Dwarka: રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા ખેડૂતોને થયેલા વરસાદી નુકસાન અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ વિપક્ષે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
જીતુ વાઘાણીની પ્રેસ કોંફરન્સ પર પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા. સરકારના બતાવવાના અને ચાવવાના દાત અલગ કેમ?? સરકારનો મૌખિક આદેશ 7 દિવસનો પરિપત્રમાં 20 દિવસ એવું કેમ ? સરકારે બે મોઢાની વાતો બંધ કરી દેવી જોઈએ.
સરકારના ધારાસભ્ય, સાંસદ, મંત્રી રૂબરૂ સર્વે કર્યું એ માન્ય ન રહે ?? 20 દિવસે સર્વે કરવા આવે તો ખેતરમાં બગડેલી ખેત પેદાશ હોય ??14 વર્ષ બાદ બુધ-વરુણે બનાવ્યો નવપંચમ રાજયોગ, સિંહ સહિત આ ૩ રાશિઓને થશે અણધાર્યો ધનલાભ !200 વર્ષ બાદ નવેમ્બરમાં બનશે 4 અદ્ભુત રાજયોગ, આ જાતકોના સિતારા ચમકશે, નોકરી-ધંધામાં મળશે સફળતાગુજરાતના આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, કેટલાક ભાગોમાં પૂર આવશે!દૈનિક રાશિફળ 30 ઓક્ટોબર: આજનો દિવસ કન્યા રાશિ માટે શુભ, આજે તમને દરેક કામમાં સફળતા મળશે, આજનું રાશિફળ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા ખેડૂતોને થયેલા વરસાદી નુકસાન અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ વિપક્ષે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે,"સરકારના બતાવવાના અને ચાવવાના દાંત અલગ કેમ? પાલભાઈ આંબલિયાએ સરકાર પર બેવડાં ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે સરકારે બે મોઢાની વાતો બંધ કરી દેવી જોઈએ.ખેડૂતોના સર્વેની સમયમર્યાદા અંગે બોલતા પાલભાઈ આંબલિયાએ વિસંગતતા દર્શાવી હતી. તેમણે સવાલ કર્યો હતો કે,"સરકારનો મૌખિક આદેશ 7 દિવસનો અને પરિપત્રમાં 20 દિવસ એવું કેમ?" તેમણે તર્ક આપ્યો હતો કે જો સરકાર 20 દિવસે સર્વે કરવા આવે તો ખેતરમાં બગડેલી ખેત પેદાશ હોય? આટલા સમયમાં પાકનો નાશ થઈ ગયો હોય અને નુકસાન દેખાય નહીં. આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, સરકારના ધારાસભ્ય, સાંસદ, મંત્રી રૂબરૂ સર્વે કર્યું એ માન્ય ન રહે?ખેતીના નુકસાનના સર્વેની પદ્ધતિ પર પણ આંબલિયાએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે,"જ્યાં 1 ઇંચથી 15 ઇંચ વરસાદ છે ત્યાં સર્વે કરવાની જરૂર જ ક્યાં છે?" વળી, જ્યાં વરસાદ સાર્વત્રિક હોય, એટલે કે દરેક જગ્યાએ પડ્યો હોય, ત્યાં વ્યક્તિગત સર્વે કરવાની જરૂર જ ક્યાં છે? ખેડૂતોને રાહત આપવા માટે સાર્વત્રિક ધોરણે નિર્ણય લેવો જોઈએ તેવો તેમનો મત હતો.મગફળીના નુકસાન અંગે બોલતા તેમણે સરકારના ઈરાદા પર સવાલ ઉઠાવ્યો હતો કે,"સર્વેમાં મગફળીમાં નુક્શાની ન બતાય તેવી મગફળીને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે?" તેમણે ગ્રામ સેવકોને આપેલા મૌખિક આદેશ પર ધ્યાન દોરતા કહ્યું હતું કે,"સરકારે ગ્રામ સેવકને મૌખિક આદેશ અલગ કર્યા છે. મૌખિક આદેશ મુજબ જો મગફળીના ડેડવા ફોલ્યા બાદ દાણા ડેમેજ હોય તો જ નુક્શાની ગણવી." આ પ્રકારની કડક શરતો નુકસાનને ઓછું દર્શાવવા માટે હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.