TATKAAL Passport: જો તમારો પાસપોર્ટ હજી બન્યો નથી તો આ સમાચાર તમારા કામના છે. અમે તમને તમારો પાસપોર્ટ તાત્કાલિક બનાવવા માંગતો હોવ તો આજે અમે તમને તેના માટે સૌથી અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.
TATKAAL Passport: જો તમારો પાસપોર્ટ હજી બન્યો નથી તો આ સમાચાર તમારા કામના છે. અમે તમને તમારો પાસપોર્ટ તાત્કાલિક બનાવવા માંગતો હોવ તો આજે અમે તમને તેના માટે સૌથી અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.Village Of Twinsgujarat weather forecast આ તારીખે મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે! આદ્રા નક્ષત્રમાં ક્યા કેવો પડશે વરસાદ, શું છે ભયાનક વરતારો?TATKAAL Passport: જો તમે વિદેશ પ્રવાસ પર જવાનું વિચારી રહ્યા છો અને તમારી પાસે હજુ સુધી પાસપોર્ટ નથી, તો હવે તમે સરળતાથી પાસપોર્ટ બનાવી શકો છો.
ખરેખર, હવે તમારી પાસે ઇન્સ્ટન્ટ પાસપોર્ટ માટે અરજી કરવાનો વિકલ્પ છે. તત્કાલ પાસપોર્ટ લગભગ 10 દિવસમાં તમારી પાસે આવે છે. જો તમે આ વિશે નથી જાણતા તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે કેવી રીતે તરત જ પાસપોર્ટ માટે અરજી કરી શકો છો અને તે પણ ઓનલાઈન અરજી કરીને.1. પાસપોર્ટ સેવાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.4."સ્કીમ ટાઈપ" માં"તત્કાલ" પસંદ કરો.6. ઓનલાઈન પેમેન્ટ કરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરો.8. તમારી એપોઇન્ટમેન્ટના દિવસે, પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લો અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરો.1. પોતાનું નામ, જન્મ તારીખ, સરનામું અને સંપર્ક જાણકારી.5. રહેઠાણનો પુરાવો.તમારી એપોઇન્ટમેન્ટ બુક કરાવવા માટે તમારે નીચેના પગલાંને અનુસરવાની જરૂર છે... 1. તમારી એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે તમારે તમારા પાસપોર્ટ સેવા કેન્દ્રની વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર છે.3. એપોઈન્ટમેન્ટ બુક કરવા માટે વેબસાઈટ પર આપેલી સૂચનાઓનું પાલન કરો.5. અરજી ફીની ચુકવણીનો પુરાવો. 6. પાસપોર્ટ સેવા કેન્દ્ર તમારી અરજીની તપાસ કરશે અને જો તે સ્વીકાર્ય હશે તો તમારો પાસપોર્ટ તમને 10 દિવસની અંદર જારી કરવામાં આવશે.1. તમારું અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો અને બધી જરૂરી માહિતી પ્રદાન કરો.3. એપોઇન્ટમેન્ટ સમયે તમારા પાસપોર્ટ સેવા કેન્દ્ર પર સમયસર પહોંચો. 4. જો તત્કાલ પાસપોર્ટ માટે અરજી કરવા અંગે તમને કોઈ પ્રશ્નો હોય, તો તમે પાસપોર્ટ સેવા કેન્દ્રનો સંપર્ક કરી શકો છો.TATKAAL Passport Servicesજમ્યા પછી કરો આ નાનકડું કામ, ડાયાબિટીસ કંટ્રોલ થશે, વધતા બ્લડ સુગર પર લાગશે લગામચૂંટણી પહેલા બાઇડેનની મોટી જાહેરાત, 5 લાખ ઈમિગ્રન્ટ્સને મળી શકે છે USની નાગરિકતાShaktisinh Gohilવડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ; તંત્ર દોડતું, લોકોનું સઘન ચેકિંગgujarat
TATKAAL Passport TATKAAL Passport Application
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Tulsi: ઉનાળામાં ત્વચાને ગ્લોઈંગ અને પિંપલ ફ્રી રાખવી હોય તો આ રીતે કરો તુલસીના પાનનો ઉપયોગTulsi Skin Care Tips: ગરમીમાં ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તુલસી મદદરૂપ સાબિત થાય છે. તુલસીનો ઉપયોગ કરવાથી ખીલ, ટેનિંગ, બ્લેકહેડ, વાઈટ હેડ સહિતની સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે.
Read more »
Relationship Tips: જે છોકરાને હોય આ આદતો તેને છોકરી કહી દે છે આવજો, બ્રેકઅપ ન કરવું હોય તો છોડી દેવી આ કુટેવોRelationship Tips:આ આદતો એવી છે જેને શરુઆતમાં છુપાવો તો પણ સમય જતા તે છોકરીઓની સામે આવી જ જાય છે. જે છોકરાને આ આદતો હોય તેને મોટાભાગે ફીમેલ પાર્ટનર છોડી દેતી હોય છે. કારણ કે આ આદતો ફીમેલ પાર્ટનર સહન કરી શકતી નથી તેથી જો સંબંધને ટકાવી રાખવો હોય તો છોકરાઓએ આ આદત છોડી દેવી જોઈએ.
Read more »
Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
Read more »
પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
Read more »
હવે આસાનીથી બની જશે તમારા સપનાનું ઘર, તમારું ઘર બનાવવાનું સપનું સાકાર કરશે સરકારની આ યોજનાPM AAVAS: શું તમે જાણો છો સરકાર ઘર બનાવવા માટે પણ આપે છે પૈસા? શું તમે જાણો છો સરકાર તમારું ઘર પણ બનાવી આપે છે? કઈ રીતે તમે લઈ શકો છો આ યોજનાનો લાભ જાણો વિગતવાર માહિતી...
Read more »
ગરમીમાં ગાડીની આ 5 વસ્તુઓ નિયમિત કરો ચેક, નહીં તો રોડ વચ્ચે બંધ પડી જશે કારCar Care Tips in Summer: સામાન્ય દિવસોની સરખામણીએ ગરમીમાં એટલેકે, ઉનાળામાં ગાડીમાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ગરમીમાં કારની આ પાંચ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો ગાડી અધવચ્ચે રસ્તામાં આપી શકે છે તમને ધોકો...
Read more »
