Gold-Silver Price Today: ધનતેરસ બાદ ગગડેલું સોનું એકવાર ફરીથી તેજીમાં જોવા મળી રહ્યું છે. આજે પણ સોનું ભાગી રહ્યું છે. ચાંદી પણ ચમકી છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં સોના અને ચાંદીના ભાવ ખાસ જાણો.
Gold Rate Today : બાપરે.આજે તો સોનાના ભાવમાં જબરદસ્ત ભડકો, ચાંદી પણ જોરદાર ઉછળી, વધીને આટલો થઈ ગયો આજે રેટ Gold- Silver Price Today: ધનતેરસ બાદ ગગડેલું સોનું એકવાર ફરીથી તેજીમાં જોવા મળી રહ્યું છે. આજે પણ સોનું ભાગી રહ્યું છે.
Gold Rate Today: બાપરે...આજે તો સોનાના ભાવમાં જબરદસ્ત ભડકો, ચાંદી પણ જોરદાર ઉછળી, વધીને આટલો થઈ ગયો આજે રેટ Gold-Silver Price Today: ધનતેરસ બાદ ગગડેલું સોનું એકવાર ફરીથી તેજીમાં જોવા મળી રહ્યું છે. આજે પણ સોનું ભાગી રહ્યું છે. ચાંદી પણ ચમકી છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં સોના અને ચાંદીના ભાવ ખાસ જાણો. 500 વર્ષ બાદ ગુરૂ વક્રી અને શનિ થશે માર્ગી, આ જાતકોને મળશે ભાગ્યનો સાથ, ધનલાભ અને નોકરીમાં પ્રગતિનો યોગમૃત્યુ બાદ તમારા Instagram એકાઉન્ટનું શું થાય છે? 5 એવી વાતો જાણો જેના વિશે તમે કદાચ વિચાર્યું પણ નહીં હોયગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે સૌથી માઠા સમાચાર, જાણો અંબાલાલ પટેલની ટાઢ ઉડાવતી આગાહી સોનાના ભાવમાં ફરીથી હવે તેજી જોવા મળી રહી છે. વાયદા બજાર માં સોનાનો ભાવ 1 ટકા જેટલો ચડી ગયો છે. આ ઉછાળા બાદ 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 1,25,007 રૂપિયા થઈ ગયો છે. વાયદા બજાર ગોલ્ડ ડિસેમ્બર કોન્ટ્રાક્ટનો ભાવ 0.94 ટકાની તેજી સાથે 125,137 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. અત્રે જણાવવાનું કે સોનાના ભાવમાં જ નહીં પરંતુ ચાંદીના ભાવ પણ વધ્યા છે. સિલ્વરનો ભાવ 1.12 ટકાના ઉછાળા બાદ 125,137 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ચૂક્યો છે.IBJA વેબસાઈટના રેટ્સ મુજબ આજે સોનામાં 1706 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ 124147 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. જે લાસ્ટ સેશનમાં ભાવ 151643 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ આજે મોટો ઉછાળો નોંધાયો છે. ભાવ 2695 રૂપિયા ઉછળીને 154338 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે જે કાલે 151643 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં તેજીની પાછળના કારણ જોઈએ તો ફેડ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં કાપની સંભાવના ગણવામાં આવી રહી છે. રિપોર્ટ મુજબ ડિસેમ્બર મહિનામાં અમેરિકી સેન્ટ્રલ બેંક તરફથી વ્યાજના દરમાં કાપ આવી શકે છે. આ ઉપરાંત ડોલરનું સ્થિર રહેવું અને યુએસ બોન્ડ યીલ્ડે પણ ગોલ્ડના ભાવને સપોર્ટ કર્યો છે. ભારતમાં લગ્નગાળો પણ શરૂ થઈ ગયો છે. જેના કારણે હવે એકવાર ફરીથી બજારમાં ગોલ્ડ જ્વેલરીની માંગણી વધશે. આ લાંબા લગ્નગાળાના કારણે પણ સોનાના ભાવમાં તેજી આવે તેવી શક્યતા છે. અત્રે જણાવવાનું કે ધનતેરસ બાદ બજારમાં ગોલ્ડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગોલ્ડના ભાવમાં આ વર્ષે આવેલી તેજી પાછળના મોટા કારણોમાં વ્યાજ દરોમાં કરાયેલો ઘટાડો એક છે. અમેરિકાથી આવેલા કેટલાક નવા ડેટા જણાવે છે કે જોબ માર્કેટની સ્થિતિ સારી નથી. જ્યારે કન્ઝ્યૂમર સેન્ટીમેન્ટ પણ નબળી છે. જેનાથી એકવાર ફરીથી વ્યાજ દરોમાં ઘટાડો થઈ શકે છે.મીડિયા રિપોર્ટમાં Prithvifinmart Commodity Research સાથે જોડાયેલા મનોજકુમાર જૈનને ટાંકીને લખાયું છે જેમણે કહ્યું છે કે આગામી બેથી ત્રણ સત્રોમાં સોનાનો ભાવ 126000 રૂપિયા અને ચાંદીનો ભાવ 158000 રૂપિયાના લેવલ સુધી જઈ શકે છે.