પાલભાઈ આંબલિયાએ અંતે સરકારને વિનંતી કરી હતી કે,"સરકાર સર્વેના નાટક બંધ કરી ખેડૂતોના દેવા માફ કરી દેવા જોઈએ." તેમણે દલીલ કરી હતી કે છેલ્લી 7 સીઝનમાં ખેડૂતો કુદરતી મારનો ભોગ બન્યા છે, માટે સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવું જોઈએ.Kinjal Patel કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર8th Pay Commissiongujarat weather forecastGold-Silver Price Todayગુજરાતી ફિલ્મ મિસરીના કલાકારો વિવાદમાં! અમદાવાદના રસ્તાઓ પર કર્યા બાઈક પર ખતરનાક સ્ટપોલીસના ગુનાનો પણ પોલીસ જ બચાવ કરે તો ન્યાય ક્યાંથી મળશે? બોટાદ કેસ પર મેવાણીની તીખી
Dwarka Gujarati News Palbhai Amblia's Reaction Jitu Vaghani Press Conference
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
द्वारका एक्सप्रेसवे पर 29KM के सफर पर 34 लेन वाला सबसे बड़ा टोल प्लाजा, नोएडा से गुड़गांव जाने पर कितना लगेगा टोल टैक्स, ₹3000 वाला फास्टैग करेगा काम ?Dwarka Expressway Toll Plaza: द्वारका एक्सप्रेसवे की शुरुआत हो गई है. प्रधानमंत्री नरेन्द्र मोदी ने हरी झंडी दिखा दी है, जिसके बाद आज से यह एक्सप्रेसवे लोगों के लिए पूरी तरह से खुल गया है. इस एक्सप्रेसवे के पूरी तरह खुलने के बाद दिल्ली, नोएडा से गुड़गांव आने-जाने वालों को बड़ी राहत मिलेगी.
Read more »
दिल्ली के 3 स्कूलों को मिली बम की धमकी: प्रशासन ने स्कूल खाली करवाए, बम स्क्वॉड पहुंचा; जुलाई में भी मिले थ...दिल्ली के 3 स्कूलों को सोमवार को बम की धमकी मिली। जिसके बाद एहतियात के तौर पर स्कूलों को खाली करा दिया गया है। इन स्कूलों में दिल्ली पब्लिक स्कूल, मॉडर्न कॉन्वेंट और श्रीराम स्कूल का नाम शामिल हैं। दिल्ली फायर ब्रिगेड के अधिकारियों नेDelhi Schools Bomb Threat Update. Follow Delhi Public School (DPS) Dwarka, Modern Convent and Shri Ram School.
Read more »
बेहद खूबसूरत है दिल्ली की ये सुरंग, रील बनाने के लिए रात में यहां लगता है मेला, देखें PhotosDelhi Dwarka Tunnel: दिल्ली एनसीआर का द्वारका टनल द्वारका, गुड़गांव और इंदिरा गांधी इंटरनेशनल एयरपोर्ट को जोड़ता है. इसकी लंबाई 3.6 किमी है. रंगीन लाइट्स और देश के सभी राज्यों की कलाकृतियों से इसकी दीवारें सजी हुई हैं.
Read more »
Cyclone Shakhti: અરબ સાગરમાં માથું ઉચકી રહ્યું છે શક્તિ વાવાઝોડું, જાણો હાલ ક્યાં છે? હવામાન વિભાગનું એલર્ટCyclone Shakhti Near Dwarka: શું ગુજરાત ફરી એકવાર વાવાઝોડાનો સામનો કરશે? IMD નું કહેવું છે કે ગુજરાતના કાંઠા નજીક બનેલું ડીપ ડિપ્રેશન સાઈક્લોન શક્તિમાં ફેરવાઈ શકે છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Read more »
કલ્યાણપુરના લાંબા ગામે કરૂણ ઘટના! એક જ પરિવારના ત્રણ સભ્યોએ જિંદગી ટૂંકાવી, ગામમાં શોકનું મોજુંDevbhoomi Dwarka: જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને શોકનું મોજું ફરી વળ્યું છે.
Read more »
દેવભૂમિ દ્વારકામાં મહાકાલ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી, 7 આરોપીઓની ધરપકડDevbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા પોલીસે ઓખા મંડળ અને મીઠાપુર વિસ્તારમાં સક્રિય થયેલી મહાકાલ ગેંગ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (ગુજસીટોક) હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે.
Read more »
