ICC Womens World Cup 2025: ટ્રોફી જીતતા જ પૈસાનો વરસાદ...BCCI એ ICC કરતા પણ ધરખમ કેશ પ્રાઈઝની જાહેરાત કરી

ICC Women's World Cup 2025 News

ICC Womens World Cup 2025: ટ્રોફી જીતતા જ પૈસાનો વરસાદ...BCCI એ ICC કરતા પણ ધરખમ કેશ પ્રાઈઝની જાહેરાત કરી
Team IndiaWorld Cup FinalIND Vs SA
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 137 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 138%
  • Publisher: 63%

ICC Womens World Cup 2025 Final IND Vs SA:બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની વિજેતી બનેલી ટીમ ઈન્ડિયા માટે ધરખમ કેશ પ્રાઈઝની જાહેરાત કરી છે. આ રકમ આઈસીસીની વિનિંગ પ્રાઈઝ મની કરતા પણ વધુ છે.

ICC Women's World Cup 2025: ટ્રોફી જીતતા જ પૈસાનો વરસાદ.BCCI એ ICC કરતા પણ ધરખમ કેશ પ્રાઈઝની જાહેરાત કરી ICC Women's World Cup 2025 Final IND Vs SA:બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની વિજેતી બનેલી ટીમ ઈન્ડિયા માટે ધરખમ કેશ પ્રાઈઝની જાહેરાત કરી છે.

ICC Women's World Cup 2025: ટ્રોફી જીતતા જ પૈસાનો વરસાદ...BCCI એ ICC કરતા પણ ધરખમ કેશ પ્રાઈઝની જાહેરાત કરી ICC Women's World Cup 2025 Final IND Vs SA:બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની વિજેતી બનેલી ટીમ ઈન્ડિયા માટે ધરખમ કેશ પ્રાઈઝની જાહેરાત કરી છે. આ રકમ આઈસીસીની વિનિંગ પ્રાઈઝ મની કરતા પણ વધુ છે. daily horoscope દૈનિક રાશિફળ 3 નવેમ્બર: સિંહ રાશિનો આર્થિક પક્ષ મજબૂત રહેશે અને સંપત્તિ, માન, ખ્યાતિ વધશે, આજનું રાશિફળતુલસી વિવાહ પર શુક્ર અને ચંદ્રનું અદભૂત ગોચર, આ રાશિના જાતકોનું સોના જેવું ચમકશે ભાગ્ય ! હરમનપ્રીત કૌરના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ 2 નવેમ્બરની રાત દરેક ભારતીય માટે યાદગાર બનાવી દીધી. આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઈનલમાં દક્ષિણ આફ્રીકાને હરાવીને ટ્રોફી પર કબજો જમાવ્યો. ફાઈનલમાં ભારતે દ.આફ્રીકાની ટીમને 52 રનથી હરાવી દીધી. ટીમ ઈન્ડિયાની આ જીત બાદ છપ્પરફાડ પૈસાનો વરસાદ થયો છે. આઈસીસીએ વર્લ્ડ કપ વિનિંગ ટીમ માટે 4.48 મિલિયન યુએસ ડોલરના ઈનામની જાહેરાત કરી હતી. જે ભારતીય ચલણમાં જોઈએ તો લગભગ 39.78 કરોડ રૂપિયા જેટલું થાય. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ આઈસીસીથી વધુ પ્રાઈઝ મનીની જાહેરાત કરી છે. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે 51 કરોડ રૂપિયાના કેશ પ્રાઈઝની જાહેરાત કરી છે. એએનઆઈ સાથે વાત કરતા દેવજીત સૈકિયાએ કહ્યું કે, 1983માં કપિલ દેવે ભારતને વર્લ્ડ કપ જીતાડીને ક્રિકેટમાં એક નવા યુગ અને પ્રોત્સાહનની શરૂઆત કરી હતી. આજે મહિલાઓએ પણ એ જ ઉત્સાહ અને પ્રોત્સાહન રજૂ કર્યું છે. હરમનપ્રીત કૌર અને તેમની ટીમે આજે માત્ર ટ્રોફી નથી જીતી પરંતુ તમામ ભારતીયોના દિલ પણ જીત્યા છે. તેમણે મહિલા ક્રિકેટરોની આગામી પેઢી માટે માર્ગ મોકળો કર્યો છે. જ્યારે આપણી ટીમે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું ત્યારે જ મહિલા ક્રિકેટ પહેલેથી જ આગામી સ્તર પર પહોંચી ગયું હતું.તેમણે વધુમાં કહ્યું કે જ્યારથી જય શાહે બીસીસીઆઈનો કાર્યભાળ સંભાળ્યો છે તે દરમિયાન મહિલા ક્રિકેટમાં તેમણે અનેક ફેરફાર કર્યા. પગાર સમાનતા ઉપર પણ ધ્યાન અપાયું. ગત મહિને આઈસીસીના અધ્યક્ષ જય શાહે મહિલાઓની પુરસ્કાર રકમમાં 300 ટકાનો વધારો કર્યો હતો. પહેલા પુરસ્કારની રકમ 2.88 મિલિયન ડોલર હતી અને હવે તેને વધારીને 14 મિલિયન ડોલર કરી. આ બધા પગલાંથી મહિલા ક્રિકેટને ખુબ પ્રોત્સાહન મળ્યું છે. બીસીસીઆઈએ સમગ્ર ટીમ- ખેલાડીઓ, કોચો માટે 51 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અમે ટીમ અને સહયોગી સ્ટાફની સાથે કામ કરી રહ્યા છીએ.Viral Raval આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિટ્રોફી જીતતા જ પૈસાનો વરસાદ...BCCI એ ICC કરતા પણ ધરખમ કેશ પ્રાઈઝની જાહેરાત કરીફાઈનલમાં હરમનપ્રીતનો એક નિર્ણય બન્યો ગેમચેન્જર, દ.આફ્રીકાની ટીમ પાસે કોઈ તોડ નહતોGandhinagar Na KavadavaWeekly HoroscopeIndia vs South AfricaShafali VermaRajasthan Accidentકુલદીપ યાદવ અચાનક ઓસ્ટ્રેલિયા પ્રવાસ છોડી સ્વદેશ પરત ફરશે, જાણો શું છે કારણ

