7th pay commission: સરકારે પહેલી કેબિનેટમાં DA વધારવાની કરી જાહેરાત, આ સરકારી કર્મચારીને બલ્લે-બલ્લે

7Th Pay Commission News

7th pay commission: સરકારે પહેલી કેબિનેટમાં DA વધારવાની કરી જાહેરાત, આ સરકારી કર્મચારીને બલ્લે-બલ્લે
DA HikeSalary HikeCentral Government
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 82 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 95%
  • Publisher: 63%

Salary Hike: કેન્દ્રીય કર્મચારી વર્ષની બીજી છમાસિક મોંઘવારી ભથ્થાની રાહ જોઇ રહ્યા છે. આ નિર્ણયથી આગામી કેટલાક મહિનામાં લેવાનો છે.

7th pay commission : કેન્દ્રીય કર્મચારી વર્ષની બીજી છમાસિક મોંઘવારી ભથ્થાની રાહ જોઇ રહ્યા છે. આ નિર્ણયથી આગામી કેટલાક મહિનામાં લેવાનો છે. માર્કેટમાં માર ખાધી હોય તો ખરીદી લો આ 5 શેર, 15 દિવસમાં તારી દેશે, શરૂ થશે અચ્છે દિનSymptoms of Damaged Kidney: ખરાબ થતાં થતાં પણ કિડની આપે છે આ 5 મોટા સંકેત, ધ્યાન નહીં રાખો તો પસ્તાશોMGL Guidance કેન્દ્રીય કર્મચારી વર્ષની બીજી છમાસિક મોંઘવારી ભથ્થાની રાહ જોઇ રહ્યા છે.

આ નિર્ણયથી આગામી કેટલાક મહિનામાં લેવાનો છે. તે પહેલાં સિક્કિમ સરકારે પોતાના કર્મચારી અને પેન્શનધારકોને મોટી ભેટ આપી છે. રાજ્યની સરકારે મોંઘવારી ભથ્થું 4 ટકાના વધારાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ 4 ટકાનો વધારા સાથે સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારે ભથ્થું વધીને 46 ટકા થઇ ગયું છે. આ વધારાથી ચાલુ નાણાકીય વર્ષમાં રાજકીય ખજાના પર 174.6 કરોડ રૂપિયાનો બોજો પડશે. ભથ્થામાં આ વધારો 1 જુલાઇ 2023 થી લાગૂ છે.મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગની અધ્યક્ષતામાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા સરકારની પહેલી કેબિનેટ બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ સિક્કિમમાં નવી સરકારની રચના થઇ છે. પ્રેમ સિંહ તમાંગ સતત બીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે.તમને જણાવી દઇએ કે કે નરેન્દ્ર મોદી સરકારમાં કેન્દ્રીય કર્મચારીઓ બીજી છમાસિક માટે મોંઘવારે ભથ્થાની રાહ જોઇ રહ્યા છે. ગત માર્ચમાં કેન્દ્રીય મંત્રી મંત્રીમંડળે મોંઘવારીની ભરપાઇ માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી અને પેન્શનભોગીને મોંઘવારી રાહત ની એક વધારાનો હપ્તો ઇશ્યૂ કરવાની મંજૂરી આપી હતે. તેના અંતગર્ત મૂળ પગાર/ પેંશનના 46 ટકા દરમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેનાથી કેન્દ્ર સરકારના લગભગ 49.18 લાખ કર્મચારીઓ અને 67.95 લાખ પેંશનધારકોને ફાયદો થઇ રહ્યો છે.કિલર લુક...કાર જેવા ફિચર્સ, પાર્કિંગમાં મૂક્યા પછી ભૂલી ગયા તો નો ટેન્શન, જાણો કિંમત7th Pay Commissionલીલા તોરણે વધાવો! ગુજરાતમાં ચોમાસું આવ્યું, આગામી 48 કલાક ભારે, નવી આગાહી તબાહી લાવશsuratઉતાવળ કરજો! સોના-ચાંદીમાં ફરીથી મોટો કડાકો...લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો રેટકિલર લુક...કાર જેવા ફિચર્સ, પાર્કિંગમાં મૂક્યા પછી ભૂલી ગયા તો નો ટેન્શન, જાણો કિંમતયુવતીએ રૂમમેટની સગાઈ તોડવા હોસ્ટેલના વોશરૂમની સિક્રેટ તસવીર શેર કરી, થઈ બબાલ

