંતુ એક રાતમાં ગાયબ થઈ જશેમીઠા લીમડાનો ઉપયોગ દાળ, શાક, કઢીના વઘાર માટે જ કરવામાં આવે છે. પરંતુ આજે તમને મીઠા લીમડાનો ઉપયોગ કરવાની 6 અનોખી રીત જણાવીએ.

મીઠા લીમડાનો ઉપયોગ કરી તમે વજન પણ ઘટાડી શકો છો અને રસોડામાં થતા જીવજંતુઓને ભગાડી પણ શકો છો. ચાલો જાણીએ આ કામ કેવી રીતે કરવું.ફ્રીજની સફાઈ કરવાનો સમય ન હોય અને વાસ દુર કરવી હોય તો મીઠા લીમડાનો ઉપયોગ કરો.Dainik Rashifal: આજે કર્ક રાશિના લોકો માટે સંતોષ અને શાંતિનો દિવસ, શુક્રવારે કઈ કઈ રાશિને થશે લાભ જાણોગુરુની સીધી ચાલ 4 રાશિઓને કરશે માલામાલ, હોળી પછી શરૂ થશે ગોલ્ડન ટાઈમ; પ્રમોશન અને સંપત્તિના પ્રબળ યોગ!ગુજરાતમાં ગરમી વચ્ચે ત્રણ સિસ્ટમ સક્રિય થતા માવઠાની આફત! આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહીગુજરાતમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાશે, ચાર જિલ્લાઓમાં ગમે ત્યારે ત્રાટકશે વરસાદ : હવામાન વિભાગની આગાહી દરેક ઘરના ફ્રીજમાં મીઠા લીમડાના પાન રાખેલા હોય છે. લીમડાનો ઉપયોગ મોટાભાગે રસોઈમાં વઘાર માટે કરવામાં આવે છે. કેટલાક લોકો લીમડાનો ઉપયોગ વાળમાં લગાડવાના તેલમાં પણ કરતાં હોય છે. આ સિવાય મીઠા લીમડાનો ઉપયોગ કેવી રીતે કરવો તે લોકો જાણતા નથી. આ પાન ઔષધીય ગુણ ધરાવતા હોય છે. તેનો ઉપયોગ તમે ઘરના 6 મહત્વના કામમાં પણ કરી શકો છો. જાણીને નવાઈ લાગશે પરંતુ મીઠો લીમડો તમારું વજન ઓછું કરવામાં પણ મદદ કરી શકે છે. આજે તમને મીઠા લીમડાના 6 ઉપયોગ વિશે જણાવીએ.Home Workout: ફુલ બોડી ફેટ ઓછું કરશે આ 5 એક્સરસાઈઝ, મહિલાઓ ઘરે કોઈપણ સમયે કરી શકે જો તમે વજન ઓછું કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો તો લીમડાના પાનનો ઉપયોગ શરુ કરો. તેનાથી વજન ઘટાડવાની પ્રોસેસ ઝડપી થઈ શકે છે. વજન ઓછું કરવા માટે સવારે ખાલી પેટ મીઠા લીમડાનું પાણી પીવું. સવારે જાગીને એક વાસણમાં 1 ગ્લાસ પાણી અને થોડા લીમડાના પાન ગરમ કરો. પાણીનો રંગ બદલી જાય એટલે તેને થોડું ઠંડુ થવા દો. ત્યારબાદ આ પાણી પી લેવું.જો તમારા દાંત પીળા પડી ગયા છે તો તેની સફાઈ કરવા માટે લીમડાના પાનનો ઉપયોગ કરો. લીમડાના પાનને સુકવી તેનો પાવડર તૈયાર કરી લો. આ પાવડરથી દિવસમાં એકવાર દાંત સાફ કરો. તમારા દાંત સાફ થશે. બેક્ટેરિયા મરી જશે અને દાંત સફેદ પણ થવા લાગશે.