હવે ગણતરીના કલાકોમાં ચેક થશે ક્લીયર, RBI કરવા જઈ રહી છે મોટો ફેરફાર; વિગતો જાણો

Banking News

હવે ગણતરીના કલાકોમાં ચેક થશે ક્લીયર, RBI કરવા જઈ રહી છે મોટો ફેરફાર; વિગતો જાણો
AccountMoneySaving
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 65%
  • Publisher: 63%

RBI Cheques Clearance Decision: RBI એ આજે સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે ગણતરીના કલાકોમાં જ ચેક ક્લિયર થઈ જશે. ચેક સાથે સંકળાયેલા જોખમોને ઓછા કરવા માટે આ નિર્ણય લેવાયો છે.

RBI Cheques Clearance Decision: RBI એ આજે સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે ગણતરીના કલાકોમાં જ ચેક ક્લિયર થઈ જશે. ચેક સાથે સંકળાયેલા જોખમોને ઓછા કરવા માટે આ નિર્ણય લેવાયો છે. 120 દિવસ સુધી આ 3 રાશિવાળા પર ધનવર્ષાના યોગ, મા લક્ષ્મી-ગણપતિ બાપ્પાની કૃપાથી અપાર ધનલાભ થશેગુજરાતીઓ સાત દિવસ સાચવી લેજો! બીજા રાજ્યોની જેમ બગડી શકે છે ગુજરાતની દશા, જાણો ઘાતક આગાહીરાશિફળ 8 ઓગસ્ટ: આજનો દિવસ ખાસ, નોકરીમાં મળશે સફળતા, વેપારમાં થશે ધન લાભ, વાંચો આજનું રાશિફળવિચાર્યું નહીં હોય એટલી ચાલશે સ્માર્ટફોનની બેટરી, બસ ચાર્જિંગ કરવા સમયે ફોલો કરો આ ટિપ્સ આગામી દિવસોમાં બેન્કિંગ સિસ્ટમમાં મોટા ફેરફારો જોવા મળશે.

રિઝર્વ બેંક ચેક ક્લિયરિંગને લઈને મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. માત્ર થોડા કલાકોમાં ચેક ક્લિયર થઈ જશે. આ માટે તમારે બે દિવસ રાહ જોવી પડશે નહીં. હાલમાં, ચેક જમા કરાવવાના સમયથી રકમ આવે ત્યાં સુધી બે દિવસ લાગે છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે નાણાકીય નીતિ જાહેર કરતી વખતે આ જાહેરાત કરી હતી.RBI ગર્વનર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે,"ચેક ક્લિયરિંગને સુવ્યવસ્થિત કરવા, સેટલમેન્ટના જોખમને ઘટાડવા અને ગ્રાહકોને બહેતર સેવાઓ આપવાના ઉદ્દેશ્ય સાથે ચેક ટ્રંકેશન સિસ્ટમ ની હાલની પ્રક્રિયામાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ છે." ', કામકાજના કલાકો દરમિયાન સતત ક્લિયરિંગની વ્યવસ્થા કરવામાં આવશે.આરબીઆઈના જણાવ્યા અનુસાર, “નવી સિસ્ટમ હેઠળ, ચેકને 'સ્કેન' કરવામાં આવશે, રજૂ કરીને ક્લિયર કરવામાં આવશે. આ સાથે, ચેક ક્લિયરિંગ થોડા કલાકોમાં થઈ જશે જ્યારે હાલમાં તે બે દિવસ સુધી લે છે. દાસે કહ્યું કે આ સંબંધમાં વિગતવાર માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. આ નવા નિયમોને કારણે મોટો ફાયદો થવાની સંભાવના છે. હાલમાં ચેક ક્લિયર થતાં સમય લાગતાં લોકોએ રાહ જોવી પડે છે.હવે ગણતરીના કલાકોમાં ચેક થશે 'ક્લીયર', RBI કરવા જઈ રહી છે મોટો ફેરફાર; વિગતો જાણોભૂલી જાઓ હવે ફટાફટ લોન અને ખટાખટ પૈસા! ફેક ડિજિટલ લેન્ડિંગ એપ્સ પર RBIએ સકંજો કસ્યોમોદી સરકારે ખોલી ગુજરાતના 'વિકાસ'ની પોલ : ખાલી ચોપડે વિકાસ, જાણો આ છે વાસ્તવિકતાRelationship Tips: શું તમારા લગ્નજીવનમાં સમસ્યાઓ છે? તો આ ટીપ્સ છે સમસ્યાનું સમાધાનCongressParis Olympics 2024

