લીલા તોરણે વધાવો! ગુજરાતમાં ચોમાસું આવ્યું, આગામી 48 કલાક ભારે, નવી આગાહી તબાહી મચાવશે

Gujarat Weather Forecast News

લીલા તોરણે વધાવો! ગુજરાતમાં ચોમાસું આવ્યું, આગામી 48 કલાક ભારે, નવી આગાહી તબાહી મચાવશે
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 136 sec. here
  • 55 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 236%
  • Publisher: 63%

Monsoon Arrival In Gujarat : ગુજરાતમાં સત્તાવાર ચોમાસું શરૂ થયાની હવામાન વિભાગની જાહેરાત.... દક્ષિણ ગુજરાતથી શરૂ થયું ચોમાસું... નવસારી, વલસાડ અને ડાંગના અનેક વિસ્તારમાં જોવા મળી મેઘમહેર

Monsoon Arrival In Gujarat : ગુજરાત માં સત્તાવાર ચોમાસું શરૂ થયાની હવામાન વિભાગની જાહેરાત. દક્ષિણ ગુજરાત થી શરૂ થયું ચોમાસું. નવસારી, વલસાડ અને ડાંગના અનેક વિસ્તારમાં જોવા મળી મેઘમહેરTop 5 Stocks: માર્કેટમાં માર ખાધો હોય તો ખરીદી લો આ 5 શેર, 15 દિવસમાં તારી દેશે, શરૂ થશે અચ્છે દિનSymptoms of Damaged Kidney: ખરાબ થતાં થતાં પણ કિડની આપે છે આ 5 મોટા સંકેત, ધ્યાન નહીં રાખો તો પસ્તાશોMGL Guidance ગુજરાત માં આખરે વિધિવત રીતે આજથી ચોમાસાનો પ્રારંભ થયો છે.

Monsoon Arrival In Gujarat : ગુજરાતમાં સત્તાવાર ચોમાસું શરૂ થયાની હવામાન વિભાગની જાહેરાત.... દક્ષિણ ગુજરાતથી શરૂ થયું ચોમાસું... નવસારી, વલસાડ અને ડાંગના અનેક વિસ્તારમાં જોવા મળી મેઘમહેરTop 5 Stocks: માર્કેટમાં માર ખાધો હોય તો ખરીદી લો આ 5 શેર, 15 દિવસમાં તારી દેશે, શરૂ થશે અચ્છે દિનSymptoms of Damaged Kidney: ખરાબ થતાં થતાં પણ કિડની આપે છે આ 5 મોટા સંકેત, ધ્યાન નહીં રાખો તો પસ્તાશોMGL Guidance ગુજરાતમાં આખરે વિધિવત રીતે આજથી ચોમાસાનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગે આ ખુશખબર આપ્યા છે. દક્ષિણ ગુજરાતમા નવસારી, ડાંગ અને વલસાડમાં આજે વરસાદનું આગમન થતા જ સત્તાવાર ચોમાસું બેસી ગયાના સમાચાર આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યુ કે, સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસુ બેસી ગયું છે. હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેઠું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે. નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ આવતા જ આજથી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. નવસારી સુધી ચોમાસાનો પ્રવેશ થઈ છે.આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. રાજ્યભરમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે. વરસાદની સાથે ઠંડરસ્ટ્રોમની પણ આગાહી છે. હવે ધીરે ધીરે દક્ષિણ ગુજરાતથી આગળ ચોમાસું વધશે. પંચમહાલ, દાહોદ, અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં આવતી કાલે વરસાદની આગાહી છે. આગામી સાત દિવસ રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદની આગાહી છે. તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ચાલુ વર્ષનું જે ચોમાસું છે, તે તેના નિયત સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસું બેસી ગયું છે. Imd ના રિપોર્ટ મુજબ આજે 11 જૂન 2024 ના રોજ ચોમાસાનો ગુજરાતમા પ્રવેશ થઇ ચૂક્યો છે. 19 મેના રોજ આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી. તે બાદ ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જુનના રોજ થતી હોય છે, તેને બદલે 29 મેના રોજ કરવામાં આવી હતી. એટલે કે આંદામાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે. આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કરી લીધું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયા આ ચોમાસું છે, તેથી તે વેરાવળથી પણ ખૂબ નજીક છે. આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. તેમણે કહ્યું કે, આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જુને આવતું હોય છે, પરંતુ આ વર્ષે 11 જુને જ આવી ગયું છે. ચોમાસાનો ચાર દિવસ વહેલો પ્રવેશ થયો છે. જોકે, આ કોઈ નવી વાત નથી. અનેકવાર ભૂતકાળમાં એવુ બન્યુ છે કે ચોમાસું સમય કરતા વહેલું આવે છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીAmbalal Patelshukra gochar 2024હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવનાર ડોક્ટરે પહેલા પણ કર્યા હતા કાંડ, તપાસમાં મોટો ખુલાસો2024 Yamaha Fascino SLoksabha election 2024

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department Monsoon Rain ચોમાસાની આગાહી વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Monsoon 2024 Prediction Gujarat Monsoon 2024 Prediction Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Monsoon Date Gujarat Monsoon Landfall Date Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે ચોમાસું 2024 ગુજરાતમાં ચોમાસું Gujarat Weather Forecast Weather Update Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથેની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ વરસા

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

પરેશ ગોસ્વામીની વાવાઝોડા માટે મોટી આગાહી : અરબી સમુદ્રમાં જો આવું થયું તો આવી બનશે ગુજરાતનુંપરેશ ગોસ્વામીની વાવાઝોડા માટે મોટી આગાહી : અરબી સમુદ્રમાં જો આવું થયું તો આવી બનશે ગુજરાતનુંParesh Goswami Forecast : આગ ઓકતી ગરમીથી છૂટકારો ક્યારથી મળશે અને ગુજરાતમાં કઇ તારીખથી બેસશે ચોમાસું તે વિશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી
Read more »

વાવાઝોડાની ગુજરાત પર મોટી અસર : બદલાઈ ચોમાસાની તારીખ, અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહીવાવાઝોડાની ગુજરાત પર મોટી અસર : બદલાઈ ચોમાસાની તારીખ, અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહીCyclone Remal Live Updates : પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ મચાવ્યો તરખાટ, પરંતું તેને કારણે ગુજરાતમાં વહેલા વરસાદની આગાહી આવી, 4 જુને સમગ્ર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
Read more »

વહેલો આવશે વરસાદ, ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, આ રહી નવી આગાહીવહેલો આવશે વરસાદ, ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, આ રહી નવી આગાહીMonsoon Arrival : ખેડૂતો માટે આનંદના સમાચાર.... ગુજરાતમાં બે દિવસ વહેલું બેસશે ચોમાસું.... હવામાન વિભાગે કરી સારા વરસાદની આગાહી... 13 જૂને આવશે મેઘસવારી
Read more »

ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી : હવામાન વિભાગે બે તારીખ આપીગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી : હવામાન વિભાગે બે તારીખ આપીMonsoon Arrival : ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની આગાહી, 8 અને 9 મેના રોજ ગુજરાતમાં આંધી તોફાન સાથે વરસાદની આગાહી કરાઈ છે
Read more »

આગામી ત્રણ કલાક માટે આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદઆગામી ત્રણ કલાક માટે આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદRain Alert : ગુજરાતમાં 3 દિવસ વરસાદની હવામાનની આગાહી, આજથી 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું
Read more »

વાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીવાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીGujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસું જલ્દી જ દસ્તક દેશે..નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા
Read more »



Render Time: 2026-04-02 06:58:59