ઘણીવાર ફ્રીજમાંથી વિચિત્ર વાસ આવવા લાગે છે. ફ્રીજની સફાઈ કરવાનો સમય ન હોય અને વાસ દુર કરવી હોય તો મીઠા લીમડાનો ઉપયોગ કરી શકો છો. ફ્રીજમાંથી આવતી વાસ દુર કરવા માટે એક કાચની વાટકીમાં લીમડાના ફ્રેશ પાન રાખો અને વાટકીને ફ્રીજમાં સૌથી ઉપરના રેક પર રાખી દો. થોડીવારમાં જ ફ્રીજની વાસ દુર થઈ જશે.મીઠા લીમડાનો ઉપયોગ તમે રસોડામાં થતા ઝીણા જીવજંતુને ભગાડવા માટે કરી શકો છો. લીમડાની સુગંધથી જીવતંજુ દુર ભાગે છે. જો ઘર કે રસોડામાં વારંવાર કીડીઓ કે વંદા થઈ જતા હોય તો લીમડાના થોડા પાન લઈ અલગ અલગ જગ્યાએ રાત્રે મુકી દો. રોજ આ કામ કરવાથી રસોડામાં જીવજંતુઓ આવતા બંધ થઈ જશે.ધીરેધીર મચ્છરનો ઉપદ્રવ વધવા લાગ્યો છે. લીમડાના પાનનો ઉપયોગ કરી તમે મચ્છરનો ઉપદ્રવ દુર કરી શકો છો. તેના માટે સાંજના સમયે ઘરના બારી-દરવાજા બંધ કરી અને ઘરમાં મીઠા લીમડાના થોડા પાન સળગાવો. સળગાવવા માટે હંમેશા લીમડાના સુકા પાનનો ઉપયોગ કરવો. તમે લીમડાના પાન સુકવી અને સ્ટોર કરી શકો છો. ત્યારબાદ રોજ તેનો ઉપયોગ કરો.ઘણા લોકો સવારે ઊંઘ કરીને જાગે પછી પણ શરીરમાં સુસ્તી, આળસ અને સિકનેસનો અનુભવ થાય છે. સવારના સમયે રોજ આવું થતું હોય તો મીઠા લીમડાના પાન સવારે ચાવીને ખાઈ જવા. અથવા તો લીમડાનું ગરમ પાણી પીવું. તેનાથી સવારની સુસ્તી દુર થશે અને શરીરમાં સ્ફુર્તિ આવશે.Zee 24 કલાક સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયોdonald trumpmotivational quotesdonald trumpનાગરિકો રહે તૈયાર! ગુજરાત-બિહાર બાદ હવે આખા દેશમાં થશે SIR, જાણો ક્યારથી થશે શરૂતમારો ફોન કોલ કોઈ બીજું તો નથી સાંભળી રહ્યું? Jioના નવા સિક્યોરિટી ફીચરથી મિનિટોમા..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Curry Leaves Curry Leaves Curry Leaves For Weight Loss Lifehacks Of Curry Leaves Get Rid Of Kitchen Insects With Curry Leaves મીઠા લીમડાનો ઉપયોગ કરવાની 6 રીતો Freeze Bad Odor Curry Leaves For Morning Sickness Kitchen Insects Repel Kitchen Insects Curry Leaves Repel Kitchen Insects Kitchen Hacks Lifehacks In Gujarati Teeth Whitening Tips Curry Patta Uses 6 Uses Of Curry Patta Mosquito Repellent Remedies મચ્છર ભગાડવાના ઉપાય Burn Curry Leaves In Home To Get Rid Of Mosquito Mosquitos Mitho Limdo Mitha Limada Na Pan