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

DA Hike Salary Hike Central Government Dearness Allowance Hike DA Hike News Union Cabinet 7Th Pay Commission DA Hike Central Employees PM Ujjwala Yojana 7Th Pay Commission Odisha Odisha DA Hike DA Odisha Government Odisha Government Da Hike Dearness Allowance Odisha Government Hike 4 Percent DA Hike

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Ruchak Rajyog: મેષ રાશિમાં મંગળ ગોચરથી બનશે રૂચક રાજયોગ, 4 રાશિવાળાને બલ્લે-બલ્લેRuchak Rajyog: મેષ રાશિમાં મંગળ ગોચરથી બનશે રૂચક રાજયોગ, 4 રાશિવાળાને બલ્લે-બલ્લેMangal Gochar in Mesh: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની રાશિ બદલી નાખે છે. રાશિચક્રના પરિવર્તનને કારણે રાજયોગ રચાય છે. આ રાજયોગ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થાય છે જ્યારે કેટલીક રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. આ કારણે બહાદુરી, હિંમત, બળ અને ઉર્જાનો કારક મંગળ પણ જલ્દી જ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે.
Read more »

EPFO Auto Claim Settlement: 6 કરોડ PF Holders ને બલ્લે-બલ્લે, આ સુવિધા અંતગર્ત 50000 નહી 1 લાખ મળશેEPFO Auto Claim Settlement: 6 કરોડ PF Holders ને બલ્લે-બલ્લે, આ સુવિધા અંતગર્ત 50000 નહી 1 લાખ મળશેજો તમે પણ સેલરીડ ક્લાસ છો તો આ સમાચાર તમારા માટ કામના છે. જી હાં ઇપીએફઓ તરફથી નોકરિયાત માટે નવી સુવિધા શરૂ કરવામાં આવે છે. આ સુવિધા અંતગર્ત જો તમે એજ્યુકેશન, મેરેજ અને ઘર મટે પૈસાની જરૂર પડે છે તો તમે ફાસ્ટ એપ્રૂવલવાળી સુવિધાનો ફાયદો ઉઠાવી શકો છો.
Read more »

હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેહાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેGujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે
Read more »

Income Tax Return: ઈનકમ ટેક્સ અંગે નાણામંત્રીની મોટી જાહેરાત, મધ્યવર્ગની થઈ ગઈ બલ્લે બલ્લે!Income Tax Return: ઈનકમ ટેક્સ અંગે નાણામંત્રીની મોટી જાહેરાત, મધ્યવર્ગની થઈ ગઈ બલ્લે બલ્લે!Income Tax Return: રઃ સરકાર દ્વારા આપવામાં આવેલી આવકવેરા મુક્તિથી પગારદાર વર્ગને સૌથી વધુ ફાયદો થયો છે. આ જાહેરાત કર્યા પછી, તેમણે કહ્યું હતું કે સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે દર વર્ષે 7.50 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
Read more »

પહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદપહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદParsottam Rupala : મોદી સરકારની પ્રથમ બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું મંત્રીપદ ત્રીજી કેબિનેટમાં છીનવાયુ છે, આ માટે રાજકારણમાં અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે
Read more »

આ દેશની આર્મીમાં નીકળી બમ્પર ભરતી, બહારના નાગરિકોને મળશે પહેલી તકઆ દેશની આર્મીમાં નીકળી બમ્પર ભરતી, બહારના નાગરિકોને મળશે પહેલી તકAustralian army job : ઓસ્ટ્રેલિયા દેશમાં સૈનિકોની અછત સર્જાતા હવે બહારના દેશોના નાગરિકોને સૈનિક બનવાની ઓફર આપવામાં આવી છે, ઓસ્ટ્રેલિયન સરકારે તાજેતરમાં આર્મીમાં ભરતીની જાહેરાત કરી છે
Read more »



Render Time: 2026-04-02 13:20:07