Surat RFO Suicide Attempt : સુરતના મહિલા RFOને માથામાં ગોળી વાગી. લોહીલુહાણ હાલતમાં કારમાંથી મળ્યા, RTO ઓફિસર પતિ સાથે ચાલી રહ્યો છે વિવાદ; બે દિવસ પહેલા કારમાંથી GPS ડિવાઈસ મળ્યું હતું
Surat RFO Suicide Attempt : સુરતના મહિલા RFO ને માથામાં ગોળી વાગી. લોહીલુહાણ હાલતમાં કારમાંથી મળ્યા, RTO ઓફિસર પતિ સાથે ચાલી રહ્યો છે વિવાદ; બે દિવસ પહેલા કારમાંથી GPS ડિવાઈસ મળ્યું હતુંડિસેમ્બરમાં આ રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, ગ્રહોના રાજકુમાર બુધનું 2 વાર ગોચરથી મળશે અપાર ધન!science news Triekadash Yog Rashifal 2025સુરત જિલ્લામાં વન વિભાગના અધિકારી RFO સોનલબેન સોલંકી ને ગોળી વાગી છે.
આ ઘટના કામરેજ-જોખા રોડ પર બની હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, RFO સોનલબેનને કયા સંજોગોમાં ગોળી વાગી તે અંગે હજુ સ્પષ્ટતા નથી. ગોળી કઈ રીતે વાગી તે રહસ્ય અકબંધ છે અને તેને લઈને શંકા સેવાઈ રહી છે. મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલને ઇજાગ્રસ્ત હાલતમાં તેમના ભાઈ દ્વારા પી.પી. સવાણી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સ્ક્રીનિંગ દરમિયાન ડોક્ટરોને જાણ થઈ કે RFO સોનલના મગજમાં બુલેટ વાગી છે, જેને ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી છે. ગોળી વાગવાના ગંભીર ઇજાને કારણે હાલમાં મહિલા અધિકારી કોમામાં છે અને તેમની હાલત નાજુક છે. આ ઘટના પાછળનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે, કારણ કે માત્ર બે દિવસ પહેલાં જ RFO સોનલે કામરેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ તેમની ગાડીમાં જીપીએસ લગાવવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી, હોસ્પિટલમાં સ્ક્રીનિંગ દરમિયાન ડોક્ટરોને જાણ થઈ કે RFO સોનલના મગજમાં બુલેટ વાગી છે, જેને ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી છે. ગોળી વાગવાના ગંભીર ઇજાને કારણે હાલમાં મહિલા અધિકારી કોમામાં છે અને તેમની હાલત નાજુક છે. આ ઘટના પાછળનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે, કારણ કે માત્ર બે દિવસ પહેલાં જ RFO સોનલે કામરેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ તેમની ગાડીમાં જીપીએસ લગાવવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી, જે અંગત જાસૂસી તરફ ઈશારો કરે છે.સુરત જિલ્લા SP રાજેશ ગઢીયા સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે સવારે કામરેજ પોલીસ સ્ટેશનને વર્ધી મળી હતી કે કામરેજ જોખાવાવ રોડ પર એક કાર ઝાડ સાથે ટેકરાઈ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારમાંથી RFO સોનલબેન સોલંકીને હોસ્પિટલ ખસેડ્યા હતા. ડોક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે તેમને કાંઈ શંકાસ્પદ જણાતા તેમના માથામાંથી બુલેટ કાઢવામાં આવી છે. ડોક્ટરે પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. હાલ જગ્યા પર FSL ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે હકીકતમાં ઘટના શું બની છે. બે દિવસ પહેલા સોનલબેને કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની કારમાંથી એક GPS ટ્રેકર ચાલુ હાલતમાં મળી આવ્યું હતું. આ ફરિયાદમાં તેમણે એવો ઉલ્લેખ કર્યો છે કે તેમના પતિ અને પતિના પરિવાર સાથે કૌટુંબિક તકરાર અંગે વિવિધ કોર્ટોમાં કેસ ચાલું છે. અનેક વાર સોનલબેનને ધાક-ધમકીઓ પણ આપી છે. આ કોઈ દ્વારા તેમનું લોકેશન જાણવા માટે આ GPS ટ્રેકર ડિવાઈઝ લગાડેલું છે.Dipti Savant દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છDog AttackAhmedabadમાર્કેટમાં નવા પ્રકારનું પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ! 