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ಕರಿಬೇವಿನ ಎಲೆಯನ್ನು ಈ ರೀತಿ ಬಳಸಿದ್ರೆ ಬಿಳಿ ಕೂದಲು ಗಾಢ ಕಪ್ಪಾಗೋದು ಗ್ಯಾರಂಟಿ..!ಕರಿಬೇವಿನ ಎಲೆಯನ್ನು ಈ ರೀತಿ ಬಳಸಿದ್ರೆ ಬಿಳಿ ಕೂದಲು ಗಾಢ ಕಪ್ಪಾಗೋದು ಗ್ಯಾರಂಟಿ..!Curry Leaves For White Hair: ಒಂದು ಹಿಡಿ ಕರಿಬೇವಿನ ಎಲೆಗಳನ್ನು ಒಂದೆರಡು ಚಮಚ ಕೊಬ್ಬರಿ ಎಣ್ಣೆಯಲ್ಲಿ ಬೆರೆಸಿ ಹಚ್ಚುವುದರಿಂದ ಬಿಳಿ ಕೂದಲನ್ನು ಶಾಶ್ವತವಾಗಿ ನೈಸರ್ಗಿಕವಾಗಿ ಕಪ್ಪಾಗಿಸಬಹುದು.
Read more »

ಖಾಲಿ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ಕರಿಬೇವಿನ ಸೇವನೆಯಿಂದ ಶುಗರ್‌ ಸೇರಿ ಹಲವು ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ಹೇಳಿ ಗುಡ್‌ ಬೈ..!ಖಾಲಿ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ಕರಿಬೇವಿನ ಸೇವನೆಯಿಂದ ಶುಗರ್‌ ಸೇರಿ ಹಲವು ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ಹೇಳಿ ಗುಡ್‌ ಬೈ..!curry leaves for sugar control: ನಾವು ಖಾಲಿ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ಸೇವಿಸುವ ಕೆಲವು ಆಹಾರಗಳು ದಿನವಿಡೀ ಮಾತ್ರವಲ್ಲ, ನಮ್ಮ ಆರೋಗ್ಯಕ್ಕೆ ಅನೇಕ ಪ್ರಯೋಜನಗಳನ್ನು ತರುತ್ತವೆ. ಕರಿಬೇವು ಅಂತಹ ಆಹಾರಗಳಲ್ಲಿ ಒಂದಾಗಿದೆ.
Read more »

बालों का झड़ना रोकने के लिए करी पत्ते को इन 4 तरीकों से लगाना कर दीजिए शुरू, लटें जड़ों से मजबूत होने लगेंगी बालों का झड़ना रोकने के लिए करी पत्ते को इन 4 तरीकों से लगाना कर दीजिए शुरू, लटें जड़ों से मजबूत होने लगेंगी Curry Leaves For Hair: झड़ते बालों की दिक्कत से परेशान हैं तो यहां जानिए किस तरह करी पत्ते बालों की दिक्कतें दूर करके बाल बढ़ाने में मददगार साबित होते हैं.
Read more »

ಕರಿಬೇವಿನ ಎಲೆಯನ್ನು ಈ ಎಣ್ಣೆಯಲ್ಲಿ ಬೆರೆಸಿ ಹಚ್ಚಿದ್ರೆ ಹತ್ತೇ ನಿಮಿಷದಲ್ಲಿ ಗಾಢ ಕಪ್ಪಾಗುತ್ತೆ ಬಿಳಿ ಕೂದಲು!ಕರಿಬೇವಿನ ಎಲೆಯನ್ನು ಈ ಎಣ್ಣೆಯಲ್ಲಿ ಬೆರೆಸಿ ಹಚ್ಚಿದ್ರೆ ಹತ್ತೇ ನಿಮಿಷದಲ್ಲಿ ಗಾಢ ಕಪ್ಪಾಗುತ್ತೆ ಬಿಳಿ ಕೂದಲು!curry leaves oil benefits : ಕೂದಲು ಸಂಬಂಧಿತ ಅನೇಕ ಸಮಸ್ಯೆಗಳಲ್ಲಿ ಬಿಳಿ ಕೂದಲಿನ ಸಮಸ್ಯೆಯೂ ಸೇರಿದೆ. ರಾಸಾಯನಿಕ ಉತ್ಪನ್ನಗಳ ಬದಲು ಕೆಲವು ಮನೆಮದ್ದುಗಳನ್ನು ಅಳವಡಿಸಿಕೊಳ್ಳಬಹುದು.
Read more »

सुबह खाली पेट करें नीम की पत्तियों का सेवन, बॉडी के अंग-अंग को मिलेगा फायदा, जानें कैसे करें उपयोगसुबह खाली पेट करें नीम की पत्तियों का सेवन, बॉडी के अंग-अंग को मिलेगा फायदा, जानें कैसे करें उपयोगNeem Leaves Benefits: नीम को आयुर्वेद में औषधियों का राजा माना गया है. वर्षों से लोग सुबह खाली पेट नीम की पत्तियां खाने की सलाह देते आ रहे हैं लेकिन अक्सर लोगों के मन में यह सवाल बना रहता है कि नीम की पत्ती आखिर कितनी मात्रा में खानी चाहिए और क्या ज्यादा मात्रा नुकसान भी पहुंचा सकती है.
Read more »

बिहार के आखिरी नक्‍सली सुरेश कोड़ा ने हथियार डाले: एपस्‍टीन से नाम जुड़ने के चलते AI समिट से हटे बिल गेट्स,...बिहार के आखिरी नक्‍सली सुरेश कोड़ा ने हथियार डाले: एपस्‍टीन से नाम जुड़ने के चलते AI समिट से हटे बिल गेट्स,...feb 20 current affairs bihar naxal free state bill gates leaves ai summit
Read more »



Render Time: 2026-04-01 22:51:30