India Vs Sri Lanka: ટીમ ઈન્ડિયા સાથે દગો? શ્રીલંકાએ એવી ખતરનાક ચાલ ચલી, મેચ બાદ રોહિતે પણ કાઢ્યો બળાપો

India Vs Sri Lanka News

India Vs Sri Lanka: ટીમ ઈન્ડિયા સાથે દગો? શ્રીલંકાએ એવી ખતરનાક ચાલ ચલી, મેચ બાદ રોહિતે પણ કાઢ્યો બળાપો
ODI SeriesTeam IndiaCricket
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 228 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 167%
  • Publisher: 63%

ટીમ ઈન્ડિયા હાલ શ્રીલંકાના પ્રવાસે છે અને ત્યાં ત્રણ ટી20 મેચની સિરીઝ જીત્યા બાદ હવે વનડે સિરીઝ રમી રહી છે.

India Vs Sri Lanka : ટીમ ઈન્ડિયા સાથે દગો? શ્રીલંકાએ એવી ખતરનાક ચાલ ચલી, મેચ બાદ રોહિતે પણ કાઢ્યો બળાપો ટીમ ઈન્ડિયા હાલ શ્રીલંકાના પ્રવાસે છે અને ત્યાં ત્રણ ટી20 મેચની સિરીઝ જીત્યા બાદ હવે વનડે સિરીઝ રમી રહી છે.

