2026મા ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવવું હવે પહેલાથી વધુ સરળ થઈ ગયું છે. ઓનલાઈન પ્રક્રિયાથી તમે સમય અને મહેનત બચાવી શકો છો. જો તમારૂ લાયસન્સ એક્સપાયર થવાનું છે તો સમય પહેલા રિન્યુ કરાવી લો.
2026મા ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવવું હવે પહેલાથી વધુ સરળ થઈ ગયું છે. ઓનલાઈન પ્રક્રિયાથી તમે સમય અને મહેનત બચાવી શકો છો. જો તમારૂ લાયસન્સ એક્સપાયર થવાનું છે તો સમય પહેલા રિન્યુ કરાવી લો.અચાનક છપ્પરફાડ ધનલાભ કરાવે છે રાહુ, 2026માં આ 3 રાશિનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ, બંપર લાભ માટે તૈયાર રહેજોભારતનું રહસ્યમયી ગામ, જ્યાં લોકો એકબીજાને નામથી નહીં પરંતુ સિટી મારીને બોલાવે છે, કારણ છે રસપ્રદdaily horoscope 3 જાન્યુઆરી 2026 દૈનિક રાશિફળ: આજનો દિવસ શુભ છે, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ સિદ્ધિઓ મળશે જો તમારૂ ડ્રાઇવિંગ લાયસન્સ વર્ષ 2026મા એક્સપાયર થવાનું છે તો તમારે ગભરાવાની જરૂર નથી.
હવે ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવાની પ્રક્રિયા સરળ બની ગઈ છે અને મોટા ભાગના કામ તમે ઘર બેઠા ઓનલાઈન કરી શકો છો. રોડ પર વાહન ચલાવવા માટે કાયદેસર ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે, તેથી આ સમયે લાયસન્સ રિન્યુ કરાવવું જરૂરી છે.ખાનગી ડ્રાઇવિંગ લાયસન્સ સામાન્ય રીતે જારી થવાની તારીખથી 20 વર્ષ કે તમારી ઉંમર 40-50 વર્ષ થવા સુધી કાયદેસર રહે છે. તો કોમર્શિયલ ડ્રાઇવિંગ લાયસન્સને દર 3થી 5 વર્ષે રિન્યુ કરાવવું પડે છે. તમે તમારા ડ્રાઇવિંગ લાયસન્સની એક્સપાયરીથી એક વર્ષ પહેલા રિન્યુ કરવા માટે અરજી કરી શકો છો. લાયસન્સ એક્સપાયર થયા બાદ 30 દિવસનો ગ્રે પીરિયડ મળે છે, જેમાં કોઈ દંડ લાગતો નથી. ત્યારબાદ લેટ ફી આપવી પડે છે અને જો લાયન્સ 5 વર્ષ કે તેથી વધુ સમય એક્સપાયર રહ્યું તો નવું લાયસન્સ બનાવવું કે બીજીવાર ટેસ્ટ આપવી પડી શકે છે.ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવાની સૌથી સરલ પ્રોસેસ ઓનલાઈન છે. તે માટે સડક પરિવહન મંત્રાલયના સારથી પરિવહન પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલા sarathi.parivahan.gov.in વેબસાઇટ ખોલો અને તમારૂ રાજ્ય પસંદ કરો. ત્યારબાદ Driving Licence સેક્શનમાં જઈને Renewal વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમારે તમારા DL નંબર, જન્મ તારીખ અને કેપ્ચા ભરવો પડશે.ત્યારબાદ અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજ જેમ કે ઓળખપત્ર, સરનામું, ફોટો અને સહી અપલોડ કરો. પછી ઓનલાઈન ફી ભરો. હવે બાયોમેટ્રિક કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જરૂરી હશે. જે માટે તમારા નજીકના આરટીઓમાં એપોઈન્ટમેન્ટ લેવી પડશે. નક્કી તારીખ પર અસલી દસ્તાવેજ સાથે આરટીઓ જવું પડશે. અરજી નંબરની મદદથી તમે તમારા DL રિન્યુનું સ્ટેટસ ચેક કરી શકો છો. રિન્યુ કરવામાં આવેલું સ્માર્ટ DL કાર્ડ 15થી 30 દિવસમાં તમારા સરનામે મોકલી દેવામાં આવે છે.