Gold Rate Today: સોનું પાછું ધડામ...આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી મોંઘી થઈ, અમદાવાદમાં શું છે રેટ? ખાસ જાણો

Gold Rate Today News

Gold Rate Today: સોનું પાછું ધડામ...આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી મોંઘી થઈ, અમદાવાદમાં શું છે રેટ? ખાસ જાણો
Gold Price TodayGold RateGold Price
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 127 sec. here
  • 49 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 211%
  • Publisher: 63%

Gold And Silver Price Today: લગ્નગાળામાં વળી પાછા સોનાના ભાવમાં ભડકો થતા લોકો ચિંતામાં મૂકાયા હતા પરંતુ આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે ચાંદીના ભાવ ચડ્યા છે. સોના અને ચાંદીના આજના ભાવ ખાસ જાણો.

Gold Rate Today : સોનું પાછું ધડામ.આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી મોંઘી થઈ, અમદાવાદમાં શું છે રેટ? ખાસ જાણો Gold And Silver Price Today: લગ્નગાળામાં વળી પાછા સોનાના ભાવમાં ભડકો થતા લોકો ચિંતામાં મૂકાયા હતા પરંતુ આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

Gold Rate Today: સોનું પાછું ધડામ...આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી મોંઘી થઈ, અમદાવાદમાં શું છે રેટ? ખાસ જાણો Gold And Silver Price Today: લગ્નગાળામાં વળી પાછા સોનાના ભાવમાં ભડકો થતા લોકો ચિંતામાં મૂકાયા હતા પરંતુ આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે ચાંદીના ભાવ ચડ્યા છે. સોના અને ચાંદીના આજના ભાવ ખાસ જાણો. 200 રૂમ, 1135 KG સોનાનું મયૂર સિંહાસન, કિલ્લાની અંદર એક ગુપ્ત ભોંયરું, કહાની લાલ કિલ્લાની15 નવેમ્બર બાદ ગુજરાતના આ વિસ્તારોમાં આવશે વાતાવરણમાં પલટો! ડિસેમ્બરમાં વાવાઝોડું, તારીખ સાથે આગાહીRashifal 12 November 2025: સિંહ રાશિને સમસ્યાઓમાંથી રાહત મળશે, તુલા રાશિને અટકેલું ધન પરત મળી શકે, વાંચો આજનું રાશિફળ આજે 24 કેરેટ સોનાના ભાવમાં 787 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 123362 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવ્યો. હવે જીએસટી સહિત 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 127082 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જ્યારે ચાંદીનો ભાવ જીએસટી સહિત 159697 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આજે તેમાં વગર જીએસટીએ 286 રૂપિયા ચડીને 155046 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેટથી ઓપનિંગ જોવા મળ્યું. આ વર્ષે સોનું 47622 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થઈ ચૂક્યું છે. જ્યારે ચાંદી 64029 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મોંઘી થઈ ચૂકી છે. હવે સોનું 17 ઓક્ટોબરના ઓલ ટાઈમ હાઈથી 7512 રૂપિયા જ સસ્તું રહી ગયું છે. જ્યારે ચાંદીનો ભાવ 14 ઓક્ટોબરના ઓલ ટાઈમ હાઈથી 23054 રૂપિયા તૂટી ચૂકયા છે. IBJA દિવસમાં બે વાર સોના અને ચાંદીના ભાવ જાહેર કરે છે. એકવાર બપોરે 12 વાગે અને બીજીવાર લગભગ સાંજે 5 વાગે ક્લોઝિંગ રેટ હોય છે. શહેર પ્રમાણે ભાવમાં 1000થી 2000 રૂપિયાનું અંતર હોઈ શકે છે.આજે 23 કેરેટ ગોલ્ડ પણ 784 રૂપિયા સસ્તું થઈને 122868 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ખુલ્યો. જીએસટી સહિત તેની કિંમત હવે 126554 રૂપિયા થઈ છે. જો કે હજુ તેમાં મેકિંગ ચાર્જ બાકી છે.22 કેરેટ ગોલ્ડનો ભાવ 720 રૂપિયા તૂટીને 113000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જીએસટી સહિત તે 116390 રૂપિયા છે.18 કેરેટ ગોલ્ડ 590 રૂપિયા તૂટીને 92522 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. જ્યારે જીએસટી સહિત તેનો ભાવ 95297 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે.22 કેરેટ સોનાનો ભાવ : 1,13,997 રૂપિયાઅમદાવાદમાં MCX સિલ્વરનો ભાવ: 1,55,900 રૂપિયા પ્રતિ કિલોViral Raval આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિEating Food In Bed: પથારીમાં બેસી ખાવાથી શરીરને થતા 5 સૌથી મોટા નુકસાન વિશે જાણોભાત ખાવાની 3 રીત જાણો, આ રીતે રોજ ભાત ખાશો તો પણ વજન કે બ્લડ શુગર નહીં વધેSanju Samsonછોડ સુકાવા પાછળ શું હોય કારણ ? આ વસ્તુ માટીમાં ઉમેરો સુકાયેલો છોડ લીલો થઈ જશેamit shah gujarat visitIND vs SA: બુમરાહની ફિટનેસે વધારી ટીમ ઇન્ડિયાની ચિંતા! વાયરલ તસવીરથી મચ્યો ખળભળાટ