આ રોકાણ માટેની સલાહ નથી. સોનાના ભાવમાં તેજી અને મંદી પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. અહીં પ્રસ્તુત એક્સપર્ટ્સના વિચારો તેમનો અંગત અભિપ્રાય છે. Z 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી કે તેના આધારે સોનું ખરીદવાનું કે વેચવાની સલાહ પણ આપતું નથી.IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. Viral Raval આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિઆજે સોનાના ભાવમાં જબરદસ્ત ભડકો, ચાંદી પણ જોરદાર ઉછળી, વધીને આટલો થઈ ગયો આજે રેટસવારે 8:04 મિનિટ પર દિલ્હીમાં પ્રવેશ, સાંજે 6:52 પર ધમાકો... મિનિટ-ટૂ-મિનિટ ડિટેલદીકરીના લગ્ન સમયે સરકાર કરે છે 12 હજાર રૂપિયાની સહાય, બહુ કામની છે આ સરકારી યોજનાઆતંકવાદીઓએ દિલ્હીમાં કરી હતી રેકી! ફરીદાબાદ, યુપી, ગુજરાતથી કેવી રીતે જોડાયા હુમલા..Banas Dairyદિલ્હીની ઘટના બાદ અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વધારાઈ: મુસાફરો માટે ખાસ એડવાઇઝરી જાહેર
Gold Price Today Gold Rate Gold Price Gold Gold Rate In Ahmedabad Today Gold Price In Ahmedabad Today Gold Rate In Gujarat Today Gold Price In Gujarat Today 22 Carat Gold Rate Today 24 Carat Gold Rate Today 18 Carat Gold Rate Today Gold Rate Per Gram Gold Rate Per Tola Gold Rate Chart Gold Rate History Gold Rate Forecast Gold Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Gold Price Record Fall: সপ্তাহের শেষে চওড়া হাসি মধ্যবিত্তের মুখে! আরও কমল সোনার দাম...কত সস্তা হল হলুদ ধাতু?Gold Prices Drop again in weekend Check Latest Gold and Silver Rates on November 9
Read more »
Gold Price Today: एक सप्ताह में कितना सस्ता हुआ सोना-चांदी, जानें आपके शहर में क्या है रेटGold Price Today: How much gold and silver become cheaper in a week, know the rate in your city Gold Price Today: एक सप्ताह में कितना सस्ता हुआ सोना-चांदी, जानें आपके शहर में क्या है रेट
Read more »
Gold Price Today: शादियों के सीजन में सोने-चांदी की कीमतों में भारी उछाल, सोमवार को इतने बढ़े दामGold Price Today silver prices rise again on Monday October 10 Check rates in your city Gold Price Today: शादियों के सीजन में सोने-चांदी की कीमतों में भारी उछाल, सोमवार को इतने बढ़े दाम
Read more »
Gold, Silver Rate Today: সোনার দামে বড় লাফ! ফের কতটা দামী হল হলুদ ধাতু? কলকাতায় গয়নার সোনা কত...Today Gold, Silver Rate November 10: Check 18, 22, 24 carat Gold prices in Chennai, Mumbai, Delhi, Kolkata, Bengaluru
Read more »
Gold-Silver Rate Today: सोना-चांदी चमके, कीमतों में 1% से अधिक की बढ़त, जानें दिल्ली-मुंबई के ताजा रेटमल्टी कमोडिटी एक्सचेंज (MCX) पर दिसंबर डिलीवरी वाला गोल्ड कॉन्ट्रैक्ट 1.12% उछलकर ₹1,22,426 प्रति 10 ग्राम पर पहुंच गया. वहीं, दिसंबर एक्सपायरी वाली चांदी 1.93% की बढ़त के साथ ₹1,50,579 प्रति किलोग्राम पर ट्रेड करती दिखी.
Read more »
Gold Rate Today In India: తులంపై రూ. 9వేలు తగ్గింపు.. నవంబర్ 11వ తేదీ మంగళవారం పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?Gold Rate Today In India: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. వరుసగా రెండవ రోజు బంగారం పెరిగింది. వెండి కూడా వరుసగా రెండవ రోజు మెరిసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం
Read more »