10 હજારના રોકાણથી બનો મોલના માલિકસોનામાં રોકાણનો કમાલ, 2.9 લાખના બની ગયા 12 લાખથી વધુ; ક્યાં કર્યુ હતું ઈનવેસ્ટમેન્ટ?surat
Surat News Surat RFO RFO Sonalben Solanki Found With Gunshot Wounds Suspicious Condition In Surat Health Critical Gujarat News Local News Gujarat Latest Gujarati News Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ RTO ઓફિસર પતિ સુરત આરએફઓ મહિલા RFO RFO સોનલબેન સોલંકી
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
8 साल में 98 IIT-NIT स्टूडेंट्स ने सुसाइड किया: फिर भी SC की जांच में 57 हजार इंस्टीट्यूट्स नहीं कर रहे सह...98 IIT and NIT students committed suicide in 8 years Surpeme Court Warns IITs IIMs to Join Suicide Survey or Face Adverse Order
Read more »
ਤਤਕਾਲੀਨ RTO ਪ੍ਰਦੀਪ ਸਿੰਘ ਢਿੱਲੋ ਦੀ ਜਮਾਨਤ ਅਰਜ਼ੀ ਮੋਹਾਲੀ ਅਦਾਲਤ ਵੱਲੋਂ ਖਾਰਜRTO Pradeep Singh Dhillon News: ਵਿਜੀਲੈਂਸ ਬਿਊਰੋ ਵੱਲੋਂ ਪ੍ਰਦੀਪ ਢਿੱਲੋ ਉੱਤੇ ਲਾਇਸੈਂਸ ਜਾਰੀ ਕਰਨ ਵਿੱਚ ਘੁਟਾਲਾ ਕਰਨ ਅਤੇ ਕਮਰਸ਼ਿਅਲ ਗੱਡੀਆਂ ਨੂੰ ਪਾਸ ਕਰਨ ਦੌਰਾਨ ਵੱਡੇ ਪੱਧਰ ਤੇ ਧਾਂਧਲੀ ਕਰਨ ਦੇ ਆਰੋਪ ਲੱਗੇ ਹਨ। ਮੋਹਾਲੀ ਦੀ ਅਦਾਲਤ ਵੱਲੋਂ ਮੈਡੀਕਲ ਗਰਾਊਂਡ ਤੇ ਜਮਾਨਤ ਖਾਰਜ ਹੋਣ ਤੋਂ ਬਾਅਦ ਹੁਣ ਉਹ ਹਿਰਾਸਤ ਵਿੱਚ ਹੀ...
Read more »
24 Transgender Attempt Mass Suicide: আমাদের বোনদের ধর্ষণ... গণ-আত্মঘাতী হতে ফিনাইল খেল ২৪ বৃহন্নলা! ভয়ংকর! ভয়াবহ!24 transgenders attempt mass suicide in Indore In demand for arrest of rape accused
Read more »
RTO કચેરી આઠ દિવસ સુધી રહેશે બંધ, ડ્રાઈવિંગ ટેસ્ટ માટે વેઈટિંગમાં થશે વધારો!Gandhinagar News: દિવાળીના પર્વને લઈને સરકારી કચેરીઓમાં આઠ દિવસની રજા જાહેર કરવામાં આવી છે, ત્યારે ગાંધીનગર આરટીઓ (RTO) કચેરી પણ આઠ દિવસ સુધી બંધ રહેશે અને સીધી 27 ઓક્ટોબરના રોજ ખુલશે. જાહેર રજાઓની વચ્ચે આવતા બે દિવસો પણ રજા આપી દેવાઈ હોવાથી આરટીઓ કચેરી આઠ દિવસ સુધી બંધ રહેશે.
Read more »
CM ਮਾਨ ਨੇ RTO ਦਫ਼ਤਰ ‘ਤੇ ਲਾਇਆ ਤਾਲਾ, ਹੁਣ ਘਰ ਆ ਕੇ ਕੰਮ ਕਰਨਗੇ RTO ਕਰਮਚਾਰੀCm Bhagwant Mann Locks Rto Office News: ਮੁੱਖ ਮੰਤਰੀ ਨੇ ਆਪਣੇ ਸੰਬੋਧਨ ਵਿੱਚ ਕਿਹਾ ਕਿ ਆਰ.ਟੀ.ਓ. ਦਫ਼ਤਰਾਂ ਵਿੱਚ ਲੋਕਾਂ ਨੂੰ ਬਹੁਤ ਸਾਰੀਆਂ ਦਿੱਕਤਾਂ ਦਾ ਸਾਹਮਣਾ ਕਰਨਾ ਪੈਂਦਾ ਸੀ ਅਤੇ ਅੱਜ ਦਾ ਦਿਨ ਇਨ੍ਹਾਂ ਦਿੱਕਤਾਂ ਦੇ ਅੰਤ ਦਾ ਸੂਚਕ ਹੈ, ਜਿਸ ਨਾਲ ਆਮ ਆਦਮੀ ਨੂੰ ਬਹੁਤ ਫਾਇਦਾ ਹੋ ਰਿਹਾ ਹੈ।
Read more »
फॉरेस्ट ऑफिसर बीवी की जासूसी के लिए RTO इंस्पेक्टर पति ने लगाया GPS ट्रैकर, गुजरात में हैरान कर देने वाला वाकयाGujarat RTO Husband Stalked Wife: गुजरात के सूरत में एक आरटीओ इंस्पेक्टर ने सारी हदें पार कर दीं। शादी के मतभेद के बाद अलग रह रही पत्नी का पीछा करने और उसकी जानकारी हासिल करने के लिए कार में जीपीएस ट्रैकर लगा दिया। इस घटना के खुलासे के बाद पत्नी ने पुलिस में शिकायत दर्ज कराई...
Read more »