પરંતુ વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાના પરફોર્મન્સ નબળું જોવા મળતા ફેન્સ પણ ચોંક્યા છે. ટી20 સિરીઝ હાર્યા બાદ શ્રીલંકા પણ જાણે સફાળી જાગી ગઈ અને કોઈ પણ ભોગે વનડે સિરીઝ જીતવાના મૂડવામાં જોવા મળી રહી છે. આ માટે તેણે રોહિત સેનાને પછાડવા માટે એક જોરદાર પ્લાન પણ તૈયાર કર્યો.આખરે સાચી પડી અંબાલાલની ભવિષ્ય વાણી! જે કીધું હતું એજ થયું, ગુજરાત પર આવ્યું મોટું સંકટરાશિફળ 5 ઓગસ્ટ: પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે કઈ કઈ રાશિ પર થશે મહાદેવની કૃપા જાણવા વાંચો આજનું રાશિફળઆ છે ભારતની ટોપ-5 સરકારી શાળા, એકવાર એડમિશન થઈ ગયું તો બધા સપના થઈ જશે સાકારટીમ ઈન્ડિયા હાલ શ્રીલંકાના પ્રવાસે છે અને ત્યાં ત્રણ ટી20 મેચની સિરીઝ જીત્યા બાદ હવે વનડે સિરીઝ રમી રહી છે. પરંતુ વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાના પરફોર્મન્સ નબળું જોવા મળતા ફેન્સ પણ ચોંક્યા છે. પહેલી વનડે જીતતા જીતતા ટાઈ થઈ ગઈ અને બીજી વનડેમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો. બીજી બાજુ ટી20 સિરીઝ હાર્યા બાદ શ્રીલંકા પણ જાણે સફાળી જાગી ગઈ અને કોઈ પણ ભોગે વનડે સિરીઝ જીતવાના મૂડવામાં જોવા મળી રહી છે. આ માટે તેણે રોહિત સેનાને પછાડવા માટે એક જોરદાર પ્લાન પણ તૈયાર કર્યો અને ટીમ ઈન્ડિયા હાલ તો આ પ્લાનમાં સંપૂર્ણ પણે ફસાતી જોવા પણ મળી રહી છે. જ્યારે પણ બાઈલેટ્રલ સિરીઝ રમાતી હોય ત્યારે ઘર આંગણે રમતી ટીમને એ અધિકાર હોય છે કે તે પોતાને ફાવે તેવી પીચ તૈયાર કરાવી શકે છે. શ્રીલંકા વિરુદ્ધ વનડે સિરીઝમાં પણ કઈક એવું જ જોવા મળી રહ્યું છે. શ્રીલંકાના કોચ સનથ જયસૂર્યા અને કેપ્ટન ચરિથ અસલાંકાને પણ એ વાત સારી રીતે ખબર હતી કે હાલની ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કે એલ રાહુલને બાદ ક રતા બાકીના બેટ્સમેન સ્પિન સામે સારું રમી શકતા નથી.એવો દાવો તો નથી કરી શકાતો કે ભારત વિરુદ્ધ વનડે સિરીઝ માટે શ્રીલંકાએ પોતે જ સ્પિન ફ્રેન્ડલી પીચોની માંગણી કરી હતી કે નહીં પરંતુ એ પણ નજરઅંદાજ કરી શકાય નહીં કે મેજબાન ટીમને પહેલી બે મેચોમાં જબરદસ્ત ફાયદો મળ્યો છે. શ્રીલંકાએ પોતાના ઘરેલુ મેદાનોની સ્થિતિનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો અને સ્પિનના હથિયારથી જ ટીમ ઈન્ડિયા પર જોર અજમાવ્યું. શ્રીલંકા વિરુદ્ધ પહેલી બે વનડે મેચોમાં ભારતીય બેટર્સ સ્પિનર્સ સામે વામણા સાબિત થયા. વિરાટ કોહલી, શિવમ દુબે, શ્રેયસ ઐય્યર, શુભમન ગિલ, અને કે એલ રાહુલ જેવા ખતરનાક બેટર્સે શ્રીલંકન સ્પિનર્સ સામે ઘૂંટણિયા ટેક્યા. વનડે સિરીઝમાં અત્યાર સુધી એકલા રોહિત શર્માએ જ દેખાડ્યું છે કે જો તમારે શ્રીલંકામાં સફળ થવું હોય અને રન કરવા હોય તથા મેચ જીતવી હોય તો તમારે આક્રમક અને વિસ્ફોટક અંદાજમાં જ ક્રિકેટ રમવી પડશે.