Chikoo Benefits: ઉનાળા દરમિયાન ચીકુ ખાવાથી શરીરની 5 સમસ્યાઓમાં રાહત મળે છે. શરીરની આ 5 સમસ્યા એવી છે જે મોટાભાગના લોકોને સતાવતી હોય છે. જો તમે ઉનાળામાં ચીકુનું સેવન કરવાનું રાખો છો તો આ સમસ્યાઓથી મુક્તિ મળી જશે.
ઉનાળા દરમિયાન ચીકુ ખાવાથી શરીરની 5 સમસ્યાઓમાં રાહત મળે છે. શરીરની આ 5 સમસ્યા એવી છે જે મોટાભાગના લોકોને સતાવતી હોય છે. જો તમે ઉનાળામાં ચીકુ નું સેવન કરવાનું રાખો છો તો આ સમસ્યાઓથી મુક્તિ મળી જશે. દૈનિક રાશિફળ 26 એપ્રિલ: આજે જીવનસાથી સાથે મતભેદની સ્થિતિ બની શકે છે, વાણી પર નિયંત્રણ રાખવું'હીરામંડી'ના સ્ક્રીનિંગમાં ટીવી સ્ટાર્સની ધૂમ, ફોટા જોઈ થઈ જશે ફીદાગરમીની શરૂઆત થાય એટલે માર્કેટમાં ચીકુ પણ મળવા લાગે છે.
ઉનાળામાં ચીકુ ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. ખાસ તો પાંચ એવી સમસ્યા છે જે ચીકુ દુર કરી શકે છે. ચીકુ પોષક તત્વથી ભરપૂર ફળ છે. ચીકુમાં મુખ્ય રીતે કેલ્શિયમ, ડાયેટરી ફાઇબર અને વિટામિન સી જેવા પોષક તત્વો મળી આવે છે. ઉનાળા દરમિયાન ચીકુ ખાવાથી શરીરની 5 સમસ્યાઓમાં રાહત મળે છે. શરીરની આ 5 સમસ્યા એવી છે જે મોટાભાગના લોકોને સતાવતી હોય છે. જો તમે ઉનાળામાં ચીકુનું સેવન કરવાનું રાખો છો તો આ સમસ્યાઓથી મુક્તિ મળી જશે.1. ચીકુનું સેવન કરવાથી શરીરને નબળાઈ દૂર થાય છે અને ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. ચીકુમાં વિટામિન સી હોય છે સાથે જ તેમાં પોલિફેનોલ્સ અને એન્ટિઓક્સિડન્ટ હોય છે. જે શરીરની નબળાઈને દૂર કરે છે અને ઇમ્યુનિટી ને બુસ્ટ કરે છે. 2. ચીકુ એવું ફળ છે જેને ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળે છે. આ પોષક તત્વો નબળા હાડકાને પણ મજબૂત બનાવી શકે છે. નિયમિત રીતે ચીકુનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે.3. જ્યારે શરીરનું પાચન તંત્ર નબળું પડી જાય છે તો શરીરમાં અનેક બીમારીઓ ઉત્પન્ન થાય છે. જો તમે નિયમિત ઉનાળામાં ચીકુ ખાવાનું રાખો છો તો તેનાથી ગટ હેલ્થ સુધરે છે. ચીકુ આંતરડામાં થતી સમસ્યાઓને અને ઇન્ફેક્શનને ઘટાડે છે જેના કારણે પાચનશક્તિ પણ મજબૂત થાય છે. 4. ચીકુમાં ઘણા એવા વિટામીન્સ, એન્ટિઓક્સિડન્ટ અને મિનરલ્સ હોય છે જે સ્કીન પર ચમક લાવે છે. ચીકુ વિટામીન ઈનો પણ સારો સોર્સ છે. જો તમે ચીકુનો અર્ક ચેહરા પર લગાડો છો તો ચહેરાની ચમક વધી જાય છે. નિયમિત રીતે ચીકુ ખાવાથી ઘણી બધી સ્કિન સમસ્યા દૂર થવા લાગે છે.5. ચીકુમાં એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. ચીકુ ખાવાથી શરીરને વિટામીન એ અને વિટામિન બી પણ મળે છે. કેટલીક રિસર્ચમાં સાબિત થયું છે કે ચીકુમાં એન્ટી કેન્સર ગુણ પણ હોય છે. એટલે કે ચીકુ શરીરમાં કેન્સર સેલ્સને વધતા અટકાવે છે. chikoo benefitsભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો વરસાદઆજે બીજા તબક્કાનું થઈ રહ્યું છે મતદાન, સૌથી ગરીબ ઉમેદવાર પાસે માત્ર 500 રૂપિયાઅખાત્રીજ પર આ રાશિઓને મળશે માં લક્ષ્મીના આશીર્વાદ, રાતોરાત બની શકે છે કરોડપતિનવતર પ્રયોગ! મતદાન કરનારને હોટલ, રેસ્ટોરન્ટ અને આઈસ્ક્રીમ પાર્લર પર તગડું ડિસ્કાઉન્ટpoliticsપિત્રોડાના નિવેદન પછી 'મહાભારત'! જાણો સીઆર પાટીલે શું કર્યા કોંગ્રેસ પર આકરા પ્રહાર?
Chikoo Benefits In Summer Chikoo Chikoo Health Benefits Chikoo Fruit Benefits For Male How To Eat Chikoo Chikoo Benefits For Female Is Sapota Heat Or Cold For Body Chikoo Benefits For Male ચીકુ ચીકુના ફાયદા ચીકુથી પુરુષોને થતા ફાયદા Chikoo Health Tips Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગShukra Nakshatra Gochar 2024: શુક્ર જલ્દી અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેને શુક્રના નક્ષત્ર પરિવર્તનથી વિશેષ લાભ મળશે.
Read more »
રોજ 1 આમળુ ખાવાથી શરીરમાં થશે 100 ફાયદા, ડોક્ટરો પોતે કરે છે આ ઉપાયAMLA BENEFITS: આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ આમળાના સેવનની ભલામણ કરવામાં આવી છે. તમારા ચહેરાના રંગને સુધારવામાં તમને ઘણી મદદ કરે છે. તેને ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ મળે છે. ચાલો તમને તેના ફાયદાઓ વિશે જણાવીએ.
Read more »
રેલવેમાં અપડાઉન કરતાં નોકરિયાતો ખાસ વાંચે: 21 મેના રોજ અમદાવાદ-વડોદરાની આ ટ્રેનો થશે પ્રભાવિતપશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર વડોદરા-ગૈરતપુર સેક્શનના ગોઠાજ સ્ટેશન પર 21 એપ્રિલ 2024ના રોજ નોન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોકને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.
Read more »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
Read more »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
Read more »
ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે. આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઇપીએસ જેલમાં જોવા મળશે.
Read more »