જો તમે ઇચ્છો તો, તમે નજીકના RTO ની મુલાકાત લઈને તમારા DL ને ઑફલાઇન પણ રિન્યુ કરાવી શકો છો. આ માટે ફોર્મ 9 અને જરૂરી મેડિકલ ફોર્મ ભરીને તેને સાથેના દસ્તાવેજો સાથે સબમિટ કરવું પડશે. ફી ચૂકવ્યા પછી, થોડા દિવસોમાં લાઇસન્સ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. કૃપા કરીને નોંધ લો કે દંડ ટાળવા માટે તમારે વહેલા અરજી કરવી જોઈએ. તમારા ડિજિટલ DL ને હંમેશા DigiLocker અથવા mParivahan એપમાં રાખો, જે ટ્રાફિક પોલીસ દ્વારા માન્ય છે. સમયાંતરે પોર્ટલ પર તમારી અરજીની સ્થિતિ તપાસો.Dhaval Gokani ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા ગિલને અચાનક શું થયું ? વિજય હજારેમાં કેમ ના ઉતર્યો રમવા₹50,000 માસિક પેન્શન... ₹4 કરોડ એક સાથે; આ યોજનામાં મળશે બે લાભ, સમજો ગણતરીકોઈ ગર્લ્સ હોસ્ટેલની બારી ખખડાવે! ખેડાની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ કોણ ડરાવી રહ્યું છfoot health signsindia vs new zealand
Driving Licence Renew Process DL Renew At Home ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલ ઓનલાઇન 2026 ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલ પ્રક્રિયા ઘરેથી DL રિન્યૂ કરો Zee News Gujarati Gujarati Samachar Gujarat News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
टी20 वर्ल्ड कप कोई नहीं देखेगा... अश्विन ने ICC पर साधा निशाना, पूरी प्लानिंग पर उठाए सवालT20 World Cup 2026: पूर्व भारतीय स्पिनर रविचंद्रन अश्विन ने टी20 वर्ल्ड कप 2026 को लेकर इंटरनेशनल क्रिकेट काउंसिल (ICC) को कड़ी चेतावनी दी है.
Read more »
UIDAI Vacancy 2026: आधार कंपनी में सेक्शन ऑफिसर की वैकेंसी, ₹1.51 लाख तक सैलरी, 12 जनवरी तक यहां भेंज दें फॉर्मJobs in UIDAI 2026: यूआईडीएआई को सेक्शन ऑफिसर की पोस्ट के लिए योग्य कैंडिडेट्स की जरूरत है। इस भर्ती के लिए आखिरी तारीख 12 जनवरी 2026 तक आवेदन लिए जाएंगे।
Read more »
WPL 2026: MI और RCB ने लॉन्च की अपनी नई जर्सी, सोशल मीडिया पर पोस्ट की स्टाइलिश तस्वीरेंWPL 2026: मुंबई इंडियंस और रॉयल चैलेंजर्स बेंगलुरु ने डबल्यूपीएल 2026 की शुरुआत से पहले अपनी नई जर्सी फैंस के सामने रख दी है, जो काफी स्टाइलिश लग रही है.
Read more »
T20 World Cup 2026: साउथ अफ्रीका टीम से 3 खिलाड़ियों का कटा पत्ता, चोट के बाद इन स्टार प्लेयर्स की हुई वापसीT20 World Cup 2026: साउथ अफ्रीका ने रयान रिकेल्टन, ट्रिस्टन स्टब्स और गेराल्ड कोएत्जी जैसे खिलाड़ियों को टी20 वर्ल्ड कप 2026 के स्क्वाड से बाहर कर दिया है.
Read more »
Aaj Ka Panchang: ये है 03 जनवरी का पूरा दैनिक पंचांग, आज पौष पूर्णिमा, जानें राहुकाल कब तकAaj Ka Panchang 3 January 2026: शनिवार यानी 3 जनवरी 2026 का दिन अति शुभ और सकारात्मक है. शनिवार को
Read more »
T20 World Cup 2026 से पहले ऑस्ट्रेलियाई फैंस को लगा बड़ा झटका, वर्ल्ड चैंपियन कप्तान हो सकता है बाहरT20 World Cup 2026: पैट कमिंस और जोश हेजलवुड की चोट को लेकर टी20 वर्ल्ड कप 2026 से पहले बड़ा अपडेट आया है, जो ऑस्ट्रेलिया फैंस के लिए झटका है.
Read more »