રોહિત શર્માએ શ્રીલંકા વિરુદ્ધ પહેલી વનડેમાં 47 બોલમાં 58 રન કર્યા હતા. આ દરમિયાન ભારતીય કેપ્ટને 7 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા. બીજી વનડેમાં પણ કેપ્ટન રોહિત શર્માનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. રોહિત શર્માએ શ્રીલંકા વિરુદ્ધ બીજી વનડે મેચમાં 44 બોલમાં 64 રન કર્યા હતા. રોહિત શર્માએ આ ઈનિંગમાં પણ 5 ચોગ્ગા અને 4 છગ્ગા માર્યા. શ્રીલંકાના કોચ સનથ જયસૂર્યા અને કેપ્ટન ચરિથ અસલાંકાને ખબર હતી કે મોટાભાગના ભારતીય બેટર્સ સ્પિનર્સ સામે રમવામાં વામણા છે. આથી તેમણે ટીમ ઈન્ડિયાની આ નબળાઈને પોતાનું હથિયાર બનાવ્યું અને શાનદાર રણનીતિ તૈયાર કરી. પહેલી વનડે મેચમાં શ્રીલંકન સ્પીનર્સ વાનિન્દુ હસરંગા અને કેપ્ટન ચરિથ અસલાંકાએ પોતાની ઘાતક સ્પિન બોલિંગથી ભારતીય ટીમને 230 રન પર ઓલઆઉટ કરીને મેચ ટાઈ કરાવી નાખી હતી.ત્યારબાદ બીજી વનડે મેચમાં પણ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ ઓછી ન થઈ. ઈજાના કારણે વાનિન્દુ હસરંગા સિરીઝથી બહાર થઈ ગયા અને તેમના રિપ્લેસમેન્ટ તરીકે શ્રીલંકન ટીમમાં સામેલ થયેલા જેફ્રી વાન્ડરેસેએ બીજી વનડે મેચમાં ભારતીય બેટિંગ લાઈનઅપના ફૂરચા ઉડાવી દીધા. જેફ્રી વાંડરસેએ બીજી વનડે મેચમાં 10 ઓવરમાં 33 રન આપીને 6 વિકેટ લીધી અને ભારતીય સ્ટાર બેટર્સને ઘૂંટણિયે લાવી દીધા. બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું. વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર અને કે એલ રાહુલ જેવા સ્ટાર ખેલાડીઓથી સજેલી ટીમ ઈન્ડિયા ફક્ત 208 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ અને 32 રનથી મેચ હારી ગઈ. જ્યારે તેની સામે જીત માટે માત્ર 241 રનનો ટાર્ગેટ હતો.કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું કે ભારતીય બેટર્સે અહીંની પીચો પ્રમાણે પોતાને ઢાળવા પડશે. રોહિત શર્માએ કહ્યું કે તમારે પીચો પ્રમણે તમારી જાતને ઢાળવી પડશે. લેફ્ટી અને રાઈટી બેટર્સના કોમ્બિનેશન સાથે અમને લાગ્યું કે સ્ટ્રાઈક રેટ રોટેટ કરવો સરળ રહેશે. પરંતુ જેફ્રીને શ્રેય જાય છે કે તેણે છ વિકેટ લઈ લીધી. શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસાલંકાએ કહ્યું કે હું સ્કોરથી ખુશ હતો. 240 રન ખુબ સારો સ્કોર હતો. એક કેપ્ટન તરીકે મને આ પ્રકારની સમસ્યાઓ પસંદ છે. વાંડરસેનો સ્પેલ ખુબ શાનદાર હતો. પ્લેયર ઓફ ધ મેચ બનેલા વાંડરસેએ કહ્યું કે ટીમ પર ખુબ દબાણ હતું. હું આરામ બાદ વાપસી કરી રહ્યો હતો. શ્રેય લેવો સરળ છે. પરંતુ હું બેટર્સમેનોને પણ શ્રેય આપવા ઈચ્છું છું કે તેમણે 240 રનનો સ્કોર કર્યો.India vs Sri LankaUric Acid: વધેલા યુરિક એસિડને કંટ્રોલ કરવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય, ઝડપથી થશે ફાયદોIndia vs Sri LankaGVK Power & Infrastructure Ltdઆ જિલ્લામાં આંગણવાડી, શાળા-કોલેજ બધુ જ બંધ રાખવા આદેશ! પૂરની સ્થિતિને જોતા નિર્ણયદુનિયામાં ક્યારથી શરૂ થશે ત્રીજું વિશ્વયુદ્ધ? 'ભારતીય નોસ્ટ્રાડેમસ'એ કરી ભવિષ્યવાણીવિદેશનો શોખ ફરી ગુજરાતીઓને ભારે પડ્યો! આ રીતે આણંદના બે યુવકો સાથે લાખોની ઠગાઈ