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Account Money Saving Rbi Rules Governor RBI Cheques Clearance Decision રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ચેક બેંક નિયમો

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

30 જુલાઈથી ચમકી જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, ગ્રહોના સેનાપતિ મંગળ કરશે યુવા અવસ્થામાં પ્રવેશ30 જુલાઈથી ચમકી જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, ગ્રહોના સેનાપતિ મંગળ કરશે યુવા અવસ્થામાં પ્રવેશવૈદિક પંચાગ અનુસાર મંગળ ગ્રહ યુવા અવસ્થામાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
Read more »

108 દિવસ બાદ શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, હરિયાળી અમાવસ્યાથી આ 5 રાશિવાળાને બનાવશે માલામાલ!108 દિવસ બાદ શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, હરિયાળી અમાવસ્યાથી આ 5 રાશિવાળાને બનાવશે માલામાલ!વૈદિક જ્યોતિષના સૌથી પ્રભાવશાળી ગ્રહોમાં સામેલ શનિદેવ 30 જૂન 2024ના રોજ વક્રી થયા હતા. તેમની ચાલની અસર તમામ રાશિના જાતકો પર પડતી હોય છે. તેમના માર્ગી થવામાં જો કે હજુ 108 દિવસ બાકી છે. 4 ઓગસ્ટના રોજ હરિયાળી અમાવસ્યા છે. ત્યારે શનિદેવ આ 5 રાશિવાળા પર કૃપા વરસાવીને તેમને લાભ કરાવી શકે છે.
Read more »

બદલાઈ ગયો બેંક એકાઉન્ટ અને PPF નો આ નિયમ, નોમિનીમાં કરાયો મોટો ફેરફારબદલાઈ ગયો બેંક એકાઉન્ટ અને PPF નો આ નિયમ, નોમિનીમાં કરાયો મોટો ફેરફારNominees in Bank Account: બેંકોમાં સતત વધી રહેલા દાવા વગરના નાણાંનો સામનો કરવા માટે સરકાર બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.
Read more »

India Vs Sri Lanka: ટીમ ઈન્ડિયા સાથે દગો? શ્રીલંકાએ એવી ખતરનાક ચાલ ચલી, મેચ બાદ રોહિતે પણ કાઢ્યો બળાપોIndia Vs Sri Lanka: ટીમ ઈન્ડિયા સાથે દગો? શ્રીલંકાએ એવી ખતરનાક ચાલ ચલી, મેચ બાદ રોહિતે પણ કાઢ્યો બળાપોટીમ ઈન્ડિયા હાલ શ્રીલંકાના પ્રવાસે છે અને ત્યાં ત્રણ ટી20 મેચની સિરીઝ જીત્યા બાદ હવે વનડે સિરીઝ રમી રહી છે.
Read more »

હવે સાવ સસ્તામાં મળશે તમારું મનપસંદ ઘર! ગુજરાત સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણયહવે સાવ સસ્તામાં મળશે તમારું મનપસંદ ઘર! ગુજરાત સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણયકોરોના બાદ ગુજરાતની આર્થિક નીતિ ઘડવા માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવી હતી. આ સમિતિએ તેનાથી રાજ્યમાં ઈકોનોમિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે સ્ટેમ્પ ડયૂટી ઘટાડવા અને રજિસ્ટ્રેશન ફ્રી ઓછી કરવાની સલાહ આપી હતી. જેના પર હવે ગુજરાત સરકાર વિચારણા કરી રહી છે.
Read more »

ફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબરફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબરUnemployment In Diamond Industry : દુનિયાભરમાં મંદીના ભણકારા વાગી રહ્યાં છે, ત્યાં હવે ગુજરાતના રત્ન કલાકારો બેરોજગાર બને તેવું લાગી રહ્યુ છે, લેબગ્રોન ડાયમંડની માંગ ઘટતા બેરોજગારીની સ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે
Read more »



Render Time: 2026-04-02 16:35:41