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Team India World Cup Final IND Vs SA Harmanpreet Kaur Shafali Verma ICC Women's World Cup મહિલા વર્લ્ડ કપ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

India vs South Africa, ICC Women’s World Cup Final 2025: আমরা মেঝেতে শুয়েছি! বিশ্বকাপ ফাইনালের আগে বিস্ফোরক ক্যাপ্টেন, ভারতীয় ক্রিকেটে ধেয়ে এল ঝড়...India vs South Africa, ICC Women’s World Cup Final 2025: আমরা মেঝেতে শুয়েছি! বিশ্বকাপ ফাইনালের আগে বিস্ফোরক ক্যাপ্টেন, ভারতীয় ক্রিকেটে ধেয়ে এল ঝড়...We slept on floor Says Indian women s team 1st captain Before ICC Womens World Cup Final 2025
Read more »

India vs South Africa, ICC Women’s World Cup Final 2025: নীল বিপ্লবে বিশ্বকাপ ভারতের মেয়েদের, রোহিতদের অধরা মাধুরী ছুঁলেন হরমনপ্রীতরা...India vs South Africa, ICC Women’s World Cup Final 2025: নীল বিপ্লবে বিশ্বকাপ ভারতের মেয়েদের, রোহিতদের অধরা মাধুরী ছুঁলেন হরমনপ্রীতরা...India beats South Africa To Clinch ICC Womens World Cup 2025
Read more »

पीएम मोदी समेत इन हस्तियों ने दी टीम इंडिया को बधाई, पहली बार बनी है वूमेन वर्ल्ड चैंपियनपीएम मोदी समेत इन हस्तियों ने दी टीम इंडिया को बधाई, पहली बार बनी है वूमेन वर्ल्ड चैंपियनICC Womens World Cup: भारतीय महिला क्रिकेट टीम पहली बार वनडे वर्ल्ड कप चैंपियन बनी जिसके लेकर देश-विदेश की नामचीन हस्तियों ने सोशल मीडिया पर बधाई दी है.
Read more »

ICC Womens ODI World Cup 2025: ವಿಶ್ವಕಪ್ ಗೆದ್ದು ಇತಿಹಾಸ ನಿರ್ಮಿಸಿದ ಭಾರತೀಯ ವೀರವನಿತೆಯರುICC Womens ODI World Cup 2025: ವಿಶ್ವಕಪ್ ಗೆದ್ದು ಇತಿಹಾಸ ನಿರ್ಮಿಸಿದ ಭಾರತೀಯ ವೀರವನಿತೆಯರುಭಾರತೀಯ ಮಹಿಳಾ ಕ್ರಿಕೆಟ್ ತಂಡವು ಇತಿಹಾಸವನ್ನು ಪುನರ್ ಬರೆದಿದೆ. ನಾಯಕಿ ಹರ್ಮನ್‌ಪ್ರೀತ್ ಕೌರ್ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಡಾ. ಡಿವೈ ಪಾಟೀಲ್ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ನಡೆದ ಐಸಿಸಿ ಮಹಿಳಾ ವಿಶ್ವಕಪ್ 2025 ಫೈನಲ್‌ನಲ್ಲಿ ದಕ್ಷಿಣ ಆಫ್ರಿಕಾವನ್ನು 52 ರನ್‌ಗಳ ಭರ್ಜರಿ ಅಂತರದಿಂದ ಸೋಲಿಸಿ ಮೊದಲ ಬಾರಿಗೆ ವಿಶ್ವ ಚಾಂಪಿಯನ್ ಪಟ್ಟ ಗಳಿಸಿತು.
Read more »

How Much Prize Money Did India Win After ICC Women’s World Cup 2025 Victory? Full Earnings Breakdown RevealedHow Much Prize Money Did India Win After ICC Women’s World Cup 2025 Victory? Full Earnings Breakdown RevealedIndia created history by winning the ICC Women’s World Cup 2025, defeating South Africa in a thrilling final in Navi Mumbai and lifting their first-ever world title.
Read more »

47 साल इंतजार के बाद वर्ल्ड चैंपियन बनीं भारतीय टीम: दीप्ति ने लिए टूर्नामेंट में सबसे ज्यादा विकेट; शेफाली...47 साल इंतजार के बाद वर्ल्ड चैंपियन बनीं भारतीय टीम: दीप्ति ने लिए टूर्नामेंट में सबसे ज्यादा विकेट; शेफाली...India Women’s team created history by winning their first ICC trophy, beating South Africa by 52 runs in the 2025 World Cup final at DY Patil Stadium.
Read more »



Render Time: 2026-04-02 07:35:22