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

ODI Series Team India Cricket Sports News Gujarati News ટીમ ઈન્ડિયા રોહિત શર્મા ગૌતમ ગંભીર ભારત વિરુદ્ધ શ્રીલંકા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

BCCI એ દેખાડ્યો દમ! ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય, જાણો ક્યાં યોજાઈ શકે છે મેચBCCI એ દેખાડ્યો દમ! ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય, જાણો ક્યાં યોજાઈ શકે છે મેચવર્ષ 2025 ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની કરવાનું છે. પાકિસ્તાને આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને ટીમ ઈન્ડિયાના મેચ લાહોરમાં આયોજિત કરવાનું ડ્રાફ્ટ શિડ્યુલ પણ આઈસીસીને સોંપ્યું હતું. પણ હવે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જશે નહીં.
Read more »

ટીમ ઈન્ડિયાને મળ્યો નવો મેચ ફિશિનર, શ્રીલંકા વિરુદ્ધ ટી20 સીરિઝમાં દરેક બોલર્સના છોડવશે છક્કા!ટીમ ઈન્ડિયાને મળ્યો નવો મેચ ફિશિનર, શ્રીલંકા વિરુદ્ધ ટી20 સીરિઝમાં દરેક બોલર્સના છોડવશે છક્કા!India vs Sri Lanka T20I: ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી શરૂ થશે. શ્રીલંકાના પ્રવાસ પર ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટી-20 સીરિઝ રમશે. ટી20 સીરીઝ બાદ ભારત ત્રણ મેચની વનડે સીરીઝમાં પણ આમને-સામને થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી 30 જુલાઈ સુધી T20 સિરીઝ રમાશે.
Read more »

SL vs IND: ટાઈ થઈ ગઈ ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે, જીત માટે 231 રન બનાવી શકી ટીમ ઈન્ડિયાSL vs IND: ટાઈ થઈ ગઈ ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે, જીત માટે 231 રન બનાવી શકી ટીમ ઈન્ડિયાSL vs IND Highlights: ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે મેચ ટાઈ થઈ ગઈ છે. શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 230 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ પણ 230 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
Read more »

IND vs SL: જીતની ડેલીએ હાથ દઈને પાછી ફરી ટીમ ઈન્ડિયા, મેચ ટાઈ છતાં સુપર ઓવર કેમ નહીં? જાણો ICCનો નિયમIND vs SL: જીતની ડેલીએ હાથ દઈને પાછી ફરી ટીમ ઈન્ડિયા, મેચ ટાઈ છતાં સુપર ઓવર કેમ નહીં? જાણો ICCનો નિયમપહેલા બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે 230 રન કર્યા. જેનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ પણ 47.5 ઓવરોમાં 230 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ. મેચ રોમાંચક મોડ પર આવીને ટાઈ થઈ ગઈ. જો કે ક્રિકેટ પ્રેમીઓના મગજમાં એક સવાલ ચકરાયા કરે છે કે આખરે મેચ ટાઈ થઈ તો સુપર ઓવર કેમ ન કરાવવામાં આવી? જાણો નિયમ શું કહે છે.
Read more »

IND vs SL: શ્રીલંકાએ 3 વર્ષ બાદ વનડે મેચમાં ભારતને હરાવ્યું, ટીમ ઈન્ડિયાનો 32 રને પરાજયIND vs SL: શ્રીલંકાએ 3 વર્ષ બાદ વનડે મેચમાં ભારતને હરાવ્યું, ટીમ ઈન્ડિયાનો 32 રને પરાજયIND vs SL: શ્રીલંકાએ ત્રણ મેચની સિરીઝની બીજી વનડેમાં ભારતને 32 રને હરાવી 1-0ની લીડ મેળવી લીધી છે. મહત્વનું છે કે પ્રથમ વનડે મેચ ટાઈ રહી હતી.
Read more »

IND vs SL: ನನ್ನಿಂದ ಬ್ಯಾಟಿಂಗ್‌ ಮಾಡಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ... ಟೀಂ ಇಂಡಿಯಾ ಎರಡನೇ ODI ಸೋಲಿನ ಬೆನ್ನಲ್ಲೆ ಬೇಸರ ಹೊರಹಾಕಿದ ರೋಹಿತ್‌ ಶರ್ಮಾ..!ಏನಿದರ ಕಾರಣ..?IND vs SL: ನನ್ನಿಂದ ಬ್ಯಾಟಿಂಗ್‌ ಮಾಡಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ... ಟೀಂ ಇಂಡಿಯಾ ಎರಡನೇ ODI ಸೋಲಿನ ಬೆನ್ನಲ್ಲೆ ಬೇಸರ ಹೊರಹಾಕಿದ ರೋಹಿತ್‌ ಶರ್ಮಾ..!ಏನಿದರ ಕಾರಣ..?India vs Sri Lanka: ಶ್ರೀಲಂಕಾ ವಿರುದ್ಧದ 2ನೇ ಏಕದಿನ ಪಂದ್ಯದಲ್ಲಿ ಭಾರತ 32 ರನ್ ಗಳಿಂದ ಸೋತಿದೆ.
Read more »



Render Time: 2026-04-02 18:15:13