Learner DL: જો તમારી પાસે હજુ સુધી ડ્રાઈવિંગ લાઇસન્સ નથી અને તમે તેના માટે અરજી કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા લર્નર લાયસન્સ માટે અરજી કરવી ફરજિયાત છે. લર્નર લાયસન્સ બાદ પાક્કું લાઇસન્સ બનાવવામાં આવે છે.
Learner DL: જો તમે હજુ સુધી ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવ્યું નથી અને તમે તેના માટે અરજી કરવા માંગો છો, તો સૌથી પહેલા તમારે લર્નર લાયસન્સ માટે અરજી કરવી પડશે.ગુજરાતની નજીક આવી ગઇ ચોમાસાની ધરી! આ ઘાતક આગાહી વાંચીને છાતીના પાટીયા બેસી જશેગંભીર-કોહલી IPLમાં અનેકવાર ટકરાઈ ચૂક્યા છે, હવે ટીમ ઈન્ડિયા માટે શું ફાયદાકારક નીવડશે?Mangal Gochar 2024: મંગળના રાશિ પરિવર્તનથી 5 રાશિના લોકો માટે 26 ઓગસ્ટ સુધીનો સમય શુભ, નોકરી-વેપારમાં મળશે સફળતા Learner DL: જો તમારી પાસે હજુ સુધી ડ્રાઈવિંગ લાઇસન્સ નથી અને તમે તેના માટે અરજી કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા લર્નર લાયસન્સ માટે અરજી કરવી ફરજિયાત છે.
લર્નર લાયસન્સ બાદ પાક્કું લાઇસન્સ બનાવવામાં આવે છે. જો તમે લર્નર્સ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા જાણતા નથી, તો આજે અમે તમને લર્નર્સ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની ઓનલાઈન પ્રક્રિયા જણાવવા જઈ રહ્યા છીએ.1. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ની સત્તાવાર વેબસાઇટ sarathi.parivahan.gov.in ની મુલાકાત લો.7."જનરેટ OTP" પર ક્લિક કરો.11. અરજી ફોર્મમાં તમારી બધી અંગત માહિતી, શૈક્ષણિક લાયકાત, સરનામું અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.15. તમારી અરજી સબમિટ કરવામાં આવશે. તમે તમારી અરજીનું સ્ટેટસ ઓનલાઈન ટ્રેક કરી શકો છો.લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવાની પ્રક્રિયા સામાન્ય રીતે 15 દિવસમાં પૂર્ણ થાય છે.EPF interestપહાડો પરથી સાક્ષાત મોત આવ્યું! ઉત્તરાખંડ, હિમાચલમાં અનેક પહાડો તૂટ્યા, ખૌફનાક વીડિયોદીકરો અમારો શહીદ થયો, ને વહુ કીર્તિ ચક્ર લઈ પિયર ગઈ, અમને તો ન દીકરો મળ્યો ન વહુBankingદેશના મોટાભાગના યુવાનોને થશે આ કેન્સર : આ રિપોર્ટથી ફફડી જશો, 30 વર્ષની ઉમર બાદ મોટોGujarat Weatherશું મોરબીના મચ્છુ નદીના કાંઠે ફરી આવી શકે છે મોટી હોનારત? જાણો શું છે કારણ અને વિવાદ
Driving License Test Driving License Fee Driving License Applicants Driving License Online Driving License Rule Driving License Skill Test ડ્રાઈવિંગ લાઈસન્સ લાઈસન્સ ટેસ્ટ લર્નિંગ લાઈસન્સ DL Apply Learner Apply
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
PM Svanidhi Yojana: આ સરકારી યોજનાથી બનો આત્મનિર્ભર, સરકાર ગેરંટી વગર આપશે 50,000 રૂપિયા સુધીની લોન, આ રીતે કરો અરજીSarkari Yojana: લોકોને લાભ મળી શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો અનેક યોજનાઓ ચલાવે છે. આજે અમે તમને એક એવી યોજના વિશે જણાવીશું જે તમારા સપના પૂરા કરવામાં મદદ કરી શકે છે. જો તમે સ્ટ્રીટ ફૂડ બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે કામના છે.
Read more »
આ 5 કારણોથી ફોનમાં થાય છે નેટવર્કની સમસ્યા, આ રીતે સોલ્વ થશે નેટવર્કનો ઈસ્યુSMARTPHONE NETWORK PROBLEM: સ્માર્ટફોનમાં નેટવર્ક પ્રોબ્લેમ હોવું ખૂબ જ પરેશાનીભર્યું હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે રોજિંદા કાર્યો માટે તેના પર નિર્ભર છો. લોકો સ્માર્ટફોનનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાવસાયિક હેતુઓ માટે કરે છે. આવી સ્થિતિમાં, નેટવર્કના અભાવને કારણે, વ્યક્તિ ન તો કૉલ પર વ્યક્તિ સાથે વાત કરી શકે છે અને ન તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
Read more »
ફટાફટ હવે બની જશે પાસપોર્ટ! વિદેશ જવાનો કે ફરવાનો પ્લાન હોય તો આ રીતે કરો અરજીTATKAAL Passport: જો તમારો પાસપોર્ટ હજી બન્યો નથી તો આ સમાચાર તમારા કામના છે. અમે તમને તમારો પાસપોર્ટ તાત્કાલિક બનાવવા માંગતો હોવ તો આજે અમે તમને તેના માટે સૌથી અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.
Read more »
Shiny Hair: 15 દિવસમાં વાળને લાંબા અને ચમકદાર બનાવવા હોય તો આ રીતે કરો અળસીનો ઉપયોગShiny Hair: અળસી વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ જેવા પોષકતત્વો ધરાવે છે. તેનાથી સ્કેલ્પને પોષણ મળે છે અને ડ્રાયનેસ પણ દુર થાય છે. અળસીનો ઉપયોગ કરવાથી વાળને ચમક મળે છે અને વાળનો ગ્રોથ પણ વધે છે.
Read more »
ગુજરાતમાં નવી મહામારીએ માથુ ઉંચક્યું, આ શહેરમાં મળ્યા નવા કેસ, આ રીતે બચોGujarat cholera case : જામનગરના અનેક વિસ્તારો કોલેરા ભયગ્રસ્ત જાહેર, કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ, ધીરે ધીરે કરીને ગુજરાતના અનેક શહેરોમાં ફેલાઈ રહ્યો છે કોલેરા, ગુજરાતમાં કોલેરાના કેસ વધ્યા
Read more »
લર્નિંગ લાયસન્સ કઢાવવાનો નિયમ બદલાયો : લાયસન્સ કઢાવવું હવે સરળ બનશેLearning Licence New Rule : ઓછું ભણેલા અને ડ્રાઈવિંગ કરવા માંગતા લોકો માટે આરટીઓ વિભાગ દ્વારા લર્નિંગ લાયસન્સની પ્રોસેસને સરળ બનાવાઈ, નવા નિયમોથી હવે લર્નિંગ લાયસન્સ ફટાફટ નીકળશે
Read more »