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gold Price Today Gold Rate Gold Price Gold Gold Rate In Ahmedabad Today Gold Price In Ahmedabad Today Gold Rate In Gujarat Today Gold Price In Gujarat Today 22 Carat Gold Rate Today 24 Carat Gold Rate Today 18 Carat Gold Rate Today Gold Rate Per Gram Gold Rate Per Tola Gold Rate Chart Gold Rate History Gold Rate Forecast Gold Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Gold-Silver Rate Today: सोना-चांदी चमके, कीमतों में 1% से अधिक की बढ़त, जानें दिल्ली-मुंबई के ताजा रेटGold-Silver Rate Today: सोना-चांदी चमके, कीमतों में 1% से अधिक की बढ़त, जानें दिल्ली-मुंबई के ताजा रेटमल्टी कमोडिटी एक्सचेंज (MCX) पर दिसंबर डिलीवरी वाला गोल्ड कॉन्ट्रैक्ट 1.12% उछलकर ₹1,22,426 प्रति 10 ग्राम पर पहुंच गया. वहीं, दिसंबर एक्सपायरी वाली चांदी 1.93% की बढ़त के साथ ₹1,50,579 प्रति किलोग्राम पर ट्रेड करती दिखी.
Read more »

Gold Rate: లక్ష రూపాయలకే తులంన్నర బంగారం.. ఈ 5 దేశాల్లో అత్యల్పంగా పసిడి ధరలుGold Rate: లక్ష రూపాయలకే తులంన్నర బంగారం.. ఈ 5 దేశాల్లో అత్యల్పంగా పసిడి ధరలుGold Rate Very Cheap In These 5 Countries Know The List: బంగారం అంటే భారతీయులకు మక్కువ. అదే విదేశీయులకు అయితే పెట్టుబడి సాధనం. ఇప్పుడు దేశంలో కూడా బంగారాన్ని పెట్టుబడిగా చేస్తుండడంతో రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి. అయితే ప్రపంచంలో అత్యంత తక్కువ ధరకు బంగారం ఎక్కడ లభిస్తుందో తెలుసుకుందా.
Read more »

Gold Rate Today In India: తులంపై రూ. 9వేలు తగ్గింపు.. నవంబర్ 11వ తేదీ మంగళవారం పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?Gold Rate Today In India: తులంపై రూ. 9వేలు తగ్గింపు.. నవంబర్ 11వ తేదీ మంగళవారం పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?Gold Rate Today In India: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. వరుసగా రెండవ రోజు బంగారం పెరిగింది. వెండి కూడా వరుసగా రెండవ రోజు మెరిసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం
Read more »

Gold Rate Today: બાપરે...આજે તો સોનાના ભાવમાં જબરદસ્ત ભડકો, ચાંદી પણ જોરદાર ઉછળી, વધીને આટલો થઈ ગયો આજે રેટGold Rate Today: બાપરે...આજે તો સોનાના ભાવમાં જબરદસ્ત ભડકો, ચાંદી પણ જોરદાર ઉછળી, વધીને આટલો થઈ ગયો આજે રેટGold-Silver Price Today: ધનતેરસ બાદ ગગડેલું સોનું એકવાર ફરીથી તેજીમાં જોવા મળી રહ્યું છે. આજે પણ સોનું ભાગી રહ્યું છે. ચાંદી પણ ચમકી છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં સોના અને ચાંદીના ભાવ ખાસ જાણો.
Read more »

Gold prices today: सोने की चमक बरकरार, जानें मुंबई, दिल्ली, बेंगलुरु और अन्य शहरों के दामGold prices today: सोने की चमक बरकरार, जानें मुंबई, दिल्ली, बेंगलुरु और अन्य शहरों के दामइंडिया बुलियन्स के आंकड़ों के मुताबिक, 11 नवंबर को 24 कैरेट सोने की कीमत ₹1,25,57010 ग्राम और 22 कैरेट सोने की कीमत ₹1,15,10610 ग्राम थी. चांदी की कीमत ₹1,56,050किलोग्राम (सिल्वर 999 फाइन) रही.
Read more »

Gold Rate Today In India: మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..!Gold Rate Today In India: మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..!Gold Rate Today In India: నిన్న మొన్నటి వరకు దసరా, దన త్రయోదశి, దీపావళితో పాటు పెళ్లిళ్లు, పేరంటాల సందర్భంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితి నేపథ్యంలో మళ్లీ బంగారం ధరలు తగ్గు మొఖం పడుతున్నాయి.
Read more »



Render Time: 2026-04-02 07:49:00